PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025
333-1
IX Ex.-2
2-1
Extra No. 2
©
The Gujarat Government Gazette
EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ]
THURSDAY, JANUARY 1, 2026 / PAUSHA 11, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૧લી જાન્યુઆરી, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના માચિતી અને પ્રસારણ ચવભાગના તારીખઃ ૨૬મી ઓગસ્ટ, ૨૦૨૫ના
જાિેરનામા ક્રમાાંકઃ જીટી-૨૦૨૫-૨૧-બીડી/એમપીટી/ઇ-ફાઇલ/૧૦/૨૦૨૪/૦૨૮૬/બી.-નો ગુજરાતી અનુવાદ આથી સવવ લોકોની જાણ સારૂ
પ્રચસદ્ધ કયો છે.
રાજેશ આર. રાઠોડ,
સરકારના નાયબ સચિવ.
2-2
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026
[ PART IX
NOTIFICATION
Regarding
The Deputy Director of Information, Class I and Assistant Director of Information (Journalism), Class II,
Combined Competitive Examination Rules ,2025.
િાયબ માનિતી નિયામક, વગગ ૧ અિે મદદિીશ માનિતી નિયામક (પત્રકારત્વ), વગગ ૨, સંયુક્ત સ્પધાગત્મક પરીક્ષા નિયમો, ૨૦૨૫
સંબંધી જાિેરિામું
માનિતી અિે પ્રસારણ નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૨૬મી ઓગસ્ટ,૨૦૨૫
ભારતિું સંનવધાિ.
ક્રમાંકઃ જીટી-૨૦૨૫-૨૧-બીડી/એમપીટી/ઇ-ફાઇલ/૧૦/૨૦૨૪/૦૨૮૬/બી: ભારતના સાંચવધાનના અનુચ્ છેદ ૩૦૯ના પરંતુકથી મળેલી
સત્તાની રૂએ અને આ અથે કરેલા અગાઉના તમામ ચનયમો રદ કરીને, ગુજરાતના રાજ્યપાલ, આથી, નાયબ માચિતી ચનયામક, વગવ ૧ અને
મદદનીશ માચિતી ચનયામક (પત્રકારત્વ), વગવ ૨-ની જગા પર ભરતી માટેની સાંયુક્ત સ્પધાવત્મક પરીક્ષાની પદ્ધચતનુાં ચનયમન કરવા માટેની
જોગવાઇ કરવા માટે નીિેના ચનયમો કરે છેઃ-
૧.
ટ ાંકી સાંજ્ઞા, આરંભ અને લાગુ પડવા બાબત.-
(૧)
આ ચનયમો નાયબ માચિતી ચનયામક, વગવ ૧ અને મદદનીશ માચિતી ચનયામક (પત્રકારત્વ), વગવ ૨, સાંયુક્ત સ્પધાવત્મક પરીક્ષા
ચનયમો, ૨૦૨૫ કિેવાશે.
(૨)
તે રાજપત્રમાાં તેની પ્રચસચદ્ધની તારીખે અમલમાાં આવશે.
(૩)
તે અનુસ ચિ ૧માાં ચનર્દિષ્ટ કરેલી જગા પર ચનમણ કને પાત્ર થતી િોય તેવી વ્યચક્તઓને લાગુ પડશે
૨.
વ્યાખ્યા.- આ ચનયમોમાાં, સાંદભવથી અન્યથા અપેચક્ષત ન િોય, તો,-
(ક)
“આયોગ” એટલે ગુજરાત જાિેર સેવા આયોગ;
(ખ) “પરીક્ષા” એટલે અનુસ ચિ ૧માાં ચનર્દિષ્ટ કરેલી જગાઓ પર ભરતી માટેની સાંયુક્ત સ્પધાવત્મક પરીક્ષા અને તેમાાં ચનયમ ૪માાં
ઉલ્લેખ કયાવ મુજબ પ્રારંચભક પરીક્ષા અને મુખ્ય પરીક્ષાનો સમાવેશ થાય છે;
(ગ) “સરકાર” એટલે ગુજરાત સરકાર;
(ઘ) “અગાઉના ચનયમો” એટલે આ ચનયમોની તરત પિેલાાં પ્રવતવમાન િોય તેવા ચનયમો;
(િ) “સાંબાંચધત ભરતી ચનયમો” એટલે અનુસ ચિ ૧માાં ચનર્દિષ્ટ કરેલી જગાઓ માટેના સરકારે ઠરાવેલા ભરતી ચનયમો;
(છ) “અનુસ ચિ” એટલે આ ચનયમો સાથે જોડેલી અનુસ ચિ;
(જ) “અનુસ ચિત જગાઓ” એટલે અનુસ ચિ ૧માાં ચનર્દિષ્ટ કરેલી જગાઓ.
૩.
પરીક્ષા યોજવા બાબત.- આયોગ, સરકાર તરફથી માગણી મળ્યેથી, અનુસ ચિ ૧માાં ચનર્દિષ્ટ કરેલી જગાઓ પર ભરતી કરવા ઉમેદવારોની
પસાંદગી માટે સાંયુક્ત સ્પધાવત્મક પરીક્ષા યોજશે.
૪.
પરીક્ષાની પદ્ધચત.- (૧) આ પરીક્ષા નીિેની રીતે બે ક્રચમક તબક્કામાાં યોજાશે:-
(૧) મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારોની પસાંદગી માટેની પ્રારંચભક પરીક્ષા (િેતુલક્ષી પ્રકારની); અને
(૨) અનુસ ચિત જગાઓ માટે ઉમેદવારોની આખરી પસાંદગી માટે મુખ્ય પરીક્ષા (લેચખત અને વ્યચક્તગત કસોટી).
