Government Press & Stationery, Vadodara.

226/1

અધિક જિલ્લા મેજિસ્ટ્ેટ દ્વાારાા

જાહેરનાામું

ગુજરાાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(એન) અન્વયેનું.

File No: PAN/OTH/e-file/454/2025/1353/Extra Chitnis.‌—જિલ્લા શિક્ષણાધિકાારીશ્ી, પંચમહાાલ ગોધરાાના પત્ર જા.નં.

પૂ.પરીક્ષાા/ ૨૦૨૫/૫૨૦૧, તાા.૧૦/૦૬/૨૦૨૫ ના રોજના પત્રથી તાા.૨૩/૦૬/૨૦૨૫ થી તાા.૦૩/૦૭/૨૦૨૫ દરમ્યાાન ગુજરાાત માાધ્યમિક અને

ઉચ્ચતર માાધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાાંધીનગર દ્વાારા જિલ્લાના તાાલુકા મથક ખાાતે જુદાા-જુદા સથળોએ એસ.એસ.સી. તથા એચ.એસ.સી (સાા.પ્ર/વિ.પ્ર) ની

પૂરક પરીક્ષાા-૨૦૨૫ યોજાનાાર છે. સદર પરીક્ષા કેન્દ્રો ખાાતે પરીક્ષાર્થીઓને પરીક્ષા દરમ્યાાન ખલેલ ન પહોંચે તે માાટે પરીક્ષા સથળોની આસપાાસના

વિસ્તાારમાાં લાાઉડ સપીકર ઉપયોગ કરવા ઉપર પરીક્ષાાના સમય દરમ્યાાન પ્રતિબંધ લાાગુ કરવા જાહેરનાામું પ્રસિધ્ધ કરવા વિનંતી કરેલ છે.

પરીક્ષા દરમ્યાાન પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોંચે અને તેઓ શાાંતિપૂર્વક રીતે પરીક્ષા આપી શકે તે માાટે પરીક્ષાાના સમયગાાળા પુરતો લાાઉડ

સપીકરના ઉપયોગ પર નિયંત્રણ કરવું જરૂરી જણાય છે.

આથી, હું જે. જે. પટેલ (જી.એ.એસ.) અધિક જિલ્લા મેજિસ્ટ્ેટ, પંચમહાાલ ગોધરાા, ગુજરાાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ (૧)

(એન) અન્વય

ે મળેલ અધિકાારેની રૂએ ફરમાવુ છું કે, અત્રેના હુકમ PAN/0176/06/2025 Dt.13/06/2025 સાાથેની અનુસૂચિમાાં ઉલ્ેખ કરેલ

એચ.એસ.સી (વિઞ્જાાન પ્રવાાહ), એચ.એસ.સી (સાામાન્ય પ્રવાાહ) તથા એસ.એસ.સી.ના પરીક્ષા કેન્દ્ોની ચર્તુદિશાાની ચોતરફ ૧૦૦ મીટરની ત્રિજ્યાામાાં

આવેલ તમાામ મકાાનો, જગ્યાા, સથળ અને વિસ્તાારોમાાં આગાામી તાા.૨૩/૦૬/૨૦૨૫ થી તાા.૦૩/૦૭/૨૦૨૫ સુધી સવાારના ૦૯-૦૦ કલાાકથી સાાંજના

૧૯-૦૦ કલાાક સુધીના સમયગાાળા દરમ્યાાન રસ્તાામાાં અથવા સાર્વજનિક જગ્યાાઓમાાં અથવા તેની નજીકમાાં વાજીંત્ર વગાડવા નહિં. ભૂંગળાા, લાાઉડ

સપીકર રેડીયો, ઓડીયો પ્લેયર્સ જેવા ઉપકરણો અથવા ઘોઘાાંટ કરે તેવા બીજા સાધનો વગાડવા નહિં.

પોલીસ અધિક્ષકશ્ીએ આ જાહેરનાામાાની ગુજરાાત પોલીસ અધિનિયમની જોગવાાઈઓ મુજબ પુરતી પ્રસિધ્ધ કરવાાની રહેશે તથા તે

અંગેનો અહેવાાલ મોકલવાાનો રહેશે.

આ હુકમનો ભંગ અથવા ઉલ્ંઘન કરનાાર શખ્સ ગુજરાાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાાને પાાત્ર થશે.

આજ તાારીખ ૧૯મી જુન-૨૦૨૫ ના રોજ માારી સહી તથાા કચેરીનો સિક્કો ક્યો. 

જે. જે. પટેલ,

અધિક જિલ્લા મેજીસ્ટ્ેટ,

પંચમહાાલ.

---------------------

226

Vol. LXVI ]

FRIDAY, JUNE 20, 2025 / JYAISTHA 30, 1947

Signed by:MAHENDRA DHARKAR

Date: 2025.07.05 11:42:53 +05:30

Reason: Validate Document

Location: Government Press & Stationery,

Vadodara

Signature Not Verified