239/1
અધિક જિલ્લા મેજીસ્ટ્ેટ દ્વાારાા
જાહેરનાામું
ભાારતીય નાાગરીક સુરક્ષાા સહીંતાા- ૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ બહાાર પાાડેલ.
નં.પીઓએલ/૨/જાહેરનામા/એસ.આર./૬૬/૨૦૨૫.-ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ઘ્ારા આગામી
તા.૨૩/૦૬/૨૦૨૫ થી તા.૦૩/૦૭/૨૦૨૫ દરમ્યાન આણંદ જિલ્ાના સામેલ યયાદી મુજબના પરીક્ષા કેન્દ્ો પર ઘો-૧૦ એસ.એસ.સી. અને ઘો-૧૨
એચ.એસ.સી. (વિ.પ્ર./સા.પ્ર) ના ઉમેદવારોની પ્રમાણપત્ર પરીક્ષાઓ યયોજાનાર છે. સદર પરીક્ષા શાંતિમય વાતાવારણમાં યયોજાય ય તે હેતુસર પરીક્ષા
કેન્દ્રની આસપાસ વાલીઓના અને લોકોના ટોળાઓ એકઠા ન થાય ય તેમજ કોઇ અનિચછનીય ય બનાવ ન બને તે માટે તથા પરીક્ષા દરમ્યાન કોઇ પણ
પ્રકારની ગેરરીતી ન થાયય, પરીક્ષાર્થીઓ નિર્ભયયતા થી પરીક્ષા આપી શકે તે સારૂ પરીક્ષા કેન્દ્રની ૨૦૦ મીટરના એરીયયામાં ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા,
પરીક્ષા દરમ્યાન કોઇપણ જાતના વિજાણુયયંત્ર નહી રાખવા, લાઉડ સપીકર ઉપયયોગ ન કરવા બાબતે તેમજ કાયયદો અને વ્યવસથાની પરીસથીતી જળવાઇ
રહે તે સારૂ જિલ્લા શિક્ષણાધિકારી, આણંદનાઓએ તેમના પત્ર નં.પુરક પરીક્ષા/૨૦૨૫/૧૧૧૨૬, તા.૧૬/૦૬/૨૦૨૫ થી જાહેરનામુ પ્રસિધધ કરવા
અત્રે દરખાસત કરેલ છે.
વાસતે, હું ઋતુરાજ દેસાઈ (GAS), અધિક જિલ્ા મેજીસ્ટ્ેટ, આણંદ ભારતીય ય નાગરીક સુરક્ષા સહીંતા- ૨૦૨૩ ની કલમ-૧૬૩ થી મને મળેલ
સત્ાની રૂઈએ તા.૨૩/૦૬/૨૦૨૫ થી તા.૦૩/૦૭/૨૦૨૫ ના રોજ સવારના ૦૮:૦૦ થી સાંજના ૧૮:૦૦ કલાક દરમ્યાન ઉપર મુજબના પરીક્ષા
કેન્દ્રએ નીચે મુજબના કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવું છું.
પ્રતિબંધ
(૧) પરીક્ષા કેન્દ્રની કંપાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં પરીક્ષાર્થી ઉમેદવારો અને પરીક્ષાની કામગીરીમાં રોકાયયેલ અધિકૃત વ્યકિત
સિવાય ય અન્ય કોઈપણ બિન અધિકૃત વ્યકિત તથા સંબંધિત પરીક્ષા કેન્દ્ર જે શાળામાં આવેલ હોય ય તે શાળાના સંચાલક મંડળના સભ્યશ્ીઓ કે
હોદ્ેદારોને પરીક્ષા કેન્દ્રમાં કે કેન્દ્રની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં પરીક્ષાના દિવસે અને સમય ય દરમ્યાન પ્રવેશ માટે પ્રતિબંધ ફરમાવું છું.
(૨) પરીક્ષા કેન્દ્રની કંપાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરથી ૩૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલ તમામ ઝેરોક્ષ મશીન, સાયયબર કાફે, ફોટોકોપી સેન્ટર
પરીક્ષાના દિવસો દરમ્યાન સવારના ૦૮:૦૦ થી સાંજના ૧૮:૦૦ કલાક દરમ્યાન ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવું છું.
239
Vol. LXVI ] THURSDAY, JUNE 26, 2025 / ASADHA 5, 1947
239/2 THE GUJ. GOVT. GAZETTE, EX., JUNE 26, 2025 / ASADHA 5 1947 [ Part I–Supple
(૩) પરીક્ષાના કેન્દ્રમાં કોઈપણ પરીક્ષાર્થી તેમજ પરીક્ષા સાથે સંકળાયયેલ કોઈ પણ કર્મચારી (સરકારી પ્રતિનિધિ સિવાયય) તેઓનો મોબાઈલ ફોન
કે ઈલેકટ્રોનિક માધ્યમથી સંદેશા વ્યવહાર કે રેકોડીંગ થઈ શકે તેવા કોઈપણ પ્રકારના ઉપકરણો પરીક્ષા બિલ્ડીંગમાં લઈ જવા પર પ્રતિબંધ ફરમાવું
છું.
(૪) પરીક્ષા કેન્દ્ોની કંપાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરની ત્રિજયયામાં પરીક્ષાર્થી ઉમેદવારો અને પરીક્ષાની કામગીરીમાં રોકાયયેલ અધિકૃત વ્યકિત
સિવાય ય અન્ય કોઈપણ બિન અધિકૃત વ્યકિત ચાર કરતાં વધારે માણસોએ ભેગા થવું નહિ ચાર કરતાં વધુ માણસોની કોઈ સભા ભરવી કે બોલાવવી
નહી અથવા સરધસ કાઢવું નહી.
