235/1
કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટટ ¦ëßë
વાાંચ્યો
૧. અધિક ચીટનીશ શાખા, સદર કÇõરીના પત્ર નં.એલએક્યુ/અભાપુુર/વશી/૪૪૫/૧૮, તા.૦૫/૦૪/૨૦૧૮
૨. નાÝÚ વન સંરક્ષકથી, સાબરકાંઠાના પત્ર ક્રમાંક:બ/પરચ/પોળો/૧૩/૧૨૬૨-૬૫/૨૦૨૫-૨૬, તા.૧૭/૦૬/૨૦૨૫
3. ભારતીય નાગરીક સુુરક્ષા સંહિતા- ૨૦૨૩ (BNSS)ની કલમ-૧૬૩
આદેશ:-
નં.ડીસી/પીઓએá/પોâù જંગલ/વાહન પ્રતિબંધ/જાહેરનામુું/વશી/૮૭૭/૨૦૨૫-આમુુખ-૧ની વિગતે સાબરકાંઠા જિલ્ાના વિજયનગર
તાલુુકાના પ્રવાçÞ ધામ પોળો ÎùßõVË ખાતે શારણેશ્વર મંદિર પારો પ્રવાસીઓની સુવિધા વધારવા પગલા લેવા બાબતના ભાગરૂપે પોલ્યુશન Áí ઈકો
ટુુરીઝમ માટે ટુુ-વ્હીલર સિવાયના તમામ વાહનો ફોરેસટ નાકાથી બહાર પાર્ક કરી મોટા વાહનોના પ્રવેશબંધીનુું જાહેરનામુું પ્રસિધ્ધ કરવા જણાવેલ
છે.
±ëÜðÂ-૨થી નાયબ વન સંરક્ષકથી, સાબરકાંઠા ¦ëßë પોળો વિસતારના શારણેશ્વર મંદિરના “ફોરેસટ નાકાથી વણજ ÍõÜ અને વણજ ÍõÜ થી
વિજયનગર તરફ જતા પ્રથમ ત્રણ રસતા સુધીના રોડ ઉપર ચાર પૈડા અને તેથી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવા જાહેરનામુું બહાર પાડવા દરખાસત
કરેલ છે. જેથી પોળો જંગલમાં વાહનોના પ્રવેશબંધીનુું જાહેરÞëમુું પ્રસિધ્ધ કરવુું જરૂરી જણાય છે.
જાહેરÞëÜëનોો પ્રતિબંધિત વિસ્તાાર
મોજે-અભાપુુર, તા-વિજયનગર, જિ.સાબરકાંઠાના ફોરેસટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતા પ્રથમ ત્રણ રસતા
સુધીના રોડ
જાહેરÞëÜëનોો પ્રતિબંધ
મોજે-અભાપુુર, તા-વિજયનગર, જિ.સાબરકાંઠાના ફોરેસટ નાકાથી વણજ ડેમ અને વણજ ÍõÜથી વિજયનગર તરફ જતા પ્રથમ ત્રણ રસતા
સુધીના રોડ પર ટુુ-વ્હીલર સિવાયના તમામ કોર વ્હીલર કે તેનાથી ભારે વાહનો ઉપર
જાહેરનાામાાનોો પ્રતિબંધિત સમયગાાળોો
આ હુુકમ તા.2/07/૨૦૨૫ થી તા.30/08/૨૦૨૫ સુધી (બંને દિવસો સહિત) ૬૦ દિવસ માટે અમલમાં રહેશે.
235
Vol. LXVI ] TUESDAY, JUNE 24, 2025 / ASADHA 3, 1947
235/2 THE GUJ. GOVT. GAZETTE, EX., JUNE 24, 2025 / ASADHA 3 1947 [ Part I–Supple
જાહેરનાામાા મુજબ અપવાાદ
ઉક્ત પ્રતિબંધ સ્થાનિક રહીશોના પોતાની માલિકીના વાહનો તેમજ સરકારી વાહનો/સરકારી કામે રોકાયેલ વાહના, આકરિમક સંજોગોને
પહોંચી વળવા ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે એમ્બ્યુલનસ, ±ìÃ#åëÜÀ વાહન, દિવ્ાંગો તથા શારીરીક રીતે ખોડ. ખાંપણ ધરાવતી વ્યક્તિઓ
વિગેરેને લાગુુ પડશે નહીં.
