2-1
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 31-01-2025
[ PART IX
IX Ex.-233
233-1
Extra No. 233
©
The Gujarat Government Gazette
EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVI ]
TUESDAY, JULY 1, 2025 / ASHADHA 10, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૧લી જુલાઈ, ૨૦૨૫
તારીખઃ ૧લી જુલાઇ, ૨૦૨૫ના ગુજરાત રાજપત્ર, (અસાધારણ)માાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા સન ૨૦૨૫ના ગુજરાત વટહુકમ
ક્રમાાંકઃ ૨નો ગુજરાતી અનુવાદ આથી સવે લોકોની જાણ સારુ પ્રચસદ્ધ કયો છે.
આર. આર. સોલંકી,
સરકારના નાયબ સચિવ.
233-2
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-07-2025
[ PART IX
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-07-2025
233-3
શ્રમ, કૌશલ્ય નવકાસ અિે રોજગાર નવભાગ,
સચિવાલય, ગાાંધીનગર, ૧લી જુલાઇ, ૨૦૨૫
GUJARAT ORDINANCE NO. 2 OF 2025.
AN ORDINANCE
further to amend the Factories Act, 1948 in its application to the State of Gujarat.
સિ ૨૦૨૫િો ગુજરાત વટહુકમ ક્રમાંક: ૨.
ગુજરાત રાજ્યને લાગુ પડતો હોય તેટલી સુધી કારખાના અચધચનયમ, ૧૯૪૮ વધુ સુધારવા બાબત વટહુકમ.
કારખાના અચધચનયમ, ૧૯૪૮ની કલમ ૬૪ની પેટા-કલમ (૨)ના ખાંડ (ડ)ની જોગવાઈથી રાષ્ટ્રીય સ્તરે
મહત્વપૂણણ એવી અસાધારણ પરરસ્સ્થચત ઉભી થઈ હોવાને કારણે, રાજ્ય સરકાર, આચથણક પ્રવૃચિઓને વેગ આપવા,
રાષ્ટ્રીય ચહતમાાં નવી પરરયોજનાઓમાાં રોકાણ આકર્ણવા અને રોજગારી ઉભી કરવા કારખાનાઓને રાહત આપવા
ઈચ્છે છે;
અિે ગુજરાત રાજ્ યની ચવધાનસભાનુાં સત્ર િાલુ નથી;
અિે ગુજરાતના રાજ્ યપાલને એવી ખાતરી થઈ છે કે ગુજરાત રાજ્યને લાગુ પડતો હોય તેટલે સુધી
કારખાના અચધચનયમ, ૧૯૪૮ સુધારવા માટે તાત્ કાચલક પગલુાં લેવાનુાં તેમને માટે જરૂરી બનાવે તેવા સાંજોગો
પ્રવતે છે;
અિે ભારતના સાંચવધાનના અનુચ્છેદ ૨૧૩ની ખાંડ (૧)ના પરંતુક હેઠળ રાષ્ટ્રપચતની સૂિના મેળવી છે;
તેથી, હવે, ભારતના સાંચવધાનના અનુચ્ છેદ ર૧૩ના ખાંડ (૧)થી તેમને મળેલી સિાની રૂએ, ગુજરાતના
રાજ્ યપાલ, આથી, નીિેનો વટહુકમ કરીને પ્રચસદ્ધ કરે છેઃ-
૧. ટ ંકી સંજ્ઞા અિે આરંભ.- (૧) આ વટહુકમ કારખાના (ગુજરાત સુધારા) વટહુકમ, ૨૦૨૫ કહેવાશે.
(૨) તે તરત જ અમલમાાં આવશે.
૨. સિ ૧૯૪૮િો ૬૩મો અનધનિયમ હંગામી રીતે સુધારવા બાબત.- આ વટહુકમના અમલની મુદત
દરચમયાન, કારખાના અચધચનયમ, ૧૯૪૮ (જેનો આમાાં હવે પછી, “મુખ્ય અચધચનયમ” તરીકે ઉલ્લેખ કયો છે તે),
કલમો ૩ થી ૮માાં ચનરદિષ્ટ કરેલા સુધારાને અધીન રહીને અમલમાાં રહેશે.
