242/1

અધિક જિલ્લા મેજીસ્ટ્ેટ દ્વાારાા

જાહેરનાામું

ગુજરાાત પોલીસ અધિનિયમ (સને ૧૯૫૧ નાા ૨૦ માા) ની કલમ-૩૩(૧)(ખ) અન્વયે.

નં.ડીસી/પીઓએલ/ફાયર બટ/જાહેરનામું/વશી/૯૨૨/૨૦૨૫.-કમાનડીંગ ઓફિસરશ્ી, ૩૪-ગુજરાત બટાલીયન એનસીસી, હિંમતનગર દ્ારા

તેઓના તા. ૧૭/૦૬/૨૦૨૫ના પત્રથી એનસીસી કેડેટસ માટે તા.૨૦/૦૬/૨૦૨૫ થી તા.૨૦/૦૭/૨૦૨૫ના રોજ સવારે ૦૬.૦૦ કલાકથી ૧૮.૦૦

કલાક સુધી એમ.એમ.ચૌધરી આર્ટ્સ કોલેજ, રાજેન્દ્રનગર ખાતે .૨૨ રાયફલથી ફાયરીંગ માટેનું આયોજન કરેલ હોઈ અત્રેથી જરૂરી જાહેરનામું

પ્રસિધધ કરવા રજુઆત કરતાં સદરહું બાબતે પોલીસ અધિક્ષકશ્ી, અરવલ્ી-મોડાસાએ તેમના તા.૨૪/૦૬/૨૦૨૫ના પત્રથી ફાયરીંગ પ્રેકટીસ

દરમયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અગમચેતી પગલારૂપે ફાયરીંગ બટની આજુબાજુના વિસતારમાં જાહેરનામું પ્રસિધધ થયા તારીખથી

તા.૨૦/૦૭/૨૦૨૫ સુધી રાહદારીઓ તેમજ વાહનોના પ્રવેશવા સામે સને ૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩(૧)(ખ) અનવયે

પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું પ્રસિધધ કરવા અભિપ્રાય આપેલ છછે.

આથી, હું ક્રિશ્ા એ. વાઘેલા, (જી.એ.એસ.) અધિક જિલ્ા મેજીસ્ટ્ેટ, સાબરકાંઠા જિલ્ો, હિંમતનગર સને ૧૯૫૧ના ગુજરાત પોલીસ

અધિનિયમ (સને ૧૯૫૧ ના ૨૦ મા) ની કલમ-૩૩(૧)(ખ) થી મને મળેલ સત્ાની રૂએ ફરમાવું છછું કે, સાબરકાંઠા જિલ્ાના હિંમતનગર તાલુકાના

રાજેન્દ્રનગર ખાતે આવેલ એમ.એમ.ચૌધરી આર્ટ્સ કોલેજ ખાતે ફાયરીંગ પ્રેકટીસ માટે ઉક્ત બટ વિસતારની આજુબાજુની વ્યક્તિઓએ ઉપરોક્ત

વિસતારની આજુબાજુના ૨૦૦ મીટરની ત્રિજયાના વિસતારમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ થી તા.૨૦/૦૭/૨૦૨૫ના રોજ સવારે ૦૬.૦૦ કલાકથી ૧૮.૦૦

કલાક સુધી પ્રવેશ કરવો નહીં તથા ઉક્ત વિસતારમાં દર્શાવેલ દિવસો અને સમયે ઢોર ઢાંખર લઇને પ્રવેશ કરવો નહીં કે કરાવવો નહીં.

વધુમાં સદર જાહેરનામા બાબતે પોલીસ ખાતા દ્ારા આ જાહેરનામાથી સ્થાનિકો અવગત થઇ શકે તથા અકસમાત નિવારી શકાય તે માટે

પ્રચાર બોર્ડ મુકવા, નિશાનીઓ મુકવી તથા ફાયરીંગના સમય દરમયાન ચોકી/નાકાબંધી રાખવાની રહેશે.

આ હુકમનો ભંગ કરનાર ઉક્ત અધિનિયમની કલમ-૧૩૫ હેઠળ શિક્ષાક્ષાને પાત્ર થશે, અને બિનઅધિકૃત પ્રવેશથી જો કોઇ નુકશાન થશે તો

કોઇપણ પ્રકારના વળતરને પાત્ર રહેશે નહીં.

242

Vol. LXVI ] THURSDAY, JUNE 26, 2025 / ASADHA 5, 1947

Government Press & Stationery, Vadodara.

242/2 THE GUJ. GOVT. GAZETTE, EX., JUNE 26, 2025 / ASADHA 5 1947 [ Part I–Supple

આ હુકમ અનવયે સાબરકાંઠા જિલ્ામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેપેકટર કે તેનાથી ઉચ્ચ હોદ્ો ધરાવનાર તમામ અધિકારીઓને આ

જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છછે.

આજ તા. ર૬મી જુન-૨૦૨૫ના રોજ મારી સહી તથા સિક્ો કરી આપયો.

ì¿fÞë ±õ. äëCëõáë,

અધિક જિલ્ા મેજીસ્ટ્ેટ

સાબરકાંઠા-હિંમતનગર

-----------------

Signed by:MAHENDRA DHARKAR

Date: 2025.07.10 19:12:03 +05:30

Reason: Validate Document

Location: Government Press & Stationery,

Vadodara

Signature Not Verified