IV-C Ex.-428

428-1

Extra No. 428

©

The Gujarat Government Gazette

EXTRAORDINARY

PUBLISHED BY AUTHORITY

Vol. LXVI ]

WEDNESDAY, DECEMBER 31, 2025 / PAUSHA 10, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IV-C

Statutory Rules and Orders (Other than those published in Parts I, I-A and I-L)

made by Statutory Authorities other than the Government of Gujarat

including those made by the Government of India, the High Courts, the

Director of Municipalities, the Commissioner of Police, the Director of

Prohibition and Excise, the District Magistrates and the Election

Commission, Election Tribunals, Returning Officers and other

authorities under the Election Commission.

ગુજરાત વિદ્યુત વિયંત્રક આયોગ (GERC)

ગાંધીિગર

ગુજરાત વિદ્યુત વિયંત્રક આયોગ (િેટ મીટરરિંગ રૂફટોપ સોલર પીિી ગ્રીડ ઈન્ટરેક્ટટિ વસસ્ટમ્સ) (પાંચમો સુધારો) વિવિયમો, ૨૦૨૫

૨૦૨૫િું જાહેરિામા ક્રમાંક ૧૦

જીઇઆરસી/૨૦૨૫/૧૩/ટેક/૨૪૮૭- ગુજરાત વિદ્યુત વિયંત્રક આયોગ (િેટ મીટરરિંગ રૂફટોપ સોલર પીિી ગ્રીડ ઈન્ટરેક્ટટિ વસસ્ટમ્સ)

(પાંચમો સુધારો) વિવિયમો, ૨૦૨૫િા જાહેરિામા ક્રમાંક: ૧૦િો ગુજરાતી અિુિાદ માત્ર સિે લોકોિી જાણ અર્થે છે અિે સદરહુ વિવિયમો,

૨૦૨૫ િા અંગ્રેજી જાહેરિામાિે અર્થથઘટિ અર્થે અવધકૃત ગણિો.

Government Central Press, Gandhinagar.

428-2

GUJARAT GOVERNMENT GAZETTE EX., 31-12-2025

[ PART IV-C

ગુજરાત વિદ્યુત વિયંત્રક આયોગ (GERC)

ગાંધીિગર

ગુજરાત વિદ્યુત વિયંત્રક આયોગ (િેટ મીટરરિંગ રૂફટોપ સોલર પીિી ગ્રીડ ઈન્ટરેક્ટટિ વસસ્ટમ્સ) (પાંચમો સુધારો) વિવિયમો, ૨૦૨૫

૨૦૨૫િું જાહેરિામા ક્રમાંક: ૧૦

જીઇઆરસી/૨૦૨૫/૧૦/ટેક/૨૨૦૧: િીજળી અવધવિયમ, ૨૦૦૩ (૨૦૦૩િો અવધવિયમ ૩૬મો)િી કલમ ૬૧, ૬૬, ૮૬ (૧)(ચ) અિે

કલમ ૧૮૧ સાર્થે િાંચતાં, તે હેઠળ ગુજરાત વિદ્યુત વિયંત્રક આયોગિે પ્રાપ્ત ર્થયેલ સત્તા અિે આ અંગે તેિે અંતગથત અન્ય તમામ સત્તાઓિો

ઉપયોગ કરીિે અિે અગાઉિાં પ્રકાશિ બાદ, ગુજરાત વિદ્યુત વિયંત્રક આયોગ આર્થી ગુજરાત વિદ્યુત વિયંત્રક આયોગ (િેટ મીટરરિંગ રૂફટોપ

સોલર પીિી ગ્રીડ ઇન્ટરેક્ટટિ વસસ્ટમ્સ) વિવિયમો, ૨૦૧૬ (હિે પછી અહીં જેમિો ઉલ્લેખ 'મુખ્ય વિવિયમો' તરીકે કરિામાં આવ્યો છે તે અિે

તે પછી તેમાં ર્થયેલા સુધારાઓ) માં સુધારો કરિા િીચેિા વિવિયમો ઘડે છે, એટલે કે:

૧.