૩. સિ ૧૯૪૮િા ૬૩મા અનધનિયમિી કલમ ૫૪િો સુધારો:- મુખ્ય અચધચનયમમાાં, ચવદ્યમાન કલમ ૫૪ને, તે
કલમની પેટા-કલમ (૧) તરીકે ફરી નાંબર આપવો અને એવી રીતે ફરી નાંબર આપેલ પેટા-કલમ (૧) પછી,
નીિેની પેટા-કલમ ઉમેરવી:-
“(૨) પેટા-કલમ (૧)માાં ગમે તે મજકૂર હોય તેમ છતાાં, રાજ્ય સરકાર, રાજપત્રમાાં જાહેરનામાથી, આ કલમમાાં
ચનરદિષ્ટ કરેલા કામના દૈચનક મહિમ કલાકોને, આવા કામ માટે આવા કમણિારી (કામદાર)ની લેચખત સાંમાંચતને
અધીન રહીને, પોતાને ઈષ્ટ જણાય તેવી શરતોએ, કારખાનાના કોઈ જૂથ અથવા વગણ અથવા વણણનના સાંબાંધમાાં
કલમ ૫૧માાં ચનરદિષ્ટ કયાણ પ્રમાણે કોઈપણ અઠવાડીયામાાં મહિમ અડતાળીસ કલાકને અધીન રહીને, કોઈપણ
રદવસમાાં આરામ માટેના અાંતરાલ સચહત બાર કલાક સુધી લાંબાવી શકશે અને કમણિારી (કામદાર) માટે સદરહુ
અઠવાડીયાના બાકીના રદવસો પગાર સાથેની (સવેતન) રજાઓ રહેશે.”.
૪. સિ ૧૯૪૮િા ૬૩મા અનધનિયમિી કલમ ૫૫િો સુધારો.- મુખ્ય અચધચનયમમાાં, કલમ ૫૫માાં, પેટા-કલમ
(૨) પછી, નીિેની પેટા-કલમ ઉમેરવી:-
“(૩) પેટા-કલમો (૧) અને (૨)માાં ગમે તે મજકૂર હોય તેમ છતાાં, રાજ્ય સરકાર, રાજપત્રમાાં જાહેરનામાથી,
કલમ ૫૪ની પેટા-કલમ (૨) માાં ચનરદિષ્ટ કરેલા કામના કલાકોમાાં છૂટછાટની જોગવાઈને કારણે પોતાને ઇષ્ટ
જણાય તેવી શરતોને અધીન રહીને, કારખાનાના કોઈપણ જૂથ અથવા વગણ અથવા વણણનના સાંબાંધમાાં કામદારના
કામના કલાકોની કુલ સાંખ્યા અાંતરાલ ચવના છ કલાક સુધી લાંબાવી શકશે.”.
૫. સિ ૧૯૪૮િા ૬૩મા અનધનિયમિી કલમ ૫૬િો સુધારો.- મુખ્ય અચધચનયમમાાં, ચવદ્યમાન કલમ ૫૬ને તે
કલમની પેટા-કલમ (૧) તરીકે ફરી નાંબર આપવો અને એવી રીતે ફરી નાંબર આપેલી પેટા-કલમ (૧) પછી,
નીિેની પેટા-કલમ ઉમેરવી:-
સિ ૧૯૪૮િો
૬૩મો.
સિ ૧૯૪૮િો
૬૩મો.
સિ ૧૯૪૮િો
૬૩મો.
233-4
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-07-2025
[ PART IX
“(૨) પેટા-કલમ (૧)માાં ગમે તે મજકૂર હોય તેમ છતાાં, રાજ્ય સરકાર, રાજપત્રમાાં જાહેરનામાથી, કલમ ૫૪ની
પેટા-કલમ (૨)માાં ચનરદિષ્ટ કરેલા કામના કલાકોમાાં છૂટછાટની જોગવાઈને કારણે પોતાને ઇષ્ટ જણાય તેવી
શરતોને અધીન રહીને કારખાનાના કોઈપણ જૂથ અથવા વગણ અથવા વણણનના સાંબાંધમાાં તેના આરામ માટેના
અાંતરાલ સચહત કામના કલાકોનો ગાળો ૧૨ કલાક સુધી લાંબાવી શકશે.”.
