6/1

જિલ્લા મેજિસ્ટ્ેટ દ્વાારાા

વાાંચ્યો:-

(૧) કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ) ગોધરાના પત્ર જા.નં.સીીબીી/ગોધરા/ ૪૯૨/૨૦૨૫ તા.૩૦/૧૨/૨૦૨૫

(૨) ગુજરાત પોલીીસ અધિનિયમ-૧૯૫૧ નીી કલમ-૩૩ નીી જોગવાઈ

જાહેરનાામું

ગુજરાાત પોોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩ (૧) (ખ) હેઠળ

નં.એમએજી/જાહેેરનામુ/વશીી/૨૫૭૭ થીી ૨૫૮૭/૨૦૨૫.-કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) ગોધરાના વંચાણે લીીધેલ

અ.નં. (૧) ના તા.૩૦/૧૨/૨૦૨પ ના પત્રથીી તેઓના વિભાગ વિભાગ હસતકના અમદાવાદ-ગોધરા- દાહોદ- ઈનદોર રોડ કિમીી ૧૧૬/૮ થીી કિમીી

૧૨૯/૪ ગોધરા શહેેર માંથીી પસાર થતાં રોડ પર ફ્લાયઓવર બ્રીજ પ્રગતિ હેેઠળ છેે. હાલમાં સદર ફ્લાયઓવરનીી કામગીીરીીમાં આઈ.ટીી.આઈ પ્રભા

કોતર થીી લઇને બસ સ્ટેનડ તરફ કામગીીરીી પ્રગતિમાં છેે અને ચર્ચ થીી બસ સ્ટેશન તરફ કામગીીરીી ૨૮/૦૨/૨૦૨૬ થીી ચાલુ કરવાનું આયોજન છેે.

ફલાય ઓવરના બાંધકામ દરમ્યાન શહેેરનાં મુખ્ય માર્ગ નો અંદાજીત ૧૧.૦૦ થીી ૧૨.૦૦ મીટર નો ભાગ ફલાયઓવર બનાવવા માટેટે ઉપયોગ

કરવાનો થાય છેે જેથીી શહેેરનાં મુખ્યમાર્ગ પર ટ્ાફીકનીી સમસ્યા ના થાય તે અંગે સરકારીી અને ખાનગીી બસો અને અન્ય અણચણ રૂપ વાહનો ને

શહેેરમાં પ્રવેશ ન કરવા અંગે જાહેેરનામું બહાર પાડવાનીી આવશ્યકતા રહેે છેે. જે અંગે ટ્ાફીક પોલીીસ અને આર.ટીી.ઓ ગોધરા નો અભિપ્રાય મેળવેલ

છેે. ‘તદઉપરાંત આઈ.ટીી.આઈ પ્રભા કોતર થીી બસ સ્ટેનડ સુધીીના મુખ્ય રસતા પર કોઈ વાહનને પ્રવેશ આપવાનીી જરૂરીયાત જણાય તો રાત્રી ૧૨.૦૦

વાગે થીી સવારનાં ૫.૦૦ વાગ્યા સુધીી સંબંધિત ટ્ાફીક પુલીીસ અને આર. ટીી. ઓ નીી પરવાનગીી મેળવીી પ્રવેશ કરવા અંગે અનુમતિ આપવા તથા

સદર કામગીીરીી દરમ્યાન ફ્લાયઓવર બ્રીજ બનાવવા માટેટે ઉપયોગીી વાહનોને છુંટ આપવા વિનંતીી કરેેલ છેે.

