I-B Ex.-1169

1169-1

Extra No. 1169

©

The Gujarat Government Gazette

EXTRAORDINARY

PUBLISHED BY AUTHORITY

Vol. LXVI ]

TUESDAY, DECEMBER 30, 2025 / PAUSHA 9, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART I-B

CENTRAL SECTION

Government Notifications Published Under Land Acquisition Act Only

REVENUE DEPARTMENT

NOTIFICATION

Sachivalaya, Gandhinagar, 26th December, 2025

The Right to Fair Compensation and transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013

District: Valsad

No. AM-M-2025-905-LBU-12-2023-326-GH: Whereas the state Government by its notification No.AM-M-2024-723-

LBU-12-2023-326-GH, Dated. 28/12/2024 issued under section-19(1) of Land Acquisition Act, 2013 has notified that

the land bearing Survey Numbers shown in SCHEDULE of Village. Chala, Ta. Vapi, Dist. Valsad is needed for the

public purpose namely “Reconstruction of ROB & RUB at Existing Vapi ROB At Railway CH.172/16-18 (DFCC 13 +

523,289 KM) at Vapi Project”.

The Government of Gujarat, as having its opinion that, the circumstance so exist for justifying extension of

period of the aforesaid notification u/s 19(1) of the Act, In exercise of the powers conferred by provision to section-25

of The Right to fair compensation and transparency in Land Acquisition Rehabilitation and Resettlement Act-2013 and

all other powers enabling it in that behalf, The Government of Gujarat hereby extend the period of 12(twelve) months to

the aforesaid notification of 19(1) of the Act, for pronouncement of an Award under section-23 of the Act. The period

of 12(twelve) months will be effective from the date of 28/12/2025.

By Order and in the name of the Governor of Gujarat,

PRERAK J. PATEL,

Deputy Secretary to Government.

Government Central Press, Gandhinagar.

1169-2

GUJARAT GOVERNMENT GAZETTE, EX., 30-12-2025

[ PART I-B

મહેસૂલ વિભાગ

જાહેરનામ ું

સચિવાલય, ગાાંધીનગર, ૨૬મી ડિસેમ્બર, ૨૦૨૫

(જમીન સુંપાદન, પ ન:સ્થાપન અને પ ન:િવસિાટમાું વ્યાજબી િળતર અને પારદર્વકતા અવિકાર અવિવનયમ, ૨૦૧૩)

વજલ્લો:- િલસાડ

ક્રમાુંકઃ અમ-મ-૨૦૨૫-૯૦૫-જિલ-૧૨-૨૦૨૩-૩૨૬-ઘ:- જમીન સાંપાદન, પુનઃસ્થાપન અને પુનવવસવાટમાાં વ્યાજબી વળતર અને

પારદર્વકતા અચધકાર અચધચનયમ, ૨૦૧૩ ની કલમ-૧૯ (૧) હેઠળ બહાર પાિેલ તા.૨૮/૧૨/૨૦૨૪ના સરકારશ્રીના જાહેરનામાાં ક્રમાાંક: અમ-

મ-૨૦૨૪-૭૨૩-જવલ-૧૨-૨૦૨૩-૩૨૬-ઘ થી રાજ્ય સરકારે એવુ ચનડદિષ્ટ કરેલ છે કે મોજે. િલા, તા. વાપી, ચજ. વલસાિની અનુસૂચિમાાં

દર્ાવલ સવે નાંબરોની જમીનો “રીકન્સ્ટસ્રસ્ટેર્ન ઓફ આર.ઓ.બી. એન્સ્ટિ આર.યુ.બી એટ એક્સીડટિંગ વાપી આર.ઓ.બી. એટ રેલ્વે િે.૧૭૨/૧૬-

૧૮ (ડિએફસીસી િે.૧૩+૫૨૩,૨૮૯ ડકમી) એટ વાપી પ્રોજેક્ટ” ના સાવવજચનક જાહેર હેતુ માટે જરૂરી છે.

સદરહિં કાયદાની કલમ-૧૯(૧)ના સદરહિં જાહેરનામાની અમલવારીનો સમય લાંબાવવા માટેનાાં વ્યાજબીપણાને સમથવન આપતાાં પુરતાાં

કારણો અસ્સ્તત્વ ધરાવે છે, તેવો અચિપ્રાય થતો હોવાથી જમીન સાંપાદન, પુનઃસ્થાપન અને પુનવવસવાટમાાં વ્યાજબી વળતર અને પારદર્વકતા

અચધકાર અચધચનયમ-૨૦૧૩ ની કલમ-૨૫ થી અપાયેલ સત્તાની રૂએ અને આ અાંગે અચધકૃત કરતી બીજી તમામ સત્તાની રૂએ ગુજરાત સરકાર

આ કાયદાની કલમ-૨૩ હેઠળ જાહેર કરવાના થતાાં એવોિવ માટેની મુદ્દત વધુ ૧૨(બાર) માસ સુધી વધારી આપે છે. આ બાર મચહનાનો

સમયગાળો તા.૨૮/૧૨/૨૦૨૫ થી ગણવાનો રહેર્ે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હકમથી અને તેમના નામે,

પ્રેરક જે. પટેલ,

સરકારના નાયબ સચિવ.

----------

Signed by : BHOLUSINGH G THAKUR

Senior Manager

Government Central Press,

Gandhinagar

Date : 2026.01.01 08:51:44 IST

Signature Not Verified