445/1

Àáõ@Ëß ±Þõ ìÉSáë ÜõìÉVËÿõË ¦ëßë

વાંચ્યો:-

પોલીસ અધિક્ષકશ્ી, સા.કાં.ના પત્ર નં.એલઆઈબી/જાહેરનામુ/૨૧૩૩/૨૦૨૫, તા.૧૦/૧૨/૨પ

જાહેરનામું

ભારતીય નાગરિક સુરક્ા સંહિતા સને ૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયેનું

નં.પી.ઓ.એલ-૨/સાયકલ/ટુ વહીલર વેચાણ રેકર્ડ/જા.નામુ/વશી/૧૮૭૫/૨૦૨૫(૧૪).- ગુપ્તચર સંસ્ાઓ વખતો વખતના અહેવાલો તથા

ભુતકાળમાં બનેલ કેટલાક બનાવોથી જણાઈ આવેલ છે કે આતંકવાદી ધવારા અમદાવાદ, મોડાસા, બેંગલોર, મુંબઈ અને દિલહી શહેરોમાં શ્ેણીબધ્ધ

બોમ્બ ધડાકાઓ કરી મોટી સંખયામાં જાનહાનિ તેમજ માલ મિલકતોને નુકસાન કરવામાં આવેલ જે જોતાં આતંકવાદી/ત્રાસવાદી તતવોએ પોતાના

મલીન ઈરાદાને અંજામ આપવા માટે સાયકલો તથા ટુ-વહીલર વાહનો ઉપર સ્ોટક પદા્થો રાખી ભીડભાડવાળી જગયાઓમાં આવા સાયકલો તથા

ટુ વહીલર વાહનોમાં બોમબ રાખી બલાસટ કરી આતંકવાદી/ત્રાસવાદી કૃતયોને અંજામ આપેલ છે. ભુતકાળમાં આ પ્રકારના ટુ વહીલર વાહન ઉપર

બોમબ બલાસટનો બનાવ અત્રેના જિલ્ાના મોડાસા ખાતે પણ બનવા પામેલ હતો. આ સ્થિતીને નિવારી શકાય અથવા તો અંકુશ મુકી શકાય તે સારુ

સાયકલ/સકુટર તથા મોટર સાયકલ જેવા ટુ-વહીલર વાહનો ખરીદનારની માહિતી રાખેલ હોય તો આવા ત્રાસવાદી કૃતયો કરનાર ગુનેગારો સુધી

પહોંચી શ કાય છે અને આવા બનાવો બનતાં ગુનેગારને પકડવામાં સરળતા રહે છે જેથી વર્તમાન રાષ્ટીય સુરક્ષાને ધયાને લઈ અત્રેના જીલ્ામાં

કોઈ અનિચછનીય બનાવ ન બને તે હેતુથી સાયકલો/રકુટર તથા મોટર સાયકલ જેવા ટુ-વહીલર વાહનો વેચનારાઓ ઉપર કાયદાકીય નિ યંત્રણ જરૂરી

હોઈ નીચે મુજબનો હુકમ કરવો આવશયક જણાય છે.

સબબ, હું લલિત નારાયણ સિંઘ સાંદુ, (આઈ.એ.એસ.), કલેકટર અને જિલ્ા મેજીસ્ટ્ેટ,સાબરકાંઠા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની

કલમ-૧૬૩ અનવયે મળેલ સત્ાની રૂએ આથી હુકમ કરૂ છુ કે સાબરકાંઠા જિલ્ામાં નવી તથા જુની સાયકલ, સકુટર તથા મોટર સાયકલ જેવા ટુ-

વહીલર વેચનારા તથા તે અંગેની દુકાન ધરાવનારા માલીકો, મેનેજરો, સંચાલકો, એજનટો જયારે નવી તેમજ જુની સાયકલ, સકુટર તથા મોટર સાયકલ

જેવા ટુ-વહીલર વાહનો વેચવામાં આવે કે ખરીદવામાં આથે તયારે તેઓએ નીચે મુજબની સુચનાઓનુ પાલન કરવાનુ રહેશે.

(૧) નવી તથા જુની સાયકલ, સકુટર તથા મોટર સાયકલ જેવા બીજા ટુ-વહીલર વાહનો ખરીદનારને અવશય બીલ આપવુ તથા તેની સ્થળપ્રત

કબજામાં રાખવી.

(ર)

ખરીદનાર ગ્ાહકનું ડ્ાયવીંગ લાયસનસ,પાનકાર્ડ,ઈલેકશન કાર્ડ,રેશન કાર્ડ કે નોકરી કરતા હોય તો તયાંનું ઓળખકાર્ડ કે શૈક્ષણિક સંસ્ાનું

પ્રમાણપત્ર કે સ્થાનિક અગ્રણીઓ જેવા કે મ્યુનિસીપલ કોર્પોોરેટર, ધારાસભયશ્ી, સંસદસભયશ્ી, કોઈપણ ખાતના રાજયપત્રિત અધિકારીશ્ી

તરફથી મેળવેલ ઓળખપત્ર/પ્રમાણપત્ર પૈકી કોઇ પણ એક પુરાવો માટે ગ્ાહક પાસેથી આવી સાયકલ, સકુટર તથા મોટર સાયકલ જેવા બીજા

ટુ-વહીલર વાહનો વેચાણકર્તાએ મેળવવાનો રહેશે.

445

Vol. LXVI ] THURSDAY, DECEMBER 18, 2025 / AGRAHAYANA 27, 1947

445/2 THE GUJ. GOVT. GAZETTE, EX., DECEMBER 18, 2025/AGRAHAYANA 27, 1947 [ Part I–Supple

(૩) બીલમાં ખરીદનારનુ પુરૂ નામ, સરનામું સંપર્ક માટે ટેલીફોન/મોબાઈલ નંબર લખવો

(૪) વેચાણ બીલમાં સાયકલ, સકુટર તથા મોટર સાયકલ જેવા બીજા ટું-વહીલર વાહનનો ફ્ેમ નંબર, ચેચીસ નંબર, એન્જીન નંબર અવશય લખવો

(૫) સાયકલ, સકુટર તથા મોટર સાયકલ જેવા બીજા ટુ-વહીલર વાહનો વેચાણકર્તા કોઈ પણ પોલીસ અધિકારી તરફથી માગણી કરવામાં આવે

તયારે ઉપર મુજબની માહીતી/રેકર્ડ ચકાસણી માટે રજુ કરવાના રહેશે.

આ હુકમ તા.૨૩/૧૨/૨૦૨૫ થી તા.૨૦/૦૨/૨૦૨૬ સુધી (બંને દિવસો સહિત) ૬૦ દિવસ માટે અમલમાં રહેશે.

આ આદેશનો ભંગ કરનાર ભારતીય નયાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ સજા/ દંડને પાત્ર થશે.

આ હુકમ અનવયે સાબરકાંઠા જિલ્ામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેપેકટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ

જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય નયાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આજ તા.૧૬મી િડસેમબર-૨૦૨૫ના રોજ મારી સહી તથા કચેરીનો સિકકો કરી આપયો.

áìáÖ ÞëßëÝHë ìç_Cë çë_Øð

Àáõ@Ëß ±Þõ ìÉSáë Üõ°VËÿõË

çëÚßÀë_Ìë-ìèoÜÖÞÃß

-----------------

વાંચ્યો :-

પોલીસ અધિક્ષકશ્ી, સાબરકાંઠાના પત્રનં એલઆઇબી/જાહેરનામું/૨૧૩૮/૨૫, તા.૧૦/૧૨/૨૦૨૫

જાહેરનામું

ભારતીય નાગરિક સુરક્ા સંહિતા સને ૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયેનું

નં.ડીસી/પીઓએલ-૨/પો.ગ્ા/રસતો/જાહેરનામું/વશી/૧૮૮૦/૨૦૨૫(૯).-હિંમતનગર શહેર મદીના મસ્જીદ રોડ, પોલોગ્ાઉન્ડ વિસતારના

રહીશોની તા:૧૦/૦૧/૨૦૧૩ની અરજી પરતવે કે, પોલોગ્ાઉન્ડ વિસતારમાં રહેણાંક મકાનો, ધાર્મિક સ્થળો, સકુલો વિગેરે હોવાથી આ વિસતારમાંથી

પસાર થતાં રોડ ઉપર થઇ ઘણી સંખયામાં લોકો તથા વાહનોની અવર-જવર થતી રહે છે. મોટા ભાગના લોકો મહાવીરનગરથી બહુમાળી ભવન

આવવા- જવા આ રસતાનો ઉપયોગ કરે છે. જેથી આ મુખય માર્ગ બની ગયેલ છે. આ રસતા ઉપરથી ભારે વાહનો ટ્રકો, ટ્ેકટરો, ટેમપો જેવા સાધનો

રેતી. પથ્થરો, ઇંટો, કપચી વિગેરે ભરીને મહાવીરનગર તરફ ખુબજ અવર-જવર કરે છે. જેના કારણે રસતામાં આવતી રહેઠાણ સોસાયટીઓ,

મંદીરો, મસ્જિદો, સકુલો વિગેરે હોવાથી ભારે ટ્રાફીકના કારણે વારંવાર અકસમાત થાય છે. આ સમસયાનુ નિવારણ લાવવુ જાહેર હીતમાં હોઇ

તા:૧૬/૦૧/૨૦૧૩ના રોજ પો.અધિ.શ્ી સાબરકાંઠા, એસ.ડી.એમ હિંમતનગર, ચીફ ઓફિસર, નગરપાલિકા સંયુકત બેઠક બોલાવી આ સમસયા ઉકેલ

લાવવા ચર્ચા- વિચારણા કરી હિંમતનગર શહેરના મોતીપુરાથી થી મહેતાપુરા એન.જી સર્કલ સુધીના રોડ ઉપર રવિવાર સિવાયના દિવસોએ સવારના

૮-૦૦ થી સાંજના ર૦-૦૦ કલાક સુધી મોટા ભારે વાહનો પ્રવેશવા ઉપર પ્રતિંબંધ મુકવા તા.ર૪/૦૨/૨૦૧૦ થી જાહેરનામુ બહાર પાડવામાં આવેલ

છે. જે ભારે વાહનોમાં ટ્રકો, ટ્ેકટરો, ટેમપો જેવા ફોર વ્હિલ વાહનો હિંમતનગર-ઇડર હાઇવે રોડ ઉપર આવેલ પેરેમાઉનટ હોટલ સામેથી સીનેમા રોડ

થઇ પોલોગ્ાઉન્ડના રસ્તે થઇ સવામીનારાયણ મંદીરથી-રેલ્વે ફાટકથી ખરીદ વેચાણ સંઘના પેટ્ોલ પંપ સુધીના રોડ/ રસતા ઉપર રેતી, પથ્થરો, ઈંટો,

કપચી વિગેરે ભરીને અવર-જવર કરતાં તમામ પ્રકારના વાહનો આ રોડ ઉપરથી પસાર ન થાય અને જાહેર જનતાની સલામતી જળવાઈ રહે તેવા

હેતુસર આવા વાહનોને આ રોડ ઉપર પ્રવેશવા ઉપર તાત્કાલિક ધોરણે હંગામી રીતે પ્રતિબંધ ફરમાવવો ઉચિત જણાતો હોઈ નીચે મુજબ હુકમ કરવો

આવશયક જણાય છે.

સબબ, હું લલિત નારાયણ સિંઘ સાંદુ (આઈ.એ.એસ.), કલેકટર અને જિલ્ા મેજીસ્ટ્ેટ, સાબરકાંઠા જિલ્ો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-

૨૦૨૩ની કલમ-૧૬૩ અનવયે મળેલ સત્ાની રૂએ આથી હુકમ કરૂ છું.