સબબ, અમદાવાદ-ગોધરા-દાહોદ-ઈનદોર રોડ કિમીી ૧૧૬/૮ થીી કિમીી ૧૨૯/૪ ગોધરા શહેેરમાંથીી પસાર થતાં રોડ પર ફલાયઓવર બ્રીજ

પ્રગતિ હેેઠળ છેે. હાલમાં સદર ફ્લાય ઓવરનીી કામગીીરીીમાં આઈ.ટીી.આઈ પ્રભા કોતરથીી લઇને બસ સ્ટેનડ તરફ કામગીીરીી પ્રગતિમાં છેે અને ચર્ચથીી

બસ સ્ટેશન તરફ કામગીીરીી ચાલુ કરવાનું આયોજન છેે. ફલાય ઓવરના બાંધકામ દરમ્યાન શહેેરનાં મુખ્ય માર્ગનો અંદાજીત ૧૧.૦૦ થીી ૧૨.૦૦

મીટરનો ભાગ ફલાયઓવર બનાવવા માટેટે ઉપયોગ કરવાનો થાય છેે માટેટે શહેેરનાં મુખ્યમાર્ગ પર ટ્ાફીકનીી સમસ્યા ના થાય તે અંગે સરકારીી અને

ખાનગીી બસો અને અન્ય અડચણરૂપ વાહનોને શહેેરમાં પ્રવેશ ન કરવા અંગેનું જાહેેરનામું પ્રસિધધ કરવો જરૂરીી જણાય છેે.

અત્રેનીી કચેરીીના હુકમ ક્રમાંક : મકમ/વશીી/૧૨૪૧થીી ૧૨૬૬/૧૦ તા.૧૬/૦૮/૨૦૧૦થીી સરકારશ્રીના મહેેસૂલ વિભાગ, ગાંધીીનગરના ઠરાવ

તા.૧૫/૦૨/૧૯૯૯ નીી સૂચના મુજબ ગુજરાત પોલીીસ અધિનિયમ-૧૯૫૧ હેેઠળનીી જિલ્ા મેજિસ્ટ્રટશ્રીનીી સત્ા અધિક જિલ્ા મેજિસ્ટ્રટશ્રીને સુપ્રત

કરવામાં આવેલ છેે.

6

Vol. LXVII ]

THURSDAY, JANUARY 1, 2026 / PAUSA 11, 1947

Government Press & Stationery, Vadodara.

6/2 THE GUJ. GOVT. GAZETTE, EX., JANUARY 1, 2026 / PAUSA 11, 1947 [ Part I–Supple

આથીી હું જે.જે.પટેટેલ (જી.એ.એસ) અધિક જિલ્ા મેજિસ્ટ્રેટ, પંચમહાલ ગોધરા, ગુજરાત પોલીીસ અધિનિયમ-૧૯૫૧ નીી કલમ-૩૩(૧)(ખ)

અન્વયે મને મળેેલ અધિકારનીી રૂએ અમદાવાદ-ગોધરા-દાહોદ-ઈનદોર રોડ કિમીી ૧૧૬/૮ થીી કિમીી ૧૨૯/૪ ગોધરા શહેેરમાંથીી પસાર થતાં રોડ પર

ફલાય ઓવર બ્રીજ તેમજ આઈ.ટીી.આઈ પ્રભા કોતરથીી લઇને બસ સ્ટેનડ તરફ કામગીીરીી પ્રગતિમાં હોઈ તેમજ ચર્ચથીી બસ સ્ટેશન તરફ કામગીીરીી

ચાલુ કરવાનું આયોજન હોઈ ફલાય ઓવરના બાંધકામ દરમ્યાન શહેેરનાં મુખ્ય માર્ગનો અંદાજીત ૧૧.૦૦ થીી ૧૨.૦૦ મીટરનો ભાગ ફલાયઓવર

બનાવવા માટેટે ઉપયોગ કરવાનો થાય છેે. જેથીી શહેેરનાં મુખ્યમાર્ગ પર ટ્ાફીકનીી સમસ્યા ના થાય તે માટેટે સરકારીી અને ખાનગીી બસો અને અન્ય

અડચણરૂપ વાહનોને શહેેરમાં પ્રવેશ ન કરવા સંબંધિતોને ફરમાવું છું.

૧.