” જાહેરનાામાાનોો ભંગ કરતાાં દંડની ½õગવાાઈ “
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ સજા/દંડને પાત્ર થશે.
આ હુુકમ અન્વયે સાબરકાંઠા જિલ્ામાં ફરજ બજાવતા પોલીરા સબ ઈન્સ્પેપેકટર કે તેનાથી ઉચ્ચ હોદ્ો ધરાવનાર તમામ અધિકારીઓને
આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ મુુજબ કરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.
વધુુમાં, ઉક્ત જાહેર ìäiëìàÞë ભંગ કે ઉદલ્ંઘન કરનાર સામે ભારતના વન અધિનિયમ ૧૯૨૭ની કલમ ૨૬ તથા તેની અંતર્ગત કલમો
હેઠળની જોગવાઈઓમાં દર્શાવેલી શિક્ષાક્ષાને પાત્ર ઠરશે.
આજ તા.23Üí જુુન, ૨૦૨૫ના રોજ મારી સહી તથા કચેરીનો સિક્ો કરી આપ્ો.
áìáÖ ÞëßëÝHë ìç_Ô çë_Øð
Àáõ@Ëß ±Þõ ìÉSáë Üõ°VËÿõË
çëÚßÀë_Ìë-ìèoÜÖÞÃß
--------------
વાાંચ્યો:
૧. નાયબ વન સંરક્ષકશ્ી, સાબરકાંઠા હિંમતનગરના પત્ર નં. બ/પરચ/પોળો/૧૩/૧૦૫૯-૬૧/૨૦૨૫-૨૬, તા.૧૭/૦૬/૨૦૨૫.
2. ભારતીય નાગરિક સુુરક્ષા સંહિતા સને. ૨૦૨૩ની કલમ-૧૬૩,”
જાહેરનાામું
ભાારતીય નાાગરિક સુરક્ષાા સંહિતાા çÞõ ૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયેનું
Þ_.ડીસીપીઓએલ પોળો જંગલ પલાસટીક પ્રતિબંધ/જાહેરનામુું/વશી/૮૮૦/૨૦૨પ-સાબરકાંઠા જિલ્ાના વિજયનગર તાલુુકાના પૌરાણિક
જંગલોમાં ૧૪ જેટલા પૌરાણિક áëખેણા જૈન મંદિર તથા શારણેશ્વર મંદિર પુુરાતતવ મંદિરો આવેલ છે. જેના ટુુરીઝમ વિકાસ માટે ટુુરીઝમ કોર્પોરેશન
ગુુજરાત સરકાર તથા વન વિભાગ ધવારા ઈકો ટુુરીઝમ સેનટરના વિકાçની કામગીરી કરવામાં આવે છે. આથી ગુુજરાત રાજયમાં ખ્યાતિ વધતા સદર
વિરતારમાં સતત પ્રવાસીઓનો વધારો થાય છે.
પ્રવાસીઓ પોતાની સાથે નાસતા અને અન્ય ચીજવસ્તુુઓ લઈને પોળોના જંગલમાં આવે છે. તેમાં મોટા ભાગે પલાસટીક બેગનો ઉપયોગ
થાય છે. આથી પોળો જંગલોમાં પલાસટીકના ઉપયોગથી પર્યાવરણ તેમજ વન્ય પ્રાણીઓને ઘણુું નુુંકશાન થાય છે. જેથી સંદર વિસતારને પલાસટીક મુુદ્દત
કરવા જરૂરી જાહેરનામુું બહાર પાડવા નાયબ વન સંરક્ષકથી, સાબરકાંઠા- હિંમતનગર દવારા સંદર્ભ-(1)થી દરખાસત રજુુ થયેલ છે. જેથી પોળો જંગલ
વિસતારમાં પર્યાવરણ તથા વન્ય પ્રાણીઓને થતુુ નુુકશાન અટકાવવા પલાસટીકના વેચાણ તથા ઉપયોગ ઉપર પ્રતિબંધ લાવવો ખુુબ જ જરૂરી જણાય
છે.