જાહેરનામાનોો પ્રતિબંધિત વિસતાર

સાબરકાંઠા, જિલ્ાના હિંમતનગર શહેર વિસતારના મોતીપુરાથી થી મહેતાપુરા એન.જી સર્કલ સુધી ભારે વાહનોને પ્રવેશવા પર પ્રતિબંધ

હાલ અમલમાં છે. વધુમાં પેરેમાઉનટ હોટલ સામેના રોડ થી અંબર સિનેમા રોડ થી પોલોગ્ાઉન્ડ વિસતાર મસ્જીદ રોડથી સવામીનારાયણ મંદીર થી

રેલ્વેફાટક, સહકાર હોલથી સંઘના પેટ્ોલ પંપ સુધી પસાર થતાં રોડ/રસતાઓ.

જાહેરનામાનોો પ્રતિબંધિત સમયગાળોો

આ હુકમ તા.૨૩/૧૨/૨૦૨૫ થી તા.૨૦/૦૨/૨૦૨૬ સુધી (બંને દિવસો સહિત) ૬૦ દિવસ માટે અમલમાં રહેશે.

Central Gazette ] THE GUJ. GOVT. GAZETTE, EX., DECEMBER 18, 2025/AGRAHAYANA 27 1947 445/3

જાહેરનામા મુજબ પ્રતિબંધિત કૃત્યો

ઉકત પ્રતિબંધિત વિસતારમાં તમામ પ્રકારના મોટા / ભારે ફોર વ્હિલ વાહનો અને તેનાથી વધુ વ્હિલવાળા વાહનો જેવા કે ટ્ેકટરો, મીની ટેમપો,

ટેમપા, મીની ટ્રક, ટૂંકો ને પ્રવેશવા ઉપર પ્રતિબંધ ફરમાવવા હુકમ કરવામા આવે છે.

જાહેરનામા મુજબ અપવાદ

ઉકત પ્રતિબંધ તમામ પ્રકારના ફોર વ્હિલ વાહનો જેવા કે ટ્ેકટરો, ટેમપા, ટેનકરો, ટ્રકો વિગેરે મોટા ભારે વાહનોને પ્રતિબંધ લાગુ પડશે. આ

સિવાયના અનય નાના કોઈ વાહનોને પ્રતિબંધ લાગુ પડશે નહિં.

ફુડ કોર્પોોરેશન ઓફ ઇન્ડિયાના ભારે વાહનો કે જે સરકારશ્ીની વિવિધ પોષણલક્ષી યોજનાઓ જેવી કે મધયાહન ભોજન યોજના, એ.પી.

એલ/બી.પી.એલ/અંતયોદય કાર્ડ ધારકો તેમજ અનય યોજનાઓમાં વિતરણ કરવાનું અનાજના ટ્ાનસપોર્ટેશન માટે ઉપયોગમાં લેવાતા ભારે વાહનોને

પ્રતિબંધ લાગુ પડશે નહિં.

જાહેરનામાનોો ભંગ કરતાં દંડની જોગવાઈ

આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય નયાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ સજા/ દંડને પાત્ર થશે.

આ હુકમ અનવયે સાબરકાંઠા જિલ્ામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેપેકટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ

જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય નયાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આજ તા.૧૬મી િડસેમબર-૨૦૨૫ના રોજ મારી સહી તથા કચેરીનો સિકકો કરી આપયો.

áìáÖ ÞëßëÝHë ìç_Cë çë_Øð

Àáõ@Ëß ±Þõ ìÉSáë Üõ°VËÿõË

çëÚßÀë_Ìë-ìèoÜÖÞÃß

-----------------

વાંચ્યો :-

(૧) અધિક પોલીસ મહાનિર્દેેશકશ્ી (ઇનટે) ગુ.રા., ગાંધીનગરના પત્રનં.એનજીઓ/ ટેલીફોન બુથ/૧૭૦/૧૨, તા.૩/૪/૧૨

(૨) પોલીસ અધિક્ષકશ્ી, સા.કાં.ના પત્ર નં. એલઆઇબી/જાહેરનામુ/૨૨૧૪૦/૨૦૨૫, તા.૧૦/૧૨/૨૦૨૫

જાહેરનામું

ભારતીય નાગરિક સુરક્ા સંહિતા સને ૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયેનું

નં.પી.ઓ.એલ/કોલર આઇડી/વશી/૧૮૮૩/૨૦૨૫(૧૦).-ગુપ્તચર સંસ્ાઓ äÂતો äÂÖ અહેવાલો તથા ભુતકાળમાં બનેલ કેટલાક બનાવોથી

જણાઈ આવેલ છે કે ત્રાસવાદી /અસામાજીક તતવો કે જેઓ ત્રાસવાદી તેમજ અસામાજિક પ્રવૃતિને અંજામ આપતા હોય છે.આ સ્થિતિને નિવારી

શકાય અથવા તો અંકુશ મુકી શકાય તે સારુ રાજયમાં બનતા ગુનાઓમાં મોબાઈલ ફોન તેમજ ખોટા નામે લીધેલ સીમકાર્ડનો ઉપયોગ કરતા હોય

છે. મોબાઈલ ફોન નેટવર્ક ધરાવતી દરેક કંપનીઓ તરફથી સીમકાર્ડ ખરીદવા કે વેચવા ઉપર કોઈ ચોકકસ નિતીનુ પાલન કરવામાં આવતુ નથી.

જેથી વર્તમાન સંજોગોમાં રાષ્ટીય સુરક્ષાને ધયાને લઈ અત્રેના જિલ્ામાં કોઈ અનિચછનીય બનાવ ન બને તે હેતુથી સીમકાર્ડના ખરીદ તથા વેચાણ

કરનાર ઉપર કાયદાકીય નિયંત્રણ જરૂરી હોઈ નીચે મુજબનો હુકમ કરવો આવશયક જણાય છે.

સબબ, હું લલિત નારાયણ સિંઘ સાંદુ, (આઈ.એ.એસ.), કલેકટર અને જિલ્ા મેજીસ્ટ્ેટ, સાબરકાંઠા જિલ્ો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-

૨૦૨૩ની કલમ-૧૬૩ અનવયે મળેલ સત્ાની રૂએ આથી હુકમ કરું છું.

જાહેરનામાનોો પ્રતિબંધિત વિસતાર

કલેકટર અને જિલ્ા મેજીસ્ટ્ેટશ્ી, સાબરકાંઠા જિલ્ાની હકુમતનો સમગ્ર વિસતાર

જાહેરનામાનોો પ્રતિબંધિત સમયગાળોો

આ હુકમ તા.૨૩/૧૨/૨૦૨૫ થી તા.૨૦/૦૨/૨૦૨૬ સુધી (બંને દિવસો સહિત) ૬૦ દિવસ માટે અમલમાં રહેશે

જાહેરનામા મુજબ મોોબાઈલ સીમકાર્ડ વેચનાર ડિસ્ટ્ીબ્ુટરોો અને વેપારીઓએ તથા ધારકોોએ કરવાની અમલવારી

• સાબરકાંઠા જિલ્ાની હદમાં આવેલ મોબાઈલ કંપનીઓ તરફથી વેચાણ માટે ડિસ્ટ્ીબયુટરો કે જથ્ાબંધ વેપારીઓને આપવામાં આવતા

સીમકાર્ડના નંબરોનુ રજીસટર એરીયાવાઈઝ ડિસ્ટ્ીબયુટરો અને જથ્ા બંધ વેપારીઓએ નિભાવવું.

445/4 THE GUJ. GOVT. GAZETTE, EX., DECEMBER 18, 2025/AGRAHAYANA 27, 1947 [ Part I–Supple

• ડિસ્ટ્ીબયુટરો કે જથ્ા બંધ વેપારીઓ તરફથી રીટેઈલરોને વેચાણ માટે આપવામાં આવતા સીમકાર્ડના નંબરોનુ રજીસટર રીટેઈલરોએ પણ

નિભાવવું જેમાં જે તે નંબર કઈ વ્યક્તિને વેચવામાં આવે છે ? અને સાથો સાથ તે માટે જે દસતાવેજો લેવામાં આવેલ હોય તેની પણ વિગતવાર

નોંધ કરવી.

• મોબાઈલ કંપનીઓએ તેમના સીમકાર્ડના વેચાણકર્તા ડિસ્ટ્ીબયુટરો અને તેના રીટેઈલરોની યાદી તેઓના કપની કોડ સાથે નજીકના પોલીસ

સટેશન તેમજ પોલીસ અધિક્ષકની કચેરીએ મોકલી આપવી તેમજ આ યાદીમાં ફેરફાર થાય તેની પણ જાણ કરવી.

• સીમકાર્ડ ખરીદવા આવનાર વ્યકિત જે દસતાવેજ આપે છે તે દસતાવેજોની પ્રાથમિ

ક ચકાસણી કરવી અને રીટેઈલરની જવાબદારી હોય તે

દસતાવેજો જેવા કે ફોટો આઈડી ધરાવતા દસતાવેજો સાથે અલગથી આપવામાં આવતા પાસપોર્ટ સાઇઝના ફોટોની સરખામણી કરવી.

• મોટાભાગે દસતાવેજોની ખરાઈ કરવા માટે ખાનગી પેઢીઓને કોન્ટ્ાકટ સોપવામાં આવે છે આવા સંજોગોમા તેવા લોકોની પુરેપુરી માહિતી

મોબાઈલ કંપનીઓએ સ્થાનિક પોલીસને આપવી.

• મોબાઈલ સીમના ડિસ્ટ્ીબયુટરો સીમકાર્ડના વેચાણ અ્થે સીમકાર્ડ કોઈપણ ફેરીયા કે પાનના ગલ્ાવાળાઓને આપતા જણાઈ આવેલ છે જે

ખુબ જ ગંભીર બાબત છે. જેથી આવા સીમકાર્ડનુ વેચાણ ફક્ત નગરપાલિકા કે ગ્ામ પંચાયતમાં શોપ એકટ હેઠળ નોંધાયેલ લાયસન્સ ધારકને

જ વેચાણ આપે તેવી વયવસ્ા કરવી.

• મોબાઈલ કંપનીઓએ કોઈપણ મોબાઈલ સીમકાર્ડનું એકટીવેશન કરતા પહેલા સીમકાર્ડ ખરીદનારે આપેલ દસતાવેજોની યોગય ચકાસણી કર્યા

બાદ જ સીમકાર્ડ એકટીવ કરવું.

• સાબરકાંઠા જિલ્ામાં આવેલ તમામ ISD/STD/PCO ધારકોએ કોલરની આઈડેનટીટી ચકાસવા તેમજ કોલ ડીટેઈલની નામ/સરનામાની

માહિતીનું રજીસટર નિભાવવાનું રહેશે.

જાહેરનામાનોો ભંગ કરતાં દંડની જોગવાઈ

આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય નયાય સંહિતા, ૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ સજા/દંડને પાત્ર થશે.

આ હુકમ અનવયે સાબરકાંઠા જિલ્ામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેપેકટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ

જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય નયાય સંહિતા ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આજ તા.૧૬મી િડસેમબર-૨૦૨૫ના રોજ મારી સહી તથા કચેરીનો સિકકો કરી આપયો.

