243/1

±ìÔÀ ìÉSáë ÜõìÉVËÿõË ¦ëßë

વંચાણે લીધું: પોલીસ અધિક્ષકશ્ી, અરવલ્ી મોડાસાનો પત્ર ક્રમાંક: L.I.B/37(1)-37(3) જાહે૨નામું/1000/૨૦25, તા. 16/06/૨૦૨૫

જાહેરનામું

ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ (સને ૧૯૫૧ ના ૨૨મા) ની કલમ ૩૭ (૩) મુજબ

નં.ડી.સી/એમ.એ.જી./જાહેરનામું /૩૭(૩)/વશી/523/૨૦૨૫.-અરવલ્ી જિલ્ાના શહેરી તેમજ ગ્ામ્ય વિસતારોમાં çક્ષમ અધિકારીશ્ીની

મંજૂરી વિના જાહેર સ્થળોએ ધરણાં, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમમાં પાંચ અથથવા વધુ વ્યક્તિઓ એકઠા ન થથાયય, çðલેહ શાંતિનો ભંગ ન થથાયય

તથથા કાયયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે çëરુ જાહેર સ્થળે પાંચ અથથવા વધુ વ્યક્તિઓ એકઠા ન થથાયય તે મુજબનું જાહેરનામું પ્રસિધ્ધ

કરવા આમુખ પત્રથથી પોલીç અધિક્ષકશ્ી, અરવલ્ી, મોડાçëએ અત્રે દરખાસત કરેલ છે. જે દરખાસત વાજબી જણાયય છે. જે પરતવે નીચે મુજબ હુકમ

કરવો જરૂરી જણાયય છે.

વાVતે હું ડી. વી. મકવાણા (જી.એ.એસ.), અધિક જિલ્ા મેજિસ્ટ્ેટ, અરવલ્ી, જિલ્ા મેજિસ્ટ્ેટની કચેરી, અરવલ્ી જિલ્ો, મોડાસા

ગુજરાત પોલીસ અધિનિયયમ ૧૯૫૧ (સને ૧૯૫૧નો ૨૨ મો) ની કલમ ૩૭(૩) મુજબ મને મળેલ સત્ાની રૂએ અરવલ્ી જિલ્ાના સમગ્ર

શહેરી અને ગ્ામ્ય વિસતારોમાં તા.02/૦7/૨૦૨૫ ના કલાક ૦૦.૦૦ થથી તા. 16/૦7/૨૦૨૫ના કલાક ૨૪.૦૦ (બંને દિવસો çહિત) સક્ષમ

અધિકારીશ્ીની મંજૂરી વિના જાહેર સ્થળોએ અનધિકૃત રીતે / ગેરકાયયદેસર રીતે પાંચ અથથવા વધુ વ્યક્તિઓ એકત્રિત થથવા પર તથથા કોઈ સભા

ભરવા કે બોલાવવા અને કોઈપણ જાતના સભા - સરઘç કાઢવા પર પ્રતિબંધ ફરમાવું છું.

વધુમાં, આદેશ કરું છું કે, આ આદેશો નીચેનાને લાગુ પડશે નહી.

(૧) સરકારી નોકરીમાં / ફરજ ઉપર હાજર હોયય તેવી વ્યક્તિઓને;

(૨) કોઈ લગ્નના વરઘોડાને;

(૩) કોઈ Vમશાન યયાત્રાને.

આ જાહેરનામાનો ભંગ કરનાર અથથવા µSá_CëÞ કરનાર અથથવા કરાવનાર åAç ગુજરાત પોલીસ અધિનિયયમ, ૧૯૫૧ની કલમ - ૧૩૫

(૩) હેઠળ તેમજ ભારતીયય ન્યાયય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાક્ષાને પાત્ર થથશે.

243

Vol. LXVI ] MONDAY, JUNE 30, 2025 / ASADHA 9, 1947

243/2 THE GUJ. GOVT. GAZETTE, EX., JUNE 30, 2025 / ASADHA 9 1947 [ Part I–Supple

આ હુકમ અન્વયયે અરવલ્ી જિલ્ામાં ફરજ બજાવતા ક્ષેત્રાધિકાર ધરાવતા èõÍ ÀùLVËõÚá ±Þõ ÖõÞë×í µÕßÞë ØßF½Þë çZëÜ çkëë

તેવા પોલીç અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીયય ન્યાયય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ તથથા ગુજરાત પોલીસ

અધિનિયયમ, ૧૯૫૧ની કલમ - ૧૩૫ મુજબ ફરીયયાદ માંડવા અધિકૃત ક૨વામાં આવે છે.

