PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025
333-1
IX Ex.-1
1-1
Extra No. 1
©
The Gujarat Government Gazette
EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ]
THURSDAY, JANUARY 1, 2026 / PAUSHA 11, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૧લી જાન્યુઆરી, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના મહેસૂલ ચવભાગના તારીખઃ ૨૨મી મે, ૨૦૨૫ના સરકારી જાહેરનામા
ક્રમાાંકઃ જીએમ/૨૦૨૫/૧૧૪/૧૨૨૫૬/એન-પીએફ-૧. નો ગુજરાતી અનુવાદ આથી સવવ લોકોની જાણ સારુ પ્રચસદ્ધ કયો છે.
રાજેશ આર. રાઠોડ,
સરકારના નાયબ સચિવ.
1-2
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026
[ PART IX
NOTIFICATION
Regarding
The Revenue Talati, Class-III, (Competitive Examination) Rules, 2025
મહેસૂલી તલાટી, વગગ-૩, (સ્પધાગત્મક પરીક્ષા) નિયમો, ૨૦૨૫ સંબંધી
જાહેરિામ ં
મહેસૂલ નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૨૨મી મે, ૨૦૨૫
ભારતિ ં સંનવધાિ.
ક્રમાંક: જીએમ/૨૦૨૫/૧૧૪/૧૨૨૫૬/એિ-પીએફ-૧:- ભારતના સાંચવધાનના અનુચ્છેદ ૩૦૯ના પરંતુકથી મળેલી સત્તાની રૂએ અને આ
અથે કરેલા તમામ ચનયમો રદ કરીને, ગુજરાતના રાજ્યપાલ, આથી, ચજલ્લા કલેક્ટરોના ચનયાંત્રણ હેઠળની તાબાની મહેસૂલી સેવામાાં મહેસૂલી
તલાટી, વગવ-૩ની જગા પર સ્પધાવત્મક પરીક્ષા પદ્ધચતનુાં ચનયમન કરવા માટેની જોગવાઈ કરવા નીિેના ચનયમો કરે છે:-
૧.
ટૂાંકી સાંજ્ઞા અને આરંભ.-
(૧)
આ ચનયમો, મહેસૂલી તલાટી, વગવ-૩, (સ્પધાવત્મક પરીક્ષા) ચનયમો, ૨૦૨૫ કહેવાશે.
(૨)
તે, રાજપત્રમાાં તેની પ્રચસચદ્ધની તારીખે અમલમાાં આવશે.
૨.
વ્યાખ્યા.- આ ચનયમોમાાં, સાંદભવથી અન્યથા અપેચક્ષત ન હોય, તો-
(ક)
“પરરચશષ્ટ” એટલે આ ચનયમો સાથે જોડેલુાં પરરચશષ્ટ;
(ખ)
“બોડવ” એટલે ગુજરાત ગૌણ સેવા પસાંદગી બોડવ, ગાાંધીનગર;
(ગ)
“ચવભાગ” એટલે મહેસૂલ ચવભાગ;
(ઘ)
“પરીક્ષા” એટલે મહેસૂલી તલાટી, વગવ-૩ની જગા પર સીધી ભરતી માટેની સ્પધાવત્મક પરીક્ષા, જેમાાં પ્રારંચભક પરીક્ષા (બહુચવધ
પસાંદગી પ્રશ્નો) (MCQs) અને મુખ્ય પરીક્ષા (વણવનાત્મક પરીક્ષા)નો સમાવેશ થશે;
(િ)
‘‘સરકાર’’ એટલે ગુજરાત સરકાર;
(છ)
“સાંબાંચધત ભરતી ચનયમો” એટલે મહેસૂલી તલાટી, વગવ-૩ની જગા માટે સરકારે ઠરાવેલા ભરતી ચનયમો.
૩.
માગણી પત્રકો તૈયાર કરવા માટેની કાયવરીચત.-
(૧)
દરેક ચજલ્લા કલેક્ટરે, ચજલ્લા કલેક્ટરના ચનયાંત્રણ હેઠળની મહેસૂલી તલાટી, વગવ-૩ની જગા પર ચનમણૂક માટે ખાલી જગાઓ
દશાવતુાં માગણી પત્રક મહેસૂલ ચવભાગને મોકલવુાં જોઈશે.
(૨)
મહેસૂલ ચવભાગે, ત્યાર પછી, પરરચશષ્ટ-ક-માાં ચનરદિષ્ટ કયાવ પ્રમાણેના અથવા ચવભાગે ચનરદિષ્ટ કરેલી રીત પ્રમાણેના પત્રક
(પ્રોફોમાવ)માાં એકચત્રત માગણી પત્રક બોડવને મોકલવુાં જોઇશે.
૪.
પરીક્ષા યોજવા બાબત.-
બોડવ-એ, ચવભાગ તરફથી માગણી પત્રક મળ્યે, મહેસૂલી તલાટી, વગવ-૩ની જગા પર ભરતી માટે ઉમેદવારોની પસાંદગી કરવા સ્પધાવત્મક
પરીક્ષા યોજવી જોઇશે.
૫.
પરીક્ષાનુાં સાંિાલન અને ચનયમન.-
બોડવ-એ, પરીક્ષાના સાંિાલનને લગતી તમામ બાબતોનુાં ચનયમન કરવુાં જોઇશે.
૬.
પરીક્ષા પદ્ધચત.-
(૧)
પરીક્ષા નીિે પ્રમાણે બે ક્રચમક તબક્કામાાં યોજવામાાં આવશે:-
(ક)
પ્રારંચભક પરીક્ષા: (બહુચવધ પસાંદગી પ્રશ્નો) (MCQs)
મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારોની પસાંદગી કરવા માટે, પ્રારંચભક પરીક્ષા યોજવી જોઇશે.
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026
1-3
(ખ)
મુખ્ય પરીક્ષા: (વણવનાત્મક પરીક્ષા)
મહેસૂલી તલાટી, વગવ-૩ની જગા માટે ઉમેદવારોની આખરી પસાંદગી કરવા માટે, મુખ્ય પરીક્ષા યોજવી જોઇશે.
(૨)
પ્રારંચભક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા, અનુક્રમે પરરચશષ્ટ- ખ અને ગ-માાં ચનરદિષ્ટ કરેલી રીતે યોજવી જોઇશે.
(૩)
મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાાં આવેલા ઉમેદવારોની સાંખ્યા, ઉપલબ્ધતાને અધીન રહીને, આવી રીતે જાહેર કરેલી ખાલી
જગાની સાંખ્યા કરતાાં પાાંિ ગણી હોવી જોઇશે.
૭.
રૂપરેખા અને અભ્યાસક્રમ.-
પ્રારંચભક પરીક્ષાની રૂપરેખા અને અભ્યાસક્રમ, પરરચશષ્ટ-ખ-માાં ચનરદિષ્ટ કયાવ પ્રમાણે રહેશે. મુખ્ય પરીક્ષાની રૂપરેખા પરરચશષ્ટ- ગ-માાં
ચનરદિષ્ટ કયાવ પ્રમાણેની રહેશે. તેનો (મુખ્ય પરીક્ષાનો) અભ્યાસક્રમ પરરચશષ્ટ- ઘ-માાં ચનરદિષ્ટ કયાવ પ્રમાણેનો રહેશે. પરરચશષ્ટ-ઘ-માાં ચનરદિષ્ટ
કરેલા સામાન્ય અભ્યાસ પરના પ્રશ્નપત્ર-૩ના ચવષયો માટેના અભ્યાસક્રમની ચવગતો, બોડવ દ્ધારા નક્કી કરવામાાં આવે તેવી રહેશે.
