PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025
333-1
IX Ex.-8
8-1
Extra No. 8
©
The Gujarat Government Gazette
EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ]
THURSDAY, JANUARY 1, 2026 / PAUSHA 11, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૧લી જાન્યુઆરી, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના નાણા ચવભાગના તારીખઃ ૧૭મી સપ્ટેમ્બર, ૨૦૨૫ના સરકારી
જાહેરનામા ક્રમાાંક. (જીએિએન-૬૯)/ જીએસટી-૨૦૨૫/એસ.૧૧(૧)(૮૫)-જીએસટી સેલ.-નો ગુજરાતી અનુવાદ આથી સવવ લોકોની જાણ
સારૂ પ્રચસદ્ધ કયો છે.
રાજેશ આર. રાઠોડ,
સરકારના નાયબ સચિવ.
8-2
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026
[ PART IX
NOTIFICATION
Regarding
Amendment to the Notification of the Government of Gujarat, Finance Department No.
(GHN-67)GST-2018/S.11(1)(34)-TH dated the 26th July, 2018 being
Notification No. 21/2018-State Tax (Rate)
ગુજરાત સરકારિા િાણા નવભાગિું તારીખ: ૨૬મી જુલાઇ, ૨૦૧૮િું
જાહેરિામું ક્રમાંક. (જીએચએિ-૬૭)જીએસટી-૨૦૧૮/એસ.૧૧(૧)(૩૪)-ઠ,
જાહેરિામું ક્રમાંક: ૨૧/૨૦૧૮-રાજ્ય વેરો (દર) સુધારવા સંબંધી
જાહેરિામું
િાણા નવભાગ
ક્રમાંક.૧૩/૨૦૨૫-રાજ્ય વેરો (દર)
સચિવાલય, ગાાંધીનગર, ૧૭મી સપ્ટેમ્બર, ૨૦૨૫.
ગુજરાત માલ અિે સેવા વેરા અનધનિયમ, ૨૦૧૭.
ક્રમાંક: (જીએચએિ-૬૯)/જીએસટી-૨૦૨૫/એસ.૧૧(૧)(૮૫)-જીએસટી સેલ:- ગુજરાત માલ અને સેવા વેરા અચધચનયમ, ૨૦૧૭ (સન
૨૦૧૭ના ગુજરાતના ૨૫મા)ની કલમ ૧૧ની પેટા-કલમ (૧)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, માલ અને સેવા વેરા કાઉન્ન્સલની
ભલામણોને આધારે, આથી, ગુજરાત સરકારના નાણા ચવભાગના તારીખ: ૨૬મી જુલાઇ, ૨૦૧૮ના જાહેરનામા ક્રમાાંક. (જીએિએન-૬૭)
જીએસટી-૨૦૧૮/એસ.૧૧(૧)(૩૪)-ઠ, જાહેરનામા ક્રમાાંક. ૨૧/૨૦૧૮-રાજ્ય વેરો (દર)માાં, નીિેના વધુ સુધારા કરે છે:-
સદરહુ જાહેરનામામાાં, કોષ્ટક અને તેને લગતી નોંધોને બદલે, નીિેનો મજકૂર (કોષ્ટક અને નોંધો) મૂકવો:-
કોષ્ટક
અિુક્રમાંક
પ્રકરણ, શીર્ષક, પેટા-શીર્ષક
અથવા ટેરરફ વસ્તુ
માલિું વણષિ
દર
(૧)
(૨)
(૩)
(૪)
૧.
૩૪૦૬
હાથથી બનાવેલી મીણબત્તીઓ
૨.૫%
૨.
૪૨૦૨ ૨૨, ૪૨૦૨ ૨૯, ૪૨૦૨
૩૧૧૦, ૪૨૦૨ ૩૧૯૦, ૪૨૦૨
૩૨, ૪૨૦૨ ૩૯
નાની કોથળીઓ અને પાકકટો સચહતની હેન્ડબેગ; ઝવેરાતનુાં ખોખુાં
૨.૫%
૩.