(૨) પ્રારંચભક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા અનુસ ચિ ૨-માાં ચનર્દિષ્ટ કયાવ પ્રમાણેની રીતે યોજવી જોઇશે.
૫.
અભ્યાસક્રમ.- આયોગ દરેક પ્રશ્નપત્ર માટે અભ્યાસક્રમની ચવગતો નક્કી કરશે અને એવો અભ્યાસક્રમ આયોગે પોતાની સત્તાવાર
વેબસાઇટ ઉપર જાિેર કરવો જોઇશે.
૬.
પરીક્ષાનુાં માધ્યમ.- પ્રશ્નપત્ર નાં. ૨ ચસવાયનુાં પરીક્ષાનુાં માધ્યમ ગુજરાતી રિેશે. મુખ્ય પરીક્ષામાાં અાંગ્રેજી ભાષા માટેનુાં (પરીક્ષાનુાં) માધ્યમ
અાંગ્રેજી રિેશે.
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026
2-3
૭.
પરીક્ષાનુાં સ્થળ.- (૧) આયોગ, પ્રારંચભક અને મુખ્ય પરીક્ષા (લેચખત)ની તારીખો અને સમય અને કયા સ્થળે યોજવી તે સ્થળો નક્કી
કરશે.
(૨) વ્યચક્તત્વ કસોટી ગાાંધીનગર ખાતે યોજાશે.
(૩) ઉમેદવારોએ, આયોગ જાિેર કરે તેવી તારીખે, સમયે અને સ્થળે તેમના પોતાના સ્વ-ખિે પરીક્ષાના તમામ તબક્કામાાં િાજર
રિેવુાં પડશે.
૮.
પરીક્ષા માટેની અરજી.- (૧) પ્રારંચભક પરીક્ષામાાં ઉપસ્સ્થત થવા ઇચ્છતા ઉમેદવારે, આયોગ ઠરાવે તેવા નમ નામાાં, સરકાર નક્કી કરે
તેટલી ફી સાથે અરજી કરવી જોઇશે.
(૨) આયોગે, મુખ્ય પરીક્ષામાાં પ્રવેશ માટે આયોગ દ્વારા પ્રવેશ માટે લાયક િોવાનુાં જાિેર કરેલા ઉમેદવારોએ, આયોગ ઠરાવે તેવા
નમ નામાાં, સરકાર નક્કી કરે તેટલી ફી સાથે ફરીથી અરજી કરવી જોઇશે.
(૩) ફી, આયોગ દ્વારા ઠરાવવામાાં આવે તેવી રીતે િ કવવી જોઇશે અને એક વખત ફી ભયાવ પછી પરત આપવામાાં આવશે નચિ
અથવા ત્યાર પછીની પરીક્ષા માટે રાખી મ કવામાાં આવશે નચિ.
(૪) અરજી પાછી ખેંિવા માટે ઉમેદવારે કરેલી ચવનાંતીને, કોઇપણ સાંજોગોમાાં ધ્યાનમાાં લેવામાાં આવશે નચિ.
૯.
પસાંદગી ક્રમ.- ઉમેદવારે, વ્યચક્તત્વ કસોટીના સમયે, ચનમણ ક માટે ચવિારણા થાય તેમ ઇચ્છતો િોય તેવી જગાઓનો પસાંદગી ક્રમ
આયોગ ઠરાવે તેવી રીતે દશાવવો જોઇશે:
પરંતુ ઉમેદવારે, એક વખત આપેલી પસાંદગી આખરી ગણાશે અને પસાંદગીમાાં સુધારા, વધારા, ફેરફાર અથવા તે બદલવા
અાંગેની કોઇ ચવનાંતી આયોગ દ્વારા અથવા સરકાર દ્વારા સ્વીકારવામાાં આવશે નચિ.
મુખ્ય પરીક્ષા માટે લાયક જાિેર થયા િોય તેવા ઉમેદવારોએ, આયોગ દ્વારા વખતોવખત ઠરાવવામાાં આવે તે રીતે, પરીક્ષાની
વ્યચક્તત્વ કસોટીના આરંભ પિેલાાં પોતાને રસ િોય તેવો ફાળવણી માટેનો પસાંદગીનો ક્રમ ફરચજયાત દશાવવો જોઇશે.
૧૦.
પાત્રતા માટેની શરત.- (૧) ઉમેદવાર પરીક્ષામાાં પ્રવેશ મેળવવા માટે લાયક ગણાશે નચિ ચસવાય કે તે,-
(ક) ભારતનો નાગર્રક, અથવા
(ખ) નેપાળનો પ્રજાજન, અથવા
(ગ) ભ તાનનો પ્રજાજન, અથવા
(ઘ) પાર્કસ્તાન, મ્યાનમાર, શ્રીલાંકા, પ વવ આચિકાના કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાચનયાના સાંયુક્ત પ્રજાસત્તાક, ઝાસ્મ્બયા, મલાવી, ઝૈર,
ઈથીઓપીયા વગેરે દેશોમાાંથી અને ચવયેટનામમાાંથી સ્થાળાાંતર કરીને ભારતમાાં કાયમી વસવાટ કરવાના ઈરાદાથી સ્થળાાંતર કયુવ
િોય તેવી ભારતીય મ ળની વ્યચક્ત િોય:
પરંતુ (ખ), (ગ) અથવા (ઘ) વગવમાાં આવતા ઉમેદવારે, સરકારે કાઢી આપેલુાં પાત્રતાનુાં પ્રમાણપત્ર રજ કરવુાં જોઈશે.
