2-1
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 31-01-2025
[ PART IX
IX Ex.-216
216-1
Extra No. 216
©
The Gujarat Government Gazette
EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVI ]
MONDAY, JUNE 23, 2025 / ASHADHA 2, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૨૧મી જૂન, ૨૦૨૫
ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના વન અને પયાાવરણ ચવભાગ-ના તારીખઃ ૧૯મી એચપ્રલ, ૨૦૨૫ ના
જાહેરનામા ક્રમાાંકઃ જીવીએન/૨૦૨૫/૦૭/આરસીટી/૧૪૧૯/૫૭૩/ડી.-નો ગુજરાતી અનુવાદ આથી સવા લોકોની જાણ સારુ પ્રચસદ્ધ કયો છે.
આર. આર. સોલંકી,
સરકારના નાયબ સચિવ.
216-2
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-06-2025
[ PART IX
NOTIFICATION
Regarding
The Veterinary Officer, Class II, in the Gujarat State Services, Recruitment Rules, 2025
ગુજરાત રાજ્ય સેવામાં, પશુ નિકકત્સા અનધકારી, વગગ ૨, ભરતી નિયમો, ૨૦૨૫ સંબંધી
જાહેરિામું
વિ અિે પયાગવરણ નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૧૯મી એચપ્રલ, ૨૦૨૫
ભારતિું સંનવધાિ.
ક્રમાંકઃ જીવીએિ/૨૦૨૫/૦૭/આરસીટી/૧૪૧૯/૫૭૩/ડી: ભારતના સાંચવધાનના અનુચ્છેદ ૩૦૯ના પરંતુકથી મળેલી સત્તાની રૂએ,
ગુજરાતના રાજ્યપાલ, આથી, અગ્ર મુખ્ય વન સાંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોસાની કિેરી, ગુજરાત રાજ્ય હેઠળની ગુજરાત રાજ્ય
સેવામાાં, પશુ ચિકકત્સા અચધકારી, વગા ૨-ની જગા પર ભરતીનુાં ચનયમન કરવા માટેની જોગવાઇ કરવા નીિેના ચનયમો કરે છે:-
૧.
(૧)
આ ચનયમો ગુજરાત રાજ્ય સેવામાાં, પશુ ચિકકત્સા અચધકારી, વગા ૨, ભરતી ચનયમો, ૨૦૨૫ કહેવાશે.
(૨)
તે, રાજપત્રમાાં તેની પ્રચસચદ્ધની તારીખથી અમલમાાં આવશે.
૨.
અગ્ર મુખ્ય વન સાંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોસાની કિેરી, ગુજરાત રાજ્ય હેઠળની ગુજરાત રાજ્ય સેવામાાં, પશુ ચિકકત્સા
અચધકારી, વગા ૨-ની જગા ઉપરની ચનમણૂક સીધી પસાંદગીથી કરવી જોઇશે.
૩.
ચનયમ ૨-માાં જણાવેલી જગા ઉપર સીધી પસાંદગીથી ચનમણૂકને પાત્ર થવા માટે, ઉમેદવાર,-
(ક)
૩૫ વર્ાથી વધુ ઉંમરનો હોવો જોઇશે નચહ:
પરંતુ ગુજરાત મુલકી સેવા વગીકરણ અને ભરતી (સામાન્ય) ચનયમો, ૧૯૬૭ની જોગવાઇઓ અનુસાર, અગાઉથી
ગુજરાત સરકારની સેવામાાં હોય તેવા ઉમેદવારની તરફેણમાાં ઉપલી વયમયાાદા હળવી કરી શકાશે;
(ખ)
ભારતમાાં કેન્રીય અથવા રાજય અચધચનયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સાંસ્થાચપત યુચનવચસાટીઓ પૈકીની
કોઇપણ યુચનવચસાટીમાાંથી; અથવા યુચનવચસાટી ગ્રાન્્સ કચમશન અચધચનયમ, ૧૯૫૬ની કલમ ૩ હેઠળ જાહેર થયા
મુજબ યુચનવચસાટી હોવાનુાં ગણાતી અથવા તે તરીકે માન્ય થયેલી અને ભારતીય પશુચિકકત્સા કાઉન્ન્સલ અચધચનયમ,
૧૯૮૪ હેઠળ માન્યતા મળેલી હોય તેવી બીજી કોઇપણ શૈક્ષચણક સાંસ્થામાાંથી મેળવેલી પશુચિકકત્સા ચવજ્ઞાન અને
પશુપાલન (BVSc & AH)ની સ્નાતકની પદવી અથવા પશુચિકકત્સા ચવજ્ઞાન (BVSc) ની સ્નાતકની પદવી અથવા
ભારતીય પશુચિકકત્સા કાઉન્ન્સલ અચધચનયમ, ૧૯૮૪ની પહેલી અનુસૂચિ અથવા બીજી અનુસૂચિમાાં સમાચવષ્ટ માન્ય
થયેલી પશુચિકકત્સાની લાયકાત ધરાવતો હોવો જોઇશે;
(ગ)
ગુજરાત મુલકી સેવા વગીકરણ અને ભરતી (સામાન્ય) ચનયમો, ૧૯૬૭માાં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ
અાંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે; અને
(ઘ)
ગુજરાતી અથવા ચહન્દી અથવા તે બન્નેનુાં પૂરતુાં જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.
