IV-C Ex.-431
431-1
Extra No. 431
©
The Gujarat Government Gazette
EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVI ] WEDNESDAY, DECEMBER 31, 2025 / PAUSHA 10, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IV-C
Statutory Rules and Orders (Other than those published in Parts I, I-A and I-L)
made by Statutory Authorities other than the Government of Gujarat
including those made by the Government of India, the High Courts, the
Director of Municipalities, the Commissioner of Police, the Director of
Prohibition and Excise, the District Magistrates and the Election
Commission, Election Tribunals, Returning Officers and other
authorities under the Election Commission.
કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી
હુકમ
સેક્ટર-૧૧, ગ ાંધીનગર, ૩૧મી ડિસેમ્બર, ૨૦૨૫
વંચાણે લીધુ:-
પોલીસ અધીક્ષકશ્રી, ગ ાંધીનગરન પત્ર ક્રમ ાંક નાં. એસઓજી/સીમક િડ-STD/PCO જા.ન મ ાં/૯૯૧/૨૫, ત .૧૯/૧૨/૨૦૨૫
ભારતીય નાગરરક સુરક્ષા સંજિતા, ૨૦૨૩ની કલમ-૧૬૩ િેઠળ હુકમ
નં. ડીસી/જાિેરનામું/વશી.૧૧૯૦૯ થી ૧૧૯૪૦/૨૦૨૫: ગ પ્તચર સાંસ્થ ઓન અહેવ લો અને ભ તક ળમ ાં બનેલ કેટલ ક બન વોથી જણ ઈ
આવે છે કે, ત્ર સવ દી/અસ મ જજક તત્વો, ત્ર સવ દી તેમજ અસ મ જજક પ્રવૃજિને અાંજામ આપત હોય છે. આ સ્સ્થજતને જનવ રી શક ય અથવ તે
અાંકુશ મ કી શક ય તે મ ટે ર જ્યમ ાં બનત ગ ન્હ ઓમ ાં મોબ ઈલ ફોન તેમજ ખોટ ન મે લીધેલ સીમક િડનો ઉપયોગ કરત હોય છે. મોબ ઈલ
ફોન નેટવકક ધર વતી દરેક કંપનીઓ તરફથી સીમક િડ વેચવ કે ખરીદવ ઉપર કોઈ ચોક્કસ પ્રક રની જનજતન ાં પ લન કરવ મ ાં આવત નથી. આ
અાંગે મોબ ઈલ કંપનીને સોપવ ન તથ દસ્ત વેજોની પણ જે તે િીસ્રીબ્ય ટરો/રીટેઈલરો દ્વ ર યોગ્ય ખર ઈ કરવ મ ાં આવતી નથી. આ મોબ ઈલ
સીમક િડ વેચત િીસ્રીબ્ય ટરો/રીટેઈલરો/ફેરીય ઓને અવ ર નવ ર ચેક કરવ મ ાં આવત તેઓ પ સે સીમક િડ વેચ ણ અાંગેન મ ન્ય કોઈ દસ્ત વેજી
આધ ર પ ર વ પોત ની પ સે ર ખત નથી કે દસ્ત વેજ ધ રકને કય સીમક િડ આપવ મ ાં આવેલ છે. તે અાંગેની મ જહતી પણ ર ખત નથી અને
મોબ ઈલ ફોનન સીમક િડ મ ન્ય પ ર વ ની તેમજ ખરીદન ર વ્યજિની બર બર ચક સણી કય ડ વગર તેમજ બોગસ દસ્ત વેજોન આધ રે પણ
સીમક િડ વેચત /ખરીદત હોવ ન ાં જણ ઈ આવેલ છે.
431-2
GUJARAT GOVERNMENT GAZETTE EX., 31-12-2025
[ PART IV-C
વતડમ ન સાંજોગોમ ાં ર ષ્ટ્રીય સ રક્ષ ને ધ્ય ને લઈ ગ ાંધીનગર જજલ્લ મ ાં કોઈ અજનચ્છનીય બન વ ન બને તે મ ટે સીમક િડન ખરીદ તથ
વેચ ણ કરન ર ઉપર ક યદ કીય જનયાંત્રણ હોવ ાં ખૂબ જ જરૂરી છે. જેથી ગ ાંધીનગર જજલ્લ ની હદમ ાં આવેલ તમ મ મોબ ઈલ ફોન સજવડસ
પ્રોવ ઈિર કંપનીઓ તેન િીસ્રીબ્ય ટરો, જથ્થ બાંધ વેપ રી અને રીટેઈલ વેપ રીઓએ સીમક િડન ખરીદ અને વેચ ણ અાંગે નીચે જણ વ્ય મ જબન
જનયમોન ાં પ લન કરવ ાં આવશ્યક છે.
