1/1
±ìÔÀ ìÉSáë ÜõìÉVËÿõË ¦ëßë
વંચાણે લીધું: પોલીસ અધિક્ષકશ્ી, અરવલ્ી મોડાસાના પત્ર ક્રમાંક:LIB/જી.પી.એક્ટ ક.૩૭(૧), ૩૭(૩)/જાહેરનામું/૧૯૧૮/૨૦૨૫,
તા.૨૪/૧૨/૨૦૨૫
-:જાહેરનામું:-
નં. ડીસી/એમ.એ.જી./જાહેરનામું/૩૭(૧)/વશી/૯૮૩/૨૦૨૫ -અરવલ્ી જિલ્ાના સમગ્ર વિસતારોમાં કાયદો અને વયવસ્ાની પરિસ્થિતિ
જળવાઈ રહે તે સારૂ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૭ (૧) મુજબનું ગેરબંદોબસત અટટકાવવા અમુક કૃતયોની બંધી અંગેનું
જાહેરનામું બહાર પાડવા પોલીસ અધિક્ષકશ્ી, અરવલ્ી - મોડાસાએ વંચાણે લીધેલ પત્રથી દરખાસત કરી છે. જે વાજબી જણાય છે. જે પરતવે નીચે
મુજબ હુકમ કરવો જરૂરી જણાય છે.
વાસતે હું ડી. વી. મકવાણા(જી.એ.એસ.), અધિક જિલ્ા મેજિસ્ટ્રેટટ, જિલ્ા મેજિસ્ટ્રેટટની કચેરી, અરવલ્ી-મોડાસા ગુજરાત પોલીસ
અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૧) થી મને મળેલ સત્ાની રૂએ આથી અરવલ્ી જિલ્ાના સમગ્ર વિસતારમાં તા.૨૯/૧૨/૨૦૨૫ ના કલાક
૦૦.૦૦ થી તા.૧૨/૦૧/૨૦૨૬ ના કલાક ૨૪.૦૦ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહે તે રીતે સમગ્ર જિલ્ામાં નીચેના કૃતયોની મનાઈ
ફરમાવું છું.
(ક) શસ્ત્રોત્રો, દંડા, તલવાર, ભાલા, સોટટા, બંદુક, ચપપુ, લાકડી અથવા લાઠી અથવા શારિરીક હિંસા પહોંચાડવામાં ઉપયોગ થઈ શકે તેવી બીજી કોઈ
ચીજો લઈ જવાની,
(ખ) કોઈ પણ ક્ષયધર્મી અથવા સ્ફોટટક પદાર્થ લઈ જવાની,
(ગ) પથ્થરો અથવા બીજા શસ્ત્રોત્રો અથવા તે શસ્ત્રોત્રો ફેંકવાના અથવા નાંખવાના યંત્રો અથવા સાધનો લઈ જવાની, એકઠાં કરવાની તથા તૈયાર
કરવાની,
(ગગ) કોઈ સરઘસમાં જલતી અથવા પેટટાવેલી મશાલ લઈ જવાની,
(ઘ) વ્યક્તિઓ અથવા તેનાં શબ અથવા આકૃતિઓ અથવા પૂતળાં દેખાડવાની,
(ચ) લોકોએ બૂમ પાડવાની, ગીતો ગાવાની તથા વાદ્ય વગાડવાની,
(છ) જે છટટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રોત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઈ પદાર્થ અથવા
વસતુ તૈયાર કરવાથી, દેખાડવાથી અથવા તેનો ફેલાવો કર્યોથી આવા અધિકારીના અભિપ્ાય પ્રમાણે સુરુચિ અથવા નીતિનો ભંગ થતો હોય અથવા
1
Vol. LXVII ] THURSDAY, JANUARY 1, 2026 / PAUSA 11, 1947
1/2 THE GUJ. GOVT. GAZETTE, EX., JANUARY 1, 2026 / PAUSA 11, 1947 [ Part I–Supple
જેનાથી રાજયની સલામતી જોખમાતી હોય અથવા જેને પરિણામે રાજય ઊથલી પડવાનો સંભવ હોય તેવા છટટાદાર ભાષણ આપવાની, તે ચાળા
વગેરે કરવાની અથવા તે ચિત્રોત્રો, નિશાનીઓ વગેરે તૈયાર કરવાની, દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાની.
અપવાદ: આ હુકમ નીચેની વ્યક્તિઓને લાગુ પડશે નહિં.
૧.જિલ્ા મેજિસ્ટ્રેટટશ્ી, અધિક જિલ્ા મેજિસ્ટ્રેટટશ્ી, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટટશ્ી, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટટશ્ી અથવા અધિકૃત કરેલા કોઈ પણ
અધિકારીશ્ીઓ, શારીરિક અશક્તિના કારણે લાકડી કે લાઠી રાખતા વૃધ્ધ વ્યક્તિ તથા હથિયારના પરવાના ધારકો હથિયાર પ્રદર્શિત ન થાય તેમ
ધારણ કરનારને.