૬. સિ ૧૯૪૮િા ૬૩મા અનધનિયમિી કલમ ૫૯િો સુધારો.- મુખ્ય અચધચનયમમાાં, કલમ ૫૯માાં, પેટા-કલમ
(૧)ને બદલે, નીિેની પેટા-કલમ મૂકવી:-
“(૧) કોઇ કારખાનામાાં કામદાર,-
(૧) કોઇ રદવસે નવ કલાક કરતાાં વધુ કામ કરે અથવા કોઇ અઠવારડયામાાં અડતાલીસ કલાક કરતાાં વધુ
કામ કરે, કોઇ અઠવારડયામાાં છ રદવસ કામ કરતો હોય ત્યારે;
(૨) કોઇ રદવસે દસ કલાક કરતાાં વધુ કામ કરે અથવા કોઇ અઠવારડયામાાં અડતાલીસ કલાક કરતાાં વધુ
કામ કરે, કોઇ અઠવારડયામાાં પાાંિ રદવસ કામ કરતો હોય ત્યારે;
(૩) કોઇ અઠવારડયામાાં િાર રદવસ કામ કરતો હોય, ત્યારે કોઇ રદવસે સાડા અચગયાર કલાક કરતાાં વધુ
કામ કરે અથવા સવેતન રજાના રદવસે કામ કરે ત્યારે;
ઓવરટાઈમના સાંબાંધમાાં, તે તેના વેતનના સામાન્ય દરથી બમણા દરે વેતન મેળવવાને
હકદાર રહેશે.”.
૭. સિ ૧૯૪૮િા ૬૩મા અનધનિયમિી કલમ ૬૫િો સુધારો.- મુખ્ય અચધચનયમમાાં, કલમ ૬૫માાં, પેટા-કલમ
(૩)માાં,
(૧) ખાંડ (૪)માાં, “પાંિોતેર” એ શબ્દોને બદલે, “એકસો પિીસ” એ શબ્દો મૂકવા;
(૨) ખાંડ (૪) પછી, નીિેનો ખાંડ ઉમેરવો:-
“(૫) કામદાર ઓવરટાઈમ કામ માટે આવા કામદારની લેચખત સાંમચતને અધીન રહીને તેને આવુાં કામ
કરવા ફરમાવી શકાશે.”.
૮. સિ ૧૯૪૮િા ૬૩મા અનધનિયમિી કલમ ૬૬િો સુધારો.- મુખ્ય અચધચનયમમાાં, કલમ ૬૬ની પેટા-કલમ
(૧)ને બદલે, નીિેની પેટા-કલમ દાખલ કરવી:-
“(૧) કારખાનામાાં કામ કરતી મચહલાઓને લાગુ પડતી આ પ્રકરણની જોગવાઈઓની પૂરક જોગવાઇઓ તરીકે
નીિેના વધુ ચનયાંત્રણો રહેશે:-
(ક) કોઇ મચહલાને સવારના ૬ કલાકથી સાાંજના ૭ કલાક સુધીના સમય વચ્ચેનો હોય તે સમય ચસવાય
કારખાનામાાં કામે રાખી શકાશે નચહ અથવા કામ કરવાની છૂટ આપી શકાશે નચહ:
પરંતુ રાજ્ય સરકાર, રાજપત્રમાાં જાહેરનામાથી, કોઇ કારખાના અથવા કોઇ કારખાનાના જૂથ
અથવા વગણ અથવા વણણનના સાંબાંધમાાં, નીિેની શરતોને અધીન રહીને સાાંજના ૭ કલાકથી સવારના
૬ કલાક વચ્ચે મુચિ આપી શકશે:-
(૧)
કામના સ્થળે, જાતીય સતામણીના કૃત્યોને રોકવાની અથવા અટકાવવાની અને જરૂરી
તમામ પગલાાં લઈને જાતીય સતામણીના કૃત્યોના ચનરાકરણ, ચનવેદન અથવા કાયણવાહી
માટેની પ્રચક્રયાઓ માટેની જોગવાઈ કરવાની, કામે રાખનાર (માચલક) અથવા અન્ય