áìáÖ ÞëßëÝHë ìç_Cë çë_Øð

Àáõ@Ëß ±Þõ ìÉSáë Üõ°VËÿõË

çëÚßÀë_Ìë-ìèoÜÖÞÃß

-----------------

વાંચ્યો :-

(૧) પોલીસ અધિક્ષકશ્ી, સાબરકાંઠાના પત્ર ક્રમાંક:એલઆઈબી/જાહેરનાÜð_/૨૧૨૯/૨૦૨૫, તા.૧૦/૧૨/૨૦૨૫

(૨) પોલીસ મહાનિર્દેેશક અને મુખય પોલીસ અધિકારીની કચેરી, ગુ.રા.સેકટર-૧૮, ગાંધીનગરના પત્ર ક્રમાંક-જી-૧ (¿ë´Ü)/ટે.૧/પરચ-૬૮/૧૦/૭૨

/૨૦૧૧ તા.૬/૧/૨૦૧૧

જાહેરનામું

ભારતીય નાગરિક સુરક્ા સંહિતા સને ૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયેનું

નં.ડીસી/પીઓએલ-૨/જા.નામુ/કલમ-૧44/મોબા.સીમ-તબદીલી/વશી/૧૮૭૧/૨૦૨૫(૭).-રાજયમાં બનતા ગુનાઓમાં મોબાઈલ ફોનના

ઉપયોગ થાય છે તેમજ મોબાઈલ ચોરીના ગુનાઓનું પ્રમાણ વધવા પામેલ છે. આવા ગુ નાઓ શોધી કાઢવા માટે ગુનામાં વપરાયેલ અથવા ગયેલ

મોબાઈલ ફોનના IMEI નંબરનું ટ્ેકીંગ કરીને ગુનાના મુળ સુધી પહોંચવા પ્રયત્ો કરવામાં આવે છે. ઘણી વખતે મોબાઈલ ફોનના વપરાશકર્તા

સુધી પહોંચવામાં આવે તયારે જાણવા મળે છે કે તેમણે કોઈ અજાણયા માણસ પાસેથી મોબાઈલ ફોન ખરીદેલ હોય છે. જે મોબાઈલ વેચનાર/ ખરીદ

કરનારને ચોરાયેલ અથવા ગુનામાં વપરાયેલ હોવાની માહિતી હોતી નથી. આવા ગુનાઓનો ભેદ ઉકેલવો જાહેરહિત માટે ખુબજ આવશયક છે.

સબબ હું લલિત નારાયણ સિંઘ સાંદુ (આઈ.એ.એસ.), કલેકટર અને જિલ્ા મેજીસ્ટ્ેટ, સાબરકાંઠા જિલ્ો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-

૨૦૨૩ની કલમ-૧૬૩ અનવયે મળેલ સત્ાની રૂએ આથી હુકમ કરૂ છું.

Central Gazette ] THE GUJ. GOVT. GAZETTE, EX., DECEMBER 18, 2025/AGRAHAYANA 27 1947 445/5

જાહેરનામાનોો પ્રતિબંધિત વિસતાર

કલેકટર અને જિલ્ા મેજીસ્ટ્ેટશ્ી, સાબરકાંઠા જિલ્ાની હકુમતનો સમગ્ર વિસતાર

જાહેરનામાનોો પ્રતિબંધિત સમયગાળોો

આ હુકમ તા.૨૩/૧૨/૨૦૨૫ થી તા.૨૦/૦૨/૨૦૨૬ સુધી (બંને દિવસો સહિત) ૬૦ દિવસ માટે અમલમાં રહેશે.

“જાહેરનામા મુજબ નવોો અથવા જુનોો મોોબાઈલ ઇન્સ્ટ્રુમેનટ ખરીદી/વેચતી વખતે વેપારીઓએ કરવાની અમલવારી”

નવો અથવા જુનો મોબાઈલ ઈન્સ્ટ્રુમેનટ ખરીદી/વેચતી વખતે મોબાઈલ ફોનમાં IMEI નંબરની સતયતા તપાસયા પછી જ ખરીદી કરી બીલ/

લખાણ નામ, પુરૂ સરનામું વગેરે મેળવવાનું રહેશે, તે સિવાયના મોબાઈલ ઈન્સ્ટ્રુમેનટની ખરીદી/ વેચી શકાશે નહિં, તથા તે અંગે ની જરૂરી માહિતી

નીચે જણાવયા મુજબના રજીસટરમાં રાખવાની રહેશે.

નવોો/જુના મોોબાઈલ ખરીદતી વખતે વેપારીએ નિભાવવાનું રજીસટર

અ.નં.

મોબાઈલની વિગત / કંપની

IMEI No

મોબાઈલ વેચનાર/ખરીદનારનું નામ સરનામાની વિગત

ID પ્રુફની વિગત

નવોો/જુના મોોબાઈલ વેચતી વખતે વેપારીએ નિભાવવાનું રજીસટર

અ.નં.

મોબાઈલની વિગત / કંપની

IMEI No

મોબાઈલ વેચનાર/ખરીદનારનું નામ સરનામાની વિગત

ID પ્રુફની વિગત

જાહેરનામાનોો ભંગ કરતાં દંડની જોગવાઈ

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય નયાય સંહિતા, ૨૦૨૩ની કલમ-રર૩ હેઠળ સજા/દંડને પાત્ર થશે.

આ હુકમ અનવયે સાબરકાંઠા જિલ્ામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેપેકટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ

જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય નયાય સંહિતા, ૨૦૨૩ની કલમ-રે૨૩ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આજ તા.૧૬મી િડસેમબર-૨૦૨૫ના રોજ મારી સહી તથા કચેરીનો સિકકો કરી આપયો.

áìáÖ ÞëßëÝHë ìç_Cë çë_Øð

Àáõ@Ëß ±Þõ ìÉSáë Üõ°VËÿõË

çëÚßÀë_Ìë-ìèoÜÖÞÃß

-----------------

વાંચ્યો.:-

પોલીસ અધિક્ષકશ્ી, સા.કાં.ના પત્ર નં.એલઆઇબી/મહિલા મજુર સુવિધા/જા.ના./૧૮૭૬/૨૦૨૫, તા.૧૦/૧૨/૨૦૨૫

જાહેરનામું

ભારતીય નાગરિક સુરક્ા સંહિતા સને ૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયેનું

નં.પી.ઓ.એલ-૨/મહિલા મજુર સુવિધા/જા.નામું/વશી/1876/૨૦૨૫(૧૮).- ભુતકાળમાં વાપી, જિ.વલસાડ ખાતે બાંધકામો હેઠળના

ઈમારતમાં સુતેલા બે મહિલા મજુરો ઉપર બળાતકારનો બનાવ બનેલ. જેની તપાસ દરમયાન જાણવા મળેલ છે કે, બળાતકારનો ભોગ બનનાર બે

મહિલાઓ અને અનય મજુરોને સંબંધિત મજુર ઠેકેદાર (કોન્ટ્ાકટર) ધવારા બાંધકામના સ્થળે પીવાના પાણી, વિજળી, શૌચાલય વિગેરે પ્રાથમિ

ક

સુવિધાઓ ઉપલબ્ધ કરવાં આવેલ ન હતા. જેથી આવા પ્રકારની પ્રાથમિ

ક સુવિધાથી વંચિત મહિલા મજુરો અને તેઓના બાળકો બળાતકારનો ભોગ

બની શકે તેવી સંભાવના રહે છે. જેથી આવા બનાવો બનતા રોકવા અથવા અંકુશ રાખવા વર્તમાન સંજોગોમાં મજુર મહિલા અને નાબાલીકા

બાળકોની સુરક્ષાને ધયાને લઈ અત્રેના જિલ્ામાં કોઈ અનિચછનીય બનાવ ન બને તે હેતુથી મજુર ઠેકેદારો (લેબર કોંટ્ાકટર) ઉપર કાયદાકીય

નિયંત્રણ જરૂરી હોઈ નીચે મુજબનો હુકમ કરવો આવશયક જણાય છે.

સબબ, હું લલિત નારાયણ સિંઘ સાંદુ (આઈ.એ.એસ.), કલેકટર અને જિલ્ા મેજીસ્ટ્ેટ, સાબરકાંઠા જિલ્ો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-

૨૦૨૩ની કલમ-૧૬૩ અનવયે મળેલ સત્ાની રૂએ આથી હુકમ કરૂ છું કે, સાબરકાંઠા જિલ્ામાં માર્ગ અને મકાનના બાંધકામની જગયાઓ, ઈંટના

ભઠ્ીઓ, પથ્થરની ખાણો, ખાણ વિગેરે સ્થળોએ કામ કરતાં મહિલા મજુરો અને નાબાલીકા બાળકો માટે સંબંધિત મજુર ઠેકેદારો (લેબર કોન્ટ્ાકટરો)

દ્ારા પાણી, વિજળી, શૌચાલય વિગેરે પ્રાથમિ

ક સુવિધા સાથેના રહેણાંક ફરજીયાત ઉપલબ્ધ કરવાનાં રહેશે. વધુમાં મજુર ઠેકેદારો (લેબર કોન્ટ્ાકટરો)

એ નીચેની માહિતી અલગ અલગ ફોર્માં ભરી ફરજીયાત સ્ાનીક પોલીસ સટેશનમાં મોકલવાની રહેશે તથા મજુરો જયારે મજુરી કામ કે સાબરકાંઠા

445/6 THE GUJ. GOVT. GAZETTE, EX., DECEMBER 18, 2025/AGRAHAYANA 27, 1947 [ Part I–Supple

જિલ્ો છોડી જતા રહે તયારે મજુર ઠેકેદારો (લેબર કોન્ટ્ાકટર)એ તેમના નવેસરના સરનામાની વિગતોની જાણ તુરત જ સ્ાનીક પોલીસ સટેશનમાં

કરવાની રહેશે.

(નીચે મુજબના કોોલમમાં માહિતી મુજબ જે તે વિસતારના પોોલીસ સટેશનમાં આપવાની રહેશે.)

1

મજુર ઠેકેદાર (લેબર કોન્ટ્ાકટર)નું નામ-સરનામું તથા મોબાઈલ નંબર

2

મહિલા મજુર/ નાબાલીક બાળકનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો

3

મહિલા મજુર/ નાબાલીક બાળકનું નામ તથા ઉં_મર (વર્ષ)

4

મહિલા મજુર/ નાબાલીક બાળવાનું હાલનું સરનામું, ટેલીફોન/ મોબાઈલ નંબર

5

મહિલા મજુર/ નાબાલીક બાળકનું મુળ વતનનું સરનામું ગામ, તાલુકો, જિલ્ો, રાજય

6

મહિલા મજુરની હાલની મજુરીનું સ્થળ કંપનીનું નામ

7

મહિલા મજુર/ નાબાલીક બાળકના વતતના સ્ાનીક પો. સટે. નું નામ તથા જિલ્ો, અને ટેલીફોન નંબર

8

મહિલા મજુર/ નાબાલીક બાળકનું વતાનતા આગેવાનનું નામ, સરનામું, સંપર્ક નંબર

9

મહિલા મજુર કયારથી મજુરી કામ માટે રાખેલ છે ?

10

મહિલા મજુર/નાબાલીક બાળકનું ઓળખ માટેનું આઈ.ડી. પ્રૂફ (ફોટા સાથે)

11

અત્રેના જિલ્ામાં મહિલા મજુર/ નાબાલીક બાળકનું સંબંધી કોઈ હોય તો તેનું નામ, સરનામા, મોબાઈલ

નંબર

12

મહિલા મજુર/નાબાલીક બાળકને પાણી, વિજળી, શૌચાલય વિગેરે પ્રાથમિ

ક સુવિધા સાથેના રહેણાંક

ઉપલબ્ધ કરવામાં આવેલ છે કે કેમ ?

આ હુકમ તા.૨૩/૧૨/૨૦૨૫ થી તા.૨૦/૦૨/૨૦૨૬ સુધી (બંને દિવસો સહિત) ૬૦ દિવસ માટે અમલમાં રહેશે.

આ આદેશનો ભંગ કરનાર ભારતીય નયાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ સજા/દંડને પાત્ર થશે.

આ હુકમ અનવયે સાબરકાંઠા જિલ્ામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેપેકટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ

જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય નયાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આજ તા.૧૬મી િડસેમબર-૨૦૨૫ના રોજ મારી સહી તથા કચેરીનો સિકકો કરી આપયો.

