2-1
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 31-01-2025
[ PART IX
IX Ex.-202
202-1
Extra No. 202
©
The Gujarat Government Gazette
EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVI ]
FRIDAY, JUNE 20, 2025 / JYAISTHA 30, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૧૮મી જૂન, ૨૦૨૫
ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના સામાન્ય વચિવટ ચવભાગના તારીખઃ ૧૯મી એચપ્રલ, ૨૦૨૫ના સરકારી
જાિેરનામા ક્રમાાંક: જીએસ/૭/૨૦૨૫/જીએડી/એમએસએમ/ઇ-ફાઇલ/૧/૨૦૨૪/૫૩૨૬/એસ.- નો ગુજરાતી અનુવાદ આથી ગુજરાત ગેઝેટ (રાજપત્ર)
અસાધારણ, ભાગ-૯માાં સવવ લોકોની જાણ સારુ પ્રચસદ્ધ કયો છે.
આર. આર. સોલંકી,
સરકારના નાયબ સચિવ.
202-2
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 20-06-2025
[ PART IX
NOTIFICATION
Regarding
the Research Assistant, Class III, in the Directorate of Economics and Statistics, Recruitment Rules, 2025
અર્થશાસ્ત્ર અિે આંકડાશાસ્ત્ર નિયામકિી કચેરીમાં સંશોધિ મદદિીશ, વગથ ૩, ભરતી નિયમો, ર૦૨૫ સંબંધી
જાહેરિામ ં
સામાન્ય વહીવટ નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૧૯મી એચપ્રલ, ર૦૨૫
ભારતિ ં સંનવધાિ.
ક્રમાંક: જીએસ/૭/૨૦૨૫/જીએડી/એમએસએમ/ઇ-ફાઇલ/૧/૨૦૨૪/૫૩૨૬/એસ:- ભારતના સાંચવધાનના અનુચ્છેદ ૩૦૯ના પરંતુકથી
મળેલી સત્તાની રૂએ અને આ અથે કરેલા તમામ ચનયમો રદ કરીને, ગુજરાતના રાજ્યપાલ, આથી, અથવશાસ્ત્ત્ર અને આાંકડાશાસ્ત્ત્ર ચનયામકની
કિેરીની તાબાની સેવામાાં સાંશોધન મદદનીશ, વગવ ૩ની જગા ઉપર ભરતીનુાં ચનયમન કરવા માટે જોગવાઇ કરવા નીિેના ચનયમો કરે છે :-
૧. (૧) આ ચનયમો, અથવશાસ્ત્ત્ર અને આાંકડાશાસ્ત્ત્ર ચનયામકની કિેરીમાાં સાંશોધન મદદનીશ, વગવ ૩, ભરતી ચનયમો, ર૦૨૫ કિેવાશે.
(૨) તે, રાજપત્રમાાં તેની પ્રચસચદ્ધની તારીખે અમલમાાં આવશે.
ર.
અથવશાસ્ત્ત્ર અને આાંકડાશાસ્ત્ત્ર ચનયામકની કિેરીની તાબાની સેવામાાં સાંશોધન મદદનીશ, વગવ ૩ની જગા પરની ચનમણૂક, જેણે,-
(૧) (ક) (૧) અથવશાસ્ત્ત્ર અને આાંકડાશાસ્ત્ત્ર ચનયામકની કિેરીની તાબાની સેવામાાં આાંકડા મદદનીશ, વગવ ૩-ના સાંવગવમાાં ઓછામાાં
ઓછુાં પાાંિ વર્વ કામ કરેલુાં િોય; અને
(૨) ગુજરાત મુલકી સેવા કોમ્પ્યુટર ક્ષમતા તાલીમ અને પરીક્ષા ચનયમો, ૨૦૦૬ની જોગવાઇઓ અનુસાર, કોમ્પ્યુટરની
જાણકારી અાંગેની લાયકી પરીક્ષા પાસ કરેલી િોય,
-તેવી વ્યચિઓમાાંથી ગુજરાત મુલકી સેવા વગીકરણ અને ભરતી (સામાન્ય) ચનયમો, ૧૯૬૭-માાં ઠરાવ્યા પ્રમાણે બઢતી માટે યોગ્ય
ગણાવા માટેના ચવિારણાના ક્ષેત્રની અાંદર, “સારા” નો આધાર-ચિહ્ન ધરાવતી િોય તેવી વ્યચિની બઢતીથી કરવી જોઇશે:
પરંતુ ચનમણૂક આપનાર સત્તાચધકારીને એમ ખાતરી થાય કે ઉપર પેટા-ખાંડ (૧)માાં ચનર્દિષ્ટ કરેલો અનુભવ ધરાવતી વ્યચિ
બઢતી માટે ઉપલભ્ ય નથી અને તેનાથી ઓછી મુદતનો અનુભવ ધરાવતી વ્યચિને બઢતી આપીને પણ જગા ભરવાનુાં જાિેર ચિતમાાં
જરૂરી છે, તો તે, કારણોની લેચખતમાાં નોંધ કરીને, ઉપર પેટા-ખાંડ (૧)માાં ચનર્દિષ્ટ કરેલી મુદતના બે તૃતીયાાંશ કરતા ઓછી નચિ
તેટલી મુદતનો અનુભવ ધરાવતી વ્યચિને બઢતી આપી શકશે; અથવા
(ખ) સીધી પસાંદગીથી કરવી જોઇશે.