જવાબદાર વ્યચિઓની ફરજ રહેશે;
(૨)
સીધી રીતે અથવા અચભપ્રેત હોય તેમ અચનચ્છનીય જાતીય ચનધાણરીત વતણૂક અથવા
જાતીય તરફેણમાાં આગળ વધવુાં અથવા સાંપકક કરવો અથવા માાંગ કરવી અથવા જાતીય
બાબતને લગતી રટપ્પણીઓ કરવી અથવા અશ્લીલ સાચહત્ય બતાવવુાં અથવા અશ્લીલતા
અથવા જાતીય પ્રકૃચતના અન્ય કોઈ અચનચ્છનીય શારીરરક, મૌચખક અથવા ચબન-મૌચખક
સાંપકક દશાણવવા જેવા કોઈપણ સ્વરૂપની જાતીય સતામણી પર ઝડપી પ્રચતબાંધ મૂકવો;
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-07-2025
233-5
(૩)
મચહલાઓ માટે કાયણસ્થળો પર કોઈ પ્રચતકૂળ વાતાવરણ નથી અને કોઇપણ મચહલા
કમણિારીને પોતાની નોકરીના સાંબાંધમાાં ગેરલાભ થાય છે એવુાં માનવા માટે તેણીને વાજબી
કારણો ન હોવા જોઈએ તેવુાં વધુ સુચનચિત કરવા માટે કાયો, આરામ, આરોગ્ય અને
સ્વચ્છતાના સાંબાંધમાાં કામકાજની યોગ્ય પરરસ્સ્થચતઓ પૂરી પાડવી;
(૪)
માચલકે, પોતે કારખાનામાાં ફરરયાદ ચનવારણ તાંત્ર જાળવવાનુાં રહેશે અને સદરહુ તાંત્રએ,
ફરરયાદનો સમય-મયાણદામાાં ઉકેલ લાવવાનુાં સુચનચિત કરવાનુાં રહેશે. આવા તાંત્રએ, જરૂર
હોય ત્યારે ગોપનીયતાની જાળવણી સચહત ફરરયાદ સચમચત, ચવશેર્ સલાહકાર અથવા
અન્ય સહાયક સેવાઓ પૂરી પાડવાની રહેશે;
(૫)
મચહલા કમણિારીઓને, કમણિારીઓ (કામદારો)ની બેઠક (મીરટંગ) અને અન્ય યોગ્ય
ફોરમમાાં કમણિારીઓને થતી જાતીય સતામણીના મુદ્દાઓ ઉઠાવવાની માંજૂરી આપવી
જોઈશે;
(૬)
માચલકે, માત્ર કારખાનાની અાંદર જ નચહ પણ કારખાનાની આસપાસ અને મચહલા
કમણિારીઓ કામ દરચમયાન આવશ્યકતા અનુસાર બહાર નીકળે તેવા તમામ સ્થળોએ
યોગ્ય લાઇરટંગ અને CCTV કવરેજ પૂરુાં પાડવાનુાં રહેશે. CCTV કવરેજ ઓછામાાં
ઓછા ચપસ્તાળીસ રદવસ સુધી સાંગ્રચહત કરવુાં (જાળવી રાખવુાં) જોઈશે;
(૭)
માચલકે જોવુાં જોઇશે કે મચહલા કમણિારીઓને દસ કરતાાં ઓછા નહીં તેટલા સમૂહ (બેિ)માાં
નોકરીમાાં રાખવામાાં આવે;
(૮)
રાચત્ર પાળી દરચમયાન એન્રી (પ્રવેશ) અને એસ્ઝઝટ પોઈન્ટ (બહાર નીકળવાના માગણ) પર
મચહલાઓને પૂરતી સલામતી પૂરી પાડવાની રહેશે;
(૯)
મચહલા કમણિારીઓ માટે અગાઉથી આવી જવા માટે અને નોકરીના સમય પછી રોકાવાના