મધ્યપ્રદેેશ-સંતરોડ-દાહોદ-ઝાલોદ-દેવગઢ બારીીઆ તરફથીી ગોઘરા આવતીી તમામ સરકારીી તથા ખાનગીી બસો પરવડીી ચોકડીી જલારામ

સ્કુલથીી-કોટડા ગામ-ચંચોપા ચોકડીી-કંકુુથાંભલા ચોકડીી-છબનપુર ચોકડીી અંડરબ્રીજ-પંચામૃત ડેરીી સર્કલ-એસ.આર.પીી-એફ.સીી.આઈ ગોડાઉન-ભુરાવાવ

ચોકડીી થઈ નવિન કાર્યરત હંગામીી બસ સ્ટેનડ તરફ અવર-જવર કરીી શકશે તેવીી જ રીીતે ગોઘરાથીી મધ્યપ્રદેેશ-સંતરોડ-દાહોદ-ઝાલોદ-દેવગઢ

બારીીઆ તરફ જતીી તમામ સરકારીી તેમજ ખાનગીી બસો ભુરાવાવ ચોકડીી-એફ.સીી.આઈ ગોડાઉન-એસ.આર.પીી-પંચામૃત ડેરીી સર્કલ-છબનપુર ચોકડીી

અંડરબ્રીજ-કંકુુથાંભલા ચોકડીી-ચંચોપા ચોકડીી-કોટડા ગામ-પરવડીી ચોકડીી જલારામ સ્કુલ થઈ ગંતવ્ય સથાન તરફ જઈ શકશે.

૨.

અમદાવાદ રોડ તરફથીી ગોધરા બાજુ આવતીી તમામ સરકારીી તથા ખાનગીી બસો ત્રિ મંદિર-ભામૈયા-શિમલા-સેન્ટ આર્નોલડ સ્કુલ તરફ થઈ

નવિન કાર્યરત હંગામીી બસ સ્ટેનડ તરફ અવર-જવર કરીી શકશે તેવીી જ રીીતે ગોધરાથીી અમદાવાદ રોડ તરફ જતીી તમામ સરકારીી તથા ખાનગીી બસો

સેન્ટ આર્નોલડ સ્કુલ -શિમલા-ભામૈયા-ત્રિ મંદિર થઇ ગતવ્ય સથાન તરફ જઇ શકશે.

૩.

વડોદરા-હાલોલ તરફથીી આવતીી તમામ સરકારીી તથા ખાનગીી બસો તૃMIëí હોટલ-લીીલેસરા ચોકડીી-ગદુકપુર ચોકડીી-બામરોલીી ચોકડીી-

પરવડીી ચોકડીી જલારામ સ્કુલથીી-કોટડા ગામ-ચંચોપા ચોકડીી-કંકુુથાંભલા ચોકડીી-છબનપુર ચોકડીી અંડરબ્રીજ-પંચામૃત ડેરીી સર્કલ-એસ.આર.પીી-એફ.

સીી.આઈ ગોડાઉન-ભુરાવાવ ચોકડીી થઈ નવિન કાર્યરત હંગામીી બસ સ્ટેનડ તરફ અવર-જવર કરીી શકશે તેવીીજ રીીતે ગોધરાથીી વડોદરા-હાલોલ તરફ

જતીી તમામ સરકારીી તેમજ ખાનગીી બસો ભુરાવાવ ચોકડીી-એફ.સીી.આઈ ગોડાઉન-એસ.આર.પીી-પંચામૃત ડેરીી સર્કલ-છબનપુર ચોકડીી અંડરબ્રીજ-

કંકુુથાંભલા ચોકડીી-ચંચોપા ચોકડીી-કોટડા ગામ-પરવડીી ચોકડીી જલારામ સ્કુલ-બામરોલીી ચોકડીી- ગદુકપુર ચોકડીી-લીીલેસરા ચોકડીી-તૃMIëí હોટલ થઈ

ગંતવ્ય સથાન તરફ જઈ શકશે.

૪.

