PART IX ]

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025

333-1

IX Ex.-5

5-1

Extra No. 5

©

The Gujarat Government Gazette

EXTRAORDINARY

PUBLISHED BY AUTHORITY

Vol. LXVII ]

THURSDAY, JANUARY 1, 2026 / PAUSHA 11, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than

those published in other parts.

વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ

સચિવાલય, ગાાંધીનગર, ૧લી જાન્યુઆરી, ૨૦૨૬

ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા શહેરી ચવકાસ અને શહેરી ગૃહચનમાાણ ચવભાગના તારીખઃ ૨૨મી સપ્ટેમ્બર, ૨૦૨૫ના

જાહેરનામા ક્રમાાંકઃ કેવી/૨૦૨૫નો ૩૪૮/યુડીયુએિડી/એમઆઇએસ/ઇ-ફાઇલ/૧૮/૨૦૨૫/૦૬૭૯/એમ-નો ગુજરાતી અનુવાદ આથી સવા

લોકોની જાણ સારૂ પ્રચસદ્ધ કયો છે.

રાજેશ આર. રાઠોડ,

સરકારના નાયબ સચિવ.

Government Central Press, Gandhinagar.

5-2

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026

[ PART IX

NOTIFICATION

Under

The Gujarat Municipalities Act, 1963

ગુજરાત િગરપાનિકા અનધનિયમ, ૧૯૬૩ હેઠળ

જાહેરિામું

શહેરી નવકાસ અિે શહેરી ગૃહનિમાાણ નવભાગ

સચિવાલય, ગાાંધીનગર, ૨૨મી સપ્ટેમ્બર, ૨૦૨૫

ગુજરાત િગરપાનિકા અનધનિયમ, ૧૯૬૩.

ક્રમાંકઃ કેવી/૨૦૨૫િો ૩૪૮/યુડીયુએચડી/એમઆઇએસ/ઇ-ફાઇિ/૧૮/૨૦૨૫/૦૬૭૯/એમ:- ભારતના સાંચવધાનના અનુચ્છેદ ૨૪૩ન ના

ખાંડ (૨) અને અનુચ્છેદ ૨૪૩ધ ના ખાંડ (ઘ)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકારે, શહેરી ચવકાસ અને શહેરી ગૃહચનમાાણ ચવભાગના તારીખ:

૩૦મી જૂન, ૨૦૨૫ના સરકારી જાહેરનામા ક્રમાાંક. જીવી/૨૦૨૫નો ૨૧૫/યુડીયુએિડી/એમઆઇએસ/ઇ-ફાઇલ/૧૮/૨૦૨૫/૦૬૭૯/એમ સેક્શન

અને ત્યાર પછીના શહેરી ચવકાસ અને શહેરી ગૃહચનમાાણ ચવભાગના તારીખ: ૯મી સપ્ટેમ્બર, ૨૦૨૫ના સરકારી જાહેરનામા ક્રમાાંક. જીવી/

૨૦૨૫નો ૩૨૩/યુડીયુએિડી/એમઆઇએસ/ઇ-ફાઇલ/૧૮/૨૦૨૫/૦૬૭૯/એમ સેક્શન-થી ખાંભાચળયા નગરપાચલકાની ચવદ્યમાન સ્થાચનક હદોમાાં

અમુક ચવસ્તારોનો સમાવેશ કયો છે;

અને વસતી ગણતરી-૨૦૧૧ના આધારે જાહેર કયાા પ્રમાણેના ખાંભાચળયા નગરપાચલકાના ચવસ્તારોની વસતીના આાંકડા અનુસાર તેમજ

ગુજરાત નગરપાચલકા અચધચનયમ, ૧૯૬૩ની કલમો ૬ અને ૭ની જોગવાઇઓને પણ ધ્યાનમાાં રાખીને, વોડાની સાંખ્યા અને કાઉન્ન્સલરની બેઠકો

તેમજ અનુસૂચિત જાચતઓ, પછાત વગો અને સ્રીઓ માટે અનામત રાખવાની બેઠકોની સાંખ્યા સુચનચિત કરવી જરૂરી છે;

તેથી, હવે, ગુજરાત નગરપાચલકા અચધચનયમ, ૧૯૬૩ (સન ૧૯૬૪ના ગુજરાતના ૩૪મા)ની કલમ ૭ની પેટા-કલમ (૨) અને કલમ

૬ની પેટા-કલમો (૨) અને (૩)થી મળેલી સત્તાની રૂએ અને શહેરી ચવકાસ અને શહેરી ગૃહચનમાાણ ચવભાગનુાં તારીખ: ૧૭મી ઓગસ્ટ,

૨૦૨૪નુાં સરકારી જાહેરનામુાં ક્રમાાંક: કેવી/૨૦૨૪નો ૨૨૦/યુડીયુએિડી/એમડબલ્યુડી/ઈ-ફાઈલ/૧૮/૨૦૨૪/૩૦૫૭/એમ. રદ કરીને, ગુજરાત

સરકાર, આથી, નીિે પ્રમાણે નક્કી કરે છે:-

(૧) ખાંભાચળયા નગરપાચલકાના ચવસ્તારો, નવ (૯) વોડામાાં ચવભાચજત થશે અને નગરપાચલકા છરીસ (૩૬) કાઉન્ન્સલરની બનશે;

(૨) કાઉન્ન્સલરની છરીસ (૩૬) બેઠકોમાાંથી-

(૧) બે (૨) બેઠકો, અનુસૂચિત જાચતઓની વ્યચિઓ માટે અનામત રહેશે, જેમાાંથી એક (૧) બેઠક અનુસૂચિત જાચતઓની

સ્રી માટે અનામત રહેશે;

(૨) દસ (૧૦) બેઠકો, પછાત વગોની વ્યચિઓ માટે અનામત રહેશે, જેમાાંથી પાાંિ (૫) બેઠકો પછાત વગોની સ્રીઓ માટે

અનામત રહેશે;

(૩) અઢાર (૧૮) બેઠકો, સ્રીઓ (ઉપર ઉલ્લેખ્યા પ્રમાણે અનુસૂચિત જાચતઓ અને પછાત વગોની સ્રીઓ માટેની અનામત

રાખેલી બેઠકોની સાંખ્યા સચહત) માટે અનામત રહેશે.

અપવાદ: આ જાહેરનામાના કોઈપણ મજકૂરથી, આ જાહેરનામાના આરંભ પહેલા, ખાંભાચળયા નગરપાચલકાના વોડા અને બેઠકો

નક્કી કરવાના સાંબાંધમાાં કરવામાાં આવેલા કોઈ કૃત્યને અસર થશે નચહ.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

મિીષ સી. શાહ,

સરકારના નાયબ સચિવ.

---------

Signed by : BHOLUSINGH G THAKUR

Senior Manager

Government Central Press,

Gandhinagar

Date : 2026.01.19 09:03:55 IST

Signature Not Verified