(૫) પરીક્ષા કેન્દ્ોની કંપાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરની ત્રિજયયામાં જાહેરમાં લાઉડસપીકર કે મ્યુઝિક બેન્ડ કે ડી.જે. મ્યુઝિક સીસટમ વગાડવા પર
સંપૂર્ણ પ્રતિબંધ.
અપવાાદ :-
કાયયદો અને વ્યવસથાના ઈન્ચાર્જ અધિકારીશ્ીઓ અને પરીક્ષા કેન્દ્ર નજીક પર મુકેલા સલામતી કર્મચારીઓ તથા પરીક્ષાની ફરજોનો હવાલો
સંભાળતા અધિકારીઓ તેમની વિધિસરની ફરજો દરમ્યાન આવા સાધનોનો ઉપયયોગ કરી શકશે.
આ હુકમ આ સાથે સામેલ પરીક્ષા કેન્દ્રના વિસતારને લાગુ પડશે.
આ હુકમનો ભંગ કરનાર ઈસમ ભારતીય ન્યાય ય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયય
ે હેડ કોન્સ્ટેટેબલ
અને તેનાથી ઉપરના દરજજાના કોઈપણ પોલીસ અધિકારીશ્ીઓને જાહેરનામા ભંગ બદલ ફરીયયાદ દાખલ કરવા અધિકૃત કરૂ છુ.
એચ.એસ.સી. (વિ.પ્ર.) માર્ચ-૨૦૨૫ આણંદ ઝોન-૩૬ નાા પરીક્ષાા સ્થળ અને કેન્દ્ોનાા નાામ
SR
NO
CENTER
NAME-
NUMBER
BUILDING
NUMBER
BUILDING NAME
BUILING CONDUCTOR’S
NAME
MOBILE
NO
1
ANAND
2101
1
SHARDA HIGHSCHOOL,
ANAND
PRADIPBHAI PARMAR
9428403222
2
ANAND
2101
2
K A S T U R B A K A N YA
VIDHYALAY, ANAND
UNIT-1
NIRALIBEN KHANDELWAL
8320811299
3
ANAND
2101
3
MS MISTRY BILINGUAL
SCHOOL, V.V.NAGAR
RAHULBHAI SOLANKI
9824527636
4
ANAND
2101
4
MU PATEL HIGH SCHOOL,
V.V.NAGAR
HASITBHAI PATHAK
9426264254
5
ANAND
2101
5
ANAND HIGH SCHOOL,
ANAND
KRUNALBHAI RANA
9898264626
એચ.એસ.સી. (સાા.પ્ર.) માર્ચ- ૨૦૨૫ આણંદ ઝોન-૩૬ નાા પરીક્ષાા સ્થળ અને કેન્દ્ોનાા નાામ
SR
NO
CENTER
NAME-
NUMBER
BUILDING
NUMBER
BUILDING NAME
BUILING CONDUCTOR’S
NAME
MOBILE
NO
1
2101
ANAND
CHAROTAR ENGLISH ME-
DIUM SCHOOL, ANAND
KARTIKBHAI PATEL
9913605201
2
2101
ANAND
J P T H A K K A R H I G H
SCHOOL, ANAND
KARTIKEY DAVE
6353895259
3
2101
ANAND
MADRESHA HIGHSCHOOL,
ANAND
NAIMKHAN PATHAN
9974439230
Government Press & Stationery, Vadodara.
Central Gazette ] THE GUJ. GOVT. GAZETTE, EX., JUNE 26, 2025 / ASADHA 5 1947 239/3
એચ.એસ.સી.પરીક્ષાા માર્ચ-૨૫ આણંદ ઝોન-૬૦નાા પરીક્ષાા સ્થળ અને કેન્દ્ોનાા નાામ
Centre
Code
Centre
Name
Bldg
No
Bldg Name
Given
Blocks
Used
Blocks
7301
ANAND
01
SARDAR VALLABHBHAI PATEL HIGH SCHOOL
10
10
02
MAHATAMA GANDHI VIDYALAYA
12
12
03
I.B PATEL E.M SCHOOL. V.V.NAGAR
8
8
04
M.U PATEL HIGH SCHOOL V.V.NAGAR
8
8
05
CHAROTAR ENGLISH MEDIUM SCHOOL, ANAND UNIT-1
10
10
06
CHAROTAR ENGLISH MEDIUM SCHOOL, ANAND UNIT-2
10
10
07
THE SALVATION ARMY ENGLISH MEDIUM HIGH SCHOOL
10
10
08
ST.XAVIER’S HIGH SCHOOL
12
12
09
CHAROTAR MILLAT ENGLISH MEDIUM HIGH SCHOOL
10
10
10
T.V.PATEL HIGH SCHOOL V.V.NAGAR
15
15
11
SARDAR PATEL HIGH SCHOOL
12
12
12
SHRI B. N. PATEL HIGH SCHOOL
10
10
13
SMT C J PATEL ENGLISH MEDIUM SCHOOL
12
5
આજ તા.૧૮/૦૬/૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીનો સિકકો કરી હુકમ બહાર પાડવામાં આવ્યો..
ઋતુરાજ દેસાાઇ,
અધિક જીલ્ા મેજીસ્ટ્ેટ
આણંદ
--------------
Signed by:MAHENDRA DHARKAR
Date: 2025.07.10 19:04:32 +05:30
Reason: Validate Document
Location: Government Press & Stationery,
Vadodara
Signature Not Verified