áìáÖ ÞëßëÝHë ìç_Cë çë_Øð

Àáõ@Ëß ±Þõ ìÉSáë Üõ°VËÿõË

çëÚßÀë_Ìë-ìèoÜÖÞÃß

-----------------

વાંચ્યો:-

પોલીસ અધિક્ષકશ્ી,સા.કાં.ના પત્ર નં.એલ.આઈ.બી./જાહેરનામુ/૧૮૭૦/૨૫, તા.૧૦/૧૨/૨૦૨૫

જાહેરનામું

ભારતીય નાગરિક સુરક્ા સંહિતા સને ૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયેનું

નં.પી.ઓ.એલ/વાહન નંબર પલેટ/જા.નામુ/વશી/1870/૨૦૨૫(૧૨).- ગુપ્તચર સંસ્ાઓના વખતો વખતના અહેવાલો તથા ભુતકાળમાં

બનેલ કેટલાક બનાવોથી જણાઈ આવેલ છે કે આતંકવાદી ધવારા શ્ેણીબધ્ધ બોમ્બ ધડાકાઓ કરી મોટી સંખયામાં જાનહાનિ તેમજ માલ મિલકતને

નુકસાન કરવામાં આવેલ છે. આતંકવાદી/ ત્રાસવાદી તતવો વાહનો મારફતે મુસાફરી કરી શહેરી વિસતારોમાં આશરો મેળવતાં હોય છે તથા લોકોના

જાન માલની ખુવારી કરી વાહનો મારફતે મુસાફરી કરી શહેરી વિસતારોમાં આશરો મેળવતા હોય છે તથા લોકોના જાન-માલની ખુવારી કરી

વાહનો મારફતે નાસી છુટતાં હોય છે. અમદાવાદ શહેરમાં સીવિલ હોસપીટલ અને એલ.જી હોસપીટલ ખાતે ફોર વહીલર વાહનોમાં મોટા જથ્ામાં

એક્ષપલોઝીવ પદા્થો રાખી બલાસટ કરી આતંકવાદી/ ત્રાસવાદી કૃતયોને અંજામ આપેલ છે. ભુતકાળમાં પકડાયેલ આતંકવાદી ઇસમોની પુછ પરછમાં

પોતાનો હેતુ પાર પાડવા ભંડોળ મેળવવા સારૂ વાહનની ચોરી કરી ખોટા નંબરો લગાવી લુંટ અને ધાડના બનાવો આચરી ભંડોળ એકત્રિત કરી તે

ભંડોળનો રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિમાં ઉપયોગ કરેલાનુ જણાઈ આવેલ છે. જેથી વર્તમાન સંજોગોમાં રાષ્ટીય સુરક્ષાને ધયાને લઈ અત્રેના જિલ્ામાં કોઈ

અનિચછનીય બનાવ ન બને તે હેતુથી જીલ્ાના વાહનોની નંબર પલેટ બનાવનાર ચીતરનાર સંસ્ા/દુકાનદાર/વ્યકિતઓ ઉપર કાયદાકીય નિયંત્રણ

જરૂરી હોઈ નીચે મુજબનો હુકમ કરવો આવશયક જણાય છે.

Central Gazette ] THE GUJ. GOVT. GAZETTE, EX., DECEMBER 18, 2025/AGRAHAYANA 27 1947 445/7

સબબ, હું લલિત નારાયણ સિંઘ સાંદુ, (આઈ.એ.એસ.), કલેકટર અને જિલ્ા મેજીસ્ટ્ેટ, સાબરકાંઠા જિલ્ો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-

૨૦૨૩ની કલમ-૧ ૬૩ અનવયે મળેલ સત્ાની રૂએ આથી હુકમ કરૂ છું.

જાહેરનામાનોો પ્રતિબંધિત વિસતાર

કલેકટર અને મેજીસ્ટ્ેટશ્ી, સાબરકાંઠા જિલ્ાની હકુમતનો સમગ્ર વિસતાર

જાહેરનામાનોો પ્રતિબંધિત સમયગાળોો

આ હુકમ તા.૨૩/૧૨/૨૦૨૫ થી તા.૨૦/૦૨/૨૦૨૬ સુધી (બંને દિવસો સહિત) ૬૦ દિવસ માટે અમલમાં રહેશે.

જાહેરનામા મુજબ વાહનોોની નંબર પલેટ બનાવનાર/ચીતરનાર સંસથા/દુકાનદાર/વ્યકિતઓએ કરવાની અમલવારી

(૧) પ્રાદેશિક વાહન વયહવાર અધિકારીશ્ી ધવારા બહાર પાડેલ નિતી-નિયમો મુજબની જ નંબર પલેટ બનાવાની રહેશે તે સિવાય કોઈ ફેનસી

પ્રકારના નંબરોવાળી નંબર પલેટ બનાવશે નહી.

(૨) નીચે જણાવયા મુજબના કોલમનુ રજીસટર ફરીજીયાત નિભાવવાનુ રહેશે.

±. Þ_. äëèÞ ÜëìáÀ Ö×ë ÃþëèÀÞð_

ÞëÜ-çßÞëÜð_, ç_ÕÀó

Þ_Úß

äëèÞÞù ÕþÀëß

ßìÉVËÿõåÞ

Þ_Úß

äëèÞÞë ±ëß.çí. ÚðÀÞí

ÞÀá Üõâäõá Èõ Àõ ÀõÜ ?

äëèÞ ÜëìáÀ Ö×ë ÃþëèÀÞë

ÎùËù±ë´.Íí.ÕþðÎÞí ìäÃÖ

(ÞÀá Üõâääí)

äëèÞ µÕß Þ_Úß ìçäëÝ

±LÝ Àù´ VËíÀß/áÂëHë

ÚÞëäí áÃëÍõá èùÝ Öù

ÖõÞí ìäÃÖ

(૩) કોઈપણ પોલીસ અધિકારી તરફથી માગણી કરવામાં આવે તયારે ઉપર મુજબનુ રજીસટર ચકાસણી માટે રજુ કરવાનુ રહેશે.

જાહેરનામાનોો ભંગ કરતાં દંડની જોગવાઈ

આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય નયાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ સજા/દંડને પાત્ર થશે.

આ હુકમ અનવયે સાબરકાંઠા જિલ્ામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેપેકટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ

જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય નયાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આજ તા.૧૬મી િડસેમબર-૨૦૨૫ના રોજ મારી સહી તથા કચેરીનો સિકકો કરી આપયો.

áìáÖ ÞëßëÝHë ìç_Cë çë_Øð

Àáõ@Ëß ±Þõ ìÉSáë Üõ°VËÿõË

çëÚßÀë_Ìë-ìèoÜÖÞÃß

-----------------

વાંચ્યો:-

પોલીસ અધિક્ષકશ્ી, સાબરકાંઠાના પત્ર ક્રમાંક: એલઆઈબી/જાહેરનામું/૨૧૩૬/૨૦૨૫, તા.૧૦/૧૨/૨૦૨૫

જાહેરનામું

ભારતીય નાગરિક સુરક્ા સંહિતા સને ૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયેનું

નં. ડીસી પી.ઓ.એલ-૨/ભાડુઆત/જાહેરનામુ/વશી/૧૮૭૮/૨૦૨૫(૧૫).- ગુપ્તચર સંસ્ાઓના અહેવાલો અને તાજેતરમાં બનેલ કેટલાક

બનાવોથી જણાઈ આવેલ છે કે, ત્રાસવાદી/ અસામાજીક તતવો સ્ાનીક જગાઓએ ખોટા નામે મકાન તેમજ દુકાન / શોરૂમ ભાડે રાખી રહેણાંક તથા

બજાર વિસતારોમાં આશરો મેળવી તેમજ કેટલીક વખત સ્ાનીક જગયાઓએ ખોટા નામે દુકાન/ શો રૂમ ભાડે રાખી, રાજયની મહતવની વ્યકિતઓની

યોજનાઓનો સર્વે ે કરી માહીતગાર થઈ ત્રાસવાદી પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે. સ્ાનીક અસામાજીક તતવોનો પણ સહયોગ પણ મેળવતા

હોય છે અને તેમની આવી પ્રવૃત્તિથી અમુલય માનવ જીંદગીની ખુવારી કરી સંપત્તિને નુકસાન કરી જાહેર શાંતિ અને સલામતી તથા કાયદો

વયવસ્ાનો ભંગ કરવાનો બYë ઈરાદો બર લાવે છે. આથી મકાન-Pëëડે આપતા મકાન માલીકો તેમજ દુકાન/ શો રૂમ માલિકો ઉપર થોડા નિયંત્રણો

મુકી આવી પ્રવૃત્તિ અટકાવવી ઘણી જ જરૂરી હોઇ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ની જોગવાઈઓ આધીન નીચે મુજબ

હુકમ કરવામાં આવે છે.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ મળેલ સત્ાની રૂએ હું લલિત નારાયણ સિંઘ સાંદુ (આઈ.એ.એસ.), કલેકટર

અને જિલ્ા મેજીસ્ટ્ેટ, સાબરકાંઠા આથી જાહેર હિતમાં હુકમ કરુ છું કે, ત્રાસવાદી/ અસામાજીક પ્રવૃત્તિથી અમુલય માનવ જિંદગીની ખુવારી કરી

445/8 THE GUJ. GOVT. GAZETTE, EX., DECEMBER 18, 2025/AGRAHAYANA 27, 1947 [ Part I–Supple

સંપત્તિને નુકસાન ન થાય અને જાહેર શાંતિ અને સલામતી તથા કાયદો વયવસ્ા જ ળવાઈ રહે તે આશયથી મકાન ભાડે આપતા મકાન તેમજ દુકાન/

શો રૂમના માલીકો ઉપર નીચે મુજબના થોડા નિયંત્રણો મુકવાં જરૂરી હોઇ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની હેઠળ તા.૨૩/૧૨/૨૦૨૫

થી તા.૨૦/૦૨/૨૦૨૬ સુધીના ૬૦ દિવસના સમયગાળા માટે સમગ્ર જિલ્ામાં અમલમાં રહે તે રીતે મકાન માલીકોએ તેમજ દુકાન/ શો રૂમના

માલીકે સત્ા આપેલ હોઈ તેવી વ્યકિતઓએ નીચેની સુચનાઓનો ચુસતપણે અમલ કરવા હુકમ Àßð È\_.

આથી સાબરકાંઠા જિલ્ામાં કોઈ મકાન માલીક તેમજ દુકાન/ શો રૂમના માલીક અથવા તો માલીકે સત્ા આપેલ વ્યક્તિ જયારે મકાન અને

દુકાન/ શો રૂમ ભાડે અથવા અનય રીતે કોઈપણ વ્યક્તિને આપે તયારે જે તે જગા સબંધીત પોલીસ સટેશને નીચે દર્શાવયા મુજબની માહીતી આપવાની

(જાણ કરવાની) ફરજ રહેશે. તે સિવાય કોઈ વ્યક્તિ મકાન તથા દુકાન/શો રૂમ ભાડેથી અથવા અનય રીતે રહેવા તથા ધંધો કરવા કોઈપણ વ્યક્તિને

આપી શકશે નહિ.

• મકાન માલીકનું અથવા દુકાન/ શો રૂમ માલીક વતી ભાડે આપવાની સત્તા ધરાવનારનું પુરુ નામ, મકાન માલીક તથા દુકાન/શો રૂમના માલીક

જયાં રહેતા હોય તે ઘરનુ પુરુ સરનામું, ફોન નંબર/ મોબાઈલ નંબર

• જે મકાન તથા દુંકાન/ શો રૂમ ભાડે આપવાનુ છે તેની સંપુર્ણ વિગત જેવી કે, (એ) પુરુ સરનામું. ( મકાન નંબર, સોસાયટીનુ નામ, વિસતાર

કે વિગેરે) (બી) મકાનની વિગત, કેટલા રૂમ, રસોડુ તથા દુકાન/ શો રૂમની વિગત કેટલા રૂમ અન્ય વિગત, કેટલા માળનુ છે, કયો માળ ભાડે

આપેલ છે વિગેરે વિગતો.

• મકાન તથા દુકાન/ શો રૂમ ભાડે આપયા તારીખ :

• મકાન તથા દુકાન/ શો રૂમનુ નકકી કરેલ ભાડુ

• મકાન તથા દુકાન/ શો રૂમ ભાડે આપનાર/ ભાડે લેનારનો સંપર્ક કઈ રીતે થયો.

• સંપર્ક કરાવનાર વ્યકિતનું પુરુ નામ સરનામું, ફોન નંબર/ મોબાઈલ નંબર

• ભાડે રાખનાર વ્યક્તિનો ફોન નંબર, મોબાઈલ નંબર તેમજ મકાનમાં રહેનાર તમામ વ્યકિતઓની વિગત તથા આ પહેલાં કઈ જગાએ રહેતા

હતા તેની વિગતો.