(૨) જેણે પાત્રતાનુાં પ્રમાણપત્ર રજ કરવુાં જરૂરી િોય તેવા ઉમેદવારને, આયોગ દ્વારા લેવાતી પરીક્ષામાાં ઉપસ્સ્થત રિેવાની છ ટ આપી
શકાશે અને તેને સરકારે નક્કી કરેલી મુદતમાાં પાત્રતાનુાં પ્રમાણપત્ર રજ કરવાને અધીન રિીને, કામિલાઉ ચનમણ ક પણ આપી
શકાશે.
૧૧. એકાચધક લગ્નના કારણે ચનમણ ક માટેની ગેરલાયકાત.- (૧) (ક) જે વ્યચક્તના પચત/પત્ની િયાત િોય તેવી વ્યચક્ત સાથે જેણે લગ્ન
કયાવ િોય અથવા લગ્નનો કરાર કરેલ િોય તેવી કોઈ વ્યચક્ત, અથવા
(ખ) જે વ્યચક્તના પચત/પત્ની િયાત િોય તેવી કોઈ વ્યચક્તએ, અન્ય વ્યચક્ત સાથે લગ્ન કયાવ િોય અથવા લગ્નનો કરાર કયો િોય
તેવી કોઈ વ્યચક્ત,
-અનુસ ચિત જગાઓ ઉપર ચનમણ કને પાત્ર થશે નચિ:
પરંતુ તત્સમયે અમલમાાં િોય તેવા કોઈ કાયદાની જોગવાઈઓને અધીન રિીને, રાજ્ય સરકારને એવી ખાતરી થાય કે તેમ કરવા
માટેના ખાસ કારણો છે, તો તે, આ પેટા-ચનયમના અમલમાાંથી કોઈ વ્યચક્તને મુચક્ત આપી શકશે.
2-4
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026
[ PART IX
(૨) ઉમેદવારે, તે અથવા યથાપ્રસાંગ, તેણી, પરીચણત છે કે કેમ અને પુરૂષ ઉમેદવારના ર્કસ્સામાાં, તેને એક કરતાાં વધુ િયાત પત્ની છે
કે કેમ અને સ્ત્રી ઉમેદવારના ર્કસ્સામાાં જેને બીજી પત્ની િયાત િોય તેવા પુરુષ સાથે, તેણીએ લગ્ન કરેલ છે કે કેમ તે
અરજીપત્રમાાં જાિેર કરવુાં પડશે.
૧૨. વય મયાવદા.- પરીક્ષામાાં પ્રવેશ માટે ઉમેદવાર, આયોગે જાિેરાતમાાં જણાવેલી તારીખે ૨૦ વષવની વય ધરાવતો િોવો જોઇશે અને ૩૭
વષવની વય ધરાવતો િોવો જોઇશે નચિ:
૧૩. શૈક્ષચણક લાયકાત.- (૧) જગા માટેના સાંબાંચધત ભરતી ચનયમો િેઠળ ચનમણ ક માટેની જરૂરી શૈક્ષચણક લાયકાતો અને બીજી જરૂર્રયાતો
ધરાવતો િોય તેવો ઉમેદવાર પરીક્ષામાાં પ્રવેશ માટે પાત્ર ગણાશે:
પરંતુ કોઈ ઉમેદવાર અનુસ્નાતકની પદવી પરીક્ષામાાં બેઠો િોય, જે પરીક્ષા પાસ કરવાથી તે પ્રારંચભક પરીક્ષા માટે શૈક્ષચણક રીતે
લાયક થતો િોય, પણ જેને પરીક્ષાના પર્રણામની જાણ કરવામાાં ન આવી િોય તેમજ જેઓ આવી લાયકી પરીક્ષામાાં ઉપસ્સ્થત રિેવા
માાંગતા િોય તેવા ઉમેદવારો પણ પ્રારંચભક પરીક્ષામાાં પ્રવેશ માટે પાત્ર થશે. મુખ્ય પરીક્ષામાાં ઉપસ્સ્થત રિેવા માટે લાયક જાિેર કરવામાાં
આવેલ િોય તેવા તમામ ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા માટે રજ કરેલી તેમની અરજી સાથે જરૂરી પરીક્ષા પાસ કયાવનો પુરાવો રજ કરવાનો
રિેશે, તેમાાં ચનષ્ફળ રિે તેવા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાાં પ્રવેશ આપવો જોઇશે નચિ અને ઉમેદવાર, જાિેરાતમાાં આયોગે જણાવેલી
તારીખે લઘુત્તમ વય મયાવદાનો માપદંડ પર્રપ ણવ કરતો િોવો જોઇશે.
(૨) મુખ્ય પરીક્ષા (લેચખત)માાં ઉપસ્સ્થત રિેવા માટે આયોગ દ્વારા લાયક જાિેર કરવામાાં આવેલ િોય તેવા તમામ ઉમેદવારોએ, મુખ્ય
પરીક્ષા માટેની તેમની અરજી સાથે, પદવી પરીક્ષા પાસ કયાવનો પુરાવો રજ કરવાનો રિેશે. પદવી પરીક્ષા પાસ કરવાનો પુરાવો
રજ કરવામાાં ચનષ્ફળ રિે તેવો ઉમેદવાર, મુખ્ય પરીક્ષામાાં પ્રવેશ માટે પાત્ર થશે નચિ.