રકસ્સામાાં પૂરતી સાંખ્યામાાં ચવશ્રામ ખાંડો પૂરા પાડવાના રહેશે;
(૧૦) માચલકે, (રાચત્ર પાળી માટે) મચહલા કમણિારીઓને તેમના રહેઠાણથી લાવવા અને પાછા
મૂકી જવા માટે પરરવહન સુચવધા અને (મચહલા સલામતી ગાડણ સચહત) સલામતી ગાર્ડસણ
પૂરા પાડવાના રહેશે અને દરેક પરરવહન વાહન સીસીટીવી કેમેરા અને જીપીએસ
(GPS)થી પણ સુસજ્જ હોવુાં જોઈશે;
(૧૧) રાચત્ર પાળી દરચમયાન, સુપરવાઇઝર ચશફ્ટ-ઇન્િાજણ અથવા ફોરમેન અથવા અન્ય
સુપરવાઇઝરી સ્ટાફના સાંખ્યાબળના ૧/૩ કરતાાં ઓછી નહીં તેટલી મચહલાઓ હોવી
જોઇશે;
(૧૨) જ્યારે મચહલા કમણિારીને રદવસની પાળીમાાંથી રાચત્ર પાળીમાાં અને તે જ રીતે રાચત્ર
પાળીમાાંથી રદવસની પાળીમાાં બદલવામાાં આવે ત્યારે છેલ્લી પાળીઓ અને રાચત્ર પાળી
વચ્ચે, સળંગ બાર કલાકથી ઓછો નચહ તેટલો આરામ અથવા સમયાાંતર (Gap) હોવો
જોઈશે.
(૧૩) સાંસ્થાએ, દરેક ડ્રાઇવરનો બાયો-ડેટા મેળવવાનો રહેશે અને પોતાની રીતે નોકરીમાાં રહેલા
તમામ ડ્રાઇવરોના પૂવણ ઇચતહાસનુાં નોકરીમાાં રાખતા પહેલાાં સ્ક્રીનીંગ (િકાસણી) હાથ
ધરવાનુાં રહેશે. આઉટસોચસિંગ મારફત નોકરીમાાં રાખેલા ડ્રાઇવરના સાંદભણમાાં, કંપનીએ
પોતાને સાંતોર્ થાય તે રીતે સુચનચિત કરવાનુાં રહેશે કે બાયો-ડેટાનુાં એકચત્રકરણ અને
ડ્રાઇવરોના પૂવણ ઇચતહાસનુાં નોકરીમાાં રાખતા પહેલાાંના સ્ક્રીનીંગ આઉટસોચસિંગ, સેવા પૂરી
પાડનાર દ્વારા હાથ ધરવામાાં આવે;
(૧૪) મચહલા કમણિારીઓના ટેચલફોન નાંબર, ખાસ કરીને મોબાઈલ ફોન નાંબર, ઈમેલ આઈડી
અને તેમનુાં સરનામુાં અનચધકૃત વ્યચિઓ સમક્ષ જાહેર કરવા જોઇશે નહીં;
Government Central Press, Gandhinagar.
233-6
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-07-2025
[ PART IX
(૧૫) અવરજવરના માગોની એવી રીતે સાવિેતીપૂવણક પસાંદગી કરવાની રહેશે કે કોઈપણ
મચહલા કમણિારીઓને સૌ પ્રથમ લઇ અને તેમને છેલ્લે ઉતારવામાાં ન આવે; અને
(૧૬) કોઈપણ મચહલા કમણિારી માટે રાચત્ર પાળીઓમાાં કામ કરવાનુાં ફરચજયાત અથવા અચનવાયણ
કરવુાં નહીં. રાચત્ર પાળીઓમાાં કામ કરવા ઇચ્છતી મચહલા કમણિારીઓ પાસેથી લેચખત
સાંમચત મેળવવાની રહેશે.