અ.નં.

પિતાનુ નામ

અટક

ઉ.વ.

મુળ વતનનુ સરનામું

-----

---------------

---------

------

------------------

(૧)

(૨)

આ હુકમનો / સુચનાઓનો ભંગ અથવા ઉલ્ંઘન કરનારને ભારતીય નયાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાક્ષાને પાત્ર થશે.

આ હુકમ અનવયે સાબરકાંઠા જિલ્ામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેપેકટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને

આજાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય નયાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આજ તા.૧૬મી િડસેમબર-૨૦૨૫ના રોજ મારી સહી તથા કચેરીનો સિકકો કરી આપયો.

áìáÖ ÞëßëÝHë ìç_Cë çë_Øð

Àáõ@Ëß ±Þõ ìÉSáë Üõ°VËÿõË

çëÚßÀë_Ìë-ìèoÜÖÞÃß

-----------------

વાંચ્યો :-

(૧) ગુજરાત સરકારના ગૃહ વિભાગના પરીપત્ર ક્રમાંક: વિ-૧/કઅવ/૧૦૨૦૧૩/૧૯૧૫૪, તા:૦૮/૧૦/૧૩

(૨) પોલીસ અધિક્ષકશ્ી, સા.કાં.ના પત્ર નં.એલઆઈબી/જાહેરનામુ/૨૧૩૨/૨૦૨૫, તા.૧૦/૧૨/૨૦૨૫

જાહેરનામું

ભારતીય નાગરિક સુરક્ા સંહિતા સને ૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયેનું

નં.ડીસી/પી.ઓ.એલ-૨/જાહેરનામું/વશી/૧૮૭૪/૨૦૨૫(૮).-ભુતકાળમાં આતંકવાદી તતવો ધવારા અલગ અલગ જગયાઓએ શ્ેણીબધ્ધ બોમબ

ધડાકાઓ કરી મોટી જાનહાની તેમજ મિલકત હાની કરવામાં આવેલ, આવી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કરતી ગેંગ રાજય બહારથી આવે છે. જેથી રાજયના

અને જીલ્ા/ તાલુકા કક્ષાએ શોપીંગ મોલ, રેલવે સટેશનો, એસ.ટી. ડેપો, મંદીરો, હોસપીટલો(ખાનગી તથા સરકારી), એ.ટી.એમ.સેનટરો, મલટીપલેક્ષ

થિયેટરો, કોમર્શીયલ સેનટરો, શોપીંગ સેનટરો, શોપીંગ મોલો તેમજ મોટી જનમેદની એકત્ર થતી હોય તથા અવર જવર કરતી હોય તેવી જગાઓએ

Central Gazette ] THE GUJ. GOVT. GAZETTE, EX., DECEMBER 18, 2025/AGRAHAYANA 27 1947 445/9

તથા કાર્યક્રમો ના સ્થળોએ યોગય સુરક્ષા વયવસ્ા ઉભી કરવા રાજય કક્ષાએ ઉચ્ચકક્ષાની બેઠક યોજી રાજય સરકારે રાજયના સમગ્ર જિલ્ાઓમાં

સલામતી અને સુરક્ષા વયવસ્ા સુદ્રઢ રીતે જળવાય તે માટે જરુરી સુચનાઓ આપેલ છે. વધુમાં આવી રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતી ગેંગ વાહનોમાં

પેટ્ોલ-ડીઝલ-સી.એન.જી. ગેસ પુરાવા પેટ્ોલ પંપનો ઉપયોગ કરે છે. હાઈવેની હોટલો, લોજ, ગેસટ હાઉસો વિગેરેનો ઉપયોગ કરે છે. આવા

રાષ્ટ્રવિરોધી તતવો,લુંટારાઓ, ધાડપાડુઓની ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે જીવ જોખમાય છે, મિલકતોને હાની પહોંચે છે, નાગરીકોમાં અસુરક્ષાની

ભાવના ઉભી થાય છે અને તંત્ર પ્રત્યે ધીમે ધીમે નાગરીકો વિશ્ાસ ગુમાવે છે. તેમ જ સોના ચાંદીના શો રૂમ/ બેંક/ શરાફી પેઢી/ મંડળી(નાણાં

ધીરનાર સંસ્ા), આંગડીયા પેઢી વિગેરેમાં લુંટ, ધાડ, ચીલ ઝડપ તથા ચોરી અને નજર ચુકવી વસતુઓ/રોકડ લઈ જવાના બનાવો બનતા રહે છે.

જેથી સાબરકાંઠા જિલ્ામાં અમલવારી કરાવવા સુરક્ષા અને સલામતી માટે ભયજનક વ્યક્તિ ઓ આ પ્રકારના જાહેર જીવનને પ્રતિકૂળ અસર કરતા

આતંકી, ગેરકાયદેસરના કૃતયોને અને પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે. એવા વ્યકિતઓ ઉપર ખાસ વોચ અને સર્વેેલનસ રાખવું અતિ આવશયક છે.

સાબરકાંઠા જિલ્ામાં શોપીંગ મોલ, રેલવે સટેશનો, એસ.ટી. ડેપો, મંદીરો, હોસપીટલો (ખાનગી તથા સરકારી), બેંક વિસતારો, એ.ટી.એમ.

સેનટરો, મલટીપલેક્ષ થિયેટરો કોમર્શીયલ સેનટરો, શોપીંગ સેનટરો તેમજ મોટી જનમેદની એકત્ર થતી હોય તથા અવર જવર કરતી હોય તેવી જગાઓએ

તથા કાર્યક્રમોના સ્થળો, પેટ્ોલ પંપ, હોટલ, લોજ, ગેસટ હાઉસ, સોના ચાંદીના શો રૂમ/ બેંક/ શરાફી પેઢી/ મંડળી(ના ણાં ધીરનાર સંસ્ા),આંગડીયા

પેઢી, ટોલ પલાઝા, જાહેર પાર્કીંગ, બોર્ડીંગ, ધર્મશાળા, અતિથિ ગૃહ, વિશ્ામગૃહ, પાવર હાઉસ (સબસટેશન), બહુમાળી બિલ્ડીંગ, ભોયરા, રેસટોરનટ,

ખાનગી તેમ જ સરકારી સંસ્ાઓમાં સ્થળના/ માલીકોએ અથવા વહીવટકર્તાઓએ એન્ટ્ી ગેટ, એકઝીટ ગેટ, પાકીંગ, પાછળનાવિસતાર તેમજ

અંદરના તમામ વિસતારમાં સી.સી.ટી.વી કેમેરા (નાઈટ વિઝન તથા હાઈ ડેફીનેશન)થી સર્વેેલનસ અને રેકોડીંગ હોવુ અતિ આવશયક જણાય છે. જેના

કારણે નાગરીકોની સલામતી અને જાહેર વયવસ્ા જળવાઈ રહે તથા આ વયવસ્ા કરવાથી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર નજર રાખી,

આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા અટકાવવા, અને ગુનેગારો સામે શિક્ષાક્ષાતમક કાર્યવાહી કરવામાં ખુબજ ઉપયોગી થાય, તેમ હોઈ રાજય સરકારના

સુચનો અમલમાં મુકવા માટે કાયદાકીય જોગવાઈઓ હેઠળ ખાસ હુકમો કરવા જરુરી હોઈ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩

હેઠળ જાહેરનામું બહાર પાડી જિલ્ામાં અમલવારી કરાવવા નીચે મુજબ હુકમ કરવો આવશયક જણાય છે.

સબબ, હું લલિત નારાયણ સિંઘ સાંદુ (આઈ.એ.એસ.), કલેકટર અને જિલ્ા મેજીસ્ટ્ેટ, સાબરકાંઠા જિલ્ો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-

૨૦૨૩ની કલમ-૧૬૩ અનવયે મળેલ સત્ાની રૂએ આથી હુકમ કરૂ છું.

જાહેરનામાનોો પ્રતિબંધિત વિસતાર

કલેકટર અને જિલ્ા મેજીસ્ટ્ેટશ્ી, સાબરકાંઠા જિલ્ાની હકુમતનો સમગ્ર વિસતાર

જાહેરનામાનોો પ્રતિબંધિત સમયગાળોો

આ હુકમ તા.૨૩/૧૨/૨૦૨૫ થી તા.૨૦/૦૨/૨૦૨૬ સુધી (બંને દિવસો સહિત) ૬૦ દિવસ માટે અમલમાં રહેશે.

જાહેરનામા મુજબ કરવાની અમલવારી

સાબરકાંઠા જિલ્ામાં આવેલ તમામ શોપીંગ મોલ, રેલવે સટેશનો, એસ.ટી. ડેપો, મંદીરો, એસ.ટી.સટેન્ડ, હોસપીટલો (ખાનગી તથા સરકારી),

એ.ટી.એમ. સેનટરો, મલટીપલેક્ષ થિયેટરો, કોમર્શીયલ સેનટરો, શોપીંગ સેનટરો, તેમજ મોટી જનમેદની એકત્ર થતી હોય તથા અવર જવર કરતી હોય

તેવી જગાઓએ તથા કાર્યક્રમોના સ્થળો, પેટ્ોલ પંપ, હોટલ, લોજ, ગેસટ હાઉસ, સોના ચાંદીના શો રૂમ/ બેંક/ શરાફી પેઢી મંડળી(નાણાં ધીરનાર

સંસ્ા), આંગડીયા પેઢી, ટોલ પલાઝા, જાહેર પાર્કીંગ, બોડીંગ, ધર્મશાળા, અતિથિ ગૃહ, વિશ્ામગૃહ, પાવર હાઉસ(સબ સટેશન), બહુમાળી બિલ્ડીંગ,

ભોયરા, રેસટોરનટ, ખાનગી તેમજ સરકારી સંસ્ાઓમાં સ્થળના/ માલીકોએ અથવા વહી વટકર્તાઓએ એન્ટ્ી ગેટ, એકઝીટ ગેટ, પાર્કીંગ, પાછળના

વિસતાર તેમજ અંદરના તમામ વિસતારમાં ઉપર સી.સી.ટી.વી કેમેરા (નાઈટ વીઝન અને હાઈડેફીનેશન) વીથ રેકોડીંગ સીસટમ વાળા ફીકસ કેમેરા

રાજય સરકારશ્ીના ગૃહ વિભાગ દ્ારા નકકી કરેલ ગુણવત્ાવાળા જેવા કે Image-colour, image sensor 1.3” minimum, Support - TCPIP

and remote monitoring, Resolution-600 TVI. Min. Compression H.264 MJPEG. System data storage-15 Day min. With Back

light compensation and night vision capability એ રીતે એંગલથી લગાડવા જેથી આવી જગયાએ આવતા અને પરત જતા વ્યક્તિના ચહેરા,

વાહનોનો રજીસ્ટ્ેશન નંબર, વાહનમાં બેઠેલા વ્યકિતઓ તથા ડ્ાઈવરનો ચહેરો સપષ્ટ રીતે દેખાય અને સી.સી.ટી.વી રેકોડીંગ ફુટેજ ઓછામાં ઓછા

૧૫ દિવસ સુધી જાળવવાની રહેશે તેમજ નિરીક્ષણ અને ચેકીંગ અસરકારક થાય તે માટે પુરતી સીકયુરીટીની વયવસ્ા દિવસ રાત ર૪×૭ કલાક

જાળવવાની રહેશે તથા સ્નીફર ડોગ પણ શકય હોય તો રાખવા સહીતની પુરતી સુરક્ષા વયવસ્ા ઉભી કરવાની રહેશે.

ઉકત દરેક સ્થળોના પ્રવેશદ્ાર ઉપર સિકયોરીટી ગાર્ડ તથા મેટલ ડીટેકટર મુકવાના રહેશે.

જાહેરનામાનોો ભંગ કરતાં દંડની જોગવાઈ

આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય નયાય સંહિતા ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ સજા/ દંડને પાત્ર થશે.