૮.
પરીક્ષાનુાં માધ્યમ.-
પ્રારંચભક પરીક્ષા અને મુખ્ય પરીક્ષાનુાં માધ્યમ, આ ચનયમો સાથે સાંબાંચધત પરરચશષ્ટોમાાં ચનરદિષ્ટ કયાવ પ્રમાણે રહેશે.
૯.
પરીક્ષાનુાં સ્થળ.-
(૧)
પરીક્ષાની તારીખ, તેનો સમય અને તેનુાં સ્થળ, બોડવ દ્વારા નક્કી કરવામાાં આવશે.
(૨)
ઉમેદવારે, બોડવ દ્વારા જાહેર કરવામાાં આવેલી તારીખોએ, સમયે અને સ્થળે તેના સ્વ-ખિે પરીક્ષાના બન્ને તબક્કામાાં ઉપસ્સ્થત
રહેવુાં જરૂરી રહેશે.
૧૦.
પરીક્ષા માટેની અરજી.-
(૧)
પ્રારંચભક પરીક્ષામાાં ઉપસ્સ્થત રહેવા ઇચ્છતા ઉમેદવારે, બોડવ ઠરાવે તેવા નમૂનામાાં (અને) તેટલા સમયમાાં, સરકાર નક્કી કરે
તેટલી ફી સાથે અરજી કરવી જોઇશે.
(૨)
બોડવ દ્ધારા ચનરદિષ્ટ કરવામાાં આવે તે ચસવાય, ઉમેદવારે કરેલી અરજી પાછી ખેંિવાની ચવનાંતી, કોઇપણ સાંજોગોમાાં ધ્યાનમાાં લેવી
જોઇશે નચહ.
(૩)
ફી, બોડવ ઠરાવે તેવી રીતે ભરવી જોઇશે અને એક વખત િૂકવેલી ફી ત્યાર પછીની પરીક્ષા માટે રાખવી જોઇશે નચહ.
(૪)
પ્રારંચભક પરીક્ષાના પરરણામને આધારે બોડવ દ્ધારા મુખ્ય પરીક્ષામાાં પ્રવેશ માટે પાત્ર જાહેર કરવામાાં આવ્યા હોય તેવા
ઉમેદવારોએ, ફરીથી અરજી કરવી જરૂરી રહેશે નચહ.
૧૧.
પરીક્ષા ફી.-
(૧)
દરેક ઉમેદવારે, આ ચનયમો હેઠળ પોતે કરેલી અરજીના સાંબાંધમાાં, બોડવ ઠરાવે તેવી રીતે (પ્રારંચભક-પરીક્ષા માટેની) પરીક્ષા ફી
બોડવને િૂકવવી જોઇશે અને આવી અરજીની સાથે આવી રીતે િૂકવેલી ફીનો દસ્તાવેજ જોડવો જોઇશે:
પરંતુ જે ઉમેદવારો (પ્રારંચભક) પરીક્ષામાાં ઉપસ્સ્થત રહ્યા હોય અને જેમણે પ્રારંચભક પરીક્ષામાાં ઓછામાાં ઓછા ૪૦% ગુણ
મેળવ્યા હોય તેવા ઉમેદવારોને િૂકવેલી ફીનુાં રરફંડ કરવુાં જોઇશે.
(૨)
પ્રારંચભક પરીક્ષાના પરરણામને આધારે બોડવ દ્ધારા મુખ્ય પરીક્ષા માટે પાત્ર જાહેર કરવામાાં આવ્યા હોય તેવા ઉમેદવારે, મુખ્ય
પરીક્ષા માટે કોઇ ફી િૂકવવી જરૂરી રહેશે નચહ.
૧૨.
શૈક્ષચણક લાયકાતો અને વયમયાવદા.-
(૧)
મહેસૂલી તલાટી, વગવ-૩ની જગા માટેના ભરતી ચનયમો હેઠળ, ચનમણૂક માટેની જરૂરી શૈક્ષચણક લાયકાતો ધરાવતો હોય અને
બીજી શરતો પરરપૂણવ કરતો હોય તેવો ઉમેદવાર પરીક્ષામાાં પ્રવેશ માટે પાત્ર થશે:
પરંતુ કોઈ ઉમેદવાર સ્નાતકની પદવી શ્રેણીની પરીક્ષામાાં છેલ્લા વષવ/સત્ર-માાં ઉપસ્સ્થત રહ્યો હોય (અને) તે પરીક્ષા ઉત્તીણવ
કરવાથી તે ચનયમ-૬માાં જણાવેલી પરીક્ષા માટે શૈક્ષચણક રીતે પાત્ર (લાયક) થતો હોય, પણ આવી પરીક્ષાનુાં પરરણામ અરજી
પત્રક ભરવાની છેલ્લી તારીખ સુધી જાહેર થયુાં ન હોય, તો પણ આવી લાયકી પરીક્ષામાાં ઉપસ્સ્થત રહેવા ઇચ્છતા હોય, તેવા
ઉમેદવારો પણ પરીક્ષામાાં પ્રવેશ માટે પાત્ર થશે:
1-4
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026
[ PART IX
વધુમાાં, દસ્તાવેજની ખરાઇના તબક્કાના સમયે સ્નાતકની પદવી પરીક્ષા ઉત્તીણવ કયાવનો પુરાવો રજૂ કરવામાાં ચનષ્ફળ રહે તેવો
ઉમેદવાર, પસાંદગી યાદી અથવા યથાપ્રસાંગ, પ્રચતક્ષા યાદીમાાં સમાવેશ થવાને પાત્ર થશે નચહ તેમજ તેની ઉમેદવારી રદબાતલ
થશે અને શરૂઆતથી જ રદ થયેલી ગણાશે.
(૨) પરીક્ષામાાં પ્રવેશ માટે ઉમેદવાર, લઘુતમ ૨૦ વષવની વય ધરાવતો હોવો જોઇશે અને બોડવ-એ જાહેરાતમાાં ચનરદિષ્ટ કયાવ પ્રમાણેની
તારીખે સાંબાંચધત ભરતી ચનયમોમાાં ઠરાવેલ મહત્તમ વય ધરાવતો હોવો જોઇશે નચહ:
પરંતુ, ગુજરાત મુલકી સેવા વગીકરણ અને ભરતી (સામાન્ય) ચનયમો, ૧૯૬૭ની જોગવાઇઓ અનુસાર ઉપલી વયમયાવદા
હળવી કરી શકાશે.
૧૩.
બોડવનો ચનણવય આખરી ગણાશે.-
(૧)
પરીક્ષામાાં પ્રવેશ માટે ઉમેદવારની પાત્રતાના સાંદભવમાાં, બોડવનો ચનણવય આખરી ગણાશે.
(૨)
કોઈ પણ સમયે, ઉમેદવાર પરીક્ષામાાં ઉપસ્સ્થત રહેવા માટે અપાત્ર જણાય, તો તેની ઉમેદવારી શરૂઆતથી જ રદ થયેલી ગણાશે:
પરંતુ ઉમેદવારની પસાંદગી અને ચનમણૂક અગાઉથી થઈ ગયેલી હોય, તો તેની ચનમણૂક શરૂઆતથી જ રદબાતલ ગણાશે અને
તેની સેવા તાત્કાચલક સમાપ્ત કરવામાાં આવશે:
વધુમાાં, ઉમેદવારને સુનાવણીની એક તક આપી હોય તે ચસવાય, આવી કોઈપણ ચનમણૂક સમાપ્ત કરવામાાં આવશે નચહ.
૧૪.