(૧)
મોબ ઈલ કંપનીઓ તરફથી વેચ ણ મ ટે િીસ્રીબ્ય ટરો કે જથ્થ બાંધ વેપ રીઓને આપવ મ ાં આવત સીમક િડન નાંબરોન ાં રજીસ્ટર
એરીય વ ઈઝ િીસ્રીબ્ય ટરોએ અને જથ્થ બાંધ વેપ રીઓએ જનભ વવ ાં.
(૨)
િીસ્રીબ્ય ટરો કે જથ્થ બાંધ વેપ રીઓ તરફથી રીટેલરોને વેચ ણ મ ટે આપવ મ ાં આવત સીમક િડ નાંબરોન ાં રજીસ્ટર રીટેલરોએ પણ
જનભ વવ ાં, જેમ ાં જે તે નાંબર કઈ વ્યજિને વેચવ મ ાં આવેલ છે અને સ થોસ થ તે મ ટે જે દસ્ત વેજો લેવ મ ાં આવેલ હોય તેની પણ
જવગતવ ર નોંધ કરવી.
(૩)
મોબ ઈલ કંપનીઓએ તેમન સીમક િડન ાં વેચ ણ કરત િીસ્રીબ્ય ટરો અને તેન રીટેલરોની ય દી તેઓન કંપની કોિ સ થેની નજીકન
પોલીસ સ્ટેશન તેમજ પોલીસ અધીક્ષકની કચેરીએ મોકલી આપવી તેમજ આ ય દીમ ાં ફેરફ ર થ ય તો તેની પણ જાણ કરવી.
(૪)
સીમક િડ ખરીદવ આવન ર વ્યજિ જે દસ્ત વેજો આપે છે તે દસ્ત વેજોની પ્ર થજમક ચક સણી કરવી એ રીટેલરની જવ બદ રી હોય તે
દસ્ત વેજો જેવ કે ફોટો આઈ.િી. ધર વત દસ્ત વેજો સ થે અલગથી આપવ મ ાં આવત પ સપોટટ સ ઈઝન ફોટ ની સરખ મણી કરવી.
(૫)
મોટ ભ ગે દસ્ત વેજોની ખર ઈ કરવ મ ટે ખ નગી પેઢીઓને કોન્ર ક્ટ સોંપવ મ ાં આવે છે આવ સાંજોગોમ ાં તેવ લોકોની પૂરેપૂરી
મ જહતી મોબ ઈલ કંપનીઓએ સ્થ જનક પોલીસને આપવી.
(૬)
મોબ ઈલ સીમન િીસ્રીબ્ય ટરો સીમક િડન વેચ ણ અથે સીમક િડ કોઈપણ ફેરીય કે પ નન ગલ્લ વ ળ ઓને આપત જણ ઈ આવેલ છે,
જે ખૂબ જ ગાંભીર બ બત છે જેથી આવ સીમક િડન ાં વેચ ણ ફિ નગરપ જલક કે ગ્ર મપાંચ યતમ ાં શોપ એક્ટ હેઠળ નોંધ યેલ લ યસન્સ
ધ રકને જ વેચવ આપે તેવી વ્યવસ્થ કરવી.
(૭)
મોબ ઈલ કંપનીઓએ કોઈપણ મોબ ઈલ સીમક િડન ાં એક્ટીવેશન કરત પહેલ સીમક િડ ખરીદન રે આપેલ દસ્ત વેજોની યોગ્ય ચક સણી
કય ડ બ દ જ સીમક િડ એક્ટીવ કરવ ાં.
િૂના મોબાઇલ ખરીદતી/વેચતી વખતે વેપારીએ જનભાવવાનું રજિસ્ટ્ટર
અ.નં.
