9/1

અધિક િજલ્લા મેિજસ્ટ્ેટ Äëßë

જાહેરનાામુ

ગુજરાાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૭(૧) તથાા ૩૭(૩) અન્વયે.

નં.પીઓએલ/૨/જાહેરનામુ/એસ.આર./156/૨૦૨6.-આગામી દિવસોમાં Öë.25/12/2025Þë ßùÉ ìÂþVÖí çÜëÉÞë áùÀùÞù ÞëÖëáÞù

Öèõäëß Ö×ë 31 Üí ìÍçõQÚßÞë ßùÉ Þäë äæýÞë ±ëÃÜÞÞí µÉäHëí ÀßäëÜë_ આવનાર હોય, તેમજ અત્ેના જિલ્ાની હાલની પરિસ્થિતિને

ધયાને લઇ કાયદો અને વયવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૩૭(૧),૩૭(૩) અનવયે

તા.2૦/1૨/૨૦૨૫ થી તા.3/1/૨૦૨6 સુધી (બંન્ે દિવસો સુધ્ધાંાંત)નું જાહેરનામુ પ્રસિધ્ધ કરવા સારૂ પોલીસ અધિક્ષકશ્ી, આણંદનાઓએ તેમના

તા.17/12/૨૦૨૫ ક્રમાંક:એલઆઇબી/કા.વય/જાહેરનામુ/1776/૨૦૨૫ થી દરખા્ત અત્ે મોકલી આપેલ છે.

વા્તે, હું ઋતુરાજ દેસાઈ (G.A.S), અધિક જીલ્ા મેજી્ટ્ેટ, આણંદ, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૧) તથા ૩૭(૩) થી

મને મળેલ અધિકારની રૂઇએ સમગ્ર આણંદ જીલ્ામાં તા.2૦/1૨/૨૦૨૫ થી તા.3/1/૨૦૨6 સુધી (બંન્ે દિવસો સુધ્ધાંાંત) નીચેના કૃતયો કરવાની

મનાઇ ફરમાવું છું.

(૧) હથિથિયાર, તલવાર, ભાલા, ધોકા, લાકડી કે લાઠી, સળગતી મશાલ અથવા બીજા હથિથિયારો કે જેનાથી શારિરીક ઇજા કરી શકાય તે સાથે ફરવાનું.

(૨) સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય/ બિન અધિકૃત રીતે ચાર કરતાં વધુ માણસોએ એકત્ર થવુ નહી. ચાર કરતાં વધુ માણસોની કોઇ સભા

ભરવી કે બોલાવવી નહી તથા સરઘસ કાઢવું નહી.

વિસ્તાાર : સમગ્ર આણંદ જીલ્ો.

ખુલાાસો : આ વિસ્તા્તારમાં ર્તાઓ. ર્તાની ફુટપાથ, ગલીઓ અને પેટા ગલીઓનો તથા જાહેર મકાનોનો સમાવેશ થાય છે.

અપવાાદ: આ હુકમનો ખંડ-૧ જે માણસ સરકારી નોકરીમાં અથવા કામગીરીમાં હોય જેઓ ફરજ ઉપર હોય તથા અશક્ત લોકોને લાગુ પડશે નહી.

આ હુકમનો ભંગ અથવા ઉલ્ંઘન કરનાર સને ૧૯૫૧ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ હેઠળ અથવા ભારતીય નયાય સંહિતા-

૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાક્ષાને પાત્ર થશે.

આ હુકમ અનવયે હેડ કોન્સ્ટેટેબલ કે તેનાથી ઉપરના દરજ્જાના પોલીસ અધિકારીશ્ીઓને જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કરવા

અધિકૃત કરૂ છુ.

મે આજરોજ તા.17/12/૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીનો સિક્ો કરી આપયો.

ઋતુરાાજ દેસાાઇ,

અધિક િજલ્ા મેિજ્ટ્ેટ,

આણંદ.

-------------

9

Vol. LXVII ] FRIDAY, JANUARY 2, 2026 / PAUSA 12, 1947

Government Press & Stationery, Vadodara.

9/2 THE GUJ. GOVT. GAZETTE, EX., JANUARY 2 2026 / PAUSA 12, 1947 [ Part I–Supple

જાહેરનાામુ

ભાારતીય નાાગરીક સુરક્ષાા સંહીતાા - ૨૦૨૩ ની કલમ ૧૬૩ હેઠળ બહાાર પાાડેલ

ન.પીઓએલ/ર/જાહેરનામા/એસ.આર./157/૨૦૨૫.-રાષ્ટીય પરીક્ષા ±õÉLVëíï, નવી દિલ્ી દ્ારા Joint CSIR-UGC NET Examination

Decoration December 2025ની પરીક્ષા આગામી તા.18/12/૨૦૨૫ના રોજ યોજાનાર છે. જે અનવયે અત્ેના આણંદ જિલ્ામાં ±õ@Ëíä Íí{íËá

{ùÞ ÀßÜçØ ÀõâäHëí Ü_Íâ, líÜÖí çí.Éõ.ÕËõá ¹Báíå ÜíÍíÝÜ VÀ<á ÀõQÕç, ±ëHë_Ø-çù°hëë ßùÍ, ØåýÞ èùËá çëÜõ Üð.ÀßÜçØ ÕßíZëë કેન્દ્ર

ઉપર પરીક્ષાનું સુચારુ અને િનષપક્ષ સંચાલન થાય તેમજ સંચાલન થાય તેમજ પરીક્ષા દરમિયાન કોઈ અનિચછનીય બનાવ ન બને તે માટે ÍëÝßõ@

Ëß ÉÞßálí ÕßíZëë ±õÉLçí, Þäí ìØSèíÞë Öë.12/12/2025Þë પત્ર નં.D.O.No.NTA/CSIR-DEC/2025 થી જાહેરનામુ પ્રસિધ્ધ

કરવા સુચના થઈ આવેલ છે.