૧૪. આયોગનો ચનણવય આખરી િોવા બાબત.- (૧) ઉમેદવાર તમામ બાબતોમાાં યોગ્યતા (પાત્રતા) ધરાવે છે અને જરૂરી ફીની િુકવણી
કરવા સચિત તેણે તમામ જરૂર્રયાતોનુાં પાલન કરેલ છે, તે બાબતોની આયોગને ખાતરી થાય તે ચસવાય, કોઈ પણ ઉમેદવારને પરીક્ષામાાં
ઉપસ્સ્થત રિેવાની પરવાનગી આપવામાાં આવશે નચિ.
(૨) વધુ પસાંદગી માટે ઉમેદવારની પાત્રતાના સાંબાંધમાાં, આયોગનો ચનણવય આખરી રિેશે.
૧૫. પરીક્ષા અાંગેના ચનયાંત્રણો.- (૧) ઉમેદવારે તમામ પશ્નપત્રોના ઉત્તરો સ્વિસ્તાક્ષરમાાં આપવાના રિેશે. તેમ છતાાં, લચિયા(સ્ક્રાઇબ)
મેળવવાને પાત્ર િોય તેવા આધારચિહ્ન (બેંિમાકક) અશક્તતાવાળા ઉમેદવારોને આયોગની માંજ રીને અધીન રિીને, લચિયા (સ્ક્રાઇબ)ની
મદદથી પરીક્ષા લખવાની પરવાનગી આપવામાાં આવશે.
(૨)
(ક)
ઉમેદવારને સેલ્યુલર ફોન, પેજર અથવા બીજા કોઇ સાંદેશા-વ્યવિારના મોબાઇલ સાધન અથવા ટેબલેટ અથવા લેપટોપ
અથવા અન્ય ઉપકરણો પોતાની સાથે પરીક્ષા ખાંડમાાં લઇ જવાની પરવાનગી આપવામાાં આવશે નચિ. તેનુાં પાલન
કરવામાાં િ ક થયે, ઉમેદવારે પરીક્ષામાાં ગેરરીચત કરી િોવાનુાં ગણવુાં જોઇશે અને તેવા ઉમેદવાર સામે ઉમેદવારી રદબાતલ
કરવા સચિતના પગલાાં લેવાાં જોઇશે.
(ખ) ઉમેદવારને પ્રારંચભક પરીક્ષામાાં કેલ્્યુલેટરનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાાં આવશે નચિ.
૧૬. મુખ્ય પરીક્ષામાાં ઉપસ્સ્થત રિેવા બાબત.- પ્રારંચભક પરીક્ષામાાં આયોગ દ્વારા પોતાની ચવવેકબુચદ્ધથી નક્કી કરવામાાં આવે તેટલા, લઘુત્તમ
લાયકી ગુણ મેળવેલ િોય અને તમામ બાબતોમાાં પાત્ર જણાય તેવા ઉમેદવારને મુખ્ય પરીક્ષામાાં ઉપસ્સ્થત રિેવાની પરવાનગી આપવામાાં
આવશે અને મુખ્ય પરીક્ષામાાં આયોગ દ્વારા પોતાની ચવવેકબુચદ્ધથી નક્કી કરવામાાં આવે તેટલા લઘુત્તમ લાયકી ગુણ મેળવેલ િોય અને
તમામ બાબતોમાાં પાત્ર જણાય તેવા ઉમેદવારને વ્યચક્તત્વ કસોટી માટે બોલાવવામાાં આવશે.
પરંતુ આયોગનો એવો અચભપ્રાય િોય કે અનુસ ચિત જાચત અથવા અનુસ ચિત આર્દજાચત અથવા સામાચજક અને શૈક્ષચણક રીતે
પછાત વગવ (ચવિરતી જાચતઓ અને ચવમુક્ત જાચતઓ સચિત) અથવા આચથવક રીતે નબળા વગો માટે અનામત રાખેલી જગાઓને ભરવા
માટેના સામાન્ય ધોરણના આધારે આ અનામત વગોમાાંથી પ રતી સાંખ્યામાાં ઉમેદવારોને વ્યચક્તત્વ કસોટી માટે બોલાવવાની શ્યતા નથી,
તો આયોગ દ્વારા પ્રારંચભક પરીક્ષા તેમજ મુખ્ય પરીક્ષા (લેચખત)માાં ધોરણોની છ ટછાટ આપીને આવા ઉમેદવારોને વ્યચક્તત્વ કસોટી માટે
બોલાવી શકાશે.
