PART IX ]

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025

333-1

IX Ex.-7

7-1

Extra No. 7

©

The Gujarat Government Gazette

EXTRAORDINARY

PUBLISHED BY AUTHORITY

Vol. LXVII ]

THURSDAY, JANUARY 1, 2026 / PAUSHA 11, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than

those published in other parts.

વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ

સચિવાલય, ગાાંધીનગર, ૧લી જાન્યુઆરી, ૨૦૨૬

ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાાંસ્કૃચતક પ્રવૃચિઓ ચવભાગના તારીખઃ ૬ઠ્ઠી

સપ્ટેમ્બર, ૨૦૨૫ના સરકારી જાહેરનામા ક્રમાાંક. જીવાયસી/૦૫/૨૦૨૫/એસવાયસીએડી/ડબલ્યુઆરટી/ઇ-ફાઇલ/૧૯/૨૦૨૪/૦૬૮૫/બી.-નો

ગુજરાતી અનુવાદ આથી સવવ લોકોની જાણ સારૂ પ્રચસદ્ધ કયો છે.

રાજેશ આર. રાઠોડ,

સરકારના નાયબ સચિવ.

7-2

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026

[ PART IX

NOTIFICATION

Regarding

The District Sports Officer, Class II, in the General State Services, under

the Sports Authority of Gujarat, Recruitment Rules, 2025

સ્પોર્ટસસ ઓથોરરટી ઓફ ગુજરાત હેઠળ, સામાન્ય રાજ્ય સેવાઓમાં, નજલ્લા રમતગમત

અનધકારી, વગસ ૨, ભરતી નિયમો, ૨૦૨૫ સંબંધી

જાહેરિામું

રમતગમત, યુવા અિે સાંસ્કૃનતક પ્રવૃનિઓ નવભાગ

સચિવાલય, ગાાંધીનગર, ૬ઠ્ઠી સપ્ટેમ્બર, ૨૦૨૫

ભારતિું સંનવધાિ.

ક્રમાંક. જીવાયસી/૦૫/૨૦૨૫/એસવાયસીએડી/ડબલ્યુઆરટી/ઇ-ફાઇલ/૧૯/૨૦૨૪/૦૬૮૫/બી:- ભારતના સાંચવધાનના અનુચ્ છેદ ૩૦૯ના

પરંતુકથી મળેલી સિાની રૂએ અને આ અથે કરેલા તમામ ચનયમો રદ કરીને, ગુજરાતના રાજ્ યપાલ, આથી, સ્પોર્ટસવ ઓથોરરટી ઓફ ગુજરાત

હેઠળ, સામાન્ય રાજ્ય સેવાઓમાાં, ચજલ્લા રમતગમત અચધકારી, વગવ ૨-ની જગા પર ભરતીનુાં ચનયમન કરવા માટે જોગવાઈ કરવા નીિેના

ચનયમો કરે છેઃ-

૧.

(૧)

આ ચનયમો સ્પોર્ટસવ ઓથોરરટી ઓફ ગુજરાત હેઠળ, સામાન્ય રાજ્ય સેવાઓમાાં, ચજલ્લા રમતગમત અચધકારી, વગવ ૨, ભરતી

ચનયમો, ૨૦૨૫ કહેવાશે.

(૨)

તે, રાજપત્રમાાં તેની પ્રચસચદ્ધની તારીખથી અમલમાાં આવશે.

૨.

સ્પોર્ટસવ ઓથોરરટી ઓફ ગુજરાત હેઠળ, સામાન્ય રાજ્ય સેવાઓમાાં, ચજલ્લા રમતગમત અચધકારી, વગવ ૨ ની જગા પરની ચનમણૂક,

સીધી પસાંદગીથી કરવી જોઇશે.

૩.