૩. બઢતીથી અને સીધી પસાંદગીથી કરવાની ચનમણૂકો ૨:૩ ના પ્રમાણમાાં કરવી જોઇશે.
૪. ચનયમ ર-ના પેટા-ચનયમ (ખ)માાં જણાવેલ જગા પર સીધી પસાંદગીથી ચનમણૂકને પાત્ર થવા માટે, ઉમેદવાર–
(ક) ૩૭ વર્વથી વધુ ઉંમરનો િોવો જોઇશે નચિ:
પરંતુ, ગુજરાત મુલકી સેવા વગીકરણ અને ભરતી (સામાન્ય) ચનયમો, ૧૯૬૭ની જોગવાઇઓ અનુસાર અગાઉથી ગુજરાત
સરકારની સેવામાાં િોય તેવા ઉમેદવારની તરફેણમાાં ઉપલી વયમયાવદા િળવી કરી શકાશે;
(ખ) મુખ્ય ચવર્ય તરીકે આાંકડાશાસ્ત્ત્ર અથવા પ્રયોચજત આાંકડાશાસ્ત્ત્ર અથવા ગાચણચતક આાંકડાશાસ્ત્ત્ર અથવા વ્યાવસાચયક આાંકડાશાસ્ત્ત્ર
અથવા અથવશાસ્ત્ત્ર અથવા પ્રયોચજત અથવશાસ્ત્ત્ર અથવા વ્યાવસાચયક અથવશાસ્ત્ત્ર અથવા અથવચમચત (ઇકોનોમેચિક્સ) અથવા
ગચણતશાસ્ત્ત્ર અથવા પ્રયોચજત ગચણતશાસ્ત્ત્ર અથવા અદ્યતન (એડવાન્સ) આાંકડાશાસ્ત્ત્ર સાથે ભારતમાાં કેન્રીય અથવા રાજ્ય
અચધચનયમથી અથવા તે િેઠળ સ્ત્થપાયેલી અથવા સાંસ્ત્થાચપત યુચનવચસવટીઓ પૈકીની કોઇપણમાાંથી અથવા યુચનવચસવટી ગ્રાન્્સ કચમશન
અચધચનયમ, ૧૯૫૬ની કલમ ૩ િેઠળ જાિેર થયા મુજબ યુચનવચસવટી િોવાનુાં ગણાતી અથવા તે તરીકે માન્ય થયેલી બીજી કોઇપણ
શૈક્ષચણક સાંસ્ત્થામાાંથી મેળવેલી અનુસ્નાતકની પદવી અથવા સ્નાતકની પદવી ધરાવતો િોવો જોઇશે;
(ગ) ગુજરાત મુલકી સેવા વગીકરણ અને ભરતી (સામાન્ય) ચનયમો, ૧૯૬૭માાં ઠરાવ્યા પ્રમાણે કોમ્પ્યુટરના ઉપયોગ અાંગેની પાયાની
જાણકારી ધરાવતો િોવો જોઇશે; અને
Government Central Press, Gandhinagar.
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 20-06-2025
202-3
(ઘ) ગુજરાતી અથવા ચિન્ દી અથવા તે બન્નેનુાં પૂરતુાં જ્ઞાન ધરાવતો િોવો જોઇશે.
૫. ગુજરાત મુલકી સેવા વગીકરણ અને ભરતી (સામાન્ય) ચનયમો, ૧૯૬૭ના ચનયમ ૯-ક ની જોગવાઇઓ, સીધી પસાંદગીથી ચનમણૂક
પામેલા ઉમેદવારને લાગુ પડશે.
૬. સીધી પસાંદગીથી અથવા બઢતીથી ચનમણૂક પામેલા ઉમેદવારે, સરકાર ઠરાવે તેવી તાલીમ લેવાની અને તેવી પરીક્ષા પાસ કરવાની રિેશે.
૭. સીધી પસાંદગીથી ચનમણૂક પામેલા ઉમેદવારે, સરકાર ઠરાવે તેવા નમૂનામાાં, તેટલી રકમના અને તેટલી મુદત માટે જામીનગીરી અને
જામીનખત પૂરા પાડવાના રિેશે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
માયા એમ. ડાભી,
સરકારના નાયબ સચિવ.
-----------
Signed by:BHOLUSINGH G THAKUR
Date: 2025.06.30 13:16:27 +05:30
Reason: Validate Document
Location: Government Central Press,
Gandhinagar
Signature Not Verified