હુકમ અનવયે સાબરકાંઠા જિલ્ામાં ફરજ બજાવતા પોલીસ રાબ ઇન્સ્પેપેકટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ

જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય નયાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ ફરીયાદ માડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આજ તા.૧૬મી િડસેમબર-૨૦૨૫ના રોજ મારી સહી તથા કચેરીનો સિકકો કરી આપયો.

áìáÖ ÞëßëÝHë ìç_Cë çë_Øð

Àáõ@Ëß ±Þõ ìÉSáë Üõ°VËÿõË

çëÚßÀë_Ìë-ìèoÜÖÞÃß

-----------------

445/10 THE GUJ. GOVT. GAZETTE, EX., DECEMBER 18, 2025/AGRAHAYANA 27, 1947 [ Part I–Supple

વાંચ્યો :

(૧) પોલીસ અધિક્ષકશ્ી, સા.કાં.ના પત્ર નં.એલઆઇબી/લશકરી સૈનય ગણવેશ વેચાણ/જાહેરનામું/૨૧૩૯/૨૦૨૫, તા.૧૦/૧૨/૨૦૨૫

(૨) ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા સને ૨૦૨૩ની કલમ-૧૬૩

જાહેરનામું

ભારતીય નાગરિક સુરક્ા સંહિતા સને ૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયેનું

નં.પી.ઓ.એલ.-૨/જાહેરનામું/ગણવેશ/વશી-૧૮૮૧/૨૦૨૫(૧૯).-ભુતકાળમાં પઠાણકોટ પંજાબ ખાતે આવેલ એરફોર્સ સટેશન પર

આતંકવાદીઓએ સૈનયના ગણવેશ ધારણ કરી હુમલો કરેલ હતો તેમજ અગાઉ પણ આ પ્રકારના હુમલાઓ થયેલ છે. રાજયના વિવિધ શહેરોમાં

સૈનય તથા અનય સશસ્ત્ર દળોના ગણવેશ તથા તેની સાથે સામ્ય ધરાવતા વસ્ત્રોત્રોનું વેચાણ તથા તેનો ઉપયોગ થતો હોય છે. આવા વસ્ત્રો ધારણ કરી

અસામાજિક તતવો દ્ારા દેશદ્રોહી/ગેર કાયદેસર પ્રવૃત્તિ થવાનો સંભવ છે. જેના કારણે રાષ્ટીય સુરક્ષાને ગંભીર ખતરો ઉદભવી શકે તેમ છે. જેથી

આ બાબત સુરક્ષાના પરિપ્રેપ્રેક્યમાં ઘણી ગંભીર પ્રકારની હોઈ બજારમાં બીન અધિકૃત રીતે વેચાણ તથા ઉપયોગમાં લેવાતા સશસ્ત્ર દળોના ગણવેશ

(પોશાક) તથા અનય ચીજ વસતુઓના વેચાણ તથા ઉપયોગ ઉપર પ્રતિબંધ લાવવા પોલીસ અધિક્ષકશ્ી, સાબરકાંઠા ધવારા આમુખ-(૧)થી દરખાસત

કરેલ છે.

સબબ હું લલિત નારાયણ સિંઘ સાંદુ (આઈ.એ.એસ.), કલેકટર અને જિલ્ા મેજીસ્ટ્ેટ, સાબરકાંઠા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની

કલમ-૧૬૩ અનવયે મળેલ સતાની રૂએ અત્રેના જિલ્ામાં સૈનય તથા સશસ્ત્ર દળોના ગણવેશનો બીન અધિકૃત રીતે વેચાણ તથા તેના ઉપયોગ પર

મનાઈ ફરમાવું છું.

આ હુકમ અનવયે સાબરકાંઠા જિલ્ામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેપેકટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ

જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય નયાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આ હુકમ તા.૨૩/૧૨/૨૦૨૫ થી તા.૨૦/૦૨/૨૦૨૬ સુધી (બંને દિવસો સહીત) ૬૦ દિવસ માટે અમલમાં રહેશે.

આજ તા.૧૬મી િડસેમબર-૨૦૨૫ના રોજ મારી સહી તથા સીકકો કરવામાં આવયો.

áìáÖ ÞëßëÝHë ìç_Cë çë_Øð

Àáõ@Ëß ±Þõ ìÉSáë Üõ°VËÿõË

çëÚßÀë_Ìë-ìèoÜÖÞÃß

-----------------

જાહેરનામું

ભારતીય નાગરિક સુરક્ા સંહિતા સને ૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયેનું

નં.ડીસી.પીઓએલ-૨/બોરવેલ જાહેરનામું/વશી-૧૮૮૨/૨૦૨૫.-ઉપસચિવશ્ી, (કાયદો અને વયવસ્ા) ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના

પત્ર ક્રમાંક: વિ.૧/કવઅ/૧૦૨૦૧૪/૧૨૩૭૮, તા.૨૧/૬/૧૪ના ફેકસ પત્ર અનવયે તથા પોલીસ અધિક્ષકશ્ી સાબરકાંઠા, હિંમતનગરે વિવિધ સ્થળોએ

છેલ્ા ઘણા સમયથી ખુલ્ા બોરવેલમાં બાળકો પડી જવાની ઘટનાઓ બનતાં આ બાબત ગંભીર હોઈ તે નિવારવા માટે રાજય સરકારે તકેદારીના

પગલાંરૂપે પ્રતિબંધક આદેશ બહાર પાડવા દરખાસત કરેલ છે. જે પરતવે નીચે મુજબ હુકમ કરવો જરૂરી જણાય છે.

વાસતે હું લલિત નારાયણ સિંઘ સાંદુ (આઈ.એ.એસ.), કલેકટર અને જિલ્ા મેજીસ્ટ્ેટ, સાબરકાંઠા જિલ્ો, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-

૨૦૨૩ની કલમ-૧૬૩થી મને મળેલ અધિકારની રૂએ આથી સાબરકાંઠા જિલ્ાના સમગ્ર વિસતારમાં તા.26/12/૨૦૨૫ના કલાક ૦૦-૦૨ થી

તા.20/02/૨૦૨૬ના કલાક ૨૪-૦૦ (દિન-૬૦) સુધી નીચે મુજબની સુચનાઓની તમામ સબંધીતોએ અમલવારી કરવા હુકમ કરુ છું.

(૧) સાબરકાંઠા જિલ્ાના જે તે વિસતારમાં બોરવેલ બનાવતા પહેલાં સબંધીત વિભાગની મંજુરી મેળવેલ છે, તે અંગેની ખાતરી જમીન માલીક/

બોરના માલિક તથા બોર બનાવનાર એજનસીએ સબંધીત પોલીસ સટેશન અધિકારીને કરાવવાની રહેશે.

(૨) બોરવેલ બનાવયા બાદ કોઈ જાનહાનિ થાય નહિં અથવા બોરવેલમાં કોઈ બાળક, અનય વ્યકિત કે જાનવર પડી ન જાય તેમજ અકસમાત ન

સર્જાય તે અંગેના તમામ તકેદારીના પગલાં જેવા કે બોરને ફરતી મજબુત ફેનસીંગવાડ/મજબુત ફરતી દિવાલ કરાવવાની રહેશે અને તે અંગેની ખાતરી

જમીન માલીક/બોરના માલિક ધવારા સબંધીત પોલીસ સટેશનના અધિકારીને કરાવવાની રહેશે.

(૩) જુના તથા બંધ પડેલ અથવા અવાવરી પરિસ્થિતિ હોય તેવા બોરવેલોના જમીન માલીકોને પણ ઉપરોકત કાળજી રાખવાની રહેશે.

આ કામે હુકમનો ભંગ કરનાર ભારતીય નયાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાક્ષાને પાત્ર થશે.

Central Gazette ] THE GUJ. GOVT. GAZETTE, EX., DECEMBER 18, 2025/AGRAHAYANA 27 1947 445/11

આ હુકમ અનવયે સાબરકાંઠા જિલ્ામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેપેકટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ

જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય નયાય સંહિતા ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આજ તા.૧૬મી િડસેમબર-૨૦૨૫ના રોજ મારી સહી તથા કચેરીનો સિકકો કરી આપયો.

áìáÖ ÞëßëÝHë ìç_Cë çë_Øð

Àáõ@Ëß ±Þõ ìÉSáë Üõ°VËÿõË

çëÚßÀë_Ìë-ìèoÜÖÞÃß

-----------------

વાંચ્યો :

પોલીસ અધિક્ષકશ્ી, સા.કાં.ના પત્ર નં.એલઆઈબી/જાહેરનામુ/૨૧૩૫/૨૫, તા.૧૦/૧૨/૨૦૨૫

જાહેરનામું

ભારતીય નાગરિક સુરક્ા સંહિતા સને ૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયેનું

નં.ડીસી/પીઓએલ-૨/જા.નામુ/કલમ-૧૬૩/સોના-ચાંદી રજીસટર/વશી/૧૮૭૭/૨૦૨૫(૩).-રાજયમાં બનતા ગુનાઓમાં સોના-ચાંદીના

ઘરેણાંની ચોરીના ચેન સ્નેચિંગના ગુનાઓનુ પ્રમાણ વધવા પામેલ છે. આવા ગુનાઓ આચરી ચોરી કરેલ ઘરેણાં-દાગીના- ચેનો- સોનું-ચાંદી વગેરે

તથા આવા દાગીના ઓગાળીને ચોરો- લુંટફાટ કરનારાઓ સોના- ચાંદી લે- વેચ કે શો- રૂમવાળા વેપારીઓને વેચાણ-કરતા હોય છે અને સોના-

ચાંદીના દુકાનદાર, શો- રૂમવાળા આવો ચોરીનો મુદ્ા- માલ વેચવા આવનારની માલીકીનો માની અજાણતામાં વેચાણ રાખતા હોય છે અને ચોરીની

તપાસમાં છેવટે આવો મુદ્ા-માલ વેચાણ રાખનાર પાસે કોઈ જ માહીતી હોતી નથી. આમ અજાણતામાં હિતસંબંધ ધરાવનાર બની જાય છે અને

હેરાન પરેશાન થાય છે. આવો મુદ્ા-માલ વેચાણ રાખનાર વેપારી પાસે વેચાણ આપનારના કોઈ ઓળખના પુરાવા કે કોઈ ચોકકસ નામ/સરનામાની

માહીતી ન હોવાના કારણે ચોરી કરનાર (સાચા ગુનેગાર) સુધી પહોંચવામાં પોલીસને પણ ખુબજ મુશકેલી અનુભવવી પડે છે અને અશકય પણ બની

જાય છે. જે બાબતે તા.૧૯/૧/૧૩ ની જિલ્ાની કાયદો અને વયવસ્ાની બેઠકમાં થયેલ ચર્ચા મુજબ આવા સોના-ચાંદીના દાગીના, વસતુઓ, દાગીના

ઓગાળીને બનાવેલ ગઠ્ા જેવી વસતુઓ વેચાણ રાખનાર દુકાનદાર આવા વેચાણ આપનારની પાસેથી તેમના ઓળખના પુરાવા મેળવી ઉપલબ્ધ

રાખી, દુકાનદાર વેપારી નિયત નમુનામાં રજિસટર નિભાવે તે ખુબ જ જરૂરી છે.

સબબ, હું લલિત નારાયણ સિંઘ સાંદુ (આઈ.એ.એસ.), કલેકટર અને મેજીસ્ટ્ેટ, સાબરકાંઠા જિલ્ો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-

૨૦૨૩ની કલમ-૧૬૩ અનવયે મળેલ સત્ાની રૂએ આથી હુકમ કરૂ છું.

જાહેરનામાનોો પ્રતિબંધિત વિસતાર

કલેકટર અને જિલ્ા મેજીસ્ટ્ેટશ્ી.સાબરકાંઠા જિલ્ાની હકુમતનો સમ્રગ વિસતાર

જાહેરનામાનોો પ્રતિબંધિત સમયગાળોો

આ હુકમ તા.૨૩/૧૨/૨૦૨૫ થી તા.૨૦/૦૨/૨૦૨૬ સુધી (બંને દિવસો સહિત) ૬૦ દિવસ માટે અમલમાં રહેશે.