૧૭. ગુણવત્તાક્રમની યાદી.- (૧) મુખ્ય પરીક્ષા અને વ્યચક્તત્વ કસોટી પછી, દરેક ઉમેદવારને મુખ્ય પરીક્ષા અને વ્યચક્તત્વ કસોટીમાાં આપેલા
આખરી એકંદર ગુણના આધારે આયોગ દ્વારા ઉમેદવારોના નામો ગુણવત્તાક્રમમાાં ગોઠવવા જોઇશે. તે પછી, આયોગ, ચબનઅનામત ખાલી
જગાઓની સામે ઉમેદવારોની ભલામણ કરવાના િેતુ માટે, મુખ્ય પરીક્ષા અને વ્યચક્તત્વ કસોટીના આધારે ભરવાની થતી ચબનઅનામત
ખાલી જગાઓની સાંખ્યાના સાંદભવમાાં લાયકી ગુણ (જેનો આમાાં િવે પછી, “સામાન્ય લાયકી ધોરણ” તરીકે ઉલ્લેખ કયો છે તે) નક્કી
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026
2-5
કરશે. અનામત ખાલી જગાઓની સામે અનુસ ચિત જાચત, અનુસ ચિત આર્દજાચત, સામાચજક અને શૈક્ષચણક રીતે પછાત વગવ(ચવિરતી
જાચતઓ અને ચવમુક્ત જાચતઓ સચિત) અને આચથવક રીતે નબળા વગોના અનામત વગવના ઉમેદવારોની ભલામણ કરવાના િેતુ માટે,
આયોગ, મુખ્ય પરીક્ષા અને વ્યચક્તત્વ કસોટીના આધારે આ વગો પૈકીના દરેક વગવની ભરવાની થતી અનામત ખાલી જગાની સાંખ્યાના
સાંદભવમાાં સામાન્ય લાયકી ધોરણમાાં છ ટછાટ આપી શકશે:
પરંતુ પરીક્ષાના કોઇપણ તબક્કે પાત્રતા અથવા પસાંદગીના માપદંડોમાાં તેમને મળતી છ ટછાટો પૈકીની કોઇપણ છ ટછાટ લીધી ન
િોય તેવા અનુસ ચિત જાચત, અનુસ ચિત આર્દજાચત અને સામાચજક અને શૈક્ષચણક રીતે પછાત વગવ (ચવિરતી જાચતઓ અને ચવમુક્ત
જાચતઓ સચિત) અને આચથવક રીતે નબળા વગોના ઉમેદવારોની અને સામાન્ય લાયકી ધોરણને ધ્યાનમાાં લીધા પછી આયોગ દ્વારા
ભલામણ માટે યોગ્ય જણાતા િોય તેવા ઉમેદવારોની, અનુસ ચિત જાચત, અનુસ ચિત આર્દજાચત અને સામાચજક અને શૈક્ષચણક રીતે પછાત
વગવ(ચવિરતી જાચતઓ અને ચવમુક્ત જાચતઓ સચિત) અને આચથવક રીતે નબળા વગો માટેની અનામત ખાલી જગાઓની સામે ભલામણ
કરવી જોઇશે નચિ.
(૨) આયોગ ચબનઅનામત ખાલી જગાઓની સામે ચનમણ ક માટે ઉમેદવારોની ઘટને પ રી કરવા અને આ ચનયમની જોગવાઇઓથી
ઊભી થતી અનામત ખાલી જગાઓની સામે ઉમેદવારોની કોઇ વધનો સમાવેશ કરવા માટે લાયકી ધોરણને વધુ િળવી કરી શકશે.
(૩)
પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાાં આવશે નચિ. કોઇ કારણસર ઉમેદવારો (સેવામાાં) જોડાયા ન િોવાના કારણે, બાકી રિેલી ખાલી
જગાઓ, કોઇ િોય, તો ત્યાર પછીની ભરતીમાાં તેનો સમાવેશ કરવાનો રિેશે.
૧૮. વ્યચક્તત્વ કસોટીમાાં ઉપસ્સ્થત રિેવામાાં ચનષ્ફળ જાય તો (ઉમેદવારને) અપાત્ર ગણવા બાબત.- વ્યચક્તત્વ કસોટી માટે લાયક ઠરેલ િોય,
પણ તે કસોટીમાાં ઉપસ્સ્થત રિેવામાાં ચનષ્ફળ જાય તેવો ઉમેદવાર, પસાંદગી માટે પાત્ર ગણાશે નચિ.
૧૯. મુખ્ય પરીક્ષાનુાં પર્રણામ.- (૧) આયોગે, અનુસ ચિત જગાઓની ચનમણ ક માટે જેના નામોની સરકારને ભલામણ કરવાની િોય તેવા
ઉમેદવારોનુાં પર્રણામ, દરેક ઉમેદવારના બેઠક ક્રમાાંક અને તેમણે મેળવેલા કુલ ગુણ સચિત, ઉમેદવારોના ગુણવત્તાક્રમ અનુસાર ગોઠવીને
પ્રચસદ્ધ કરવુાં જોઇશે.
(૨) આયોગે, સફળ ઉમેદવારોના પર્રણામની જાણ પોતે નક્કી કરે તેવી રીતે વ્યચક્તગત રીતે કરવી જોઇશે.
(૩) આયોગે, અસફળ ઉમેદવારોનુાં પર્રણામ પણ દરેક ઉમેદવારના નામ, બેઠક ક્રમાાંક અને તેણે મેળવેલા કુલ ગુણ સાથે પ્રચસદ્ધ કરવુાં
જોઇશે.
(૪) આયોગે, ત્યાર પછી, રાજપત્રમાાં પ્રચસદ્ધ કરવાના આખરી પર્રણામની નકલ સરકારને મોકલવી જોઇશે.
૨૦. મુખ્ય પરીક્ષાના ગુણની ફેરિકાસણી.- (૧) મુખ્ય પરીક્ષા (લેચખત)ના પોતાના ગુણની ફેરિકાસણી કરાવવા ઇચ્છતો ઉમેદવાર, દરેક
પ્રશ્નપત્ર માટે આયોગ નક્કી કરે તેટલી ફી સાથે, પર્રણામ જાિેર થયાની તારીખથી પાંદર ર્દવસની મુદતની અાંદર, આયોગને અરજી કરી
શકશે.
(૨) મુખ્ય પરીક્ષા અથવા તેના ભાગનુાં ગુણપત્રક મેળવવા ઈચ્છતા ઉમેદવારે, આખરી પર્રણામની જાિેર થયાની તારીખથી પાંદર
ર્દવસની મુદતની અાંદર, આયોગ નક્કી કરે તેટલી ફી સાથે આયોગને અરજી કરવાની રિેશે.