આજ તા.25Üí É\Þ, ૨૦૨૫ના રોજ મારી સહી તથથા કચેરીનો સિક્ો ક૨વામાં આવ્યો.

ડી. વી. મકવાણા

અધિક જિલ્ા મેજિસ્ટ્ેટ

અરવલ્ી – મોડાસા

-------------

વંચાણે લીધું: પોલીસ અધિક્ષકશ્ી, અરવલ્ી મોડાસાનો પત્ર ક્રમાંક: L.I.B/37(1)-37(3) જાહે૨નામું/1000/૨૦25, તા. 25/06/૨૦૨૫

જાહેરનામું

ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ (çને ૧૯૫૧ ના ૨૨મા) ની કલમ ૩૭ (૧) મુજબ

નં. ડીસી/એમ.એ.જી./જાહેરનામું/૩૭(1)/વશી/522/૨૦૨૫.- અરવલ્ી જિલ્ાના શહેરી તેમજ ગ્ામ્ય વિસતારોમાં કાયયદો અને વ્યવસ્થાની

ÕìßãV×ìÖ જળવાઈ રહે તે સારૂ સાવચેતીનાં પગલાંરૂપે ગુજરાત પોલીç અધિનિયયમ, ૧૯૫૧ (çને ૧૯૫૧ ના ૨૨મા) ની કલમ - ૩૭ (૧) મુજબનું

હથિયયારબંધી અંગેનું જાહેરનામું બહાર પાડવા પોલીસ અધિક્ષકશ્ી, અરવલ્ી-મોડાસાએ આમુખના પત્રથથી દરખાસત કરી છે. જે વાજબી જણાયય છે.

જે પરતવે નીચે મુજબ હુકમ કરવો જરૂરી જણાયય છે.

વાસતે હું ડી. વી. મકવાણા (જી.એ.એસ.), અધિક જિલ્ા મેજિસ્ટ્ેટ, જિલ્ા મેજિસ્ટ્ેટની કચેરી, અરવલ્ી જિલ્ો, મોડાસા ગુજરાત પોલીસ

અધિનિયયમ, ૧૯૫૧ ની કલમ - ૩૭ (૧) થથી મને મળેલ સત્ાની રૂએ આથથી અરવલ્ી જિલ્ાના સમગ્ર વિસતારમાં તા.02/૦7/૨૦૨૫ ના કલાક

૦૦.૦૦ થથી તા. 16/૦7/૨૦૨૫ના કલાક ૨૪.૦૦ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહે તે રીતે çમગ્ર જિલ્ામાં નીચેના કૃત્યોની મનાઈ ફરમાવું

છું.

(એ) શસ્ત્રોત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદુક, ચપપુ, લાકડી અથથવા શારીરિક હિçë પહોંચાડવામાં ઉપયયોગ થથઈ શકે તેવી બીજી કોઈ ચીજો લઈ

જવાની,

(બી) કોઈ પણ ક્ષયધર્મી અથથવા સફોટક પદાર્થ લઈ જવાની,

(સી) પથ્થરો અથથવા બીજા શસ્ત્રોત્રો અથથવા તે શસ્ત્રોત્રો ફેંકવાના અથથવા નાંખવાના યયંત્રો અથથવા સાધનો લઈ જવાની, એકઠા ક૨વાની તથથા તૈયયાર

ક૨વાની,

(ડી) કોઈ સરઘસમાં જલતી અથથવા પેટાવેલી મશાલ લઈ જવાની,

(ઈ) વ્યકિતઓ અથથવા તેનાં શબ અથથવા આકૃતિઓ અથથવા પૂતળાં દેખાડવાની,

(એફ) લોકોએ બૂમ પાડવાની, ગીતો ગાવાની તથથા વાz વગાડવાની,

(જી) જે છટાદાર ભાષણ આપવાથથી, ચાળા પાડવાથથી અથથવા નકલ કરવાથથી તથથા ચિત્રોત્રો, નિશાનીઓ, જાહેરખબરો અથથવા બીજા કોઈ પદાર્થ અથથવા

વસતુ તૈયયાર કરવાથથી, દેખાડવાથથી અથથવા તેનો ફેલાવો કર્યાથથી આવા અધિકારીના અભિપ્રાયય પ્રમાણે સુરૂચિ અથથવા નીતિનો ભંગ થથતો હોયય

અથથવા જેનાથથી રાજ્યની સલામતિ જોખમાતી હોયય અથથવા જેને પરિણામે રાજ્ય ઊથથલી પડવાનો સંભવ હોયય તેવા છટાદાર ભાષણ આપવાની,

તે ચાળા વગેરે કરવાની અથથવા તે ચિત્રોત્રો, નિશાનીઓ વગેરે તૈયયાર કરવાની, દેખાડવાની અથથવા તેનો ફેલાવો કરવાની.

