229/1
જિલ્લા મેજીસ્ટ્ેટ દ્વાારાા
જાહેરનાામું
-: ભાારતીય નાાગરીક સુરક્ષાા સંહિતાા- ૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળનું :-
પત્ર ક્રમાંક.એમએજી(૧)/વશી/૬૯૮૧ થી ૭૦૪૪/૨૦૨૫.- ગુજરાત રાજય ચૂંટણી આયોગ દ્ારા ગ્ામ પંચાયતોની સામાનય/વિભાજન/મધયસત્ર/
પેટા ચૂંટણી -૨૦૨૫નો કાર્યક્રમ તા.૨૮/૦૫/૨૦૨૫ થી જાહેર થયેલ છે. તે મુજબ પાટણ જિલ્ામાં મતદાન તા.૨૨/૦૬/૨૦૨૫ (રવિવાર)ના રોજ
યોજાનાર છે અને મતગણતરી તા.૨૫/૦૬/૨૦૨૫ના રોજ થનાર છે. જે અંતર્ગત પાટણ જિલ્ામાં આ ચૂંટણીનું પરીણામ જાણવા માટે મતગણતરી
સથળોએ મોટી સંખયામાં માણસો એકત્ર થવાની શકયતાઓ છે. જેના કારણે તંગદીલીભર્યું વાતાવરણ સર્જાય અને જાહેર સુલેહ શાંતિનો ભંગ થવાની
શકયતાઓ નકારી શકાય નહી. જેથી મતગણતરીના સથળોએ કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તકેદારીના પગલાં લેવા માટે ભારતીય નાગરીક
સુરક્ા સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૬૩ મુજબનું જાહેરનામું કરવુ ઉચ્ીત જણાય છે.
વાસતે, હું તુષાર ભટ્ટ (IAS), જિલ્ા મેજીસ્ટ્ેટ, પાટણ ભારતીય નાગરીક સુરક્ા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ થી મળેલ સત્ાની રૂએ પાટણ
જિલ્ામાં આવેલ તમામ મતગણતરી કેન્દ્ોના સથળથી ૨૦૦ મીટર સુધીની ત્રિજયામાં તા.૨૫/૦૬/૨૦૨૫ થી મતગણતરી પુરી થાય તયાં સુધી નીચેના
કૃતયો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવું છું.
(૧) ચાર કે તેથી વધુ માણસોએ એક સાથે ભેગા થવું નહી.
(૨) જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવા સુત્રો પોકરવા નહી.
(૩) જાહરે સુલેહ શાંતિ જોખમાય તેવી અફવાઓ ફેલાવવી નહી.
(૪) કોઇપણ વ્યક્તિએ લાઠી અગર ઇજા થાય તેવા કોઈ હથિયાર સાથે રાખીને ફરવું નહી.
(૫) કોઈ વિસફોટક પદાર્થ અથવા આગ લાગે તેવો કોઇ પદાર્થ સાથે રાખવો નહી.
(૬) મતગણતરી સથળ કે જેની ૨૦૦ મીટરની ત્રિજયામાં કોઇપણ વ્યક્તિ પેજર, કોર્ડલેસ ફોન, મોબાઇલ ફોન, વાયરલેસ તેમજ ઇલેકટ્રોનિક
માઘયમથી સંદેશાવયવહાર કે રેકોર્ડીંગ થઇ શકે તેવા કોઇપણ પ્રકારના ઉપકરણો લઇ પ્રવેશી શકશે નહી.
229
Vol. LXVI ] MONDAY, JUNE 23, 2025 / ASADHA 2, 1947
Government Press & Stationery, Vadodara.
229/2 THE GUJ. GOVT. GAZETTE, EX., JUNE 23, 2025 / ASADHA 2 1947 [ Part I–Supple
અપવાાદઃ-
આ હુકમ કાયદો અને વયવસથાની સ્થિતિના ચાર્જમાં હોય તેવા અધિકારીશ્ીઓ અને ફરજ પર મુકેલા સલામતી માટેના કર્મચારીઓ તથા
પંચ ધવારા નિમાયેલા અધિકારીશ્ી/કર્મચારીશ્ીઓ તથા નિરીક્ષકશ્ીઓ અને મત ગણતરી મથકના ઇન્ચાર્જ અધિકારીશ્ી/કર્મચારીશ્ીઓને લાગુ પડશે
નહી.
આ હુકમનો ભંગ કરનાર, ઉલ્ંઘન કરનાર અથવા ઉલ્ંધન માટે મદદ કરનાર ભારતીય નયાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ સજા
તથા દંડને પાત્ર થશે. તેમજ સદરહું જાહેરનામાના ભંગ બદલ પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ફરજ પરના એકઝીકયુટીવ મેજીસ્ટ્ેટશ્ી
તેમજ સંબંધિત પોલીસ અધિકારીશ્ીએ કરવાની રહેશે.
આજ રોજ તા.૨૩/૦૬/૨૦૨૫ ના રોજ મારી સહી તથા કોર્ટનો સીકકો કરી આપયો.
તુષાાર ભટ્ટ,
જિલ્ા મેજીસ્ટ્ેટ,
પાટણ
------------
Signed by:MAHENDRA DHARKAR
Date: 2025.07.10 18:39:19 +05:30
Reason: Validate Document
Location: Government Press & Stationery,
Vadodara
Signature Not Verified