PART IX ]

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025

333-1

IX Ex.-9

9-1

Extra No. 9

©

The Gujarat Government Gazette

EXTRAORDINARY

PUBLISHED BY AUTHORITY

Vol. LXVII ]

THURSDAY, JANUARY 1, 2026 / PAUSHA 11, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than

those published in other parts.

વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ

સચિવાલય, ગાાંધીનગર, ૧લી જાન્યુઆરી, ૨૦૨૬

ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના નાણા ચવભાગના તારીખઃ ૧૭મી સપ્ટેમ્બર, ૨૦૨૫ના સરકારી

જાહેરનામા ક્રમાાંક.(જીએિએન-૭૨)/ જીએસટી-૨૦૨૫/એસ.૫૪(૬)(૧)/જીએસટી સેલ.-નો ગુજરાતી અનુવાદ આથી સવવ લોકોની જાણ સારૂ

પ્રચસદ્ધ કયો છે.

રાજેશ આર. રાઠોડ,

સરકારના નાયબ સચિવ.

Government Central Press, Gandhinagar.

9-2

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 01-01-2026

[ PART IX

NOTIFICATION

Under

Gujarat Goods and Services Tax Act, 2017

ગુજરાત માલ અિે સેવા વેરા અનધનિયમ, ૨૦૧૭ હેઠળ

જાહેરિામું

િાણા નવભાગ

જાહેરિામું ક્રમાંક. ૧૪/૨૦૨૫-રાજ્ય વેરો

સચિવાલય, ગાાંધીનગર, ૧૭મી સપ્ટેમ્બર, ૨૦૨૫.

ગુજરાત માલ અિે સેવા વેરા અનધનિયમ, ૨૦૧૭.

ક્રમાંક. (જીએચએિ-૭૨)/જીએસટી-૨૦૨૫/એસ.૫૪(૬)(૧)/જીએસટી સેલ:- ગુજરાત માલ અને સેવા વેરા અચધચનયમ, ૨૦૧૭ (સન

૨૦૧૭ના ગુજરાતના ૨૫-મા)ની કલમ ૫૪ની પેટા-કલમ (૬)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, માલ અને સેવા વેરા કાઉન્ન્ સલની

ભલામણોને આધારે, આથી, જેમને સદરહુ અચધચનયમ હેઠળ કામિલાઉ ધોરણે રરફંડ આપવામાાં આવશે નચહ તેવી રચજસ્ટર થયેલી વ્યચિઓના

નીિેના વગવ જાહેર કરે છે :-

(ક) જેણે ગુજરાત માલ અને સેવા વેરા ચનયમો, ૨૦૧૭ના ચનયમ ૧૦ખ હેઠળ આધાર પ્રમાણીકરણ કરાવ્યુાં ન હોય તેવી કોઇ વ્યચિ;

(ખ) નીિેના કોષ્ટકના કોલમ (૨)માાં ચનરદિષ્ટ પ્રકરણ અથવા શીર્વક અથવા પેટા-શીર્વક અથવા ટેરરફ બાબત હેઠળ આવતી કોલમ (૩)માાં

ચનરદિષ્ટ વણવન ધરાવતા માલના પુરવઠામાાં રોકાયેલી હોય તેવી કોઇ વ્યચિ.

કોષ્ટક

અિુક્રમાંક

પ્રકરણ/શીર્ષક/પેટા-શીર્ષક/ટેરરફ વસ્તુ

માલિું વણષિ

(૧)

(૨)

(૩)

૧.

૦૮૦૨ ૮૦

એરરકા નટ (સોપારી)

૨.

૨૧૦૬ ૯૦ ૨૦

પાન મસાલા

૩.

૨૪

તમાકુ અને ઉત્પારદત તમાકુની અવેજી વસ્તુઓ

૪.

૩૩૦૧

આવશ્યક તેલ

સ્પષ્ટીકરણ.-

(૧)

આ જાહેરનામામાાં, “ટેરરફ વસ્તુ”, “શીર્વક”, “પેટા-શીર્વક” અને “પ્રકરણ”નો અથવ અનુક્રમે કસ્ટમ ટેરરફ અચધચનયમ, ૧૯૭૫

(સન ૧૯૭૫ના ૫૧મા)ની પહેલી અનુસૂચિમાાં ચનરદિષ્ટ કયાવ પ્રમાણે, ટેરરફ વસ્તુ, શીર્વક, પેટા-શીર્વક અને પ્રકરણ થશે.

(૨) પહેલી અનુસૂચિની કલમ અને પ્રકરણ નોંધો અને સામાન્ય સ્પષ્ટીકણાવત્મક નોંધો સચહત કસ્ટમ ટેરરફ અચધચનયમ, ૧૯૭૫ની

પહેલી અનુસૂચિના અથવઘટન માટેના ચનયમો, શક્ય હોય ત્યાાં સુધી આ જાહેરનામાના અથવઘટનને લાગુ પડશે.

૨.

આ જાહેરનામુાં સન ૨૦૨૫ના ઓક્ટોબર મચહનાની ૧લી તારીખથી અમલમાાં આવશે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

ડૉ. નિસગષ જોર્ી,

સરકારના નાયબ સચિવ.

--------

Signed by : BHOLUSINGH G THAKUR

Senior Manager

Government Central Press,

Gandhinagar

Date : 2026.01.19 09:23:06 IST

Signature Not Verified