PART IX ]

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025

333-1

IX Ex.-6

6-1

Extra No. 6

©

The Gujarat Government Gazette

EXTRAORDINARY

PUBLISHED BY AUTHORITY

Vol. LXVII ]

THURSDAY, JANUARY 1, 2026 / PAUSHA 11, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than

those published in other parts.

વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ

સચિવાલય, ગાાંધીનગર, ૧લી જાન્યુઆરી, ૨૦૨૬

ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગૃહ ચવભાગના તારીખઃ ૨જી ડિસેમ્બર, ૨૦૨૫ના જાહેરનામા ક્રમાાંક. જીજી/૧૬૧/૨૦૨૫/

એસબી.૫/ઓએસએ/૧૦૨૦૨૫/૧૦૪-નો ગુજરાતી અનુવાદ આથી સવવ લોકોની જાણ સારૂ પ્રચસદ્ધ કયો છે.

રાજેશ આર. રાઠોડ,

સરકારના નાયબ સચિવ.

Government Central Press, Gandhinagar.

6-2

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026

[ PART IX

NOTIFICATION

Under

The Official Secrets Act, 1923

સરકારી ગુપ્ત બાબત અનધનિયમ, ૧૯૨૩ હેઠળ

જાહેરિામું

ગૃહ નવભાગ

સચિવાલય, ગાાંધીનગર, ૨જી ડિસેમ્બર, ૨૦૨૫

સરકારી ગુપ્ત બાબત અનધનિયમ, ૧૯૨૩.

ક્રમાંક. જીજી/૧૬૧/૨૦૨૫/એસબી.૫/ઓએસએ/૧૦૨૦૨૫/૧૦૪ :- ગુજરાત સરકારનો એવો અચભપ્રાય છે કે આ સાથે જોિેલી

અનુસૂચિમાાં ચનડદિષ્ટ સ્થળ અાંગેની માચહતી અથવા તે સ્થળનો ચવનાશ અથવા તેમાાં અવરોધ અથવા તેમાાંની દખલગીરી દુશ્મનને ઉપયોગી થાય

તેમ છે;

તેથી, હવે, ભારત સરકારના ગૃહ માંત્રાલયના તારીખ: ૪થી મે, ૧૯૬૩ના જાહેરનામા ક્રમાાંક. ૨૧/૨૦/૬૨/પીઓએલએલ (૧) સાથે

વાાંિતા, સરકારી ગુપ્ત બાબત અચધચનયમ, ૧૯૨૩ (સન ૧૯૨૩ના ૧૯મા)ની કલમ ૨-ના ખાંિ (૮)ના પેટા-ખાંિ (ઘ)થી મળેલી સત્તાની રૂએ,

ગુજરાત સરકાર, આથી, આ જાહેરનામાની રાજપત્રમાાં પ્રચસચદ્ધની તારીખે અને તે તારીખથી અમલમાાં આવે તેમ, સદરહુ અચધચનયમના હેતુઓ

માટે, અનુસૂચિમાાં વણવેલા ગુજરાત એનજી ટ્રાન્સચમશન કોપોરેશન ચલચમટેિ (GETCO)ના ૬૬ કેવી મોરદેવી સબ સ્ટેશન, ગામ: મોરદેવી,

તાલુકોઃ વાલોિ, ચજલ્ોઃ તાપીને ‘પ્રચતબાંચધત સ્થળ’ તરીકે જાહેર કરે છે.

અિુસૂનિ

સરવે િંબર, સ્થળિું િામ અિે સ્થળિી હદોિું વર્ણિ.

ઇન્સસ્ટોલેશિિું િામ

સરિામું

સરવે િંબર અિે નવસ્તાર

પ્રનતબંનધત નવસ્તારિી હદો

ગુજરાત એનજી

ટ્રાન્સચમશન કોપોરેશન

ચલચમટેિ.

૬૬ કેવી મોરદેવી

સબ સ્ટેશન.

ગામ:

મોરદેવી

તાલુકો:

વાલોિ

ચજલ્ો:

તાપી

૫૧૩

પૂવે

પૂણાવ નદી

પચિમે

સરવે નાંબર. ૫૧૨, ૫૧૫

ઉત્તરે

સરવે નાંબર. ૪૫૫

દચિણે

સરવે નાંબર. ૫૧૪

કુલ ચવસ્તાર:

૪૯૦૦ િોરસ મીટર

પ્રચતબાંચધત ચવસ્તાર:

૪૫૪૦ િોરસ મીટર

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

ધારા બ્રહ્મભટ્ટ,

સેક્શન અચધકારી.

--------

Signed by : BHOLUSINGH G THAKUR

Senior Manager

Government Central Press,

Gandhinagar

Date : 2026.01.19 09:07:35 IST

Signature Not Verified