લાયકી ધોરણો અને ગુણ.-
બોડવ દ્વારા પ્રારંચભક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા માટે લાયકી ધોરણ, વખતોવખત અને જો જરૂરી હોય, તો અનામત અને ચબન-અનામત
ઉમેદવારો માટે અલગથી નક્કી કરવુાં જોઈશે. તેમ છતાાં, બોડવ દ્વારા નક્કી કરવામાાં આવેલુાં લઘુત્તમ લાયકી ધોરણ, કોઈ સાંજોગોમાાં,
પ્રારંચભક પરીક્ષામાાં ૪૦% ગુણ કરતાાં ઓછુાં હોવુાં જોઈશે નચહ અને મુખ્ય પરરક્ષાના દરેક પ્રશ્નપત્રમાાં ૪૦% ગુણ કરતાાં ઓછુાં હોવુાં
જોઈશે નચહ.
૧૫.
મુખ્ય પરીક્ષામાાં ઉપસ્સ્થત રહેવા બાબત.-
(૧)
પ્રારંચભક પરીક્ષા હેતુલક્ષી પ્રકારના (બહુચવધ પસાંદગીના પ્રશ્નો (MCQs)) એક પ્રશ્નપત્રની રહેશે અને જે મહત્તમ ૨૦૦
ગુણની રહેશે અને તે માટેનો અભ્યાસક્રમ અને સમયગાળો, પરરચશષ્ટ-ખ-માાં ચનરદિષ્ટ કરવામાાં આવ્યો હોય તે જ પ્રમાણેનો છે.
આ પ્રારંચભક પરીક્ષા માત્ર સ્ક્રીચનાંગ ટેસ્ટ (તપાસ કસોટી) તરીકે જ સૂચિત કરવામાાં આવી છે. ઉમેદવારે પ્રારંચભક પરીક્ષામાાં
મેળવેલા ગુણ, આખરી ગુણવત્તા ક્રમ નક્કી કરવા માટે ગણાશે નચહ.
(૨)
પ્રારંચભક પરીક્ષામાાં ૪૦% કરતાાં ઓછા ન હોય તેટલા ગુણ મેળવ્યા હોય તેવો ઉમેદવાર, મુખ્ય પરીક્ષામાાં પ્રવેશ માટે માત્ર તે
શરતને અધીન રહીને પાત્ર થશે કે તે અન્યથા મુખ્ય પરીક્ષામાાં પ્રવેશ માટે લાયક છે.
પરંતુ બોડવનો એવો અચભપ્રાય હોય કે અનુસૂચિત જાચત અથવા અનુસૂચિત આરદજાચત અથવા સામાચજક અને શૈક્ષચણક રીતે
પછાત વગો (ચવિરતી આરદજાચત અને ચવમુક્ત આરદજાચત સચહત) અથવા આચથવક નબળા વગો-ના ઉમેદવારો માટે, અનામત
રાખેલી ખાલી જગાઓ ભરવા માટેના, સામાન્ય વગવ માટે લાયકી ધોરણના આધારે મુખ્ય પરીક્ષા માટે, આ અનામત વગોમાાંથી
ઉમેદવારોની પૂરતી સાંખ્યા ઉપલબ્ધ હોવાની શક્યતા નથી, તો તે, પ્રારંચભક પરીક્ષામાાં ધોરણોની છૂટછાટ આપીને, આવા વગોના
ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવી શકાશે. તેમ છતાાં, પ્રારંચભક પરીક્ષામાાં દરેક વગવ માટેનુાં લાયકી ધોરણ ૪૦% ગુણ કરતા
ઓછુાં હોવુાં જોઈશે નચહ.
વધુમાાં, મુખ્ય પરીક્ષામાાં ઉપસ્સ્થત રહેવા માટે લાયક થવા અથવા પરવાનગી આપવાના ઉમેદવારોની સાંખ્યા, ઉપલબ્ધતાને અધીન
રહીને, આ રીતે જાહેરાતમાાં આવેલી ખાલી જગાઓની સાંખ્યાના પાાંિ ગણી હોવી જોઈશે.
(૩)
મહેસૂલી તલાટી, વગવ-૩ની જગા માટે ઉમેદવારોની આખરી પસાંદગી માટેની મુખ્ય પરીક્ષા પરરચશષ્ટ-ગ-માાં ચનરદિષ્ટ કરેલી રીતે
યોજવામાાં આવશે. પરરચશષ્ટ-ગ-માાં ચનરદિષ્ટ કરેલા દરેક પ્રશ્નપત્રનો અભ્યાસક્રમ, પરરચશષ્ટ-ઘ-માાં ચનરદિષ્ટ કયાવ પ્રમાણેનો રહેશે.
ઉમેદવારનો આખરી ક્રમ (રેસ્ન્કંગ), મુખ્ય પરીક્ષામાાં તેણે મેળવેલા ગુણના આધારે નક્કી કરવામાાં આવશે નચહ. ઉમેદવારે,
આખરી પસાંદગીમાાં લાયક થવા માટે, મુખ્ય પરીક્ષાના દરેક પ્રશ્નપત્રમાાં ઓછામાાં ઓછા ૪૦% ગુણ મેળવવા જોઈશે.
૧૬.
પરીક્ષામાાં પ્રચતબાંધ (મનાઇ).-
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026
1-5
(૧)
ઉમેદવારે, પરીક્ષાના તમામ પ્રશ્નપત્રોના જવાબ સ્વ-હસ્તાક્ષરમાાં આપવાના રહેશે. તેમ છતાાં, લચહયા રાખવાની પાત્રતા ધરાવતા
હોય તેવા અશક્ત વ્યચક્તઓની કક્ષામાાં આવતા ઉમેદવારને, બોડવની માંજૂરીને અધીન રહીને, પરીક્ષામાાં લચહયા (Scribe)ની
મદદથી લખવાની છૂટ આપવામાાં આવશે.
(૨)
ઉમેદવારને સેલ્યુલર ફોન, પેજર, ટેબલેટ, આઇ-પેડ, સ્માટિ-વોિ અથવા બીજા કોઇપણ ઇલેક્રોચનક/ સાંદેશા-વ્યવહારના સાધન
પોતાની સાથે લઇ જવાની પરવાનગી આપવામાાં આવશે નચહ.
૧૭.