(૩) આખરી પર્રણામની સત્તાવાર જાિેરાત પિેલાાં કોઇપણ સાંજોગોમાાં, મુખ્ય પરીક્ષાના કોઇ ભાગના ગુણ જાિેર કરવામાાં આવશે
નચિ.
૨૧. સરકારને પર્રણામ મોકલવા બાબત.- આખરી પર્રણામની જાિેરાત થયે, આયોગે, બેઠક ક્રમાાંક, નામ, ઉમેદવારનો વગવ, તેની જન્મ-
તારીખ, શૈક્ષચણક લાયકાત અને સરકારનો માચિતી અને પ્રસારણ ચવભાગ આદેશ કરે તેવી બીજી અન્ય ચવગતો સાથે ચનમણ ક માટે
ભલામણ કરેલ િોય તેવા ઉમેદવારોની યાદી સરકારના માચિતી અને પ્રસારણ ચવભાગમાાં મોકલવી જોઈશે.
૨૨.
ચનમણ ક અાંગેનો કોઈ િક મળશે નચિ.- પરીક્ષામાાં માત્ર સફળ થવાથી જ ચનમણ ક અાંગેનો કોઈપણ િક મળશે નચિ અને જરૂરી જણાય
તેવી તપાસ કયાવ પછી સરકારને એવી ખાતરી થાય કે અનુસ ચિત જગાઓ પર ચનમણ ક માટે ઉમેદવાર તમામ રીતે યોગ્ય છે તે ચસવાય,
કોઈ ઉમેદવારની અનુસ ચિત જગાઓ પર ચનમણ ક કરી શકાશે નચિ.
૨૩. તબીબી તપાસ.- ઉમેદવારે, સરકારે આ અથે કરેલા સાંબાંચધત ભરતી ચનયમો અનુસાર, તબીબી યોગ્યતા કસોટી પાસ કરવાની રિેશે.
૨૪. અજમાયશી મુદત.- પસાંદગી પામેલા ઉમેદવારે, અનુસ ચિત જગાઓના ભરતી ચનયમોમાાં ઠરાવેલ મુદત સુધી અજમાયશ પર રિેવુાં પડશે.
અજમાયશની મુદત, ગુજરાત મુલકી સેવા વગીકરણ અને ભરતી (સામાન્ય) ચનયમો, ૧૯૬૭ અનુસાર વધારી શકાશે.
૨૫. ચશસ્તચવષયક પગલાાં.-
2-6
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026
[ PART IX
જે ઉમેદવાર-
(૧) કોઈપણ સાધનો દ્વારા પોતાની ઉમેદવારી માટે ટેકો મેળવવા માટે;
(૨) ખોટુાં વ્યચક્તત્વ ધારણ કરવા માટે;
(૩) કોઈ વ્યચક્તને ખોટુાં વ્યચક્તત્વ ધારણ કરાવવા માટે;
(૪) બનાવટી દસ્તાવેજો અથવા જેની સાથે િેડાાં કરવામાાં આવ્યા િોય તેવા દસ્તાવેજો રજ કરવા માટે;
(૫)
ભ લવાળા અથવા ખોટા િોય તેવા અથવા મિત્વની માચિતી છુપાવતા િોય તેવા ચનવેદન કરવા માટે;
(૬) પરીક્ષા માટેની પોતાની ઉમેદવારીના સાંબાંધમાાં બીજા કોઇ ચનયમ ચવરુદ્ધના (અચનયચમત) અથવા અયોગ્ય સાધનોનો આશ્રય લેવા
માટે;
(૭) પરીક્ષા દરચમયાન ગેરવાજબી સાધનોનો ઉપયોગ કરવા માટે;
(૮) લખાણોમાાં અથવિીન (બેહૂદી) ભાષા અથવા ચબભત્સ બાબત સચિતની અસાંગત (અપ્રસ્તુત) બાબત લખાણમાાં લખવા માટે;
(૯) પરીક્ષા ખાંડમાાં બીજી કોઈ રીતે ગેરવતવણ ક કરવા માટે;
(૧૦) પરીક્ષાના સાંિાલન માટે આયોગે કામે રાખેલ (રોકેલા) કમવિારીવગવ (સ્ટાફ)ને િેરાન કરવા અથવા શારીર્રક રીતે નુકસાન કરવા
માટે;
(૧૧) પ વવતી ખાંડોમાાં ચનર્દિષ્ટ કરેલા તમામ અથવા તે પૈકીના કોઇપણ કૃત્ય કરવાનો પ્રયત્ન કરવા માટે અથવા યથાપ્રસાંગ, મદદગારી
કરવા માટે; અથવા
(૧૨) પરીક્ષામાાં ઉપસ્સ્થત રિેવાની ઉમેદવારોને પરવાનગી આપતા તેના પ્રવેશ પ્રમાણપત્ર સાથે તેમને આપેલ કોઈપણ સ િના પૈકીની
કોઈ સ િનાનો ભાંગ કરવા માટે, દોચષત ઠયાવ િોય અથવા આયોગે દોચષત િોવાનુાં જાિેર કયું િોય તે, તેની સામે ફોજદારી
કાયવાિી િલાવવાને પાત્ર થશે, તે ઉપરાાંત, -
(ક) આયોગ દ્વારા, તે જે પરીક્ષામાાં ઉમેદવાર િોય તે પરીક્ષા માટે ગેરલાયક ઠરાવવાને; અથવા
(ખ) કાયમી રીતે અથવા ચનર્દિષ્ટ મુદત માટે બાકાત રિેવાને પાત્ર થશે.