સબબ, હુું લલિત નારાયણ સિંઘ સાંદુુ (આઈ.એ.એસ.) કલેકટર અને જિલ્ા મેજીસ્ટ્ેટ, સાબરકાંઠા જિલ્ો ભારતીય નાગરિક સુુરક્ષા
સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મળેલ સત્ાની રૂએ નીચે મુુજબના પતિબંધો લાદવા આથી હુુકમ કરૂ છુુ.
“જાહેરનાામાાનોો પ્રતિબંધિત વિસ્તાાર”
મોજે.વિજયનગર, શારણેrß ચેકપોસટ થી આગળ લાગુુ થતુુ સમગ્ર પોળો જંગલ
“½èõßÞëÜëÞù ÕþìÖÚ_Ô”
જાહેરનામાના ઉઠત પ્રતિબંધિત વિસતારમાં સીંગલ યુયુઝ પલાસટીસ બેગ તથા પલાસટીકની તમામ વસ્તુુના ઉપયોગ, વેચાણ તથા
બહારથી લાવવા પર પ્રતિબંધ
“જાહેરનાામાાનોો પ્રતિબંધિત çÜયગાાળોો”
આ હુુકમ તા.02/07/2025 થી તા30/૦૮/૨૦૨૫ સુધી(બંને દિવસો સહિત) ૬૦ દિવસ માટે અમલમાં રહેશે.
Government Press & Stationery, Vadodara.
Central Gazette ] THE GUJ. GOVT. GAZETTE, EX., JUNE 24, 2025 / ASADHA 3 1947 235/3
“પ્રચાાર-પ્રસાાર”
નાયબ વન સંરક્ષકશ્ી, સાબરકાંઠા-હિંમતનગરએ પ્રાદેશિક અધિકારીશ્ી, ગુુજરાત પોલ્યુશન કંટ્ોલ બોર્ડ, હિંમતનગરના સંકલનમાં રહી “´Àù
ફેનડલી”નુું મહતવ સમજાવવા પ્રચાર પ્રસાર કરવો.
“½èõßÞëÜëÞù ભંગ કરતાાં દંડની જોગવાાઈ. “
આ હુુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય LÝëÝ સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ ç½/દંડને પાત્ર થશે.
આ હુુકમ ±LäÝõ સાબરકાંÌë જિલ્ામાં ફરજ બજાવતા પોલીસ çબ ઈનટપેકટર કે તેનાથી ઉચ્ચ હોØù ÔßëäÞëß ÖÜëÜ અધિકારીઓને
આ જાહેરનામાનો ભંગ કરનાર ઈરમો સામે ભારતીય ન્યાય રાંહિતા, ૨૦૨૩ની કáÜ-223 મુુજબ ÎßíÝëØ Üë_Íäë ÜëËõ અધિકૃત કરવામાં આવે
છે.
વધુુમાં ઉક્ત જાહેર વિજ્ઞપ્તિના ભંગ કે ઉલ્લંધન કરનાર çëÜõ ÛëßÖÞë વન અધિનિયમ ૧૯૨૭ ની કલમ ૨૬ તથા તેની અંતર્ગત કલમો
હેઠળની જોગવાઈઓમાં દર્શાવેલી શિક્ષાક્ષાાને પાત્ર કરશે.
આજ તા.23Üí જુુન, ૨૦૨૫ના રોજ મારી સહી તથા કચેરીનો સિક્ો કરી આપ્ો.
áìáÖ ÞëßëÝHë ìç_Ô çë_Øð
Àáõ@Ëß ±Þõ ìÉSáë Üõ°VËÿõË
çëÚßÀë_Ìë-ìèoÜÖÞÃß
--------------
Signed by:MAHENDRA DHARKAR
Date: 2025.07.10 18:52:47 +05:30
Reason: Validate Document
Location: Government Press & Stationery,
Vadodara
Signature Not Verified