ચશસ્તચવષયક કાયવાહી.-
કોઇપણ ઉમેદવાર,-
(ક)
પોતાની ઉમેદવારી માટે કોઇપણ રીતે ટેકો મેળવવા માટે; અથવા
(ખ)
બીજાનુાં નામ ધારણ કરવા માટે; અથવા
(ગ)
બીજી કોઇ વ્યચક્ત પાસે પોતાનુાં નામ ધારણ કરાવવા માટે; અથવા
(ઘ)
બનાવટી દસ્તાવેજો અથવા જેની સાથે િેડાાં કરવામાાં આવ્યા હોય તેવા દસ્તાવેજો રજૂ કરવા માટે; અથવા
(િ)
ભૂલવાળા અથવા ખોટા હોય તેવા અથવા મહત્વની માચહતી છુપાવતા હોય તેવા ચનવેદનો કરવા માટે; અથવા
(છ)
પરીક્ષા માટે પોતાની ઉમેદવારીના સાંબાંધમાાં અન્ય કોઇ અચનયચમત અથવા અયોગ્ય સાધનોનો આશ્રય લેવા માટે; અથવા
(જ)
પરીક્ષા દરચમયાન ગેરવાજબી સાધનોનો ઉપયોગ કરવા માટે; અથવા
(ઝ)
લખાણોમાાં અથવહીન (બેહૂદી) ભાષા અથવા ચબભત્સ બાબત સચહતની અસાંગત (અપ્રસ્તુત) બાબત લખવા માટે; અથવા
(ટ)
પરીક્ષા ખાંડમાાં બીજી કોઇ રીતે ગેરવતવણૂક કરવા માટે; અથવા
(ઠ)
પરીક્ષાના સાંિાલન માટે બોડવ-એ કામે રાખેલ કમવિારીવગવને હેરાન કરવા અથવા શારીરરક રીતે નુકસાન કરવા માટે; અથવા
(ડ)
પૂવવતી ખાંડોમાાં ચનરદિષ્ટ કરેલા તમામ અથવા તે પૈકીના કોઇપણ કૃત્ય કરવાનો પ્રયત્ન કરવા માટે અથવા યથાપ્રસાંગ, મદદગારી
કરવા માટે; અથવા
(ઢ)
પરીક્ષામાાં ઉપસ્સ્થત રહેવા માટે તેને પરવાનગી આપતા તેના પ્રવેશ પ્રમાણપત્રમાાં ઠરાવવામાાં આવેલી અને ચનરદિષ્ટ કરવામાાં
આવેલી કોઇપણ શરતોનો ભાંગ કરવા માટે,
-તેની સામે ફોજદારી કાયવાહી કરવાને પાત્ર થશે, તે ઉપરાાંત,-
(૧)
તે જે પરીક્ષાનો ઉમેદવાર હોય તે પરીક્ષામાાંથી બોડવ દ્વારા ગેરલાયક ઠરાવવાને પાત્ર થશે; અથવા
(૨)
(ક)
બોડવ દ્વારા કોઇપણ પરીક્ષામાાં ઉપસ્સ્થત રહેવા માટે અથવા સાંબાંચધત જગા પરની તેની ઉમેદવારી માટે; અથવા
(ખ)
સરકાર દ્વારા તેના પોતાના હેઠળના કોઇપણ રોજગારમાાંથી
- કાયમી રીતે અથવા ચનરદિષ્ટ મુદત માટે બાકાત રહેવાને પાત્ર થશે:
પરંતુ ઉમેદવાર તે અથે કરવા માાંગતો હોય તેવી લેચખત રજૂઆત કરવાની તેને તક આપ્યા ચસવાય અને બોડવ અથવા
યથાપ્રસાંગ, સરકાર-ની પૂવવ-માંજૂરી સાથે, પેટા-ખાંડ (ક) અથવા (ખ) હેઠળની કોઇ ચશક્ષા કરી શકાશે નચહ;
(૩)
તે સરકારી સેવામાાં હોય, તો સાંબાંચધત ચનયમો હેઠળ ચશસ્તચવષયક કાયવાહીને પાત્ર થશે.
૧૮.
પરરણામ, પસાંદગી યાદીની જાહેરાત અને પ્રચતક્ષા યાદી તૈયાર કરવા બાબત.-
(૧) મુખ્ય પરીક્ષામાાં હાજર રહેલા તમામ ઉમેદવારોનુાં પરરણામ બોડવ દ્વારા મુખ્ય પરીક્ષામાાં દરેક ઉમેદવારને છેલ્લે આપવામાાં આવેલા
ગુણના આધારે ગુણવત્તા ક્રમમાાં તૈયાર કરવામાાં અને ગોઠવવામાાં આવશે, જેમાાં બોડવ યોગ્ય ગણે તેવી ચવગતોને ચનરદિષ્ટ કરવામાાં
આવશે.
(૨) બોડવ-એ, ઉમેદવારો દ્વારા રજૂ કરવામાાં આવેલા દસ્તાવેજોની ખરાઈના હેતુ માટે, માાંગણી પત્રક અને જાહેરાતમાાં અપાયેલી ખાલી
જગાની સાંખ્યાથી બે ગણી સાંખ્યાના પ્રમાણમાાં, લાયક ઉમેદવારોને વ્યચક્તગત રીતે બોલાવવા જોઈશે. બોડવ દ્વારા લાયક જાહેર
1-6
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026
[ PART IX
કરવામાાં આવેલા તમામ ઉમેદવારોએ અરજી પત્રક ભરતી વખતે તેમના દ્વારા રજૂ કરવામાાં આવેલા અન્ય દસ્તાવેજો સાથે
સ્નાતકની પરીક્ષા ઉત્તીણવ કયાવ હોવાનો પુરાવો રજૂ કરવો જોઇશે.
(૩) બોડવ-એ, દસ્તાવેજોની ખરાઈ કરતી વખતે, લાયકાત ધરાવતા ઉમેદવારોને, જ્યાાં તેઓ ચનમણૂક માટે ચવિારણા કરવા ઈચ્છતા
હોય તે તમામ ઉપલભ્ય ચજલ્લાઓ માટે, બોડવ નક્કી કરે તેવી રીતે અને તેવા નમૂનામાાં, અગ્રતાક્રમ સૂિવવા પૂછવુાં જોઈશે. બોડવ
દ્વારા પસાંદગીનુાં કોઈ આાંચશક સૂિન સ્વીકારવુાં જોઇશે નચહ:
પરંતુ ઉમેદવારે એક વખત આપેલી પસાંદગી આખરી ગણાશે અને પસાંદગીમાાં સુધારા, વધારા, ફેરફાર કરવા અથવા તે બદલવા
અાંગેની કોઇ ચવનાંતી બોડવ દ્વારા ધ્યાનમાાં લેવામાાં આવશે નચહ:
(૪)
બોડવ-એ, ત્યાર પછી, પરીક્ષાનુાં પરરણામ નીિે મુજબ બે ભાગમાાં તૈયાર કરીને, જાહેર કરવુાં જોઇશે:-
ભાગ-૧
(૧)
પસાંદગી યાદીમાાં સમાચવષ્ટ થવા માટે લાયક ઠરેલા ઉમેદવારની ગુણવત્તા મુજબ માાંગણી પત્રક અને જાહેરાતમાાં આપેલી ખાલી જગાની
સાંખ્યાના પ્રમાણમાાં પસાંદગી યાદી, જેમાાં તેમના નામ, બેઠક ક્રમાાંક અને તેમણે મેળવેલા કુલ ગુણનો સમાવેશ થાય છે.
(૨)
પ્રચતક્ષા યાદીમાાં સમાચવષ્ટ થવા માટે લાયક ઠરેલા ઉમેદવારની ગુણવત્તા મુજબ માાંગણી પત્રક અને જાહેરાતમાાં આપેલી વગવાર ખાલી
જગાની સાંખ્યાના ૨૦% સાંખ્યાના પ્રમાણમાાં પ્રચતક્ષા યાદી.
સફળ ઉમેદવારોનુાં પરરણામ બોડવના નોરટસ બોડવ અને/અથવા બોડવની વેબસાઇટ પર ઉપર ચનરદિષ્ટ કયાવ મુજબ પ્રચસદ્ધ કરવુાં જોઇશે.
બોડવ-એ, ત્યાર પછી, રાજપત્રમાાં પ્રચસદ્ધ કરવાની પરરણામની નકલ સરકારના મહેસૂલ ચવભાગને મોકલવી જોઈશે અને તેની નકલ
સાંબાંચધત ચજલ્લા કલેક્ટરને મોકલવી જોઈશે.
બોડવ-એ, પોતે ચનરદિષ્ટ કરે તેવી રીતે, વ્યચક્તગતપણે સફળ ઉમેદવારોને પરરણામની જાણ કરવી જોઇશે.
