PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025
333-1
IX Ex.-3
3-1
Extra No. 03
©
The Gujarat Government Gazette
EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ]
THURSDAY, JANUARY 1, 2026 / PAUSHA 11, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૧લી જાન્યુઆરી, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના શહેરી ચવકાસ અને શહેરી ગૃહચનમાાણ ચવભાગના તારીખઃ ૨૧મી
ઓગસ્ટ, ૨૦૨૫ના સરકારી જાહેરનામા ક્રમાાંકઃ કેવી/૨૦૨૫નો ૩૦૫/યુડીયુએિડી/સીએમઓ/ઈ-ફાઈલ/૧૮/૨૦૨૩/૧૬૪૭/એમ. નો ગુજરાતી
અનુવાદ આથી સવા લોકોની જાણ સારૂ પ્રચસદ્ધ કયો છે.
રાજેશ આર. રાઠોડ,
સરકારના નાયબ સચિવ.
Government Central Press, Gandhinagar.
3-2
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026
[ PART IX
NOTIFICATION
Under
The Gujarat Municipalities Act, 1963
ગુજરાત િગરપાનિકા અનધનિયમ, ૧૯૬૩ હેઠળ
જાહેરિામું
શહેરી નવકાસ અિે શહેરી ગૃહનિમાાણ નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૨૧મી ઓગસ્ટ, ૨૦૨૫
ગુજરાત િગરપાનિકા અનધનિયમ, ૧૯૬૩.
ક્રમાંકઃ કેવી/૨૦૨૫િો ૩૦૫/યુડીયુએચડી/સીએમઓ/ઈ-ફાઈિ/૧૮/૨૦૨૩/૧૬૪૭/એમ:- સાંચવધાનના અનુચ્છેદ ૨૪૩ન-ના ખાંડ (૨)
અને અનુચ્છેદ ૨૪૩ધ-ના ખાંડ (ઘ)-થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકારે, શહેરી ચવકાસ અને શહેરી ગૃહચનમાાણ ચવભાગના તારીખઃ ૨૪મી
જુલાઇ, ૨૦૨૫ના સરકારી જાહેરનામા ક્રમાાંક: જીવી/૨૦૨૫નો ૨૫૧ યુડીયુએિડી/સીએમઓ/ઈ-ફાઈલ/૧૮/૨૦૨૩/૧૬૪૭/એમ સેક્શન. હેઠળ
વાઘોડીયા નગરપાચલકાની ચવદ્યમાન સ્થાચનક હદોમાાં અમુક ચવસ્તારોનો સમાવેશ કયો છે;
અને વસતી ગણતરી-૨૦૧૧ના આધારે જાહેર કયાા પ્રમાણેના વાઘોડીયા નગરપાચલકાના ચવસ્તારોની વસતીના આાંકડા અનુસાર તેમજ
સન ૧૯૬૩ના અચધચનયમની કલમો ૬ અને ૭-ની જોગવાઇઓને પણ ધ્યાનમાાં રાખીને, વોડાની સાંખ્યા અને કાઉન્ન્સલરોની બેઠકો તેમજ
અનુસૂચિત જાચતઓ, અનુસૂચિત આદદજાચતઓ, પછાત વગો અને મચહલાઓ માટે અનામત રાખવાની બેઠકોની સાંખ્યા સુચનચિત કરવી જરૂરી છે;
તેથી, હવે, ગુજરાત નગરપાચલકા અચધચનયમ, ૧૯૬૩ (સન ૧૯૬૪ના ગુજરાતના ૩૪મા)ની કલમ ૭ની પેટા-કલમ (૨) અને કલમ
૬ની પેટા-કલમો (૨) અને (૩)-થી મળેલી સત્તાની રૂએ અને શહેરી ચવકાસ અને શહેરી ગૃહચનમાાણ ચવભાગનુાં તારીખઃ ૩૦મી મે, ૨૦૨૫નુાં
સરકારી જાહેરનામુાં ક્રમાાંક: કેવી/૨૦૨૫નો ૧૮૫ યુડીયુએિડી/સીએમઓ/ઈ-ફાઈલ/૧૮/૨૦૨૩/૧૬૪૭/એમ. રદ કરીને, ગુજરાત સરકાર, આથી,
નીિે પ્રમાણે નક્કી કરે છે:-
(૧)
વાઘોડીયા નગરપાચલકાના ચવસ્તારો, છ (૬) વોડામાાં ચવભાચજત થશે અને નગરપાચલકા િોવીસ (૨૪) કાઉન્ન્સલરોની બનશે;
(૨) કાઉન્ન્સલરોની િોવીસ (૨૪) બેઠકોમાાંથી,-
(૧)
બે (૨) બેઠકો, અનુસૂચિત જાચતઓની વ્યચિઓ માટે અનામત રહેશે, જેમાાંથી એક (૧) બેઠક અનુસૂચિત જાચતઓની
મચહલાઓ માટે અનામત રહેશે;
(૨)
િાર (૪) બેઠકો, અનુસૂચિત આદદજાચતઓની વ્યચિઓ માટે અનામત રહેશે, જેમાાંથી બે (૨) બેઠકો અનુસૂચિત
આદદજાચતઓની મચહલાઓ માટે અનામત રહેશે;
(૩) પાાંિ (૫) બેઠકો, પછાત વગોની વ્યચિઓ માટે અનામત રહેશે, જેમાાંથી બે (૨) બેઠકો પછાત વગોની મચહલાઓ માટે
અનામત રહેશે;
(૪) બાર (૧૨) બેઠકો, અહીં ઉપર ઉલ્લેખ્યા પ્રમાણે મચહલાઓ (અનુસૂચિત જાચતઓ, અનુસૂચિત આદદજાચતઓ અને પછાત વગોની
મચહલાઓ માટે અનામત રાખેલી બેઠકોની સાંખ્યા સચહત) માટે અનામત રહેશે.
અપવાદ: આ જાહેરનામાના કોઈપણ મજકૂરથી આ જાહેરનામાના આરંભ પહેલા, વાઘોડીયા નગરપાચલકાના વોડા અને બેઠકો
નક્કી કરવાના સાંબાંધમાાં કરવામાાં આવેલા કોઈ કૃત્યને અસર થશે નચહ.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
મિીષ સી. શાહ,
સરકારના નાયબ સચિવ.
--------
Signed by : BHOLUSINGH G THAKUR
Senior Manager
Government Central Press,
Gandhinagar
Date : 2026.01.19 08:58:26 IST
Signature Not Verified