8/1
અધિક જિલ્લા મેજિસ્ટ્ેટ દ્વાારાા
જાહેરનાામું
ગુજરાાત પોલીસ અધિનિયમ૧૯૫૧ની કલમ-૩૭(૧) ±LTëRëõLëðî
નં.પીઓએલ-૨/જાહેરનામું/૩૭(૧)/વશી/૨૦૦૫/૨૦૨૫.-આગામી તા.૧૪/૦૧/૨૦૨૬ના રોજ ઉત્તરાયણનો તહેવાર આવતો હોઇ તેમજ જુદા
જુદા ખાનગી ઇનપુટો ધયાને લેતાં જિલ્ામાં અસામાજીક તતવો Äëરા અઘટિત બનાવ ન બને તે માટે તેમજ જિલ્ામાં કાયદો અને વયવસ્ા જળવાઇ
રહે તે સારુ પોલીસ અધિક્ષકશ્ી, સાબરકાંઠાએ તેઓના તા.૨૬/૧૨/૨૦૨૫ના રોજ રજુ કરેલ પત્રની વિગતે સમગ્ર જિલ્ામાં કાયદો અને વયવસ્ા
જળવાઇ રહે તથા કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તકેદારીના પગલાં રૂપે પ્રતિબંધક આદેશ બહાર પાડવા વિનંતી સહ દરખાસત કરેલ છછે.
જે પરતવે નીચે મુજબ હુકમ કરવો જરૂરી જણાયેલ છછે.
વાસતે, હું કે.એ.વાઘેલા(જી.એ.એસ.), અધિક જિલ્ા મેજીસ્ટ્ેટ, સાબરકાંઠા જિલ્ો સને ૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૭(૧)
થી મને મળેલ અધિકારની રૂએ આથી સાબરકાંઠા જિલ્ાના સમગ્ર વિસતારમાં તા.૦૪/૦૧/૨૦૨૬ના કલાક ૦૦-૦૨ થી તા.૧૮/૦૧/૨૦૨૬ના
કલાક ૨૪-૦૦ સુધી નીચે મુજબની સુચનાઓની તમામ સંબંધીતોને અમલવારી કરવા હુકમ કરુ છછું.
જાહેરનાામાાનો પ્રતિબંધિત વિસ્તાાર
કલેકટર અને જિલ્ા મેજીસ્ટ્ેટશ્ી, સાબરકાંઠાની હકુમત હેઠળનો સમગ્ર વિસતાર
જાહેરનાામાાનો પ્રતિબંધિત સમયગાાળો
તા.૦૪/૦૧/૨૦૨૬ના કલાક ૦૦-૦૨ થી તા.૧૮/૦૧/૨૦૨૬ના કલાક ૨૪-૦૦ (બંને દિવસો સહિત)૧૫ દિવસ માટે અમલમાં રહેશે.
પ્રતિબંધિત કૃતયો
૧. જેનાથી શારીરીક ઇજા પહોચાડવા અંગે ઉપયોગમાં લઇ શકે તેવા શસ્ત્રો ત્રો જેમ કે, શસ્ત્રોત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, ટોટા, બંદુક, ચપપુ, લાઠી
કે તેવી બીજી કોઈ વસતુઓ લઈ જવા અંગે અથવા સાથે લઇને ફરવાનું.
૨. કોઇપણ ખવાઇ જાય તેવા પદાર્થ અથવા જલદી સળગી ઉઠે તેવી વસતુઓ, બીજા સફોટક પદા્થો લઇ જવા અંગે અથવા સાથે લઇને ફરવાનું.
8
Vol. LXVII ] FRIDAY, JANUARY 2, 2026 / PAUSA 12, 1947
8/2 THE GUJ. GOVT. GAZETTE, EX., JANUARY 2, 2026 / PAUSA 12, 1947 [ Part I–Supple
૩. પથ્થરો કે બીજા હથીયારો કે હથીયારો ફેકવાના કે નાખવાના યંત્રો કે સાધનો એકઠા કરવા તથા સાથે લઇ જવા અંગે કે તૈયાર કરવા કે સાથે
લઇને ફરવાનું.
૪. સળગતી કે પેટાવેલી મશાલ સરઘસમાં લઇ જવા બાબત.
૫. વ્યક્તિઓ અથવા તેના શબ, આકૃતિ કે આકાર અથવા પુતળા દેખાડવાનું.
૬. લોકોએ બુમ પાડવાની કે ગીતો ગાવાની કે વાz વગાડવા બાબત.
૭. અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી બિભતસ સુત્રો પોકારવાનું જેનાથી સુરુચી અથવા નિતીનો ભંગ થાય તેવું ભાષણ કરવાનો
તથા હાવભાવ તથા ચેષ્ા કરવાનું તથા પત્રો, પત્રીકાઓ, પલેકાર્ડોો, ચીત્રો, નિશાનીઓ દેખાડવાનું અથવા ફેલાવો કરવાનું કે સાથે રાખીને
ફરવાનું.
“અપવાાદ: નીચેની વ્યક્તિઓને લાાગુ પડશે નહી”
૧. જિલ્ા મેજીસ્ટ્ેટશ્ી, અધિક જિલ્ા મેજીસ્ટ્ેટશ્ી, સબ ડીવીઝનલ મેજીસ્ટ્ેટશ્ી, એકઝીકયુટીવ મેજીસ્ટ્ેટશ્ી અથવા અધિકૃત કરેલ કોઈ પણ
અધિકારીશ્ીએ શારીરીક અશક્તિના કારણે લાકડી, કે લાઠી લઇ જવાની પરવાનગી આપી હોય તે વ્યક્તિઓ.
