©
The Gujarat Government Gazette
SUPPLEMENT TO THE CENTRAL GAZETTE AND CENTRAL SECTION
PUBLISHED BY AUTHORITY
VOL. LXVII]
THURSDAY, 01st JANUARY, 2026/PAUSHA 11, 1947
[No. 01
Separate paging is given to each part of the supplement to the Central Gazette
and Central section in order that it may be filed as a separate compilation
PART‑II
EXTRAORDINARY
01
અંજાર વિસ્તાર વિકાાસ સkëëમંડળ, અંજાર
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની કલમ-૯૯
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો-૧૯૭૯ નાં નિયમ-૫૦ની જોગવાઈ હેઠળનાં વિકાસ ચાર્જ
અધિસુચન
નં. આડા/ટેક/ડેવચાર્જગેઝેટ/૧૫૩૮.—આથી જાહેર જનતાને જણાવવાનું કે, ‘અંજાર વિસતાર વિકાસ સત્ામંડળ’ના કાર્યક્ેત્રમાં આવતી
જમીનોનો વિકાસ કરવા અંગે અત્રેની કચેરી માટે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ની કલમ-૧૦૦ હેઠળ સરકારશ્ીના
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના પત્ર ક્રમાંક નં. યુડીએ-૧૧૨૦૦૫-૨૯૪૪-વ, તા. ૨૦-૦૬-૨૦૦૭
વાળાથી વિકાસ દર મંજુર થઇ આવેલ છે. જે મુજબ અત્રે ની કચેરી દ્ારા વિકાસ દર વસુલવામાં આવે છે. ત્યાર બાદ સરકારશ્ીના શહેરી વિકાસ અને
શહેરી ગ્ુહ નિર્માણ વિભાગ, સચિવાલય, ગાંધિનગરના તા. ૧૯-૦૧-૨૦૧૬ વાળા જાહેરનામાથી અત્રેની કચેરીની પ્રથમ પુનરાવર્તિત વિકાસ યોજના
મંજુર થઇ આવેલ છે.
હાલે અત્રેની કચેરીએ વસુલવાના થતા વિકાસ દરો આશરે ૧૮ વર્ષ પહેલા મંજૂર કરવામાં આવેલ છે. જેમાં વધારો કરવાનું જરૂરી જણાતા,
તે અંગે અત્રેની કચેરીની ૪૩મી સામાન્ય સભા, તા. ૧૮-૧૧-૨૦૨૫ ના ઠરાવ નં.-૦૨ થી કાયદાકીય જોગવાઈને ધ્યાને લઈ નીચે દર્શાવ્યા મુજબના
દરો સૂચિત કરવા ઠરાવવામાં આવેલ છે.
ક્રમ
હેતુ
વિસતાર
પ્રવર્તમાન વિકાસ દર
સુચિત વિકાસ દર
ખુલ્ી જમીન માટે
પ્રતિ ચો.મી. દીઠ રૂ.
બાંધકામ ક્ેત્રફળ માટે
બાંધકામ પ્રતિ ચો.મી.
દીઠ રૂ.
ખુલ્ી જમીન માટે
પ્રતિ ચો.મી.
દીઠ રૂ.
બાંધકામ ક્ેત્રફળ માટે
બાંધકામ પ્રતિ ચો.મી.
દીઠ રૂ.
૧
રહેણાંક
ગામતળ
૪.૦૦
૧૦.૦૦
૧૦.૦૦
૨૦.૦૦
મહેસુલી
૩.૦૦
૮.૧૦
૨
વાણિજય
ગામતળ
૫.૦૦
૧૫.૦૦
૧૦.૦૦
૩૦.૦૦
મહેસુલી
૫.૦૦
૮.૧૦
૩
ઔધોગિક
ગામતળ
૪.૦૦
૧૨.૦૦
૧૦.૦૦
૨૫.૦૦
મહેસુલી
૩.૦૦
૧૨.૦૦
૪
અન્ય
ગામતળ
૩.૦૦
૮.૦૦
૫.૦૦
૧૫.૦૦
મહેસુલી
૨.૦૦
૬.૦૦
Government Press & Stationery, Rajkot.
02
THE GUJARAT GOVERNMENT GAZETTE PART-II (Ext.) Dt. 01-01-2026
જેથી આ અધિસુચના/જાહેર નોટીસ સરકારી અસાધારણ રાજ્યપત્રમાં મુસદ્ાની પ્રસિધ્ધીની તારીખથી ૩ (ત્રણ) માસની અંદર વિકાસ ચાર્જ
લેવા માટેની દરખાસતનાં મુસદ્ામાં દર્શાવેલ વિકાસ ચાર્જ સંબંધમાં કોઇ વ્યક્તિ કે સંસથાને વાંધા કે સુચનો હોય તો આવા લેખિત વાંધા-સૂચનો અને
રજુઆત અત્રે મળ્યેથી અને સંબંધિત વ્યક્તિ દ્ારા વિનંતી કરવામાં આવશે તો અંજાર વિસતાર વિકાસ સત્ામંડળ, અંજારને મળેલ વાંધા-સૂચનોની
વિચારણા કર્યા પછી અને સંબંધિત કોઇ અરજી કરવામાં આવી હોય ત્યારે તમામને યોગ્યલાગે તો તે પ્રમાણે ગુણવત્ાના ધોરણે વ્યક્તિગત રીતે સાંભળ્યા
પછી યોગ્ય લાગે તે પ્રમાણે ગુણવત્ાનાં ધોરણે કરવા ધારેલા સુચિત ફેરફારો અંગે રાજ્ય સરકારશ્ીને, વિકાસ ચાર્જ વસૂલ કરવા માટેની દરખાસત મંજૂરી
માટે સાદર કરવામાં આવશે.
સરકારી અસાધારણ રાજ્યપત્રમાં પ્રસિધ્ધ થયેલ વિકાસ ચાર્જ લેવા માટેની દરખાસતનાં મુસદ્ા અંગેની જાહેર નોટીશ નીચેના સરનામે
મૂકવામાં આવશે. તેમજ કચેરીમાં કચેરી સમય દરમિયાન જાહેર જનતાને જોવા માટે ખુલ્ી રાખી સમજાવવાની વ્યવસથા કરેલ છે. જેની અંજાર વિસતાર
વિકાસ સતામંડળ વિસતારનાં તમામ નાગરીકો/સબંધિત વ્યક્તિઓએ નોંધ લેવી.
સહી/- અવાચય
મુખ્ય કારોબારી અધિકારી
અંજાર વિસતાર વિકાસ સત્ામંડળ
અંજાર
કચેરીનું સરનામું :
અંજાર વિસતાર વિકાસ સતામંડળ
જીઈબી કચેરી સામે, એસ.ટી. બસ સટેનડ રોડ,
નયા અંજાર, અંજાર,
તા.અંજાર, જિ.કચછ-૩૭૦૧૧૦
Signed by : PATEL JAYESHKUMAR
RAGHUNATHBHAI
Manager
Government Press &
Stationery, Rajkot
Date : 2026.01.03 10:26:38 IST
Signature Not Verified