૪૪૧૬, ૪૪૨૧ ૯૯ ૯૦
લાકડાના કોતરણી કરેલા ઉત્પાદનો, લાકડાની કલાત્મક/સુશોચભત
વસ્તુઓ (જડાવકામવાળી વસ્તુ, લાકડાનુાં પીપ, લાકડાની ટાાંકી,
મોટા પીપ સચહત)
૨.૫%
૪.
૪૪૧૪
ચિત્રકામ, ફોટોગ્રાફ્સ, અરીસા વગેરે માટે લાકડાની ફ્રેમ્સ
૨.૫%
૫.
૪૪૨૦
લાકડાની નાની મૂચતવઓ અને અન્ય આભૂષણો, લાકડામાાં કરેલુાં
જડાવકામ અને જડાવકામથી સુશોચભત લાકડુાં, ઝવેરાત મૂકવાનુાં
ખોખુાં, લાકડાની ખરાદ અને લાખકામ [ખરાદ અને લાખકામ,
અાંબાડી ચસસલ ક્રાફ્ટ સચહત]
૨.૫%
૬.
૪૫૦૩ ૯૦ ૯૦
૪૫૦૪ ૯૦
કોકકની કલાત્મક વસ્તુઓ [શોલાપીઠની િીજવસ્તુઓ સચહત]
૨.૫%
૭.
૪૬૦૧ અને ૪૬૦૨
િટ્ટાઇ, સાદડી અને વનસ્પચતની સામગ્રીના પડદા, ટોપલી
બનાવવાનુાં કામ, નેતરકામ અને વનસ્પચતની સામગ્રીની અન્ય
િીજવસ્તુઓ અથવા બીજી પ્લેઈકટિંગ (ગૂાંથી શકાય તેવી) સામગ્રી,
ગલકાની િીજવસ્તુઓ (વાાંસ, રટ્ટન, નેતર અને અન્ય કુદરતી
રેસા, સૂકાાં ફૂલો (કુદરતી રીતે સુકાયેલા) સચહતની), તેની
૨.૫%
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026
8-3
અિુક્રમાંક
પ્રકરણ, શીર્ષક, પેટા-શીર્ષક
અથવા ટેરરફ વસ્તુ
માલિું વણષિ
દર
(૧)
(૨)
(૩)
(૪)
િીજવસ્તુઓ, કરિંગલ, રામબાણની િીજવસ્તુ, શોલા વસ્તુઓ,
કૌના/િુમથાંગ (પાણીમાાં થતા છોડ)ની હાથકારીગરી, પાણીમાાં
થતો કાાંદાવાળો છોડ (વોટર હાયચસાંથ), કોરાઇ મેટની
િીજવસ્તુઓ]
૮.
૪૮૦૨
હાથથી બનાવેલા કાગળ અને કાગળના પૂાંઠા (પેપરબોડવ)
૨.૫%
૯.
૪૮૨૩
કાગળના માવામાાંથી બનાવેલી િીજવસ્તુઓ
૨.૫%
૧૦.
૫૬૦૭, ૫૬૦૯
કાથીની િીજવસ્તુઓ
૨.૫%
૧૧.
૫૬૦૯ ૦૦ ૨૦,
૫૬૦૯ ૦૦ ૯૦
તોરણ, કોટન યાનવ અથવા વુલન યાનવમાાંથી દરવાજા માટે
બનાવેલી સુશોચભત કરનારી સજાવટ અથવા લટકતા લોલક સાથે
અથવા તે ચસવાયના આભલા (અરીસા)
૨.૫%
૧૨.
૫૭
હાથથી બનાવેલી શેતરિંજી અને અન્ય ફૂલોરને ઢાાંકતુાં હાથથી
બનાવેલુાં કાપડ (ટેક્સસ્ટાઈલ ફ્લોર કવકરિંગ) (નમદા અને ગબ્બા
સચહત)
૨.૫%
૧૩.
૫૮૦૪ ૩૦ ૦૦
હાથથી બનાવેલી દોરી (લેસ)
૨.૫%
૧૪.