(ગ) આયોગે યોજવાની થતી સીધી પસાંદગી માટેની કોઈ પરીક્ષામાાં અથવા વ્યચક્તત્વ કસોટીમાાં ઉપસ્સ્થત રિેવામાાંથી; અથવા
(ઘ) રાજ્ય સરકાર દ્વારા તેની િેઠળના કોઈ રોજગારમાાંથી, કાયમી ધોરણે અથવા ચનર્દિષ્ટ મુદત માટે બાકાત થવાને પાત્ર
થશે:
પરંતુ ઉમેદવાર તે અથે કરવા માાંગતા િોય તેવી લેચખત રજ આત કરવાની તેને તક આપ્યા ચસવાય, ખાંડ (ક)
અથવા ખાંડ (ખ) િેઠળની કોઇ ચશક્ષા કરી શકાશે નચિ.
(િ)
તે સરકારી સેવામાાં િોય, તો યોગ્ય ચનયમો િેઠળ ચશસ્તચવષયક કાયવાિીને પાત્ર થશે.
૨૬. અપવાદ.- આ ચનયમોમાાં ગમે તે મજકૂર િોય તેમ છતાાં, આ ચનયમોના આરંભ પિેલાાં, અગાઉના ચનયમો િેઠળ શરૂ કરવામાાં આવેલી
કોઇ કાયવાિી, તે પ રી ન થાય ત્યાાં સુધી, માન્ય રિેશે.
અિુસૂનિ ૧
(જુઓ ચનયમ ૨(િ))
જગાઓના નામ.
૧.
વગવ ૧ જગા:
૧.
નાયબ માચિતી ચનયામક, વગવ ૧.
૨.
વગવ ૨ જગા:
૧.
મદદનીશ માચિતી ચનયામક (પત્રકારત્વ), વગવ ૨.
અિુસૂનિ ૨
(જુઓ ચનયમ ૫)
પરીક્ષાની રૂપરેખા.
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026
2-7
ચવભાગ:૧
પરીક્ષા ક્રમશ: બે ક્રમ (તબક્કા)માાં રિેશે:
(૧) મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારોની પસાંદગી માટે પ્રારંચભક પરીક્ષા (િેતુલક્ષી પ્રકાર);
(૨)
અનુસ ચિત જગ્યાઓ માટે ઉમેદવારોની આખરી પસાંદગી માટે મુખ્ય પરીક્ષા (લેચખત અને વ્યચક્તત્વ કસોટી
(૧) પ્રારંચભક પરીક્ષા.- પ્રારંચભક પરીક્ષા, િેતુલક્ષી પ્રકાર (બહુચવધ પસાંદગી પ્રશ્નો)ના એક પેપર (પ્રશ્નપત્ર)ની રિેશે અને આ
અનુસ ચિના ચવભાગ-૨માાં દશાવ્યા પ્રમાણે, વધુમાાં વધુ કુલ ૩૦૦ ગુણની રિેશે. આ પરીક્ષા માત્ર પૃથક્કરણ કસોટી તરીકે જ
રિેશે. મુખ્ય પરીક્ષામાાં પ્રવેશ માટે લાયક જાિેર કરાયેલ ઉમેદવારોએ પ્રારંચભક પરીક્ષામાાં મેળવેલ ગુણ, તેનો આખરી
ગુણવત્તાક્રમ નક્કી કરવા માટે ગણતરીમાાં લેવાશે નચિ. મુખ્ય પરીક્ષામાાં બેસવા દેવાના ઉમેદવારોની સાંખ્યા, એવી રીતે જાિેરાત
કરાયેલ સાંભચવત જગ્યાઓની કુલ સાંખ્યાની આશરે પાંદર ગણી રિેશે. આયોગે, પ્રારંચભક પરીક્ષામાાં લાયક જાિેર કરેલ િોય તે
ઉમેદવાર જ અન્યથા મુખ્ય પરીક્ષામાાં પ્રવેશ માટે લાયક િોય તે શરતને અધીન રિીને, માત્ર મુખ્ય પરીક્ષામાાં પ્રવેશ માટે લાયક
ગણાશે.
(૨) મુખ્ય પરીક્ષા.- મુખ્ય પરીક્ષા, વણવનાત્મક લેચખત પરીક્ષા પ્રકાર (પ્રણાલીગત પ્રકાર)ની ત્રણ પેપરો (પ્રશ્નપત્રો)ની રિેશે અને આ
અનુસ ચિના ચવભાગ-૩માાં દશાવ્યા પ્રમાણે, કુલ ૪૫૦ ગુણની રિેશે. મુખ્ય પરીક્ષામાાં, આયોગ નક્કી કરે તેવા ઓછામાાં ઓછા
લાયકી ગુણ મેળવે તેવા ઉમેદવારને વ્યચક્તત્વ કસોટી માટે બોલાવવામાાં આવશે. વ્યચક્તત્વ કસોટી માટે બોલાવવાના
ઉમેદવારોની સાંખ્યા, એવી રીતે જાિેરાત કરાયેલ જગ્યાની સાંખ્યાથી આશરે ત્રણ ગણી રિેશે
વ્યચક્તગત કસોટી.- વ્યચક્તત્વ કસોટી, આ અનુસ ચિના ચવભાગ-૪માાં દશાવ્યા પ્રમાણે, કોઇ પણ ઓછામાાં ઓછા લાયકી ગુણ
ચસવાય, કુલ ૫૦ ગુણની રિેશે. ઉમેદવારોએ, મુખ્ય પરીક્ષા અને વ્યચક્તત્વ કસોટીમાાં મેળવેલ ગુણ, તેમનો આખરી ક્રમ નક્કી
કરશે.
