232/1

અધિક જિલ્લા મેજિસ્ટ્ેટ દ્વાારાા

(૧) જિલ્લા શિક્ષણાધિકાારી અરવલ્ી મોડાાસાાનાા પત્ર ક્રમાાંક:બ-૩/પરીક્ષાા/૨૦૨૪-૨૫/૩૨૭૬૩, તાા.૦૬/૦૬/૨૦૨૫.

(૨) ભાારતીય નાાગરિક સુરક્ષાા સંહિતાા-૨૦૨૩ની કલમ-૧૬૩

નં:ડીસી/એમ.એ.જી/પરીક્ષાા/જાહેરનાામું/વશી/૫૦૧/૨૦૨૫.-અરવલ્ી જિલ્લામાાં વિવિધ કેન્દ્ો પર આગાામી તાા.૨૩/૦૬/૨૦૨૫ થી

તાા.૦૩/૦૭/૨૦૨૫ સુધી ગુજરાાત માાધ્યમિક અને - ઉચ્ચત્તર માાધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાાંધીનગર ધ્વાારાા એસ.એસ.સી. ધો - ૧૦ અને એચ.એસ.સી.

ધો ૧૨ સાામાન્યાન્ય પ્રવાહ/વિજ્ઞાાન પ્રવાહની પૂરક પરીક્ષાા યોજાનાાર છે. પરીક્ષાા સમય દરમિયાાન કાાયદો અને વયવસ્થાા જળવાાઇ રહે તે સાારૂ ભાારતીય

નાાગરિક સુરક્ષાા સંહિતાા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબનું જાહેરનાામું બહાાર પાાડવું જરૂરી જણાાય છે.

વાાસતે હું ડી. વી. મકવાાણાા, જી.એ.એસ. અધિક જિલ્લા મેજિસ્ટ્ેટ, અરવલ્ી-મોડાાસાા, ભાારતીય નાાગરિક સુરક્ષાા સંહિતાા-૨૦૨૩ની કલમ-૧૬૩

થી મને મળેલ સત્તાાની રૂએ હુકમ કરં છું કે અરવલ્ી જિલ્લામાાં આ સાાથે સાામેલ પરિશિષ્ટ મુજબનાા વિવિધ કેન્દ્ો પર આગાામી તાા.૨૩/૦૬/૨૦૨૫

થી તાા.૦૩/૦૭/૨૦૨૫ સુધી ગુજરાાત માાધ્યમિક અને ઉચ્ચત્તર માાધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાાંધીનગર ધ્વાારાા એસ.એસ.સી, ધો ૧૦ અને એચ.એસ.સી.

ધો - ૧૨ સાામાન્યાન્ય/વિજ્ઞાાન પ્રવાહની પૂરક પરીક્ષાા યોજાનાાર હોઈ પરીક્ષાા સમય દરમિયાાન તથાા પરીક્ષાા કાામગીરી પૂર્ણ ન થાાય ત્યાંાં સુધી આ પરીક્ષાા

કેન્દ્ોની અંદર કોઈ પણ વ્યકિત (કાાયદાાથી મુક્તિ મળેલ હોય તે સિવાાયનાા) પરીક્ષાા સમય દરમ્યાાન મોબાાઇલ/સેલયુલર ફોન/પેજર /કોર્ડલેસ ફોન/સ્માર્ટ

વોચ/ટેબલેટ જેવાા ઈલેક્ટ્રોનિક ઉપકરણો સાાથે લઈ જઈ શકશે નહીં. આ ઉપરાાંત પરીક્ષાાકેન્દ્ોની સીમાાથી ૧૦૦ મીટરની ત્રિજયાામાાં પરીક્ષાા સમય

દરમ્યાાન ઝેરોક્ષ/ફોટોકોપીની દુકાાનો બંધ રાાખવાાની રહેશે. પરીક્ષાા કેન્દ્ોનાા વિસ્તાારમાાં પરીક્ષાાઓ સાાથે પ્રતયક્ષપણે સંકળાાયેલ હોય તે સિવાાયનાા ચાાર

કે તેથી વધુ માાણસોએ એકત્ર થવું અથવાા ભેગાા થવું નહીં, સુત્રો પોકાારવાા નહીં, સરધસ અથવાા રેલી કાાઢવી નહીં, પથથર કે અન્ય આ પ્રકાારનાા પદાર્થ

લઇ જવાા નહીં

અપવાાદ:-

આ હુકમ નીચેનાા અધિકાારીશ્ીઓને લાાગુ પડશે નહિં.

(૧) જિલ્લા મેજિસ્ટ્ેટ અને પરીક્ષાા સમિતિનાા અધિકાારીશ્ીઓ તથાા પરીક્ષાા કાામગીરીમાાં તેમજ બંદોબસતમાાં રોકાાયેલ સ્ટાાફનાા માાણસો

(૨) સબ ડિવિઝનલ મેજિસ્ટ્ેટશ્ી મોડાાસાા અને બાાયડ તથાા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્ેટશ્ી તમાામ.જિ:અરવલ્ી

(૩) ફલાાઈંગ સકવોડનાા અધિકાારીશ્ીઓ

232

Vol. LXVI ] MONDAY, JUNE 23, 2025 / ASADHA 2, 1947

Government Press & Stationery, Vadodara.

232/2 THE GUJ. GOVT. GAZETTE, EX., JUNE 23, 2025 / ASADHA 2 1947 [ Part I–Supple

સદરહુ આદેશનો ભંગ કરી જો કોઈ વ્યક્તિ પાાસેથી મોબાાઇલ/સેલયુલર ફોન/પેજર/કોર્ડલેસ ફોન/ સ્માર્ટ વોચ/ટેબલેટ જેવાા ઈલેક્ટ્રોનિક ઉપકરણો મળી

આવશે તો સથળ ઉપરનાા સુરક્ષાા અધિકાારી આ સાધનો જપ્ત કરી શકશે.

આ હુકમ અન્વયે અરવલ્ી જિલ્લામાાં ફરજ બજાવતાા ક્ષેત્રાધિકાાર ધરાાવતાા હેડ કોન્સ્ટેટેબલ અને તેનાાથી ઉપરનાા દરજ્જાનાા સક્ષમ

સત્તાધિકાારીઓને આ જાહેરનાામાાનો ભંગ કરનાાર ઈસમો સાામે ભાારતીય ન્યાાય સંહિતાાની કલમ ૨૨૩ ફરિયાાદ-માાંડવાા અધિકૃત કરવાામાાં આવે છે.

અરવલ્ી-મોડાાસાા તાા.૧૨-૦૬-૨૦૨૫.

ડી. વી. મકવાાણાા,

અધિક જિલ્લા મેજિસ્ટ્ેટ,

અરવલ્ી-મોડાાસાા

-------------

Signed by:MAHENDRA DHARKAR

Date: 2025.07.10 18:48:50 +05:30

Reason: Validate Document

Location: Government Press & Stationery,

Vadodara

Signature Not Verified