(૧૭) મચહલાઓની સલામતીના ચહતમાાં રાજ્ય સરકાર ઠરાવે તેવી અન્ય કોઈપણ શરત(ઓ).
(ખ) સાપ્તાચહક રજા અથવા અન્ય કોઈ રજા પછી હોય તે ચસવાય પાળીઓમાાં કોઇપણ ફેરફાર કરવો
જોઇશે નચહ.”.
નિવેદિ
ગુજરાત રાજ્યને લાગુ પડતો હોય તેટલી સુધી કારખાના અચધચનયમ, ૧૯૪૮ (સન ૧૯૪૮નો કેન્રીય
અચધચનયમ ક્રમાાંક: ૬૩)ને,-
(૧) વધુ આચથણક પ્રવૃચિઓ અને રોજગારની તકો ઊભી કરવા માટે, રાજ્ય સરકારને, કોઇપણ અઠવારડયામાાં
મહિમ ૪૮ કલાકના કામના કલાકોની સાંખ્યાને અધીન રહીને, કામના કલાકોની સાંખ્યા કોઇપણ રદવસે
આરામના ગાળા સચહત પ્રવતણમાન નવ કલાકથી બાર કલાક સુધી વધારવાની પરવાનગી આપવા;
(૨) રાજ્ય સરકારને, કામના કલાકોમાાં સુગમતાની જોગવાઇઓને લીધે કામના દરરોજના મહિમ કલાકોનો સમય
વધારવાની અનુકૂળતા માટે, કોઇપણ જૂથ અથવા વગણ અથવા વણણનના કારખાનામાાં કોઇ કામદારને કામના
કલાકોની કુલ સાંખ્યા છ કલાક સુધી આરામ વગર વધારવાની પરવાનગી આપવા;
(૩) રાજ્ય સરકારને, જેની ઉપર કામદારને ઓવર-ટાઇમ કામના સાંબાંધમાાં તેના વેતનના સામાન્ય દર કરતા
બમણા દરે વેતન િૂકવવાપાત્ર હોય તેવા કોઇપણ રદવસના અથવા કોઇપણ અઠવારડયાના કામના કલાકો
ઠરાવવાની પરવાનગી આપવા;
(૪) કામના અસાધારણ ભારણને પહોંિી વળવા માટે, કારખાનામાાં, ચત્રમાસના સમયમાાં વધારાના સમયગાળા માટે
કામદારોને ઓવર-ટાઇમ રોકવાની પરવાનગી આપવા;
(૫) સમાનતા અને કામ (રોજગાર) તેમજ વેતનની સમાન તક પૂરી પાડવા માટે, મચહલા કામદારોને ઓવર-ટાઇમ
નોકરીમાાં રોજગાર આપવા અને રાતપાળીમાાં કામ કરતી મચહલા કામદારોની સલામતી અને આરોગ્યને
સુચનચિત કરવાની શરતોને અધીન રહીને, રાતપાળીમાાં કામ કરવા ઇચ્છતી હોય તેવી મચહલા કામદારોની
લેચખત સાંમચત મેળવીને, મચહલાઓને િોવીસ કલાક રોજગાર મળી રહે તે માટે પણ;
-સુધારવો જરૂરી જણાયુાં છે.
ગુજરાત રાજ્યની ચવધાનસભાનુાં સત્ર િાલુ ન હોવાથી, ઉપયુણિ ઉદ્દેશો ચસદ્ધ કરવા, સદરહુ કેન્રીય
અચધચનયમ સુધારવા, કારખાના (ગુજરાત સુધારા) વટહુકમ, ર૦૨૫, પ્રચસદ્ધ કરવામાાં આવે છે.
ગાાંધીનગર.
આચાયય દેવવ્રત,
તારીખ: ૩૦મી જૂન, ૨૦૨૫.
ગુજરાતના રાજ્યપાલ.
ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે,
ડૉ. નવિોદ રાવ,
સરકારના અગ્ર સચિવ.
-----------
Signed by:BHOLUSINGH G THAKUR
Date: 2025.07.02 17:46:07 +05:30
Reason: Validate Document
Location: Government Central Press,
Gandhinagar
Signature Not Verified