©

The Gujarat Government Gazette

SUPPLEMENT TO THE CENTRAL GAZETTE AND CENTRAL SECTION

PUBLISHED BY AUTHORITY

VOL. LXVI]

TUESDAY, 23rd DECEMBER, 2025/PAUSHA 02, 1947

[No. 8792

Separate paging is given to each part of the supplement to the Central Gazette

and Central section in order that it may be filed as a separate compilation

 PART‑II

EXTRAORDINARY

01

અધિસુચના

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, ૧૯૭૬

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો, ૧૯૭૯

[ જુઓ નિયમ ૨૬ (૯) ]

નગર રચના યોજના નં.૧૧૭ (કઠવાડા)

પ્ારંભિક યોજના

ક્રમાંક ઃ ન.ર.યો.નં.૧૧૭(કઠવાડા)/પ્ા.યો./એવોર્ડ/૨૮૬૪.—ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, ૧૯૭૬ ની કલમ-૫૨

ની પેટા કલમ(૧) ની જોગવાઇ પ્રમાણે તેમજ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો, ૧૯૭૯ ના નિયમ-૨૬ ના પેટા નિયમ(૯) અનુસાર

નગર રચના અધિકારી તરીકેના નગર રચના યોજના નં.૧૧૭(કઠવાડા) ની પ્ારંભિક યોજના અંગેના મારા નિર્ણયો તા. ૧૩-૧૨-૨૦૨૫ ને શનિવાર

ના રોજ જાહેર કર્યા છે.

સદરહું કાયદાની કલમ-૫૨ ની પેટા કલમ(૨) તેમજ કલમ-૬૪ ની જોગવાઇઓ અનુસાર પ્ારંભિક યોજના સરકારશ્ીમાં મંજુરી માટે સાદર

કરવામાં આવી રહેલ છે.

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો, ૧૯૭૯ ના નિયમ-૨૬ ના પેટા નિયમ(૯) ની જોગવાઇ અનુસાર નગર રચના અધિકારી

તરીકે જે તે પલોટ માટે લેધેલ મારા નિર્ણયોના ઉતારા નમુનો- “ઠ” ની નકલ યોજનામાં સમાવિષ્ટ દરેક જમીન માલિકશ્ીઓને તેમજ તેમાં હિત

ધરાવનાર વ્યક્તિઓને પહોંચાડવાની તજવીજ કરવામાં આવી રહેલ છે.

Government Press & Stationery, Rajkot.

02

THE GUJARAT GOVERNMENT GAZETTE PART-II (Ext.) Dt. 23-12-2025

તૈયાર કરવામાં આવેલ ઉપરોક્ત પ્ારંભિક યોજનાની સંપૂર્ણ માિહતી, નકશાઓ તેમજ નિર્ણયોની એક નકલ નગર રચના અધિકારીશ્ીની

કચેરીમાં રજાના દિવસો સિવાય કચેરી સમય દરમિયાન નિરીક્ષણ માટે ખુલ્ા રાખવામાં આવેલ છે. સદરહું યોજનાની સમજણ આપવા માટે કચેરીમાં

યોગય વયવસ્ા કરવામાં આવેલ છે.

તારીખ : ૧૩-૧૨-૨૦૨૫

સ્થળ : અમદાવાદ

સહી/- અવાચય

નગર રચના અધિકારી

નગર નિયોજક-૧

અમદાવાદ નગર રચના યોજના એકમ-૩

અમદાવાદ

કચેરીનું સરનામું :

નગર રચના અધિકારી અને નગર નિયોજક-૧,

અમદાવાદ નગર રચના યોજના એકમ-૩,

૪૦૭, ત્ીજો માળ, શયામજી કૃષણવર્મા રમતગમત સાંસ્કૃતિક અને વાણિજય ભવન,

નયુ ક્લોથ માર્કેટની સામે, રાયપુર, અમદાવાદ-૩૮૦૦૦૨.

Signed by : PATEL JAYESHKUMAR

RAGHUNATHBHAI

Manager

Government Press &

Stationery, Rajkot

Date : 2025.12.27 09:29:55 IST

Signature Not Verified