228/1

અધિક જિલ્લા મેજીસ્ટ્ેટ દ્વાારાા

જાહેરનાામું

ગુજરાાત પોલીસ અધિનિયમની કલમ-૩૭(૧) અન્વયે

નં.પીઓએલ-૨/જાહેરનામું/૩૭(૧)/વશી/૮૬૯/૨૦૨૫.-આગામી તા.૨૭/૦૬/૨૦૨૫ના રોજ રથયાત્ા તથા તા.૦૬/૦૭/૨૦૨૫ના રોજ

મુસલીમ ધર્મનો મહોરમ તહેવાર તથા તા.૦૬/૦૭/૨૦૨૫થી હિન્ુ/જૈન ધર્મનો પવિત્ર ચતુર્માસ શરૂ થનાર છે. તેમજ તા.૦૬/૦૭/૨૦૨૫થી ગૌરીવ્રત/

જયાપાર્વતી વ્રત શરૂ થઈ તા.૧૦/૦૭/૨૦૨૫ના રોજ પૂર્ણ થનાર છે.-જેમાં નાની છોકરીઓ/સ્ત્ીઓ, ગૌરીવ્રત/જયપાર્વતીનું વ્રત કરી મંદિરોમાં પુજા/

અર્ચના કરવા જાય છે. તેમજ આગામી સમયમાં ગ્ામ પંચાયતોની સામાનય/વિભાજન/મધયસત્ર/પેટા ચૂંટણી તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ યોજાનાર છે

અને તેની મતગણતરી તા.૨૫/૦૬/૨૦૨૫ના રોજ હાથ ધરનાર છે. જેમાં જુદા જુદા રાજકીય પક્ો પોતાની જીત માટે પ્રવાસ કાર્યક્રમો તથા સભાઓ,

રેલી વિગેરે કાર્યક્રમો ઘડવાની શકયતા હોઇ તેમજ જુદા જુદા ખાનગી ઇનપુટો ધયાને લેતાં જિલ્ામાં અસામાજીક તતવો ધવારા અઘટિત બનાવ ન-બને

તે માટે તેમજ જિલ્ામાં કાયદો અને વયવસથા જળવાઇ રહે તે સારુ પોલીસ અધિક્ષકશ્ી, સાબરકાંઠાએ તેઓના તા.૧૬/૦૬/૨૦૨૫ના રોજ રજુ કરેલ

પત્રની વિગતે સમગ્ર જિલ્ામાં કાયદો અને વયવસથા જળવાઇ રહે તથા કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તકેદારીના પગલાં રૂપે પ્રતિબંધક

આદેશ બહાર પાડવા વિનંતી સહ દરખાસત કરેલ છે. જે પરતવે નીચે મુજબ હુકમ કરવો જરૂરી જણાયેલ છે.

વાસતે, હું કે.એ.વાઘેલા(જી.એ.એસ.), અધિક જિલ્ા મેજીસ્ટ્ેટ, સાબરકાંઠા જિલ્ો સને ૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૭(૧)

થી મને મળેલ અધિકારની રૂએ આથી સાબરકાંઠા જિલ્ાના સમગ્ર વિસતારમાં તા.૨૩/૦૬/૨૦૨૫ના કલાક ૦૦-૦૨ થી તા.૦૭/૦૭/૨૦૨૫ના

કલાક ૨૪-૦૦ સુધી નીચે મુજબની સુચનાઓની તમામ સંબંધીતોને અમલવારી કરવા હુકમ કરુ છું.

જાહેરનાામાાનો પ્રતિબંધિત વિસ્તાાર

કલેકટર અને જિલ્ા મેજીસ્ટ્ેટશ્ી, સાબરકાંઠાની હકુમત હેઠળનો સમગ્ર વિસતાર

જાહેરનાામાાનો પ્રતિબંધિત સમયગાાળો

તા.૨૩/૦૬/૨૦૨૫ના કલાક ૦૦-૦૨ થી તા.૦૭/૦૭/૨૦૨૫ના કલાક ૨૪-૦૦ (બંને દિવસો સહિત)૧૫ દિવસ માટે અમલમાં રહેશે.

પ્રતિબંધિત કૃતયો

૧. જેનાથી શારીરીક ઇજા પહોચાડવા અંગે ઉપયોગમાં લઇ શકે તેવા શસ્ત્ો જેમ કે, શસ્ત્ો, દંડા, તલવાર, ભાલા, સોટા, ટોટા, બંદુક, ચપપુ, લાઠી

કે તેવી બીજી કોઇ વસતુઓ લઇ જવા અંગે અથવા સાથે લઇને ફરવાનું.

