PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025
333-1
IX Ex.-4
4-1
Extra No. 4
©
The Gujarat Government Gazette
EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ]
THURSDAY, JANUARY 1, 2026 / PAUSHA 11, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૧લી જાન્યુઆરી, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના શહેરી ચવકાસ અને શહેરી ગૃહચનમાાણ ચવભાગના તારીખઃ ૨૫મી
સપ્ટેમ્બર, ૨૦૨૫ના જાહેરનામા ક્રમાાંકઃ કેવી/૨૦૨૫નો ૩૪૩/યુડીયુએિડી/ઇઓએમ/ઇ-ફાઇલ/૧૮/૨૦૨૨/૦૦૦૩/એમ. -નો ગુજરાતી અનુવાદ
આથી સવા લોકોની જાણ સારૂ પ્રચસદ્ધ કયો છે.
રાજેશ આર. રાઠોડ,
સરકારના નાયબ સચિવ.
Government Central Press, Gandhinagar.
4-2
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026
[ PART IX
NOTIFICATION
Under
The Gujarat Municipalities Act, 1963
ગુજરાત િગરપાનિકા અનધનિયમ, ૧૯૬૩ હેઠળ
જાહેરિામું
શહેરી નવકાસ અિે શહેરી ગૃહનિમાાણ નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૨૫મી સપ્ટેમ્બર, ૨૦૨૫
ગુજરાત િગરપાનિકા અનધનિયમ, ૧૯૬૩.
ક્રમાંકઃ કેવી/૨૦૨૫િો ૩૪૩/યુડીયુએચડી/ઇઓએમ/ઇ-ફાઇિ/૧૮/૨૦૨૨/૦૦૦૩/એમ: (ભારતના) સાંચવધાનના અનુચ્છેદ ૨૪૩ન-ના ખાંડ
(૨) અને અનુચ્છેદ ૨૪૩ધ-ના ખાંડ (ધ)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકારે, શહેરી ચવકાસ અને શહેરી ગૃહચનમાાણ ચવભાગના
તારીખઃ
૪થી
સપ્ટેમ્બર,
૨૦૨૫-ના
સરકારી
જાહેરનામા
ક્રમાાંકઃ
જીવી/૨૦૨૫નો
૩૧૪/યુડીયુએિડી/ઇઓએમ/ઇ-
ફાઇલ/૧૮/૨૦૨૫/૫૦૩૯/એમ સેક્શન થી નખત્રાણા નગરપાચલકાની ચવદ્યમાન સ્થાચનક હદોમાાં અમુક ચવસ્તારોનો સમાવેશ કયો છે.
અને વસતી ગણતરી-૨૦૧૧ના આધારે જાહેર કયાા પ્રમાણેના નખત્રાણા નગરપાચલકાના ચવસ્તારની વસતીના આાંકડા અનુસાર તેમજ
ગુજરાત નગરપાચલકા અચધચનયમ, ૧૯૬૩ની કલમો ૬ અને ૭ની જોગવાઇઓને પણ ધ્યાનમાાં રાખીને, વોડાની સાંખ્યા અને કાઉન્ન્સલરની બેઠકો
અને અનુસૂચિત જાચતઓ, પછાત વગો અને સ્ત્રીઓ માટે અનામત રાખવાની બેઠકોની સાંખ્યા સુચનચિત કરવી જરૂરી છે;
તેથી, હવે, ગુજરાત નગરપાચલકા અચધચનયમ, ૧૯૬૩ (સન ૧૯૬૪ના ગુજરાતના ૩૪મા)ની કલમ ૭ની પેટા-કલમ (૨) અને કલમ
૬ની પેટા-કલમો (૨) અને (૩)-થી મળેલી સત્તાની રૂએ અને શહેરી ચવકાસ અને શહેરી ગૃહચનમાાણ ચવભાગનુાં તારીખ: ૧૭મી ઓગસ્ટ,
૨૦૨૪નુાં સરકારી જાહેરનામુાં ક્રમાાંક: કેવી/૨૦૨૪નો ૨૮૭/યુડીયુએિડી/એમડબલ્યુડી/ઈ-ફાઈલ/૧૮/૨૦૨૪/૩૦૫૭/એમ. રદ કરીને, ગુજરાત
સરકાર, આથી, નીિે પ્રમાણે નક્કી કરે છે:-
(૧) નખત્રાણા નગરપાચલકાના ચવસ્તારો, ૭ વોડામાાં ચવભાચજત થશે અને નગરપાચલકા ૨૮ કાઉન્ન્સલરોની બનશે;
(૨) કાઉન્ન્સલરોની ૨૮ બેઠકોમાાંથી-
(૧) ૪ બેઠકો, અનુસૂચિત જાચતઓની વ્યચિઓ માટે અનામત રહેશે, જેમાાંથી ૨ બેઠકો અનુસૂચિત જાચતઓની સ્ત્રીઓ માટે અનામત
રહેશે;
(૨) ૮ બેઠકો, પછાત વગોની વ્યચિઓ માટે અનામત રહેશે, જેમાાંથી ૪ બેઠકો પછાત વગોની સ્ત્રીઓ માટે અનામત રહેશે;
(૩) ૧૪ બેઠકો, ઉપર ઉલ્લેખેલ સ્ત્રીઓ માટે (અનુસૂચિત જાચતઓ અને પછાત વગોની સ્ત્રીઓ માટેની અનામત રાખેલ બેઠકોની સાંખ્યા
સચહત) અનામત રહેશે.
અપવાદ: આ જાહેરનામાના કોઈપણ મજકૂરથી, આ જાહેરનામાના આરંભ પહેલાાં, નખત્રાણા નગરપાચલકાના વોડા અને બેઠકોના ચનધાારણના
સાંબાંધમાાં કરેલા કોઈપણ કાયાને અસર થશે નચહ.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
મિીષ સી. શાહ,
સરકારના નાયબ સચિવ.
---------
Signed by : BHOLUSINGH G THAKUR
Senior Manager
Government Central Press,
Gandhinagar
Date : 2026.01.19 09:00:44 IST
Signature Not Verified