ભાગ ૨: બોડવ-એ, જેમનો સમાવેશ ભાગ ૧-માાં કરવામાાં આવ્યો ન હોય તેવા અસફળ ઉમેદવારોની યાદી, તેમના નામ, બેઠક ક્રમાાંકો અને તેમણે
મેળવેલા કુલ ગુણ દશાવીને તૈયાર કરવી જોઇશે અને તેને, બોડવના નોરટસ બોડવ પર અને/અથવા વેબસાઇટ પર પ્રચસદ્ધ કરવી જોઇશે.
૧૯.
મુખ્ય પરીક્ષાના ગુણની પુન:િકાસણી બાબત.-
(૧)
મુખ્ય પરીક્ષાના પોતાના ગુણની પુન:િકાસણી કરાવવા ઈચ્છતો હોય તેવો ઉમેદવાર, મુખ્ય પરીક્ષાનુાં પરરણામ જાહેર કયાવની
તારીખથી પાંદર રદવસની મુદતની અાંદર દરેક પ્રશ્નપત્ર દીઠ બોડવ નક્કી કરે તેટલી ફી સાથે બોડવને અરજી કરી શકશે.
(૨) મુખ્ય પરીક્ષાનુાં ગુણપત્રક મેળવવા ઈચ્છતો હોય તેવો ઉમેદવાર, મુખ્ય પરીક્ષાનુાં આખરી પરરણામ જાહેર કયાવની તારીખથી પાંદર
રદવસની મુદતની અાંદર બોડવ નક્કી કરે તેટલી ફી સાથે બોડવને અરજી કરવી જોઇશે.
(૩) કોઈપણ સાંજોગોમાાં મુખ્ય પરીક્ષાના કોઈપણ ભાગના ગુણ, આખરી પરરણામની સત્તાવાર જાહેરાત પહેલાાં જાહેર કરવા જોઈશે
નચહ.
(૪) કોઈપણ સાંજોગોમાાં મુખ્ય પરીક્ષાના કોઈ અથવા તમામ પ્રશ્નપત્રોનુાં પુન:મૂલ્યાાંકન કરવા માટેની ચવનાંતીને બોડવ દ્વારા ગ્રાહ્ય
રાખવામાાં અથવા સ્વીકારવા જોઇશે નચહ.
૨૦.
ચનમણૂક માટે ચજલ્લાની ફાળવણી માટેની કાયવરીચત.-
(૧)
આ ચનયમોના ચનયમ ૧૮ના પેટા-ચનયમ (૩)માાં ચનરદિષ્ટ કયાવ મુજબ પસાંદગી રજૂ કરતી વખતે ઉમેદવારે સૂિવેલા ચજલ્લા માટે
પસાંદગીનો ક્રમ ચજલ્લામાાં ચનમણૂકનો કોઈ હક આપશે નચહ. ગુણવત્તા ક્રમમાાં આવેલા રેન્ક અને ચજલ્લામાાં ઉપલભ્ય જગાઓની
સાંખ્યાને ધ્યાનમાાં લઈને, ફાળવણી વખતે બોડવ-એ, ઉમેદવારે આપેલા અગ્રતાક્રમને ધ્યાનમાાં લેવો જોઈશે.
(૨)
આ ચનયમોના ચનયમ ૧૮ના પેટા-ચનયમ (૩)માાં ચનરદિષ્ટ કયાવ મુજબ અગ્રતાક્રમ રજૂ કરતી વખતે ઉમેદવાર દ્વારા આપવામાાં
આવેલી પસાંદગી પ્રમાણે, ઉપલભ્ય ખાલી જગાના આધારે, ગુણવત્તા ક્રમમાાં, ચજલ્લો ફાળવવો જોઈશે.
(૩)
અનામત વગવનો ઉમેદવાર તેની પોતાની ગુણવત્તાના આધારે પસાંદગી પામે, પણ પોતે આપેલા અગ્રતાક્રમ પ્રમાણે, તેણે આપેલી
મયાવરદત અગ્રતા (પસાંદગી)ની અાંદર તેને પસાંદગીનો ચજલ્લો મળતો ન હોય અને અનામત વગવના આવા ઉમેદવાર દ્વારા આપેલા
મયાવરદત અગ્રતાક્રમ પ્રમાણે ચજલ્લામાાં અનામત વગવની જગા ઉપલભ્ય હોય, તો તેવા રકસ્સામાાં, આવા ઉમેદવારને ચજલ્લાની
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026
1-7
અનામત વગવની એવી જગાઓની સામે તે ચજલ્લાની ફાળવણી કરવી જોઇશે. આવી અનામત જગા, આવા વગવના અનામત
ક્વોટા સામે ભરાયેલી જગા તરીકે ગણવી જોઇશે.
(૪)
બોડવ-એ, માાંગણી પત્રક મુજબની ખાલી જગા પ્રમાણે ગુણવત્તાક્રમમાાં આ જગા પર ચનમણૂક માટે પસાંદગી પામેલા, ફાળવાયેલા
અને ભલામણ કરાયેલા ઉમેદવારોની યાદી, ઉમેદવારના વગવ, તેની જન્મ તારીખ અને બોડવ ને યોગ્ય લાગે તેવી અન્ય ચવગતો
સાથે, સાંબાંચધત કલેક્ટરને મોકલવી જોઈશે.
બોડવ-એ, ચજલ્લાને ચનમણૂક માટે ફાળવણીની જાણ કયાવ પછી, સફળ ઉમેદવારો સાથે કોઈ વધુ પત્રવ્યવહાર કરવો જોઈશે નચહ.
(૫)
પસાંદગી યાદીમાાં તમામ ઉમેદવારોને ચજલ્લાની ફાળવણીની પ્રચક્રયા પૂણવ કયાવ પછી, જો કોઈ જગા ખાલી રહી જાય છે તો, આ
ચનયમના પેટા-ચનયમ (૧) થી (૪)માાં ચનરદિષ્ટ કરેલી રીતે આવી ખાલી જગા ભરવા માટે પ્રચતક્ષા યાદીમાાંથી ઉમેદવારોના નામને
ચવિારણામાાં લેવામાાં આવશે.
૨૧.
ચનમણૂક.-
બોડવ-એ, આ ચનયમોના ચનયમ ૨૦માાં ચનરદિષ્ટ કયાવ પ્રમાણે ઉમેદવારોને ચજલ્લાની ફાળવણી નક્કી કયાવ પછી, ચનમણૂક માટે સાંબાંચધત
ચજલ્લા કલેક્ટરને ઉમેદવાર સાથે ચજલ્લા ફાળવણીની યાદી મોકલવી જોઈશે. સાંબાંચધત ચનમણૂક કરનાર સત્તાચધકારી (જેમ કે, સાંબાંચધત
ચજલ્લા કલેક્ટર)એ, ત્યાર બાદ, આ રીતે ફાળવેલા ઉમેદવારોની ચનમણૂકોના હુકમો કરવા જોઇશે અને આવા હુકમો, સાંબાંચધત
ઉમેદવારોને, રચજસ્ટડવ રસીદી ટપાલ (RPAD) અથવા સ્પીડ પોસ્ટથી મોકલવા જોઇશે.
૨૨.
જગા પર હાજર થવા બાબત.-
જગા પર ચનમણૂક માટે પસાંદ થયેલા ઉમેદવારે, ચનમણૂક હુકમ મળ્યાની તારીખથી ૩૦ રદવસની અાંદર તેની ચનમણૂકની જગા પર હાજર
થવાનુાં રહેશે. ઉમેદવાર, ૩૦ રદવસની અાંદર તેની ચનમણૂકની જગા પર હાજર થવામાાં િૂક કરે, તો તેની ચનમણૂકનો હુકમ ચનમણૂક
કરનાર સત્તાચધકારી (જેમ કે, સાંબાંચધત ચજલ્લા કલેક્ટર) દ્વારા રદ કરવામાાં આવશે.