૨. સરકારી નોકરી કે કામ કરતી વ્યક્તિઓ કે જેના ઉપરની અધિકારીએ હથિયાર લઇ જવાનું ફરમાવયું હોય અથવા આવુ કોઇ હથિયાર ફરજ
ઉપર સાથે રાખવાનું આવશયક હોય.
૩. કોઈ ધાર્મિક તહેવારની ઉજવણી માટે આ જાહેરનામામાં ઉલ્ેખ કરેલ તે પૈકીના હથિયાર ધાર્મિક રીવાજોને અનુરૂપ ઉપયોગ કરવા માટે
અને જિલ્ા પોલીસ અધિકારીશ્ી અથવા તે વિસતારના સબ ડીવિઝનલ મેજીસ્ટ્ેટશ્ી, એકઝીકયુટીવ મેજીસ્ટ્ેટશ્ીએ અગાઉથી લેખિતમાં મંજુરી
આપી હોય તેવી સંસ્ા કે વ્યક્તિઓ.
૪. ખેતીના કામે ઓજારો લઇ જતાં ખેડુતો.
૫. સરકારશ્ીના સરકારી કાર્યક્રમ
“ જાહેરનાામાાનો ભંગ કરતાાં દંડની જોગવાાઈ”
આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્ંઘન કરનાર અથવા કરાવનાર શખસ ૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫(૧)
હેઠળ ઓછછામાં ઓછછી ચાર માસ અને વધુમાં વધુ એક વર્ષની કેદની સજા થઇ દંડને પાત્ર થશે.
આ હુકમ અનવયે સાબરકાંઠા જિલ્ામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેપેકટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ
જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છછે.
મે, આજ તા.૨જી જાનયુઆરી-૨૦૨૬ના રોજ મારી સહી તથા કચેરીનો સિક્ો કરી આપયો.
ì¿fÞë ±õ. äëCëõáë
અધિક જિલ્ા મેજીસ્ટ્ેટ
સાબરકાંઠા-હિંમતનગર
-----------------
જાહેરનાામું
ગુજરાાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૭(૩) અન્વયે.
નં.પીઓએલ-૨/જાહેરનામું/૩૭(૩)/વશી/૨૦૦૫ (૧)/૨૦૨૫.-આગામી તા.૧૪/૦૧/૨૦૨૬ના રોજ ઉત્તરાયણનો તહેવાર આવતો હોઇ તેમજ
જુદા જુદા ખાનગી ઇનપુટો ધયાને લેતાં જિલ્ામાં અસામાજીક તતવો Äëરા અઘટિત બનાવ ન બને તે માટે તેમજ જિલ્ામાં કાયદો અને વયવસ્ા જળવાઇ
રહે તે સારુ પોલીસ અધિક્ષકશ્ી, સાબરકાંઠાએ તેઓના તા.૨૬/૧૨/૨૦૨૫ના રોજ રજુ કરેલ પત્રની વિગતે સમગ્ર જિલ્ામાં કાયદો અને વયવસ્ા
જળવાઇ રહે તથા કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તકેદારીના પગલાં રૂપે પ્રતિબંધક આદેશ બહાર પાડવા વિનંતી સહ દરખાસત કરેલ છછે. જે
પરતવે નીચે મુજબ હુકમ કરવો જરૂરી જણાયેલ છછે.
વાસતે, હું કે.એ.વાઘેલા(જી.એ.એસ.), અધિક જિલ્ા મેજીસ્ટ્ેટ, સાબરકાંઠા જિલ્ો સને ૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની
કલમ-૩૭(૩)થી મને મળેલ અધિકારની રૂએ આથી આદેશ આપુ છછું કે, સાબરકાંઠા જિલ્ાના સમગ્ર વિસતારમાં તા.૦૪/૦૧/૨૦૨૬ના કલાક
Government Press & Stationery, Vadodara.
Central Gazette ] THE GUJ. GOVT. GAZETTE, EX., JANUARY 2, 2026 / PAUSA 12, 1947 8/3
૦૦-૦૨ થી તા.૧૮/૦૧/૨૦૨૬ના કલાક ૨૪-૦૦ સુધી ચાર કરતાં વધારે માણસોએ ભેગા થવુ નહીં અથવા કે કોઇ સભા ભરવી કે બોલાવવી નહીં
તેમજ સરઘસ કાઢવું નહીં. વધુમાં સરકારી કચેરીઓ આગળ ધરણા, ઉપવાસ, દેખાવોની પ્રવૃત્તિઓ કરવી નહીં.
આ હુકમ જે માણસ સરકારી નોકરીમાં અથવા કામગીરીમાં હોય તેને અથવા હોમગાર્ડ કે જેઓ સરકારી ફરજ ઉપર હોય તેઓને તેમજ
અનય સરકારી કાર્યક્રમને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ કરનાર સને ૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫(૧) હેઠળ
શિક્ષાક્ષાને પાત્ર થશે.
આ હુકમ અનવયે સાબરકાંઠા જિલ્ામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેપેકટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ
જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છછે.
મે, આજ તા.૨જી જાનયુઆરી-૨૦૨૬ના રોજ મારી સહી તથા કચેરીનો સિક્ો કરી આપયો.
ì¿fÞë ±õ. äëCëõáë
અધિક જિલ્ા મેજીસ્ટ્ેટ
સાબરકાંઠા-હિંમતનગર
-----------------
Signed by : KAPADIYA ANANDKUMAR
DAHYABHAI
Manager
Government Press &
Stationery, Vadodara
Date : 2026.01.23 19:25:25 IST
Signature Not Verified