દામાવાવ-બામરોલીી રોડથીી આવતા તમામ સરકારીી તથા ખાનગીી બસો બામરોલીી ચોકડીી-પરવડીી ચોકડીી જલારામ સ્કુલથીી-કોટડા ગામ-

ચંચોપા ચોકડીી-કંકુુથાંભલા ચોકડીી-છબનપુર ચોકડીી અંડરબ્રીજ-પંચામૃત ડેરીી સર્કલ-એસ.આર.પીી-એફ.સીી.આઈ ગોડાઉન-ભુરાવાવ ચોકડીી થઈ નવિન

કાર્યરત હંગામીી બસ સ્ટેનડ તરફ અવર-જવર કરીી શકશે તેવીીજ રીીતે ગોધરાથીી દામાવાવ-બામરોલીી રોડ તરફ જતીી તમામ સરકારીી તેમજ ખાનગીી

બસો ભુરાવાવ ચોકડીી-એફ.સીી.આઈ ગોડાઉન-એસ.આર.પીી-પંચામૃત ડેરીી સર્કલ-છબનપુર ચોકડીી અંડરબ્રીજ-કંકુુથાંભલા ચોકડીી-ચંચોપા ચોકડીી-કોટડા

ગામ-પરવડીી ચોકડીી જલારામ સ્કુલ-બામરોલીી ચોકડીી થઈ ગંતવ્ય સથાન તરફ જઈ શકશે.

૫.

શામળાજી-લુણાવાડા તરફથીી ગોધરા તરફ આવતીી તમામ સરકારીી તથા ખાનગીી બસો છબનપુર ચોકડીી અંડરબ્રીજ-પંચામૃત ડેરીી સર્કલ-એસ.

આર.પીી-એફ.સીી.આઈ ગોડાઉન-ભુરાવાવ ચોકડીી થઈ નવિન કાર્યરત હંગામીી બસ સ્ટેનડ તરફ અવર-જવર કરીી શકશે તેવીી જ રીીતે શામળાજી-

લુણાવાડા તરફ જતીી તમામ સરકારીી તેમજ ખાનગીી બસો ભુરાવાવ ચોકડીી-એફ.સીી.આઈ ગોડાઉન-એસ.આર.પીી-પંચામૃત ડેરીી સર્કલ-છબનપુર ચોકડીી

અંડરબ્રીજ થઈ ગંતવ્ય સથાન તરફ જઈ શકશે.

અપવાાદ : હાલોલ-વડોદરા તરફથીી ગોધરા આવતીી તેમજ ગોધરાથીી હાલોલ-વડોદરા તરફ જતીી માત્ર સરકારીી બસો તા.૨૮-૦૨-૨૦૨૬ સુધીી”

તૃMIëí હોટલ-સિવિલ લાઇનસ રોડ-ચર્ચ થઈ પોલીીસ હેેડકવાર્ટર થઈ ભુરાવાવ ચોકડીી થઇ નવિન કાર્યરત હંગામીી બસ સ્ટેનડ સુધીીના રોડનો ઉપયોગ

કરીી શકશે. પરંતુ, સદર રૂટ ઉપરથીી અવર-જવર દરમ્યાન લાલબાગ બસ સ્ટેનડ પાસે મુસાફરોને લેવા-મુકવા સëw સ્ોપેજ કરવાનું રહેેશે નહીી. આ

જાહેેરનામાનીી તારીીખથીી તા. ૨૮/૦૨/૨૦૨૬ બાદ મુદ્ા નં.૩ મુજબના રૂટ મુજબ અમલ કરવાનો રહેેશે.

આ જાહેેરનામાનો ભંગ અથવા ઉલ્ંધન કરનાર ગુજરાત પોલીીસ અધિનિયમ-૧૯૫૧નીી કલમ-૧૩૧ મુજબ શિક્ાને પાત્ર થશે

આજ તારીીખ: ૩૦મીી ડિસેમબર-૨૦૨૫ ના રોજ મારીી સહીી તથા કચેરીીનો સિકકો કર્યોો.

જે.જે.પટેલ,

અધિક જિલ્ા મેજિસ્ટ્રેટ

પંચમહાલ ગોધરા

------------------

Signed by : KAPADIYA ANANDKUMAR

DAHYABHAI

Manager

Government Press &

Stationery, Vadodara

Date : 2026.01.23 19:19:42 IST

Signature Not Verified