228

Vol. LXVI ] FRIDAY, JUNE 20, 2025 / JYAISTHA 30, 1947

228/2 THE GUJ. GOVT. GAZETTE, EX., JUNE 20, 2025 / JYAISTHA 30 1947 [ Part I–Supple

૨. કોઇપણ ખવાઇ જાય તેવા પદાર્થ અથવા જલ્ી સળગી ઉઠે તેવી વસતુઓ, બીજા સફોટક પદાર્થો લઇ જવા અંગે અથવા સાથે લઇને ફરવાનું.

૩. પથથરો કે બીજા હથીયારો કે હથીયારો ફેકવાના કે નાખવાના યંત્ો કે સાધનો એકઠા કરવા તથા સાથે લઇ જવા અંગે કે તૈયાર કરવા કે સાથે

લઇને ફરવાનું.

૪. સળગતી કે પેટાવેલી મશાલ સરઘસમાં લઇ જવા બાબત.

૫. વ્યક્તિઓ અથવા તેના શબ, આકૃતિ કે આકાર અથવા પુતળા દેખાડવાનું.

૬. લોકોએ બુમ પાડવાની કે ગીતો ગાવાની કે વાદ્ય વગાડવા બાબત.

૭. અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી બિભતસ સુત્ો પોકારવાનું જેનાથી સુરુચી અથવા નિતીનો ભંગ થાય તેવું ભાષણ કરવાનો

તથા હાવભાવ તથા ચેષ્ા કરવાનું તથા પત્ો, પત્ીકાઓ, પલેકાર્ડોો, ચીત્ો, નિશાનીઓ દેખાડવાનું અથવા ફેલાવો કરવાનું કે સાથે રાખીને

ફરવાનું.

“અપવાદ: નીચેની વ્યક્તિઓને લાગુ પડશે નહી”

૧. જિલ્ા મેજીસ્ટ્ેટશ્ી, અધિક જિલ્ા મેજીસ્ટ્ેટશ્ી, સબ ડીવીઝનલ મેજીસ્ટ્ેટશ્ી, એકઝીકયુટીવ મેજીસ્ટ્ેટશ્ી અથવા અધિકૃત કરેલ કોઇ પણ

અધિકારીશ્ીએ શારીરીક અશક્તિના કારણે લાકડી, કે લાઠી લઇ જવાની પરવાનગી આપી હોય તે વ્યક્તિઓ.

૨. સરકારી નોકરી કે કામ કરતી વ્યક્તિઓ કે જેના ઉપરની અધિકારીએ હથિયાર લઇ જવાનું ફરમાવયું હોય અથવા આવુ કોઇ હથિયાર ફરજ

ઉપર સાથે રાખવાનું આવશયક હોય.

૩. કોઇ ધાર્મિક તહેવારની ઉજવણી માટે આ જાહેરનામામાં ઉલ્ેખ કરેલ તે પૈકીના હથિયાર ધાર્મિક રીવાજોને અનુરૂપ ઉપયોગ કરવા માટે

અને જિલ્ા પોલીસ અધિકારીશ્ી અથવા તે વિસતારના સબ ડીવિઝનલ મેજીસ્ટ્ેટશ્ી, એકઝીકયુટીવ મેજીસ્ટ્ેટશ્ીએ અગાઉથી લેખિતમાં મંજુરી

આપી હોય તેવી સંસથા કે વ્યક્તિઓ.

૪. ખેતીના કામે ઓજારો લઇ જતાં ખેડુતો.

૫. સરકારશ્ીના સરકારી કાર્યક્રમ

“ જાહેરનાામાાનો ભંગ કરતાાં દંડની જોગવાાઈ”

આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્ંઘન કરનાર અથવા કરાવનાર શખસ ૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫(૧)

હેઠળ ઓછામાં ઓછી ચાર માસ અને વધુમાં વધુ એક વર્ષની કેદની સજા થઇ દંડને પાત્ર થશે.

આ હુકમ અનવયે સાબરકાંઠા જિલ્ામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેપેકટર કે તેનાથી ઉચ્ચ હોદ્ો ધરાવનાર તમામ અધિકારીઓને આ

જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

મે, આજ તા.૧૯ જુન-૨૦૨૫ના રોજ મારી સહી તથા કચેરીનો સિક્ો કરી આપયો.