૪.
સીધી પસાંદગીથી ચનમણૂક પામેલા ઉમેદવારે, ચનમણૂકના સમયે પોતે એવી રીતે રચજસ્ટર થયેલ ન હોય, તો ભારતીય
પશુચિકકત્સા કાઉન્ન્સલ અચધચનયમ, ૧૯૮૪ હેઠળ ગુજરાત પશુચિકકત્સા કાઉન્ન્સલ અથવા ભારતીય પશુચિકકત્સા કાઉન્ન્સલમાાં
પોતાનુાં રચજસ્રેશન કરાવવુાં જોઇશે.
૫.
સીધી પસાંદગીથી ચનમણૂક પામેલા ઉમેદવારે, બે વર્ાની મુદત સુધી અજમાયશ ઉપર રહેવુાં જોઇશે.
૬.
સીધી પસાંદગીથી ચનમણૂક પામેલા ઉમેદવારે, પોતાની અજમાયશની મુદત દરચમયાન, રાજપચત્રત અચધકારી પૂવા-સેવા તાલીમ
અને પરીક્ષા ચનયમો, ૧૯૭૦ની જોગવાઇઓ અનુસાર પૂવા-સેવા તાલીમ લેવાની રહેશે અને તાલીમાાંત પરીક્ષા પાસ કરવાની
રહેશે.
૭.
સીધી પસાંદગીથી ચનમણૂક પામેલા ઉમેદવારે, પોતાની અજમાયશની મુદત દરચમયાન, ગુજરાત મુલકી સેવા કોમ્પ્યુટર ક્ષમતા
તાલીમ અને પરીક્ષા ચનયમો, ૨૦૦૬ની જોગવાઈઓ અનુસાર કોમ્પ ્ યુટરની જાણકારી અાંગેની લાયકી પરીક્ષા પાસ કરવાની
રહેશે.
૮.
સીધી પસાંદગીથી ચનમણૂક પામેલા ઉમેદવારે, સરકારે ઠરાવેલા ચનયમો અનુસાર ચહન્ દી અથવા ગુજરાતી અથવા તે બન્ને પરીક્ષા
પાસ કરવાની રહેશે.
Government Central Press, Gandhinagar.
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-06-2025
216-3
૯.
સીધી પસાંદગીથી ચનમણૂક પામેલા ઉમેદવારે, સરકાર ઠરાવે તેવી તાલીમ લેવાની રહેશે અને તેવી પરીક્ષા પાસ કરવાની રહેશે.
૧૦.
સીધી પસાંદગીથી ચનમણૂક પામેલા ઉમેદવારે, સરકાર ઠરાવે તેવા નમૂનામાાં, તેટલી રકમના અને તેટલી મુદત માટે જામીનગીરી
અને જામીનખત પૂરા પાડવાના રહેશે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
આસવ ગઢવી,
સરકારના નાયબ સચિવ.
----------
Signed by:BHOLUSINGH G THAKUR
Date: 2025.07.10 22:03:30 +05:30
Reason: Validate Document
Location: Government Central Press,
Gandhinagar
Signature Not Verified