તેમ છતાાં, એવુાં સાચબત કરવામાાં આવે કે ઉમેદવાર પોતાના કાબૂ બહારના કારણોને લીધે ૩૦ રદવસમાાં ચનમણૂકની જગા પર હાજર થઇ
શક્યો ન હતો, તો ચનમણૂક કરનાર સત્તાચધકારી (જેમ કે, સાંબાંચધત ચજલ્લા કલેક્ટર), કારણોની લેચખતમાાં નોંધ કરીને, ૩૦ રદવસ પૂરા
થઇ ગયા પછી પણ આવા ઉમેદવારને ચનમણૂકની જગા પર હાજર થવાની છૂટ આપી શકશે.
૨૩. ચનમણૂક અાંગેનો કોઈ હક મળશે નચહ.-
પરીક્ષામાાં માત્ર સફળ થવાથી જ ઉમેદવારને ચનમણૂક અાંગેનો કોઈ હક મળશે નચહ અને ચનમણૂક કરનાર સત્તાચધકારીને, જરૂરી જણાય
તેવી તપાસ કયાવ પછી, એવી ખાતરી થાય કે ઉમેદવાર તમામ રીતે જગા પરની અને જાહેર સેવા માટેની ચનમણૂક માટે યોગ્ય છે, ત્યાાં
સુધી કોઇ ઉમેદવારની ચનમણૂક કરવામાાં આવશે નચહ.
૨૪.
ચનયાંત્રક સત્તાચધકારી.-
મહેસૂલ ચવભાગમાાં સરકારના સચિવ/ અગ્ર સચિવ/ અચધક મુખ્ય સચિવ, આ ચનયમોના અમલ માટે ચનયાંત્રક અને સાંકલન સત્તાચધકારી
રહેશે.
૨૫.
ચનયમોનુાં અથવઘટન.-
આ ચનયમો પૈકી કોઇના અથવઘટન બાબતે કોઇ પ્રશ્ન ઊભો થાય, તો તે પ્રશ્ન, ચનણવયાથે મહેસૂલ ચવભાગમાાં સરકારના સચિવ/ અગ્ર
સચિવ/ અચધક મુખ્ય સચિવ-ને મોકલવો જોઇશે અને તે બાબતમાાં તેમનો ચનણવય આખરી ગણાશે.
૨૬.
રદ કરવા બાબત અને અપવાદ.-
તાબાની મહેસૂલી સેવા (વગવ ૩) ભરતી (પરીક્ષા) ચનયમો, ૨૦૦૨ માટે પરીક્ષા માટે કરેલા જૂના ચનયમો અને આ ચનયમો અમલમાાં
આવે તે પહેલાાં તરત જ અમલમાાં આવતા તત્સમાન અન્ય કોઇ ચનયમો આથી, રદ કરવામાાં આવે છે.
પરંતુ આવી રીતે રદ થયેથી, કોઇ ચનયમો હેઠળ કરેલુાં કોઈપણ કાયવ અથવા લીધેલુાં કોઈ પગલુાં અસર કરશે નચહ, તેથી રદ કરવામાાં આવે
છે.
વધુમાાં, આ ચનયમોમાાં ગમે તે મજકૂર હોય તે છતાાં, આ ચનયમોના આરંભ પહેલાાં, તાબાની મહેસૂલી સેવા (વગવ ૩) ભરતી (પરીક્ષા)
ચનયમો, ૨૦૦૨ હેઠળ શરૂ કરવામાાં આવેલ કોઇપણ કાયવાહી પૂરી ન થાય ત્યાાં સુધી, તે (કાયવાહી) કાયદેસર ગણાશે.
1-8
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026
[ PART IX
પરરનશષ્ટ-ક
(જ ઓ નિયમ ૩(૨))
નજલ્લા કલેક્ટરિા નિયંત્રણ હેઠળ આગામી ભરતી વર્ગમાં ભરવાિી થતી મહેસૂલી તલાટી, વગગ-૩િી ખાલી જગાઓિી સંખ્ યા દશાગવત ં
પત્રક.
અિ ક્રમાંક
સનિવાલયિા
નવભાગિ ં
િામ
જગાિ ં િામ અિે
જગાિ ં પગાર ધોરણ
અપેનક્ષત ખાલી જગાઓ
અપેનક્ષત ખાલી
જગાઓિીકુલ
સંખ્ યા (કોલમ
૪+૫+૬)
ખરેખર ખાલી
જગાઓિી
સંખ્ યા
ભરતી વર્ગ
દરનમયાિ ઊભી
થવાિી શકયતા
હોય એવી
જગાઓિી સંખ્ યા
નિવૃનિ, બઢતી,
રાજીિામ ં વગેરેિે
કારણે ખાલી
પડિાર
જગાઓિી સંખ્ યા
(૧)
(૨)
(૩)
(૪)
(૫)
(૬)
(૭)
૧
મહેસૂલ
ચવભાગ
મહેસૂલી તલાટી
(રૂ. ૫૨૦૦-૨૦૨૦૦ ગ્રેડ
પે ૧૯૦૦)
પે મેચરક્સ લેવલ ૭મા
સીપીસી (કેન્રીય પગાર
પાંિ) મુજબ
ખાલી જગાઓ (કોલમ ૭)િી કુલ સંખ્ યાિ ં સામાન્ ય અિે
અિામત કક્ષાિી જગાઓમાં નવભાજિ.
ખાલી જગાઓિી કુલ સંખ્યા (કોલમ ૭) માંથી નિયમો મ જબ (િીિેિા વગો)
માટે અિામત રાખવાિી જગાઓિી સંખ્યા
સામાન્ય
આનથગક
િબળા
વગગ
(EWS)
અિ સૂ-
નિત
જાનત
(SC)
અિ સૂ-
નિત
આરદ-
જાનત
(ST)
સામાનજક
અિે
શૈક્ષનણક
રીતે
પછાત વગગ
(SEBC)
સ્ત્રીઓ
શારીરરક
ખોડ-
ખાંપણવાળા/
અશક્ત
વ્યનક્તઓ
ભૂતપૂવગ
સૈનિકો
સામાન્ય EWS
SC
ST
SEBC
(૮)
(૯)
(૧૦)
(૧૧)
(૧૨)
(૧૩)
(૧૪)
(૧૫) (૧૬)
(૧૭)
(૧૮)
(૧૯)
નોંધ:-
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026
1-9
પરરનશષ્ ટ–ખ
(નિયમો ૬(૨), ૧૪(૧))
ભાગ ૧: મહેસૂલી તલાટી, વગગ ૩-િી જગા માટેિી પ્રારંનભક પરીક્ષા (MCQs) માટેિો અભ્યાસક્રમ
ગ ણ: ૨૦૦
સમયઃ ૩ કલાક
૧.
ગુજરાતી
૨૦ ગુણ
૨.
અાંગ્રેજી
૨૦ ગુણ
૩.
રાજ્યતાંત્ર/જાહેર વહીવટ, અથવશાસ્ત્ર
૩૦ ગુણ
૪.
ઇચતહાસ, ભૂગોળ, સાાંસ્કૃચતક વારસો
૩૦ ગુણ
૫.
પયાવરણ, સાયન્સ એન્ડ ઇન્ફોમેશન ટેક્નોલોજી
૩૦ ગુણ
૬.
વતવમાન બાબતો
૩૦ ગુણ
૭.