અપવાદ: આ હુકમ નીચેની વ્યકિતઓને લાગુ પડશે નહિં.

૧. જિલ્ા મેજિસ્ટ્ેટશ્ી; અધિક જિલ્ા મેજિસ્ટ્ેટlí; સબ ડિવીઝનલ મેજીસ્ટ્ેટlí, એકઝીક્યુટીવ મેજીસ્ટ્ેટlí અથથવા અધિકૃત કરેલા કોઈ પણ

અધિકારીશ્ીઓ, શારીરિક અશક્તિના કારણે લાકડી કે લાઠી રાખતા વૃધ્ધ વ્યક્તિ તથથા હથિયયારના પરવાના ધારકો હથિયયાર પ્રદર્શિત ન થથાયય તેમ

ધારણ કરનારને;

૨. સરકારી નોકરી કે કામ કરતી વ્યક્તિઓ કે જેના ઉપરી અધિકારીએ હથિયયાર લઈ જવાનું ફરમાવ્યું હોયય અથથવા આવું કોઈ હથિયયાર ફરજ ઉપર

સાથથે રાખવાનું આવશ્યક હોયય;

Government Press & Stationery, Vadodara.

Central Gazette ] THE GUJ. GOVT. GAZETTE, EX., JUNE 30, 2025 / ASADHA 9 1947 243/3

3. કોઈ ધાર્મિક તહેવારની ઉજવણી માટે આ જાહેરનામામાં ઉલ્ેખ કરેલ તે પૈકીના હથિયયાર ધાર્મિક રીવાજોને અનુરૂપ ઉપયયોગ કરવા માટે અને

જિલ્ા પોલીસ અધિકારીશ્ી અથથવા તે વિસતારના સબ ડિવીઝનલ મેજીસ્ટ્ેટlí, એÀઝીક્યુટીવ મેજીસ્ટ્ેટશ્ીએ અગાઉથથી લેખિતમાં મંજુરી આપી હોયય

તેવી સંસ્થા કે વ્યક્તિઓને;

૪. ખેતીના કામે ઓજારો લઈ જતા ખેડૂતોને;

૫. સરકારશ્ીના સરકારી કાર્યક્રમમાં અધિકૃત વ્યક્તિઓને;

૬. કોઈ પણ અંતિમયયાત્રાને,

આ જાહેરનામાનો ભંગ કરનાર અથથવા ઉલ્ંઘન ક૨નાર અથથવા કરાવનાર શખસ ગુજરાત પોલીç અધિનિયયમ, ૧૯૫૧ની કલમ - ૧૩૫ (૧)

હેઠળ તેમજ ભારતીયય ન્યાયય સંહિતાની કલમ - ૨૨૩ હેઠળ શિક્ષાક્ષાને પાત્ર થથશે.

આ હુકમ અન્વયયે અરવલ્ી જિલ્ામાં ફરજ બજાવતા ક્ષેત્રાધિકાર ધરાવતા èõÍ ÀùLVËõÚá ±Þõ ÖõÞë×í µÕßÞë ØßF½Þë çZëÜ

çkëëÔìÀëßí±ùÞõ આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીયય ન્યાયય સંહિતાની કલમ - ૨૨૩ તથથા ગુજરાત પોલીç અધિનિયયમ, ૧૯૫૧ની

કલમ ૧૩૫ મુજબ ફરીયયાદ માંડવા અધિકૃત ક૨વામાં આવે છે.

આજ તા.25Üí É\Þ, ૨૦૨૫ના રોજ મારી સહી તથથા કચેરીનો સિક્ો ક૨વામાં આવ્યો.

ડી. વી. મકવાણા

અધિક જિલ્ા મેજિસ્ટ્ેટ

અરવલ્ી – મોડાસા

-------------

Signed by:MAHENDRA DHARKAR

Date: 2025.07.10 19:13:19 +05:30

Reason: Validate Document

Location: Government Press & Stationery,

Vadodara

Signature Not Verified