વા્તે, હું ઋતુરાજ દેસાઈ (GAS), અધિક જિલ્ા મેજી્ટ્ેટ, આણંદ ભારતીય નાગરીક સુરક્ષા સહીંતા- ૨૦૨૩ ની કલમ-૧૬૩ થી મને

મળેલ સત્ાની રૂઈએ તા.18/12/2025 ના રોજ સવારના ૦8:૦૦ કલાક થી બપોરના ૧9:૦૦ કલાક દરમયાન ઉપર મુજબના પરીક્ષા કેન્દ્રએ

નીચે મુજબના કૃતયો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવું છું.

પ્રતિબંધ :-

(૧) પરીક્ષા કેન્દ્રની કંપાઉનડની દિવાલની ૨૦૦ મીટરની ત્રિજયામાં પરીક્ષાર્થી ઉમેદવારો અને પરીક્ષાની કામગીરીમાં રોકાયેલ અધિકૃત વ્યકિત

સિવાય અનય કોઈપણ બિન અધિકૃત વ્યકિત તથા સંબંધિત પરીક્ષા કેન્દ્ર જે શાળામાં આવેલ હોય તે શાળાના સંચાલક મંડળના સભયશ્ીઓ કે

હોદ્દેદારોને પરીક્ષા કેન્દ્રમાં કે કેન્દ્રની ૨૦૦ મીટરની ત્રિજયામાં પરીક્ષાના દિવસે અને સમય દરમયાન પ્રવેશ માટે પ્રતિબંધ ફરમાવું છું.

(૨) પરીક્ષા કેન્દ્રની કંપાઉનડની દિવાલની ૨૦૦ મીટરથી ૩૦૦ મીટરની ત્રિજયામાં આવેલ તમામ ઝેરોક્ષ મશીન, સાયબર કાફે, ફોટોકોપી સેનટર

પરીક્ષાના દિવસો દરમયાન સવારના ૦૭:૦૦ કલાક થી બપોરના ૧૫:૦૦ કલાક દરમયાન ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવું છું.

(૩) પરીક્ષાના કેન્દ્રમાં કોઈપણ પરીક્ષાર્થી તેમજ પરીક્ષા સાથે સંકળાયેલ કોઈ પણ કર્મચારી (સરકારી પ્રતિનિધિ સિવાય) તેઓને મોબાઈલ ફોન

કે ઈલેક્ટ્રોનિક માધયમથી સંદેશા વયવહાર કે રેકોડીંગ થઈ શકે તેવા કોઈપણ પ્રકારના ઉપકરણો પરીક્ષા બિલડીંગમાં લઈ જવા પર પ્રતિબંધ ફરમાવું

છું.

(૪) પરીક્ષા કેન્દ્રોદ્રોની કંપાઉનડની દિવાલની ૨૦૦ મીટરની ત્રિજયામાં પરીક્ષાથી ઉમેદવારો અને પરીક્ષાની કામગીરીમાં રોકાયેલ અધિકૃત વ્યકિત

સિવાય અનય કોઈપણ બિન અધિકૃત વ્યકિત ચાર કરતાં વધારે માણસોએ ભેગા થવું નહિ ચાર કરતાં વધુ માણસોની કોઈ સભા ભરવી કે બોલાવવી

નહી અથવા સરધસ કાઢવું નહી.

(૫) પરીક્ષા કેન્દ્રોદ્રોની કંપાઉનડની દિવાલની ૨૦૦ મીટરની ત્રિજયામાં જાહેરમાં લાઉડ્પીકર કે મ્યુઝિક બેનડ કે ડી.જે. મ્યુઝિક સી્ટમ વગાડવા પર

સંપૂર્ણ પ્રતિબંધ.

અપવાાદ :-

કાયદો અને વયવસ્થાના ઈન્ચાર્જ અધિકારીશ્ીઓ અને પરીક્ષા કેન્દ્ર નજીક પર મુકેલા સલામતી કર્મચારીઓ તથા પરીક્ષાની ફરજોનો હવાલો

સંભાળતા અધિકારીઓ તેમની વિધિસરની ફરજો દરમયાન આવા સાધનોનો ઉપયોગ કરી શકશે.

આ હુકમ આણંદ જિલ્ામાં Joint CSIR-UGC NET Examination Decoration December 2025 માટે નક્ી કરવામાં

આવેલ પરીક્ષા કેન્દ્રો દ્રો ઉપર લાગુ પડશે.

આ હુકમનો ભંગ કરનાર ઈસમ ભારતીય નયાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાક્ષાને પાત્ર થશે. આ હુકમ અનવયે હેડ કોન્સ્ટેટેબલ

અને તેનાથી ઉપરના દરજજાના કોઈપણ પોલીસ અધિકારીશ્ીઓને જાહેરનામા ભંગ બદલ ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરૂ છુ.

આજ તા.17/12/૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીનો સિકકો કરી હુકમ બહાર પાડવામાં આવયો.

ઋતુરાાજ દેસાાઈ,

અધિક જિલ્ા મેજી્ટ્ેટ,

આણંદ

-------------------

Signed by : KAPADIYA ANANDKUMAR

DAHYABHAI

Manager

Government Press &

Stationery, Vadodara

Date : 2026.01.23 19:27:49 IST

Signature Not Verified