ગચણત અને તારકિક ક્ષમતા
૪૦ ગુણ
કુલ
૨૦૦ ગ ણ
નોંધ:
૧.
હેતુલક્ષી (વૈકસ્લ્ પક) પ્રકારની પ્રારંચભક પરીક્ષામાાં, બહુચવધ પસાંદગી પ્રશ્નો (MCQs)નો સમાવેશ થશે.
૨.
પરીક્ષાનુાં માધ્યમ, અાંગ્રેજી ચવષય ચસવાય, તમામ ચવષયો માટે ગુજરાતી રહેશે.
૩.
દરેક પ્રશ્ન ૧ ગુણનો રહેશે.
૪.
ઉમેદવારે તમામ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે.
૫.
ખોટા જવાબ સાથે (પ્રશ્નનો) જવાબ આપવાનો પ્રયાસ કરેલો હોય તેવા દરેક પ્રશ્નના ૦.૨૫ નકારાત્ મક ગુણ રહેશે.
૬.
દરેક પ્રશ્નમાાં, ‘‘પ્રયાસ નચહ કરેલ (નોન એટેમ્ પ્ ટેડ)’’નો એક ચવકલ્ પ રહેશે. ઉમેદવાર જવાબ આપવા માગતો ન હોય, તો તે આ ચવકલ્ પ
પસાંદ કરી શકશે. ઉમેદવાર આ ચવકલ્ પ પસાંદ કરે, તો નકારાત્ મક ગુણ આપવામાાં આવશે નચહ.
૭.
ઉમેદવારે પ્રશ્નમાાં આપેલા ચવકલ્ પો પૈકીનો કોઇપણ ચવકલ્ પ પસાંદ કયો ન હોય, તો તેના ૦.૨૫ નકારાત્ મક ગુણ રહેશે.
૮.
અશક્ત વગવ સાથે સાંબાંચધત હોય તેવા ઉમેદવારોને, પ્રશ્નપત્રના દરેક કલાક માટે કલાક દીઠ વીસ ચમચનટનો લાગુ પડતો હોય તેટલો
વધારાનો સમય આપી શકાશે.
૯.
દરેક ચવષય માટેનો ચવગતવાર અભ્યાસક્રમ, માંડળ દ્વારા ઠરાવવામાાં આવે અને જાહેર કરવામાાં આવે તે મુજબનો રહેશે.
પરરનશષ્ ટ-ગ
(નિયમો ૬(૨), ૭, ૧૪(૩))
મહેસૂલી તલાટી, વગગ ૩-િી જગા માટે મ ખ્ય પરીક્ષાિી પદ્ધનત અિે નવર્યોમાં, િીિેિા પ્રશ્નપત્રોિો સમાવેશ થશે:
પ્રશ્નપત્ર
ક્રમાંક
નવર્ય
ગ ણ
સમય
૧
ગુજરાતી ભાષા કૌશલ
૧૦૦
૩ કલાક
૨
અાંગ્રેજી ભાષા કૌશલ
૧૦૦
૩ કલાક
૩
સામાન્ય અભ્યાસ
૧૫૦
૩ કલાક
(કુલ ગ ણ)
૩૫૦
1-10
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026
[ PART IX
નોંધ:
૧.
ગુજરાતી પ્રશ્નપત્રનુાં ધોરણ, ગુજરાત માધ્યચમક અને ઉચ્ચ્તર માધ્યચમક ચશક્ષણ બોડવના બારમાાં ધોરણના ગુજરાતી ચવષયો (ઉચ્ચતર
કક્ષા)ને સમકક્ષ રહેશે.
૨.
અાંગ્રેજી પ્રશ્નપત્રનુાં ધોરણ, ગુજરાત માધ્યચમક અને ઉચ્ચ્તર માધ્યચમક ચશક્ષણ બોડવના બારમાાં (૧૨-માાં) ધોરણના અાંગ્રેજી ચવષયો
(ઉચ્ચતર કક્ષા)ને સમકક્ષ રહેશે.
૩.
સામાન્ય અભ્યાસના પ્રશ્નપત્રો માટેના અભ્યાસક્રમની ચવષય-સૂચિ, પરરચશષ્ટ-ઘ-માાં ચનરદિષ્ટ કયાવ પ્રમાણેની રહેશે.
૪.
દરેક પ્રશ્નપત્ર માટેનો ચવગતવાર અભ્યાસક્રમ, પરરચશષ્ટ-ઘ-માાં ચનરદિષ્ટ કયાવ પ્રમાણેનો રહેશે.
૫.
મુખ્ય પરીક્ષા માટેના પ્રશ્નપત્રો વણવનાત્મક પ્રકારના રહેશે.
૬.
અશક્ત વગવ સાથે સાંબાંચધત હોય તેવા ઉમેદવારોને, પ્રશ્નપત્રના દરેક કલાક માટે કલાક દીઠ વીસ ચમચનટનો લાગુ પડતો હોય તેટલો
વધારાનો સમય આપી શકાશે.
પરરનશષ્ટ – ઘ
(નિયમો ૬(૨), ૭, ૧૪(૩))
મહેસૂલી તલાટી, વગગ ૩-િી જગા માટે મ ખ્ય પરીક્ષાિો અભ્યાસક્રમ (વણગિાત્મક કસોટી)
પ્રશ્નપત્ર-૧
ગ જરાતી (મ ખ્ય પરીક્ષા)
(વણગિાત્મક)
ગ ણ-૧૦૦
માધ્યમ-ગ જરાતી
સમય-૩ કલાક
અિ ક્રમાંક
અભ્યાસક્રમિી નવગત
ફાળવેલ ગ ણ
૧.
ચનબાંધ : ત્રણ પૈકી કોઇપણ એક (આશરે ૨૦૦ શબ્દોમાાં)
(વણવનાત્મક/ચવશ્લેષણાત્મક/ચિાંતનાત્મક/સાાંપ્રત સમસ્યા પર આધારરત)
૧૦
૨.
ચવિાર-ચવસ્તાર (ત્રણ પૈકી કોઇપણ બે) કાવ્યપાંચક્તઓ કે ગદ્યસૂચક્તનો ચવિાર-ચવસ્તાર (આશરે ૧૦૦ શબ્દોમાાં
પ્રત્યેક)
૧૦
૩.
સાંક્ષેપીકરણ: આપેલા ગદ્યખાંડમાાંથી આશરે ૧/૩ ભાગમાાં તમારા શબ્દોમાાં સાંક્ષેપ.
૧૦
૪.
ગદ્યસમીક્ષા: આપેલા ગદ્યખાંડના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો.
૦૫
૫.
પ્રિાર માધ્યમો માટે ચનવેદનો તૈયાર કરવા (આશરે ૨૦૦ શબ્દોમાાં).
૧૦
૬.
પત્રલેખન (અચભનાંદન/શુભેચ્છા/ચવનાંતી/ફરરયાદ વગેરે) (આશરે ૧૦૦ શબ્દોમાાં).
૦૫
૭.
િિાવપત્ર (આશરે ૨૦૦ શબ્દોમાાં) (વતવમાનપત્રમાાં પ્રજાના પ્રશ્નો/ સાાંપ્રત સમસ્યાઓ/ વ્યચક્તગત અચભપ્રાય રજૂ કરતુાં
િિાવપત્ર).
૧૦
૮.
અહેવાલલેખન (આશરે ૨૦૦ શબ્દોમાાં).
૧૦
૯.
ભાષાાંતર : અાંગ્રેજીમાાંથી ગુજરાતીમાાં અનુવાદ. (૧૦ વાક્યો)
૧૦
૧૦.