૫૮૦૫
હાથથી બનાવેલી ટેચપન્સ્િઝ (નક્સશીદાર કાપડ)
૨.૫%
૧૫.
૫૮૦૮ ૧૦
હાથથી બનાવેલા રેશમી દોરા અને ટુકડામાાં અલાંકારક સુશોચભત
કરનાર ઝાલર
૨.૫%
૧૬.
૫૮૧૦
હાથથી ભરતકામ કરેલી િીજવસ્તુઓ
૨.૫%
૧૭.
૬૧૧૭, ૬૨૧૪
હાથથી બનાવેલી/હાથથી ભરતકામ કરેલી શાલ
૨.૫%
૧૮.
૬૮૦૨
કોતરકામ કરેલા પથ્થરના ઉત્પાદનો (ઉદાહરણ તરીકે, મૂચતવઓ,
લઘુ પ્રચતમાઓ (મૂચતવઓ), પ્રાણીઓની આકૃચતઓ, લખવાના
સેટ્સ, એસ્િે (રાખદાની), કેંડલ (મીણબત્તી સ્ટેન્ડ)
૨.૫%
૧૯.
૬૮૧૫ ૯૯ ૯૦
પથ્થરની કલાત્મક વસ્તુઓ, સ્ટોન ઇનલે વકક (પથ્થર જડેલી
વસ્તુઓ)
૨.૫%
૨૦.
૬૯૧૨ ૦૦ ૧૦
૬૯૧૨ ૦૦ ૨૦
માટી (ક્લે)ના ટેરાકોટાના ટેબલવેર અને કકિનવેર (રસોઇકામના
વાસણો), અન્ય માટીની િીજવસ્તુઓ
૨.૫%
૨૧.
૬૯૧૩ ૯૦ ૦૦
લઘુ પ્રચતમાઓ અને ચસરાચમકની બીજી સુશોભનની િીજવસ્તુઓ
(વાદળી રિંગના માટીનાાં વાસણો સચહત)
૨.૫%
૨૨.
૭૦૦૯ ૯૨ ૦૦
સુશોભન ફ્રેમવાળા અરીસા
૨.૫%
૨૩.
૭૦૧૮ ૧૦
બાંગડીઓ, મણકા અને નાની વસ્તુઓ
૨.૫%
૨૪.
૭૦૧૮ ૯૦ ૧૦
કાિની મૂચતવઓ [ચક્રસ્ટલ (સ્ફકટક)ની હોય તે ચસવાયની]
૨.૫%
૨૫.
૭૦૨૦ ૦૦ ૯૦
કાિની કલાત્મક વસ્તુઓ [ઘડા, બરણીઓ, કાિની મીણબત્તી,
પીપ, કેક કવર, ટ્યૂચલપ બોટલ, ફૂલદાની સચહત]
૨.૫%
૨૬.
૭૧૧૩ ૧૧ ૧૦
િાાંદીના તારનુાં નક્સશીકામ
૧.૫%
૨૭.
૭૧૧૭
હાથથી બનાવેલી ઇચમટેશન જ્વેલરી (કુદરતી બીજ, મણકાવાળી
જ્વેલરી, કાડીમોમ ગાલેડ (ઇલાયિીની માળા) સચહત)
૧.૫%
Government Central Press, Gandhinagar.
8-4
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026
[ PART IX
અિુક્રમાંક
પ્રકરણ, શીર્ષક, પેટા-શીર્ષક
અથવા ટેરરફ વસ્તુ
માલિું વણષિ
દર
(૧)
(૨)
(૩)
(૪)
૨૮.
૭૩૨૬ ૯૦ ૯૯
લોખાંડની કલાત્મક વસ્તુઓ
૨.૫%
૨૯.
૭૪૧૯ ૮૦
ચપત્તળ/તાાંબુાં/તાાંબા ચમચિત ધાતુઓ, ચનકલ /િાાંદી સાથેનો ઢોળ
િડાવેલી કલાત્મક વસ્તુઓ
૨.૫%
૩૦.
૭૬૧૬ ૯૯ ૯૦
એલ્યુચમચનયમની કલાત્મક વસ્તુઓ
૨.૫%
૩૧.