ચનયમ ૨ માાં જણાવેલી જગા ઉપર સીધી પસાંદગીથી ચનમણૂકને પાત્ર થવા માટે ઉમેદવાર,-

(ક)

૩૭ વર્વથી વધુ ઉંમરનો હોવો જોઇશે નચહ:

પરંતુ ગુજરાત મુલકી સેવા વગીકરણ અને ભરતી (સામાન્ય) ચનયમો, ૧૯૬૭ની જોગવાઇઓ અનુસાર, અગાઉથી ગુજરાત

સરકારની સેવામાાં હોય તેવા ઉમેદવારની તરફેણમાાં ઉપલી વયમયાવદા હળવી કરી શકાશે;

(ખ)

ભારતમાાં કેન્ રીય અથવા રાજ્ ય અચધચનયમથી અથવા તે હેઠળ સ્ થપાયેલી અથવા સાંસ્ થાચપત યુચનવચસવટીઓ પૈકી કોઈપણમાાંથી

અથવા યુચનવચસવટી ગ્રાન્ ર્ટ સ કચમશન અચધચનયમ, ૧૯૫૬ની કલમ ૩ હેઠળ જાહેર થયા મુજબ યુચનવચસવટી હોવાનુાં ગણાતી

અથવા તે તરીકે માન્ ય થયેલી બીજી કોઈપણ શૈક્ષચણક સાંસ્ થામાાંથી મેળવેલી શારીરરક ચશક્ષણ (બી.પી.ઇ.)ના સ્નાતક; /શારીરરક

ચશક્ષણ અને રમતગમત (બી.પી.ઇ.એસ.)ના સ્નાતક;/શારીરરક ચશક્ષણ (બી.પી.એડ)માાં સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે;

(ગ)

ગુજરાત મુલકી સેવા વગીકરણ અને ભરતી (સામાન્ય) ચનયમો, ૧૯૬૭માાં `ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અાંગેની

પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે; અને

(ઘ)

ગુજરાતી અથવા ચહન્દી અથવા તે બન્નેનુાં પૂરતુાં જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.

૪.

સીધી પસાંદગીથી ચનમણૂક પામેલા ઉમેદવારે, બે વર્વની મુદત સુધી પ્રોબેશન (અજમાયશ) ઉપર રહેવુાં જોઇશે.

૫.

સીધી પસાંદગીથી ચનમણૂક પામેલા ઉમેદવારે, તેની અજમાયશની મુદત દરચમયાન, રાજપચત્રત અચધકારી (પૂવવ-સેવા તાલીમ અને પરીક્ષા)

ચનયમો, ૧૯૭૦ની જોગવાઇઓ અનુસાર, પૂવવ-સેવા તાલીમ લેવાની રહેશે અને તાલીમાાંત પરીક્ષા પાસ કરવાની રહેશે.

૬.

સીધી પસાંદગીથી ચનમણૂક પામેલા ઉમેદવારે, તેની અજમાયશની મુદત દરચમયાન, ગુજરાત મુલકી સેવા કોમ્પ્યુટર ક્ષમતા તાલીમ અને

પરીક્ષા ચનયમો, ૨૦૦૬ની જોગવાઇઓ અનુસાર, કોમ્પ્યુટરની જાણકારી અાંગેની લાયકી પરીક્ષા પાસ કરવાની રહેશે.

૭.

સીધી પસાંદગીથી ચનમણૂક પામેલા ઉમેદવારે, સરકારે ઠરાવેલા ચનયમો અનુસાર ચહન્દી અથવા ગુજરાતી અથવા તે બન્ને પરીક્ષા પાસ

કરવાની રહેશે.

Government Central Press, Gandhinagar.

PART IX ]

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026

7-3

૮.

સીધી પસાંદગીથી ચનમણૂક પામેલા ઉમેદવારે, સરકાર ઠરાવે તેવી તાલીમ લેવાની રહેશે અને તેવી પરીક્ષા પાસ કરવાની રહેશે.

૯.

સીધી પસાંદગીથી ચનમણૂક પામેલા ઉમેદવારે, સરકાર ઠરાવે તેવા નમૂનામાાં, તેટલી રકમના અને તેટલી મુદત માટે જામીનગીરી અને

જામીનખત પૂરા પાડવાના રહેશે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

નિલેશ ડામોર,

સરકારના ઉપસચિવ.

--------

Signed by : BHOLUSINGH G THAKUR

Senior Manager

Government Central Press,

Gandhinagar

Date : 2026.01.19 09:08:56 IST

Signature Not Verified