ગુજરાતી વ્યાકરણ
૨૦
સૂિવ્યા મુજબ જવાબ લખો (આ પ્રશ્નોમાાં આાંતરરક ચવકલ્પો રહેશે નચહ.):
(૧) રૂરઢપ્રયોગોના અથવ અને તેનો વાક્યપ્રયોગ
(૨) કહેવતોનો અથવ અને વાક્યપ્રયોગ
(૩) સમાસનો ચવગ્રહ કરી તેની ઓળખ
(૪) છંદ ઓળખાવો (બે)
(૫) અલાંકાર ઓળખાવો (બે)
(૬) શબ્દસમૂહ માટે એક શબ્દ (બે)
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026
1-11
(૭) જોડણી શુચદ્ધ (બે)
(૮) લેખન શુચદ્ધ/ ભાષા શુચદ્ધ (બે)
(૯) સાંચધ – જોડો કે છોડો (બે)
(૧૦) વાક્ય રિનાના અાંગો/ વાક્યના પ્રકાર/ વાક્ય પરરવતવન
(કુલ: ૧૦૦)
પ્રશ્નપત્ર ૨
અંગ્રેજી (મ ખ્ય પરીક્ષા)
(વણગિાત્મક)
ગ ણ-૧૦૦
માધ્યમ-અંગ્રેજી
સમય-૩ કલાક
અિ ક્રમાંક
પ્રશ્નિો પ્રકાર
ફાળવેલ ગ ણ
૧.
ચનબાંધ: (આશરે ૧૫૦ શબ્દોમાાં)
ત્રણ ચવષયોની યાદીમાાંથી કોઇપણ એક ચવષય પસાંદ કરો: (વણવનાત્મક/ચવશ્લેષણાત્મક/ચિાંતનાત્મક/વતવમાન બાબતો
પર આધારરત)
૧૦
૨.
પત્રલેખન (આશરે ૧૫૦ શબ્દોમાાં) :
કોઇ મુદ્દા પર કોઇ વ્યચક્તનો અચભપ્રાય અચભવ્યક્ત કરતો એક ઔપિારરક પત્ર.
મુદ્દા દૈચનક કિેરી બાબતો/ કિેરીમાાં ઊભી થયેલી કોઇ સમસ્યા/ ઉપરી અચધકારી દ્ધારા શોધાયેલા ઉકેલના
સમથવનમાાં અચભપ્રાય/ તાજેતરની ઘટના સાંબાંચધત મુદ્દા-વગેરે સાંબાંચધત હોઇ શકે છે.
૧૦
૩.
અહેવાલલેખન (આશરે ૧૫૦ શબ્દોમાાં):
કિેરી કામગીરી/ કાયવક્રમ/ ફીલ્ડ ચરપ (ક્ષેત્રીય મુલાકાત)/ સરવે પર આધારરત એક અહેવાલ.
૧૦
૪.
રશ્ય (ચવઝ્યુઅલ) માચહતી પર લેખન (આશરે ૧૫૦ શબ્દોમાાં) :
ગ્રાફ/ આકૃચત/ ફ્લો િાટિ/ ટેબલ ઓફ કમ્પૅરરઝન/ સાદી આાંકડાકીય માચહતી-વગેરે પર આધારરત એક અહેવાલ.
૧૦
૫.
ઔપિારરક પ્રવિન (આશરે ૧૫૦ શબ્દોમાાં) :
ઔપિારરક કામગીરીમાાં વાાંિવાનુાં થતુાં હોય તેવુાં (ઔપિારરક શૈલીમાાં) પ્રવિન. તે કોઇ ઉદ્દઘાટન પ્રવિન, કોઇ
શૈક્ષચણક સેચમનાર/ કોન્ફરન્સ (પરરષદ), કોઇ મહત્વનો ઔપિારરક પ્રસાંગ-વગેરે હોઇ શકે.
૧૦
૬.
સાંક્ષેપ લેખન :
૧૫૦ શબ્દોના ગદ્યખાંડમાાંથી આશરે ૫૦ શબ્દોમાાં સાંક્ષેપ લેખન.
૧૦
૭.
ગદ્યસમીક્ષા :
(ગદ્ય) વાાંિન માટે આશરે ૨૫૦ શબ્દોનો ગદ્યખાંડ આપવામાાં આવશે જેની નીિેના પ્રશ્નોના ટૂાંકમાાં ઉત્તર
આપવાના રહેશે.
૧૦
૮.
અાંગ્રેજી વ્યાકરણ: (નીિેના (ચવષયો)માાંથી દરેકના ૨ ગુણ હોય તેવા
૧૦ પ્રશ્નો)
૨૦
ક. કાળ (Tenses)
ખ. વૉઇસ
ગ. નેરેશન (ડાયરેક્ટ-ઇનડાયરેક્ટ)
ઘ. વાક્ય પરરવતવન
િ. આરટિકલ્સ અને રડટચમવનસવ-નો ઉપયોગ
છ. સવવનામોનો ઉપયોગ
Government Central Press, Gandhinagar.
1-12
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026
[ PART IX
જ. શબ્દસમૂહો (ફ્રેઝલ વબ્સવ)નો ઉપયોગ
ઝ. રૂરઢપ્રયોગોનો ઉપયોગ
ટ. સમાનાથી/ ચવરોધી
ઠ. શબ્દસમૂહ માટે એક શબ્દ
૯.
ભાષાાંતર: ૧૦ વાક્યોનુાં ગુજરાતીમાાંથી અાંગ્રેજીમાાં ભાષાાંતર.
૧૦
કુલ: ૧૦૦
પ્રશ્નપત્ર ૩
સામાન્ય અભ્યાસ (મ ખ્ય પરીક્ષા)
(વણગિાત્મક)
ગ ણ-૧૫૦
માધ્યમ-ગ જરાતી
સમય ૩ કલાક
ફાળવેલ ગ ણ
(ક) ગુજરાતનો તથા ભારતનો ઇચતહાસ
૧૫
(ખ) સાાંસ્કૃચતક વારસો (ગુજરાતને પ્રાધાન્ય)
૧૫
(ગ) ગુજરાત તથા દેશની ભૂગોળ
૧૫
(ઘ) ચવજ્ઞાન અને ટેકનોલોજી
૧૦
(િ) પ્રાદેચશક, રાષ્ટ્રીય અને આાંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ, વતવમાન બાબતો સચહત
૩૦
(છ) ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બાંધારણ
૨૦
(જ) ભારતીય અથવતાંત્ર અને આયોજન
૧૫
(ઝ) જાહેર વહીવટ અને શાસન, સરકારશ્રીની યોજનાઓ ચવષયક જાણકારી
૨૦
(ટ) જાહેર સેવામાાં ચશસ્ત તથા ચનચતમત્તા (Ethics)
૧૦
કુલ ગ ણ : ૧૫૦
પ્રશ્નપત્ર-૩િા પ્રશ્નો અિે ગ ણિી ફાળવણીિી પદ્ધનત (સામાન્ય અભ્યાસ)
પ્રશ્ન દીઠ ગ ણ
પ્રશ્નિી સંખ્યા
કુલ ગ ણ
૧
૧૦
૧૦
૨
૧૦
૨૦
૩
૩૦
૯૦
૫
૬
૩૦
કુલ
૫૬
૧૫૦
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
સનિિ પટવધગિ,
સરકારના સાંયુક્ત સચિવ.
--------
Signed by : BHOLUSINGH G THAKUR
Senior Manager
Government Central Press,
Gandhinagar
Date : 2026.01.19 08:36:55 IST
Signature Not Verified