૮૩૦૬
બેઝ મેટલ (હલકી ધાતુ)ની ઘાંટડીઓ, ગોન્્સ (ઝાલર) અને તેના
જેવા નોન-ઇલેન્ક્સિક (સાધનો); બેઝ મેટલ (હલકી ધાતુ)ની લઘુ
પ્રચતમાઓ અને બીજા અલાંકારો; બેઝ મેટલ (હલકી ધાતુ)ના
ફોટોગ્રાફ, ચપકિર અથવા તેના જેવી ફ્રેમ્સ; બેઝ મેટલ (હલકી
ધાતુ)ના અરીસા; (બીડની વસ્તુઓ, પાંિધાતુની કલાત્મક વસ્તુઓ,
મૂચતવ, સ્વામીમલાઇની કાાંસાની પ્રચતમા, ઢોકરા જાલી સચહત)
૨.૫%
૩૨.
૯૪૦૫ ૧૦
હાથથી બનાવેલા દીવા (પાંિધાતુના દીવા સચહત)
૨.૫%
૩૩.
૯૪૦૧ ૫૦,
૯૪૦૩ ૮૦
વાાંસ, રટ્ટન અને નેતરનુાં ફચનવિર
૨.૫%
૩૪.
૯૫૦૩
લાકડુાં અથવા ધાતુ અથવા ટેક્સસટાઇલ સામગ્રીમાાંથી બનાવેલી
ઢીંગલીઓ અથવા અન્ય રમકડાાં [સાવાંતવાડીનાાં લાકડાનાાં રમકડાાં,
િન્નાપટના રમકડાાં, તાંજાવુર ઢીંગલી સચહત)
૨.૫%
૩૫.
૯૫૦૪
ગાંજીફાનાાં પાનાાં
૨.૫%
૩૬.
૯૬૦૧
પ્રચક્રયા(વકક) કરેલી હાથીદાાંતની, અન્સ્થ, કાિબાનુાં કવિ, શીંગડુાં,
એન્ટલસવ
)
સાબરના શીંગડા
(
, પરવાળા, મોતીની છીપ, છીપલાાં
અને અન્ય પ્રાણી કોતરણીકામની સામગ્રી,
૨.૫%
૩૭.
૯૬૦૨
પ્રચક્રયા કરેલી શાકભાજી અથવા ખચનજ કોતરણીકામની સામગ્રી,
તેની િીજવસ્તુઓ, મીણ જેવા પદાથવની, સ્ટેકરનની, કુદરતી
ગુાંદરની અથવા કુદરતી રેચઝન્સની અથવા મોડેચલાંગની પેસ્ટ્સ
વગેરેની િીજવસ્તુઓ (લાખ, લાખનાાં પતરાાંની િીજવસ્તુઓ
સચહત)
૨.૫%
૩૮.
૯૭૦૧
હાથથી કરેલુાં રિંગકામ, ચિત્રકામ અને પેસ્ટલ્સ (મૈસૂર ચિત્રકામ,
રાજસ્થાન ચિત્રકામ, તાાંજોર ચિત્રકામ, પામ લીફ (તાડના
પાાંદડાથી કરેલુાં) ચિત્રકામ, બાસોચલ વગેરે સચહત)
૨.૫%
૩૯.
૯૭૦૩
ધાતુ, પથ્થર અથવા અન્ય કોઇ સામગ્રીમાાં અસલ ચશલ્પ અને મૂચતવ
૨.૫%
૨.
આ જાહેરનામુાં સન ૨૦૨૫ના સપ્ટેમ્બર મચહનાની ૨૨મી તારીખે અમલમાાં આવશે.
ગુજરાતના રાજ્યપાલિીના હુકમથી અને તેમના નામે,
ડૉ. નિસગષ જોર્ી,
સરકારના નાયબ સચિવ.
--------
Signed by : BHOLUSINGH G THAKUR
Senior Manager
Government Central Press,
Gandhinagar
Date : 2026.01.19 09:11:01 IST
Signature Not Verified