ì¿fÞë ±õ. äëCëõáë,

અધિક જિલ્ા મેજીસ્ટ્ેટ

સાબરકાંઠા-હિંમતનગર

-----------------

નં.પીઓએલ-૨/જાહેરનામું/૩૭(૩)/વશી/૮૬૯(૧)/૨૦૨૫.-આગામી તા.૨૭/૦૬/૨૦૨૫ના રોજ રથયાત્ા તથા તા.૦૬/૦૭/૨૦૨૫ના રોજ

મુસલીમ ધર્મનો મહોરમ તહેવાર તથા તા.૦૬/૦૭/૨૦૨૫થી હિન્ુ/જૈન ધર્મનો પવિત્ર ચતુર્માસ શરૂ થનાર છે. તેમજ તા.૦૬/૦૭/૨૦૨૫થી ગૌરીવ્રત/

જયાપાર્વતી વ્રત શરૂ થઈ તા.૧૦/૦૭/૨૦૨૫ના રોજ પૂર્ણ થનાર છે. જેમાં નાની છોકરીઓ/સ્ત્ીઓ, ગૌરીવ્રત/જયપાર્વતીનું વ્રત કરી મંદિરોમાં પુજા/

અર્ચના કરવા જાય છે. તેમજ આગામી સમયમાં ગ્ામ પંચાયતોની સામાનય/વિભાજન/મધયસત્ર/પેટા ચૂંટણી તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ યોજાનાર છે

અને તેની મતગણતરી તા.૨૫/૦૬/૨૦૨૫ના રોજ હાથ ધરનાર છે. જેમાં જુદા જુદા રાજકીય પક્ો પોતાની જીત માટે પ્રવાસ કાર્યક્રમો તથા સભાઓ,

રેલી વિગેરે કાર્યક્રમો ઘડવાની શકયતા હોઇ તેમજ જુદા જુદા ખાનગી ઇનપુટો ધયાને લેતાં જિલ્ામાં અસામાજીક તતવો ધવારા અઘટિત બનાવ ન

બને તે માટે તેમજ જિલ્ામાં કાયદો અને વયવસથા જળવાઇ રહે તે સારુ પોલીસ-અધિક્ષકશ્ી, સાબરકાંઠાએ તેઓના તા.૧૬/૦૬/૨૦૨૫ના રોજ

Government Press & Stationery, Vadodara.

Central Gazette ] THE GUJ. GOVT. GAZETTE, EX., JUNE 20, 2025 / JYAISTHA 30 1947 228/3

રજુ કરેલ પત્રની વિગતે સમગ્ર જિલ્ામાં કાયદો અને વયવસથા જળવાઇ રહે તથા કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તકેદારીના પગલાં રૂપે

પ્રતિબંધક આદેશ બહાર પાડવા વિનંતી સહ દરખાસત કરેલ છે. જે પરતવે નીચે મુજબ હુકમ કરવો જરૂરી જણાયેલ છે.

વાસતે, હું કે.એ.વાઘેલા(જી.એ.એસ.), અધિક જિલ્ા મેજીસ્ટ્ેટ, સાબરકાંઠા જિલ્ો સને ૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-

૩૭(૩)થી મને મળેલ અધિકારની રૂએ આથી આદેશ આપુ છું કે, સાબરકાંઠા જિલ્ાના સમગ્ર વિસતારમાં તા.૨૩/૦૬/૨૦૨૫ના કલાક ૦૦-૦૨

થી તા.૦૭/૦૭/૨૦૨૫ના કલાક ૨૪-૦૦ સુધી ચાર કરતાં વધારે માણસોએ ભેગા થવુ નહીં અથવા કે કોઇ સભા ભરવી કે બોલાવવી નહીં તેમજ

સરઘસ કાઢવું નહીં. વધુમાં સરકારી કચેરીઓ આગળ ધરણા, ઉપવાસ, દેખાવોની પ્રવૃત્તિઓ કરવી નહીં.

આ હુકમ જે માણસ સરકારી નોકરીમાં અથવા કામગીરીમાં હોય તેને અથવા હોમગાર્ડ કે જેઓ સરકારી ફરજ ઉપર હોય તેઓને તેમજ અનય

સરકારી કાર્યક્રમને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ કરનાર સને ૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫(૧) હેઠળ શિક્ાને પાત્ર

થશે.

આ હુકમ અનવયે સાબરકાંઠા જિલ્ામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેપેકટર કે તેનાથી ઉચ્ચ હોદ્ો ધરાવનાર તમામ અધિકારીઓને આ

જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

મે, આજ તા.૧૯ મી જુન ૨૦૨૫ના રોજ મારી સહી તથા કચેરીનો સિક્ો કરી આપયો.

ì¿fÞë ±õ. äëCëõáë,

અધિક જિલ્ા મેજીસ્ટ્ેટ

સાબરકાંઠા-હિંમતનગર

-----------------

Signed by:MAHENDRA DHARKAR

Date: 2025.07.10 18:37:59 +05:30

Reason: Validate Document

Location: Government Press & Stationery,

Vadodara

Signature Not Verified