ચવભાગ: ૨ પ્રારંચભક પરીક્ષા માટેની રૂપરેખા અને ચવષયો:-
પ્રારંચભક પરીક્ષા નીિે પ્રમાણેના પેપરો (પ્રશ્નપત્રો) અને કુલ ૩૦૦ ગુણની રિેશે:-
પ્રશ્નપત્ર
પરીક્ષાિો પ્રકાર
નવષય
ગુણ
સમયગાળો
૧
િેતુલક્ષી
સામાન્ય અભ્યાસ
૧૦૦
ત્રણ કલાક
પત્રકારત્વ
૨૦૦
કુલ ગુણ
૩૦૦
િોંધ:-
(૧)
સામાન્ય અભ્યાસ પ્રશ્નપત્ર માટેનો અભ્યાસક્રમ, આયોગ ઠરાવે અને જાિેર કરે તેવો રિેશે.
(૨) સામાન્ય અભ્યાસ પ્રશ્નપત્ર માટેના અભ્યાસક્રમનુાં ચવષયવસ્તુ અને ધોરણ ર્ડગ્રી (પદવી) કક્ષાનુાં રિેશે.
(૩) પત્રકારત્વ પ્રશ્નપત્ર માટેના અભ્યાસક્રમનુાં ચવષયવસ્તુ અનેધોરણ અનુસ્નાતક કક્ષાનુાં રિેશે.
(૪) તમામ પ્રશ્નોનુાં માધ્યમ ગુજરાતી રિેશે.
(૫) પ્રારંચભક પરીક્ષામાાં મેળવેલ ગુણ, તેનો આખરી ગુણવત્તાક્રમ નક્કી કરવા માટે ગણતરીમાાં લેવાશે નચિ.
(૬) લચિયા (સ્ક્રાઇબ) મેળવવાને પાત્ર િોય તેવા આધારચિહ્ન (બેંિમાકક) અશક્તતાવાળા ઉમેદવારોને જ દરેક પ્રશ્નપત્ર માટે દરેક
કલાક દીઠ વીસ ચમચનટનો વધારાનો સમય આપી શકાશે.
ચવભાગ: ૩ મુખ્ય પરીક્ષા માટેની રૂપરેખા અને ચવષયો:-
મુખ્ય પરીક્ષા નીિે પ્રમાણેના પેપરો (પ્રશ્નપત્રો), ચવષયો, ગુણ અને સમયગાળાની રિેશે:-
પ્રશ્નપત્ર
પરીક્ષાિો પ્રકાર
નવષય
ગુણ
સમયગાળો
૧.
વણવનાત્મક
ગુજરાતી ભાષા
૧૫૦
૩ કલાક
૨.
અાંગ્રેજી ભાષા
૧૫૦
૩ કલાક
Government Central Press, Gandhinagar.
2-8
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026
[ PART IX
૩.
પત્રકારત્વ
૧૫૦
૩ કલાક
કુલ ગુણ (મુખ્ય પરીક્ષા)
૪૫૦
-
વ્યનક્તત્વ કસોટી
૫૦
િોંધ:-
(૧) ગુજરાતી પ્રશ્નપત્રનુાં ધોરણ, ગુજરાત માધ્યચમક અને ઉચ્ચતર માધ્યચમક ચશક્ષણ બોડવના ધોરણ બાર (ઉચ્ચ કક્ષા)ના ગુજરાતી
ચવષયોની સમકક્ષ રિેશે.
(૨) અાંગ્રેજી પ્રશ્નપત્રનુાં ધોરણ, ગુજરાત માધ્યચમક અને ઉચ્ચતર માધ્યચમક ચશક્ષણ બોડવના ધોરણ બાર (ચનમ્ન કક્ષા)ના અાંગ્રેજી
ચવષયોની સમકક્ષ રિેશે.
(૩) પ્રશ્નપત્ર ક્રમાાંક. ૧ અને ૩-નુાં માધ્યમ ગુજરાતી રિેશે.
(૪) પ્રશ્નપત્ર ક્રમાાંક. ૨-નુાં માધ્યમ અાંગ્રેજી રિેશે
(૫) દરેક પ્રશ્નપત્રનો અભ્યાસક્રમ, આયોગ ઠરાવે અને જાિેર કરે તેવો રિેશે.
(૬) પત્રકારત્વ પ્રશ્નપત્ર માટેના અભ્યાસક્રમનુાં ચવષયવસ્તુ અને ધોરણ અનુસ્નાતક કક્ષાનુાં રિેશે.
(૭) લચિયા (સ્ક્રાઇબ) મેળવવાને પાત્ર િોય તેવા આધારચિહ્ન (બેંિમાકક) અશક્તતાવાળા ઉમેદવારોને જ દરેક પ્રશ્નપત્ર માટે દરેક
કલાક દીઠ વીસ ચમચનટનો વધારાનો સમય આપી શકાશે.
ચવભાગ: ૪ વ્યચક્તત્વ કસોટી.- ૫૦ ગુણ
વ્યચક્તત્વ કસોટી, કોઇપણ લઘુત્તમ લાયકી ગુણ ચવના ૫૦ ગુણની રિેશે. ઉમેદવાર દ્વારા મુખ્ય પરીક્ષા (લેચખત અને વ્યચક્તત્વ કસોટી)માાં
મેળવેલ એકંદર ગુણ તેમનો આખરી ક્રમાાંક નક્કી કરશે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
વી. બી. દેસાઇ,
સરકારના નાયબ સચિવ.
---------
Signed by : BHOLUSINGH G THAKUR
Senior Manager
Government Central Press,
Gandhinagar
Date : 2026.01.19 08:44:02 IST
Signature Not Verified