જાહેરનામા મુજબ સોોના-ચાંદીના ઘરેણાં ખરીદી કરનાર વેપારીઓએ કરવાની અમલવારી

સોના-ચાંદીના ઘરેણાંની ખરીદી કરનાર તમામ વેપારીઓએ વેચાણ આપનારના ઓળખના પુરાવા મેળવી, તેની સતયતા ચકાસી પછી જ

ખરીદીનું લખાણ નામ, પુરુ સરનામું, મોબાઈલ નંબર, ટેલીફોન નંબર વિગેરે મેળવી નીચેના નમુનાના રજીસટરમાં અવશય નોંધવાનું રહેશે અને માનય

તપાસ અધિકરીશ્ી તપાસ માટે માગે તયારે રજુ કરવાનું રહેશે.

સોોના- ચાદીના ઘરેણા ખરીદતી વખતે વેપારીએ નિભાવવાનુ રજીસટર

દુકાનદારનું નામ/ સરનામું .................... તારીખ ..........

અ.નં

સોના-ચાંદીના ઘરેણાની વિગત

દાગીનાનુ નામ જથ્ો/ નંગ/

કિંમત

સોના-ચાંદીના ઘરેણાં વેચનારનું

નામ સરનામા/મો.ટેલી નંબરની

ની વિગત

આઈ. ડી. પ્રુફની વિગત

મુદ્ા- માલ આપનારની સહી

૧

૨

૩

૪

૫

445/12 THE GUJ. GOVT. GAZETTE, EX., DECEMBER 18, 2025/AGRAHAYANA 27, 1947 [ Part I–Supple

જાહેરનામાનોો ભંગ કરતાં દંડની જોગવાઈ

આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય નયાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ સજા/ દંડને પાત્ર થશે.

આ હુકમ અનવયે સાબરકાંઠા જિલ્ામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેપેકટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ

જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય નયાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આજ તા.૧૬મી િડસેમબર-૨૦૨૫ના રોજ મારી સહી તથા કચેરીનો સિકકો કરી આપયો.

áìáÖ ÞëßëÝHë ìç_Cë çë_Øð

Àáõ@Ëß ±Þõ ìÉSáë Üõ°VËÿõË

çëÚßÀë_Ìë-ìèoÜÖÞÃß

-----------------

વાંચ્યો:-

પોલીસ અધિક્ષકશ્ી, સા.કાં.ના પત્ર નં.એલઆઈબી/ટયુશન કલાસીસ /જાહેરનામુ/૨૧૩૭/૨૦૨૫, તા.૧૦/૧૨/૨૦૨૫

જાહેરનામું

ભારતીય નાગરિક સુરક્ા સંહિતા સને ૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયેનું

નં.ડીસી/પી.ઓ.એલ-૨/જાહેરનામું/ફાયર સેફટી/વશી/૧૮૭૯/૨૦૨૫(૨૦).- ભુતકાળમાં સુરત શહેરના સરથાણાના તક્ષશિલા આર્કેડમાં ચાલતા

ટયુશન કલાસીસમાં ગંભીર આગ અકસમાતનો બનાવ બનેલ છે. જેમાં અમુલય માનવ જીવનની અપુર્ણીીય ક્ષતિ થવા પામેલ છે. જેથી નિયમાનુસાર

જરૂરી સુરક્ષા સંસાધનો અને અગ્નિશામક સુરક્ષાના “ના વાંધા પ્રમાણપત્ર “ (NOC) સિવાય ચાલતી એવી સંસ્ાઓના લીધે માનવ જીવન, ખાસ

કરીને નાની ઉંમરના બાળકો, વિદ્યાર્થીીઓ અતયંત ભયજનક પરીસ્થિતીમાં મુકાય છે.

જેથી સુરત શહેરના સરથાણાના તક્ષશિલા આર્કેડમાં બનાવ બનેલ છે તેવા બનાવો સાબરકાંઠા જિલ્ામાં ન બને તે સારૂ નિયમાનુસાર જરૂરી

સુરક્ષા, સંસાધનો અને અગ્નિશામક સુરક્ષાના “ ના વાંધા પ્રમાણપત્ર’’ (NOC) સિવાય ચાલતી એવી સંસ્ાઓ તથા એસ.ટી સટેન્ડ / એસ.ટી. ડેપો,

રેલવે સટેશન, મંદિરો, મસ્જીદો, હોસ્પિટલી (ખાનગી તથા સરકારી), એ.ટી.એમ. સેનટરો, મલટીપલેક્ષ, થિયેટરો, કોમર્શીયલ સેનટરો, શોપીંગ મોલ,

પ્રાઈવેટ ટયુશન કલાસીસ, પેટ્ોલ પંપો, સી.એન.જી. પંપો, ઔદ્યોગિક એકમો, સહકારી સંસ્ાઓ, સરકારી તથા પ્રાઇવેટ સકુલ/ કોલેજ, તમામ સરકારી

ઓફિસ, હોટલો, રેસટોરનટો, બહુમાળી ઈમારતો, બગીચાઓ, પાર્ટી ી પલોટો, કોમયુનીટી હોલ, ટાઉન હોલ તથા મોટી સંખયામાં જનમેદની એકઠી થતી

હોય તેવી જાહેર જગયાઓ ઉપર ફાયર સેફટી ઉપરકરણો લગાડવા તેમજ સમયાંતરે ફાયર ઓફિસર મારફતે ચેકિંગ તથા ઓડીટ કરાવવા અંગેનું

જાહિરનામું આમુખ (૧)ના પત્રથી પોલીસ અધિક્ષકશ્ી સાબરકાંઠાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ બહાર પાડવા

દરખાસત કરેલ છે.

આમ, સુરત શહેરના સરથાણાના તક્ષશિલા આર્કેડમાં બનેલ બનાવો સાબરકાંઠા જિલ્ામાં ન બને તે સારૂ સાબરકાંઠા જિલ્ામાં સમાવિષ્ટ

તમામ સંસ્ાઓ તથા એસ.ટી સટેન્ડ એસ.ટી. ડેપો, એસ.ટી. બસ, રેલવે સટેશન, મંદિરો, મસ્જીદો, હોસ્પિટલો (ખાનગી તથા સરકારી), એ.ટી.એમ.

સેનટરો, મલટીપલેક્ષ, થિયેટરો, કોમર્શીયલ સેનટરો, શોપીંગ મોલ, દુકાનો, પ્રાઈવેટ ટયુશન કલાસીસ, પેટ્ોલ પંપો, સી.એન.જી./ એલ.પી.જી. પંપો, ગેસ

ગોડાઉન, ટોલ પલાઝા, બોડીંગ, ધર્મશાળા, અતિથિગૃહ, વિશ્ામગૃહ, પાવર હાઉસ (સબ સટેશન), ઔદ્યોગિક એકમો, સહકારી સંસ્ાઓ, સરકારી તથા

પ્રાઈવેટ સકુલ કોલેજ, તમામ કોર્ટ, તમામ સરકારી ઓફિસ, હોટલો, રેસટોરનટો, બહુમાની ઈમારતો, બગીચાઓ, પાર્ટી ી પલોટો, કોમયુનીટી હોલ, ટાઉન

હોલ તથા મોટી સંખયામાં જનમેદની એકઠી થતી હોય તેવી જાહેર જગયાઓ ઉપર ફાયર સેફટી ઉપકરણો લગાડવા તેમજ સમયાંતરે ફાયર ઓફિસર

મારફતે ચેકિંગ તથા ઓડીટ કરાવવા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા -૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામું બહાર પાડી જિલ્ામાં અમલવારી

કરાવવા નીચે મુજબ હુકમ કરવો આવશયક જણાય છે.

સબબ, હું લલિત નારાયણ સિંઘ સાંદુ, (આઈ.એ.એસ.), કલેકટર અને જિલ્ા મેજીસ્ટ્ેટ, સાબરકાંઠા જિલ્ો ભારતીય નાગરિક સુરક્ષા સહિતા-

૨૦૨૩ની કલમ-૧૬૩ અનવયે મળેલ સત્ાની રૂએ આથી હુકમ કરૂ છું.

જાહેરનામાનોો પ્રતિબંધિત વિસતાર

કલેકટર અને જિલ્ા મેજીસ્ટ્ેટશ્ી, સાબરકાંઠા જિલ્ાની હુકમતનો સમગ્ર વિસતાર

જાહેરનામાનોો પ્રતિબંધિત સમયગાળોો

આ હુકમ તા.૨૩/૧૨/૨૦૨૫ થી તા.૨૦/૦૨/૨૦૨૬ સુધી (બંને દિવસો સહિત) ૬૦ દિવસ માટે અમલમાં રહેશે..

Central Gazette ] THE GUJ. GOVT. GAZETTE, EX., DECEMBER 18, 2025/AGRAHAYANA 27 1947 445/13

જાહેરનામા મુજબ કરવાની અમલવારી

સાબરકાંઠા જિલ્ામાં સમાવિષ્ટ તમામ સંસ્ાઓ તથા એસ.ટી સટેન્ડ/ એસ.ટી. ડેપો, એસ.ટી. બસ, રેલવે સટેશન, મંદિરો, મસ્જીદો, હોસ્પિટલો

(ખાનગી તથા સરકારી), એ.ટી.એમ. સેનટરો, મલટીપલેક્ષ, થિયેટરો, કોમર્શીયલ સેનટરો, શોપીંગ મોલ, પ્રાઈવેટ ટયુશન કલાસીસ, પેટ્ોલ પંપો, સી.એન.

જી./એલ.પી.જી. પંપો, ગેસ ગોડાઉન, ટોલ પલાઝા, બોડીંગ, ધર્મશાળા, અતિથિગૃહ, વિશ્ામગૃહ, પાવર હાઉસ (સબ સટેશન), ઔદ્યોગિક એકમો,

સહકારી સંસ્ાઓ, સરકારી તથા પ્રાઈવેટ સકુલ/ કોલેજ, તમામ કોર્ટ, તમામ સરકારી ઓફિસ, હોટલો, રેસટોરનટો, બહુમાળી ઈમારતો, બગીચાઓ,

પાર્ટી ી પલોટો, કોમયુનીટી હોલ, ટાઉન હોલ તથા મોટી રાંખયામાં જનમેદની એકઠી થતી હોય તેવી જાહેર જગયાઓ ઉપર માલીક/ સંચાલક/કબજેદાર/

ટ્રસટીશ્ીઓએ ફાયર સેફટી ઉપકરણો લગાડવા.

જાહેરનામા મુજબ ચેકિંગ તથા ઓડીટ

ફાયર ઓફિસરશ્ીઓએ સમયાંતરે ચેકિંગ તથા ઓડીટ કરવાનું રહેશે.

જાહેરનામાનોો ભંગ કરતાં દંડની જોગવાઈ

આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય નયાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ સજા/ દંડને પાત્ર થશે

આ હુકમ અનવયે સાબરકાંઠા જિલ્ામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેપેકટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ

જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય નયાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આજ તા.૧૬મી િડસેમબર-૨૦૨૫ના રોજ મારી સહી તથા કચેરીનો સિક્ો કરી આપયો.

áìáÖ ÞëßëÝHë ìç_Cë çë_Øð

Àáõ@Ëß ±Þõ ìÉSáë Üõ°VËÿõË

çëÚßÀë_Ìë-ìèoÜÖÞÃß

-----------------

વાંચ્યો :-

પોલીસ અધિક્ષકશ્ી, સા.કાં.ના પત્ર નં.એલઆઈબી/જાહેરનામુ/૧૮૭૨/૨૦૨૫, તા.૧૦/૧૨/૨૦૨૫

જાહેરનામું

ભારતીય નાગરિક સુરક્ા સંહિતા સને ૨૦૨૩ની કલમ -૧૬૩ અન્વયેનું

નં.પી.ઓ.એલ-૨/ટુ વહીલર બિનવારસી/જા.નામું/વશી/1872/૨૦૨૫(૫).- ભૂતકાળમાં ગુજરાત રાજયમાં અમદાવાદ, મોડાસા, શહેર તેમજ

બેંગલોર, મુંબઈ અને દિલહી શહેરોમાં શ્ેણીબધ્ધ બોમ્બ ધડાકાઓ કરી મોટી સંખયામાં જાનહાનિ તેમજ માલ મિલકતોને નુકસાન કરવામાં આવેલ છે.