મોબાઇલની જવગત / કંપની
IMEI નંબર
મોબાઇલ વેચનાર / ખરીદનારનું
નામ, સરનામાની જવગત
આઇ.ડી. પ્રુફની જવગત
નવુ સીમકાડડ વેચતી વખતે વેપારીએ જનભાવવાનું રજિસ્ટ્ટર
અ.નં. સીમકાડડની જવગત /
કંપનીનું નામ
સીમકાડડ નંબર સીમકાડડ ખરીદનારનું
નામ, સરનામું
સીમકાડડ ખરીદનારના
આઇ.ડી. પ્રુફની જવગત
સીમકાડડ ખરીદનારની
સિી
આ ઉપર ાંત સ્થ જનક એસ.ટી.િી./પી.સી.ઓ. ઉપરથી બન વટી કોલ (ફેક કોલ) દ્વ ર ધમકી આપવ ન , ખાંિણી મ ાંગવ ન , અપશબ્દો
બોલવ ન , મજહલ ઓની જાજતય સત મણી કરવ ન , ખોટી મ જહતી આપવ ન જવગેરે ડકસ્સ ઓ રોજબરોજ વધી રહેલ છે. જજલ્લ કક્ષ એ ક યદો
અને વ્યવસ્થ ની જાળવણીન હેત સર તમ મ એસ.ટી.િી./પી.સી.ઓ. ધ રકોએ કોલરની આઈિેન્ટીટી ચક સવ તેમજ કોલ િીટેઈલની
ન મ-સરન મ ની મ જહતીન ાં રજીસ્ટર જનભ વવ મ ાં આવે તે ખૂબ જ જરૂરી છે. પડરણ મે સ્થ જનક એસ.ટી.િી./પી.સી.ઓ.મ ાંથી ધમકી આપવ ન ,
ખાંિણી મ ાંગવ ન , અપશબ્દો બોલવ ન , મજહલ ઓને જાજતય સત મણી કરવ ન , ખોટી મ જહતી આપવ ન જવગેરે ડકસ્સ ઓ બનત અટકશે અને
આવો ડકસ્સો બનત ગ નેગ રોને પકિવ મ ાં સરળત રહેશે.
(૧)
એસ.ટી.િી./પી.સી.ઓ. સાંચ લકની નજર સ મે ર ખવ
(૨) ટેલીફોન ઉપર વ ત કરન ર વ્યજિ પોતે તેને જોઈ શકે તેટલ ાં નજીક ર ખવ ાં જેથી તેની વતડણ ાંક ઉપર ધ્ય ને ર ખી શક ય.
(૩)
કોઈન બોક્ષ ટેલીફોન મ જલકે પોત ની પ સે ર ખવ ગ્ર હક મ ાંગે ત્ય રે આપે જેથી ગ્ર હકની ઓળખ મ જલકને થઈ શકે.
Government Central Press, Gandhinagar.
PART IV-C ]
GUJARAT GOVERNMENT GAZETTE EX., 31-12-2025
431-3
(૪)
કોઈન બોક્ષ ટેલીફોન નજીક હશે તો કોઈ પણ વ્યજિ કોઈને ધમકી આપશે, ખાંિણી મ ાંગશે અથવ કોઈની સ થે જબભત્સ વ ત કરશે તો
પકિ ઈ જશે.
(૫)
એસ.ટી.િી./પી.સી.ઓ. કોઈન બોક્ષ ટેલીફોન ઉપર સી.સી.ટી.વી. કેમેર લગ િવ .
ઉપરોિ તમ મ ક યડવ હી સમગ્ર ગ ાંધીનગર જજલ્લ ને લ ગ પિત પજિમ રેલવે પોલીસ સ્ટેશન જવસ્ત રનો પણ સમ વેશ કરવ મ ાં આવે છે.
ર ષ્ટ્રીય જહત મ ટે પોલીસ તાંત્ર અસરક રક ક મગીરી કરી શકે અને જાહેર જનત નો સહક ર ઉપરોિ હેત સર સ ચી ડદશ મ ાં મળી રહે તે
સ રૂ પ્રવતડમ ન સાંજોગોને અન લક્ષી જજલ્લ મ ાં કોઈ અજનચ્છનીય બન વ ન બને તે હેત થી સીમક િડન ખરીદ તથ વેચ ણ કરન ર ઉપર જનયાંત્રણ
લ વવ તથ તમ મ એસ.ટી.િી./પી.સી.ઓ. ધ રકોએ કોલરની આઈિેન્ટીટી ચક સવ તેમજ કોઈન િીટેઈલની, ન મ-સરન મ ની મ જહતીન ાં
રજીસ્ટર ફરજજય ત જનભ વવ અાંગેન જનયમોન જાહેરન મ ાં બહ ર પ િવ પોલીસ અધીક્ષકશ્રી, ગ ાંધીનગરન ઓએ વાંચ ણમ ાં લીધેલ પત્રથી અત્રે
દરખ સ્ત કરેલ છે.