૨. સરકારી નોકરી કે કામ કરતી વ્યક્તિઓ કે જેના ઉપરી અધિકારીએ હથિયાર લઈ જવાનું ફરમાવયું હોય અથવા આવું કોઈ હથિયાર ફરજ ઉપર
સાથે રાખવાનું આવશયક હોય,
૩. કોઈ ધાર્મિક તહેવારની ઉજવણી માટટે આ જાહેરનામામાં ઉલ્ેખ કરેલ તે પૈકીના હથિયાર ધાર્મિક રીવાજોને અનુરૂપ ઉપયોગ કરવા માટટે અને
જિલ્ા પોલીસ અધિકારીશ્ી અથવા તે વિસતારના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટટશ્ી, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટટશ્ીએ અગાઉથી લેખિતમાં મંજુરી આપી
હોય તેવી સંસ્ા કે વ્યક્તિઓને,
૪. ખેતીના કામે ઓજારો લઈ જતા ખેડૂતોને,
૫. સરકારશ્ીના સરકારી કાર્યક્રમમાં અધિકૃત વ્યક્તિઓને,
૬. કોઈ પણ અંતિમયાત્રાને,
આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્ંઘન કરનાર અથવા કરાવનાર શખસ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ –
૧૩૫(૧) હેઠળ તેમજ ભારતીય નયાય સંહિતા-૨૦૨૩ની કલમ -૨૨૩ હેઠળ શિક્ષાક્ષાને પાત્ર થશે.
આ જાહેરનામા અનવયે અરવલ્ી જિલ્ામાં ફરજ બજાવતા ક્ષેત્રાધિકાર ધરાવતા, હેડ કોનસ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના સક્ષમ સત્ા
અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય નયાય સંહિતા-૨૦૨૩ની કલમ - ૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-
૧૯૫૧ની કલમ-૧૩૫ મુજબ ફરિયાદ માંડવા અધિકૃત કરવામાં આવે છે.
આજ રોજ Öë.24Üí ìÍçõQÚß, 2026 Qëëßí Vëèí તથા કચેરીનો સિક્ો કરવામાં આવયો.
ડી.વી.મકવાણા
અધિક જિલ્ા મેજિસ્ટ્રેટટ
અરવલ્ી-મોડાસા
-------------
વંચાણે લીધું: પોલીસ અધિક્ષકશ્ી, અરવલ્ી-મોડાસાના પત્ર ક્રમાંક: ક્રમાંક:LIB/જી.પી.એક્ટક.૩૭(૧), ૩૭(૩)/જાહેરનામું/૧૯૧૮૨૦૨૫,
તા.૨૪/૧૨/૨૦૨૫
-જાહેરનામું:-
નં.ડીસી/એમ.એ.જી./જાહેરનામું/૩૭(૩)/વશી/૯૮૪/૨૦૨૫ -અરવલ્ી જિલ્ાના સમગ્ર વિસતારોમાં કાયદો અને વયવસ્ાની પરિસ્થિતિ
જળવાઈ રહે તે સારૂ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ – ૩૭ (૩) મુજબનું ગેરબંદોબસત અટટકાવવા અમુક કૃતયોની બંધી અંગેનું
જાહેરનામું બહાર પાડવા પોલીસ અધિક્ષકશ્ી, અરવલ્ી-મોડાસાએ વંચાણે લીધેલ પત્રથી દરખાસત કરી છે. જે વાજબી જણાય છે. જે પરતવે નીચે
મુજબ હુકમ કરવો જરૂરી જણાય છે.
વાસતે હું ડી. વી. મકવાણા (જી.એ.એસ.), અધિક જિલ્ા મેજિસ્ટ્રેટટ, જિલ્ા મેજિસ્ટ્રેટટની કચેરી, અરવલ્ી-મોડાસા ગુજરાત પોલીસ
અધિનિયમ - ૧૯૫૧ની કલમ - ૩૭ (૩) મુજબ મને મળેલ સત્ાની રૂએ અરવલ્ી જિલ્ાના સમગ્ર વિસતારોમાં તા.૨૯/૧૨/૨૦૨૫ ના કલાક
૦૦,૦૦ થી તા.૧૨/૦૧/૨૦૨૬ ના કલાક ૨૪.૦૦ (બંને દિવસો સહિત) સક્ષમ અધિકારીશ્ીની મંજૂરી વિના કોઈપણ મંડળી અથવા સભા çßCëç
કાઢવા પર પ્રતિબંધ ફરમાવું છું.
અપવાદ:-
આ જાહેરનામું નીચેનાઓને લાગુ પડશે નહી.
(૧) સરકારી નોકરીમાં/ફરજ ઉપર હાજર હોય તેવી વ્યક્તિઓને,
(૨) કોઈ લગ્નના વરઘોડાને,
(૩) કોઈ સમશાન યાત્રાને,
Government Press & Stationery, Vadodara.
Central Gazette ] THE GUJ. GOVT. GAZETTE, EX., JANUARY 1, 2026 / PAUSA 11, 1947 1/3
આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્ંઘન કરનાર અથવા કરાવનાર શખસ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ –
૧૩૫(૩) હેઠળ તેમજ ભારતીય નયાય સંહિતા-૨૦૨૩ની કલમ - ૨૨૩ હેઠળ શિક્ષાક્ષાને પાત્ર થશે.
આ જાહેરનામાં અનવયે અરવલ્ી જિલ્ામાં ફરજ બજાવતા ક્ષેત્રાધિકાર ધરાવતા, હેડ કોનસ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના સક્ષમ
સત્ા અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય નયાય સંહિતા-૨૦૨૩ની કલમ ૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-
૧૯૫૧ની કલમ-૧૩૫ મુજબ ફરિયાદ માંડવા અધિકૃત કરવામાં આવે છે.
આજ રોજ Öë.24Üí ìÍçõQÚß, 2026 Qëëßí Vëèí તથા કચેરીનો સિક્ો કરવામાં આવયો.
ડી.વી.મકવાણા
અધિક જિલ્ા મેજિસ્ટ્રેટટ
અરવલ્ી-મોડાસા
-------------
Signed by : KAPADIYA ANANDKUMAR
DAHYABHAI
Manager
Government Press &
Stationery, Vadodara
Date : 2026.01.10 15:04:23 IST
Signature Not Verified