ટ ંક ું શીર્થક, વ્યાપ અિે આરિંભ

(૧) આ વિવિયમો ગુજરાત વિદ્યુત વિયંત્રક આયોગ (િેટ મીટરરિંગ રૂફટોપ સોલર પીિી ગ્રીડ ઇન્ટરેક્ટટિ વસસ્ટમ્સ) (પાંચમો સુધારો)

વિવિયમો, ૨૦૨૫ તરીકે ઓળખાશે.

(૨) આ વિવિયમો સમગ્ર ગુજરાત રાજ્યિે લાગુ પડે છે.

૨.

આ વિવિયમો સરકારી રાજપત્રમાં પ્રકાવશત ર્થયાિી તારીખર્થી અમલમાં આિશે.

૩.

મુખ્ય વિવિયમોિી કલમ ૭માં સુધારો:

જીઇઆરસી (િેટ મીટરરિંગ રૂફટોપ સોલર પીિી ગ્રીડ ઇન્ટરેક્ટટિ વસસ્ટમ્સ) (ચોર્થો સુધારો) વિવિયમો, ૨૦૨૪ સાર્થે મુખ્ય વિવિયમોિા

વિવિયમ-૭િે િાંચતાં, તે હેઠળ રજ ર્થયેલ પ્રવૃવત્ત ચાટટ પછીિા બીજા પરિંતુક પછી િીચેિા પરિંતુકિો સમાિેશ કરિામાં આિશે:

“૭.

………….

…………

જોકે પ્રધાિમંત્રી સ યથ ઘર મુફત િીજળી યોજિા હેઠળ સ્ર્થાવપત સોલર રૂફટોપ પીિી વસસ્ટમ્સિા રકસ્સામાં િીજ વિતરણ પરિાિેદાર અિે

ગ્રાહક િચ્ચે અલગર્થી લેવખત જોડાણ કરારિી આિશ્યકતા રહેશે િહીં અિે આ બાબતે ગ્રાહક દ્વારા સોલાર રૂફટોપ પીિી વસસ્ટમ્સિા

સંદભથમાં આ વિવિયમોિી શરતોર્થી બંધાયેલ હોિાિું માિિામાં આિશે. આિા રકસ્સામાં, કરાર શરૂ ર્થિાિી તારીખ વિવધસરિા જોડાણ

કરારિા સ્ર્થાિે સોલાર રૂફટોપ પીિી વસસ્ટમ્સિા આરિંભિી તારીખર્થી ગણિામાં આિશે અિે સંબંવધત રડસ્કોમ અરજદારિે કરાર શરૂ

ર્થિાિી તારીખ તર્થા િધારાિી (સરપ્લસ) ઊજાથિી ખરીદીિા લાગુ પડતા દર અંગે યોગ્ય રસીદિી ગ્રાહક િે જાણ કરિામાં આિશે.”

૪.

મુખ્ય વિવિયમોિી કલમ ૮(૨) માં સુધારો:

વિવિયમ ૮(૨)િા સ્ર્થાિે િીચે મુજબિી કલમ સ્ર્થાિ લેશે:

“(૨) રૂફટોપ પીિી સોલાર વસસ્ટમિે ગ્રીડ સાર્થે જે િોલ્ટજર્થી જોડિામાં આિશે તે, જીઇઆરસી (વિદ્યુત પુરિઠા સંવહતા અિે

આિુર્ંવગક બાબતો) વિવિયમો, ૨૦૧૫ તર્થા તેમાં િખતો િખત ર્થયેલ સુધારાઓ અંતગથત િક્કી કરિામાં આિેલ િોલ્ટેજ સ્તર

મુજબિું રહેશે.”

રિંજીથ કુમાર જે., આઈ.એ.એસ.

સવચિ.

સ્ર્થળઃ ગાંધીિગર

તારીખઃ ૦૩/૧૧/૨૦૨૫.

----------

Signed by : BHOLUSINGH G THAKUR

Senior Manager

Government Central Press,

Gandhinagar

Date : 2026.01.03 09:13:20 IST

Signature Not Verified