સબબ, હું મેહલ કે. દવે આઇ.એ.એસ., જજલ્લ મેજજસ્રેટ, ગ ાંધીનગર ભ રતીય ન ગડરક સ રક્ષ સાંજહત , ૨૦૨૩ની કલમ-૧૬૩ થી મને મળેલ
સિ ની રૂએ હકમ કરૂ છ ાં કે, ગ ાંધીનગર જજલ્લ ન સમગ્ર જવસ્ત ર (ગ ાંધીનગર શહેર સજહત)મ ાં મોબ ઈલ સીમક િડ કે મોબ ઈલ ફોનન ાં વેચ ણ
કરત િીસ્રીબ્ય ટસડ/રીટેઈલરોને કોઈપણ વ્યજિને નવ ાં મોબ ઈલ સીમક િડ કે મોબ ઈલ ફોન આપત પહેલ , મોબ ઈલ સીમક િડ કે મોબ ઈલ ફોનન ાં
વેચ ણ કરત જે તે વ્યજિન જરૂરી ઓળખન પ ર વ લઈ, તેની ચોક્કસ ખ તરી કય ડ બ દ, તે જ વ્યજિને મોબ ઈલ સીમક િડ કે મોબ ઈલ ફોન
વેચવ મ ાં આવે અને વેચ ણ અાંગેન ાં રજજસ્ટર મ જબ ફરજજય ત જનભ વવ હકમ કરૂં છ ાં.
આ હકમ ત .૦૧/૦૧/૨૦૨૬ થી ત .૦૧/૦૩/૨૦૨૬ સ ધી બાંને ડદવસો સજહત અમલમ ાં રહેશે.
આ હકમનો ભાંગ કરન ર વ્યજિ ભ રતીય ન્ય ય સાંજહત , ૨૦૨૩ની કલમ-૨૨૩ મ જબ જશક્ષ ને પ ત્ર થશે.
આ હકમમ ાં ગ ાંધીનગર જજલ્લ મ ાં ફરજ બજાવત ાં હે. કોન્સ. કે તેન થી ઉચ્ચ હોદ્દો ધર વન ર તમ મ પોલીસ અજધક રીઓને આ
જાહેરન મ નો ભાંગ કરન ર ઇસમો સ મે ભ રતીય ન્ય ય સાંજહત , ૨૦૨૩ની કલમ-૨૨૩ મ જબ ફરીય દ મ ાંિવ મ ટે અજધકૃત કરવ મ ાં આવે છે.
તમ મને વ્યજિગત રીતે નોટીસની બજવણી કરવી શક્ય ન હોઈ, આથી એકતરફી હકમ કરૂ છ ાં કે,જાહેર જનત ની જાણ સ રૂ સ્થ જનક
વતડમ નપત્રો મ રફતે બહોળી પ્રજસજિ દ્વ ર તથ જજલ્લ ન તમ મ પોલીસ સ્ટેશનો/પોલીસ ચોકીઓ, તમ મ મ મલતદ ર કચેરીઓ, તમ મ ત લ ક
પાંચ યત કચેરીઓ તથ પોલીસ અધીક્ષકશ્રી, ગ ાંધીનગરની કચેરીન નોટીસ બોિડ પર આ હકમની નકલ ચોંટ િી પ્રજસજિ કરવ મ ાં આવશે તેમજ
સહેલ ઈથી જોઈ શક ય તેવી જાહેર જગ્ય ઓ પર હકમની નકલ ચોટ િી પ્રજસજિ કરવ મ ાં આવશે. જજલ્લ ન તમ મ પોલીસ સ્ટેશનન જવ બદ ર
અજધક રીશ્રીએ આ હકમની જાહેર જનત સહેલ ઈથી વ ાંચી શકે તે રીતે યોગ્ય સ ઈઝન બોિડ બન વી તેઓન ક યડક્ષેત્રમ ાં આવેલ જાહેર સ્થળોએ
મ કવ ન રહેશે. આ હકમને સરક રશ્રીન અસ ધ રણ ર જ્યપત્રમ ાં પ્રજસિ કરવો.
આજ ત .૩૧/૧૨/૨૦૨૫ન રોજ મ રી સહી તથ કચેરીનો જસક્કો કરી આપ્યો.
મેહુલ કે. દવે,
જજલ્લ મેજજસ્રેટ, ગ ાંધીનગર.
----------
Signed by : BHOLUSINGH G THAKUR
Senior Manager
Government Central Press,
Gandhinagar
Date : 2026.01.27 21:42:43 IST
Signature Not Verified