2-1
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 31-01-2025
[ PART IX
IX Ex.-219
219-1
Extra No. 219
©
The Gujarat Government Gazette
EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVI ]
MONDAY, JUNE 23, 2025 / ASHADHA 2, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૨૩મી જૂન, ૨૦૨૫
ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગૃહ ચવભાગના તારીખઃ ૨જી એચપ્રલ, ૨૦૨૫ના જાહેરનામા ક્રમાાંકઃ જીજી/૪૫/૨૦૨૫/
એસબી.૫/ઓએસએ/૧૦૨૦૨૪/૨૦.-નો ગુજરાતી અનુવાદ આથી સવવ લોકોની જાણ સારુ પ્રચસદ્ધ કયો છે.
આર. આર. સોલંકી,
સરકારના નાયબ સચિવ.
Government Central Press, Gandhinagar.
219-2
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-06-2025
[ PART IX
NOTIFICATION
Under
The Official Secrets Act, 1923
સરકારી ગુપ્ત બાબત અનધનિયમ, ૧૯૨૩ હેઠળ
જાહેરિામું
ગૃહ નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૨જી એચપ્રલ, ૨૦૨૫.
સરકારી ગુપ્ત બાબત અનધનિયમ, ૧૯૨૩.
ક્રમાંક: જીજી/૪૫/૨૦૨૫/એસબી.૫/ઓએસએ/૧૦૨૦૨૪/૨૦:- ગુજરાત સરકારનો એવો અચભપ્રાય છે કે આ સાથે જોડેલી અનુસૂચિમાાં
ચનર્દિષ્ટ સ્થળ અાંગેની માચહતી અથવા તે સ્થળનો ચવનાશ અથવા તેમાાં અવરોધ અથવા તેમાાંની દખલગીરી દુશ્મનને ઉપયોગી થાય તેમ છે;
તેથી, હવે, ભારત સરકારના ગૃહ માંત્રાલયના તારીખ ૪થી મે, ૧૯૬૩ના જાહેરનામા ક્રમાાંક. ૨૧/૨૦/૬૨/પીઓએલએલ(૧) સાથે
વાાંિતા, સરકારી ગુપ્ત બાબત અચધચનયમ, ૧૯૨૩ (સન ૧૯૨૩ના ૧૯મા)ની કલમ ૨-ના ખાંડ (૮)ના પેટા-ખાંડ (ઘ)થી મળેલી સત્તાની રૂએ,
ગુજરાત સરકાર, આથી, આ જાહેરનામાની રાજપત્રમાાં પ્રચસચદ્ધની તારીખે અને તે તારીખથી અમલમાાં આવે તેમ, સદરહુ અચધચનયમના હેતુઓ
માટે, અનુસૂચિમાાં વણવેલા ર્રલાયન્સ ઇન્ડસ્રીઝ ચલચમટેડના વોટર સપ્લાય પાંચપગ સ્ટેશન, ગામ: ઝણોર, તાલુકોઃ ભરૂિ, ચજલ્ોઃ ભરૂિ, ગુજરાતને
‘પ્રચતબાંચધત સ્થળ’ તરીકે જાહેર કરે છે.
અિુસૂનિ
સરવે નાંબર, સ્થળનુાં નામ અને સ્થળની હદોનુાં વણવન.
ઇન્સ્ટોલેશિિું િામ
સરિામું
સરવે િંબર અિે ક્ષેત્રફળ
પ્રનતબંનધત નવ્તારિી હદો
ર્રલાયન્સ ઇન્ડસ્રીઝ
ચલચમટેડ.
વોટર સપ્લાય પાંચપગ
સ્ટેશન
ગામ:
ઝણોર
તાલુકો:
ભરૂિ
ચજલ્ો:
ભરૂિ
સરવે નાંબર. ૨૨૮૨
પૂવે:
નમવદા નદી
પચિમે:
સરવે નાંબર. ૬૫૯ અને ૬૫૮
ઉત્તરે:
સરવે નાંબર. ૧૭૫૯ અને ૧૯૬૧
દચિણે:
સરવે નાંબર. ૧૭૫૬, ૧૮૫૭, ૧૭૫૮ અને ૬૪૭
કુલ િેત્રફળ:
૧૯૦૦૦ િો.મી.
પ્રચતબાંચધત ચવસ્તાર:
૧૯૦૦૦ િો.મી.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
ધારા બ્રહ્મભટ્ટ,
સેક્શન અચધકારી.
----------
Signed by:BHOLUSINGH G THAKUR
Date: 2025.07.10 22:06:09 +05:30
Reason: Validate Document
Location: Government Central Press,
Gandhinagar
Signature Not Verified