જે તમામ બનાવને જોતાં જાહેર જગયાઓ ઉપર બોમ્બ વિસ્ોટ કરવા માટે ખાસ કરીને સાયકલ તથા ટુ વહીલર વાહન પર ટીફીન બોકસ અથવા

અનય સામાનમાં વિસ્ોટક સામગ્ી રાખી બોમ્બ ધડાકા કરવામાં આવેલ છે. ભૂતકાળમાં આ પ્રકારના ટુવહીલર વાહન પર બોમબ બલાસટનો બનાવ

અરવલ્ી જીલ્ાના મોડાસા ખાતેપણ બનવા પામેલ હતો. આ સ્થિતીને નિવારી શકાય અથવા તો અંકુશ મુકી શકાય તે સારૂ સાબરકાંઠા જીલ્ાની

જાહેર જનતાને પણ સુરક્ષાની દ્રષ્ટીએ આવી જાહેર જગયા ઓ ઉપર ટીફીન બોકસ અગર અનય કોઈ સામાન સાથે સાયકલ ટુવહીલર વાહનો કોઈપણ

વ્યક્તિની દેખરેખ સિવાય જાહેર જગયાએ મુકવું હિતાવહ નથી જેથી આવા આતંકવાદીઓના હિંસાતમક કૃતયોને રોકવા માટે જાહેર વયવસ્ા, શાંતિ,

સલામતી અને દેશની સુરક્ષાના હિતમાં નીચે મુજબનો હુકમ કરવો આવશયક જણાય છે.

સબબ, હું લલિત નારાયણ સિંઘ સાંદુ (આઈ.એ.એસ.), કલેકટર અને જિલ્ા મેજીસ્ટ્ેટ, સાબરકાંઠા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-

૨૦૨૩ની કલમ-૧૬૩ અનવયે મળેલ સત્ાની રૂએ આથી હુકમ કરૂ છુ કે સાબરકાંઠા જિલ્ામાં ટીફીન બોકસ કે અનય કોઈ સામાન સાથેના સાયકલ

તથા ટુ-વહીલર વાહનો જાહેર રસતા/રોડ તથા ફુટપાથ ઉપર કોઈ વ્યક્તિની દેખરેખ સિ વાય (નધણીયાતી રીતે) બિનવારસી મુકવા નહીં.આવા ટીફીન

બોકસ કે અનય કોઈ સામાન સાથેના સાયકલ તથા ટુ-વહીલર વાહનો બીનવારસી હાલતમાં મળી આવશે તો પોલીસ તપાસ અ્થે કબજે લઈ શકાશે.

આ હુકમ તા.૨૩/૧૨/૨૦૨૫ થી તા.૨૦/૦૨/૨૦૨૬ સુધી (બંને દિવસો સહિત) ૬૦ દિવસ માટે અમલમાં રહેશે.

આ આદેશનો ભંગ કરનાર ભારતીય નયાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ સજા/ દંડને પાત્ર થશે.

445/14 THE GUJ. GOVT. GAZETTE, EX., DECEMBER 18, 2025/AGRAHAYANA 27, 1947 [ Part I–Supple

આ હુકમ અનવયે સાબરકાંઠા જિલ્ામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેપેકટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ

જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય નયાય સંહિતા- ૨૦૨૩ કલમ-૨૨૩ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આજ તા.૧૬મી િડસેમબર-૨૦૨૫ના રોજ મારી સહી તથા કચેરીનો સિકકો કરી આપયો.

áìáÖ ÞëßëÝHë ìç_Cë çë_Øð

Àáõ@Ëß ±Þõ ìÉSáë Üõ°VËÿõË

çëÚßÀë_Ìë-ìèoÜÖÞÃß

-----------------

વાંચ્યો:

પોલીસ અધિક્ષકશ્ી, સા.કાં.ના પત્ર નં.એલઆઈબી/જાહેરનામુ/૨૧૩૧/૨૦૨૫, તા.૧૦/૧૨/૨૦૨૫

જાહેરનામું

ભારતીય નાગરિક સુરક્ા સંહિતા સને ૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયેનું

નં.ડીસી/પી.ઓ.એલ-૨/સીકયુરીટી ગાર્ડ/જા.નામુ/વશી/૧૮૭૩/૨૦૨૫(૬).-ખાનગી સીકયુરીટી એજનસીના માણસો/ કર્મચારીઓ લાયસનસવાળા

હથિયારો સાથે જાહેર જગયામાં ફરે છે અને લોનના હપ્તા ઉઘરાવવા અને જમીનના વિવાદોમાં જઈ લાયસનસવાળા હથિયારોનો ઉપયોગ કરે છે.

આવા ઘણાખરા હથિયારો બીજા રાજયોમાંથી ઓલ ઈન્ડીયા કે ગુજરાત રાજયની હદનુ લાયસનસ મેળવી તેનો ગુજરાતમાં મુખયતવે ઉપયોગ કરે છે

અને આવા હથિયારોનો બિનજરૂરી કારણ વગર આડેધડ ઉપયોગ કરતા હોય છે તેમજ જે સ્થળે આવા સીકયુરીટી ગાર્ડ ફરજ બજાવતા હોય તેવા

કારખાના/ફેકટરીઓના માલીકનો વિશ્ાસ કેળવી ચોરી, લુંટ, ધાડ જેવા મિલકત સંબધી ગુનાઓ આચરતા હોય છે આવા પરપ્રાંતિય હથીયાર ધારક

બનાવટી લાયસન્સથી હથિયાર મેળવી સીકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાના પણ ગંભીર પ્રકારના ગુનાઓ બનવા પામેલ છે. જેથી આવા

બનાવો બનતા રોકવા અથવા અંકુશ રાખવા વર્તમાન સંજોગોમાં રાષ્ટીય સુરક્ષાને ધયાને લઈ અત્રેના જિલ્ામાં કોઈ અનિચછનીય બનાવ ન બને તે

હેતુથી ખાનગી સીકયુરીટી ઉપર કાયદાકીય નિયંત્રણ જરૂરી હોઈ નીચે મુજબનો હુકમ કરવો આવશયક જણાય છે.

સબબ, હું લલિત નારાયણ સિંઘ સાંદુ,(આઈ.એ.એસ.), કલેકટર અને જિલ્ા મેજીસ્ટ્ેટ, સાબરકાંઠા જિલ્ો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા

સને ૨૦૨૩ની કલમ-૧૬૩ અનવયે મળેલ સત્ાની રૂએ આથી હુકમ કરૂ છું.

જાહેરનામાનોો પ્રતિબંધિત વિસતાર

કલેકટર અને જિલ્ા મેજીસ્ટ્ેટશ્ી, સાબરકાંઠા જિલ્ાની હકુમતનો સમગ્ર વિસતાર

જાહેરનામાનોો પ્રતિબંધિત સમયગાળોો

આ હુકમ તા.૨૩/૧૨/૨૦૨૫ થી તા.૨૦/૦૨/૨૦૨૬ સુધી (બંને દિવસો સહિત) ૬૦ દિવસ માટે અમલમાં રહેશે.

જાહેરનામા મુજબ ખાનગી સીકયુરીટી કંપની ચલાવતાં સંચાલકોો ±Lëõ °SSëë OëèëßLëë VëoEëëSëÀù±õ કરવાની અમલવારી

સાબરકાંઠા જીલ્ામાં ખાનગી સીકયુરીટી કંપની ચલાવતાં સંચાલકો અને જીલ્ા બહાર ખાનગી સીકયુરીટી કંપની ચલાવતા હોય પણ તેઓની

કંપનીના સીકયુરીટી ગાર્ડ અત્રેના જીલ્ામાં ફરજ બજાવતા હોય તેવી કંપનીના સંચાલકોએ તેઓની કંપનીમાં હથિયારી તથા બિનહથીયારી તથા

હથીયારી પરપ્રાંતિય ગાર્ડની વિગત નીચે મુજબના કોલમ મુજબ જે તે વિસતારના પોલીસ સટેશનમાં આપવાની રહેશે.

1

સીકયુરીટી ગાર્ડનો પાસપોર્ટ સાઈઝનો ફોટો

2

સીકયુરીટી અથવા પેઢી/ફેકટરીનુ નામ, માલીકનુ નામ- સરનામુ તથા સંપર્ક નંબર

3

પરપ્રાંતિય સીકયુરીટી ગાર્ડ હથીયારી /બિનહથીયારીનું પુરૂ નામ, હાલનું સરનામું ટેલીફોન/મોબાઈલ નંબર

તથા વતનનું સરનામુ.

(ગામ,પોસટ,તાલુકો/જીલ્ો/પોલીસ સટેશન,રાજય)

4

સીકયુરીટી ગાર્ડ તથા હથીયારી ગાર્ડ જે સ્થળે ફરજ બજાવતો હોય તે સ્થળનું નામ તથા સરનામું, સપર્ક નંબર.

5

નોકરીએ રાખયા તારીખ

6

કોના રેફરનસ પરિચયથી નોકરીએ રાખેલ છે તે સ્થાનિક રહીશનું પુરૂ નામ-સરનામું, સંપર્ક નંબર.

7

હથીયારી ગાર્ડના હથીયાર લાયસનસની વિગત તથા હથીયારનું વર્ણન

8

હથીયાર લાયસનસનો માનય એરીયા તથા રીનયુ તારીખ

Government Press & Stationery, Vadodara.

Central Gazette ] THE GUJ. GOVT. GAZETTE, EX., DECEMBER 18, 2025/AGRAHAYANA 27 1947 445/15

• પર પ્રાંતિય હથીયારી ગાર્ડના હથીયાર લાયસનસનું વેરીફિકેશન એસ.ઓ.જી. શાખા મારફતે અથવા પોલીસ સટેશન મારફતે કરવામાં આવે તે

દરમયાન નોટીસ મળેથી અથવા માગણી કરવાથી ગાર્ડ તથા તેનું હથીયાર અને અસલ લાયસનસ જે તે સીકયુરીટી કંપની કે ખાનગી પેઢી/ ફેકટરી

વિગેરે સ્થળોએ માલીકે રજુ કરવાની જવાબદારી રહેશે.

• ખાનગી સીકયુરીટી એજનસીના માણસો/કર્મચારીઓ લાયસનસવાળા હથીયારો સાથે જાહેર જગયાઓએ હથીયાર દેખાય તેવી રીતે હરશે ફરશે

નહી.

• ખાનગી સીકયુરીટી કંપની ચલાવતાં સંચાલકોએ પોતાની કંપનીના સીકયુરીટી ગાર્ડ માટે ખાખી ગણવેશ રાખી શકશે નહી અને કોઈ પણ

ખાનગી સીકયુરીટી ગાર્ડ ખાખી ગણવેશ પહેરી શકશે નહી.

જાહેરનામાનોો ભંગ કરતાં દંડની જોગવાઈ

આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય નયાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ સજા/ દંડને પાત્ર થશે.

આ હુકમ અનવયે સાબરકાંઠા જિલ્ામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેપેકટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ

જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય નયાય સંહિતા- ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આજ તા.૧૬મી િડસેમબર-૨૦૨૫ના રોજ મારી સહી તથા કચેરીનો સિકકો કરી આપયો.

áìáÖ ÞëßëÝHë ìç_Cë çë_Øð

Àáõ@Ëß ±Þõ ìÉSáë Üõ°VËÿõË

çëÚßÀë_Ìë-ìèoÜÖÞÃß

-----------------

Signed by : KAPADIYA ANANDKUMAR

DAHYABHAI

Manager

Government Press &

Stationery, Vadodara

Date : 2026.01.12 16:55:11 IST

Signature Not Verified