244/1

અધિક જિલ્લા મેજીસ્ટ્ેટ દ્વાારાા

// વંચાાણે લીધું //

(૧) ઇ.ચા. અધિક્ષકશ્રી, રાજપીીપળા જિલ્ા જેલના પત્ર જા.નં. એસ.જે/૧૧૭૮/૨૦૨૫, તા.૨૬/૦૬/૨૦૨૫

(૨) અત્રેનીી કચેરીીના હુકમ ક્રમાંક: એમએજી/વશીી/૯૬૦૨-૨૫/૨૦૨૪, તા.૧૯/૦૭/૨૦૨૪

// જાહેરનાામું //

ભાારતીય નાાગરિક સુરક્ષાા સંહિતાા - ૨૦૨૩ ની કલમ - ૧૬૩ અનવયે બહાાર પાાડેલ

ક્રમાંક: એમએજી/જાહેરનામું/વશીી/ ૮૦૦૬ થીી ૮૦૪૧/૨૦૨૫ ઇ.ચા. અધિક્ષકશ્રી, રાજપીીપળા જિલ્ા જેલ દ્ારા વંચાણ-(૧)ના પત્રથીી

જણાવ્ા મુજબ રાજપીીપળા જિલ્ા જેલમાં જેલનીી શિસત અને સલામતિ જળવાઈ રહે તે હેતુસર જેલ પ્રિમાઈસીીસ(સંકુલ)માં મોબાઈલ ફોન કે

સીીમકાર્ડ કે દૂરસંચાર માધ્યમના અન્ય ગેઝેટસ સાથે નહીં પ્રવેશવા તથા તેનો ઉપયોગ નહીં કરવા અંગે જાહેરનામું બહાર પાડવા દરખાસત કરવામાં

આવેલ છે. જે મુજબ જાહેરનામું બહાર પાડવું આવશ્યક જણાય છે.

આથીી હું સીી.કે.ઉધાડ(જી.એ.એસ.), અધિક જિલ્ા મેજીસ્ટ્ેટ, નર્મદા-રાજપીીપળા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ નીી કલમ -

૧૬૩ તથા વંચાણ-(૩)થીી મને મળેલ સત્ાનીી રૂએ નર્મદા જિલ્ાના નાંદોદ તાલુકાના જીતનગર ગામ ખાતે આવેલ રાજપીીપળા જિલ્ા જેલના

પ્રિમાઈસીીસ(સંકુલ)માં કોઈપણ વ્યક્તિને મોબાઈલ ફોન કે સીીમકાર્ડ કે દૂરસંચાર માધ્યમના અન્ય ગેઝેટસ સાથે પ્રવેશવા તથા તેનો ઉપયોગ કરવા

પર પ્રતિબંધ ફરમાવું છું.

// અમલવાારીનો સમય //

આ જાહેરનામાનીી અમલવારીી જાહેરનામાનીી તારીીખથીી તા.૨૯/૦૮/૨૦૨૫ સુધીી કરવાનીી રહેશે.

// અપવાાદ //

કોઈપણ રાજ્ય સેવક કે જે પોતાનીી ફરજના ભાગરૂપે બંધાયેલ છે તેવીી વ્યક્તિને તેનીી ફરજ દરમિયાન આ હુકમ લાગુ પડશે નહીં.

244

Vol. LXVI ] TUESDAY, JULY 1, 2025 / ASADHA 10, 1947

Government Press & Stationery, Vadodara.

244/2 THE GUJ. GOVT. GAZETTE, EX., JULY 1, 2025 / ASADHA 10 1947 [ Part I–Supple

// શિક્ષાા //

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ નીી કલમ-૨૨૩ નીી જોગવાઈઓ મુજબ શિક્ષાક્ષાને પાત્ર થશે. આ

જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અધિક્ષકશ્રી, રાજપીીપળા જિલ્ા જેલ તેમજ નર્મદા જિલ્ામાં ફરજ બજાવતા

હેડ કોન્સ્ટેટેબલ તથા તેનાથીી ઉપરીી પોલીીસ અધિકારીીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે.

નર્મદા-રાજપીીપળા, તા.૩૦-૦૬-૨૦૨૫.

સી.કે.ઉંધાાડ,

અધિક જિલ્ા મેજીસ્ટ્ેટ

નર્મદા - રાજપીીપળા

----------------

Signed by:MAHENDRA DHARKAR

Date: 2025.07.10 19:14:30 +05:30

Reason: Validate Document

Location: Government Press & Stationery,

Vadodara

Signature Not Verified