10/1

±ìÔÀ ìÉSáë ÜõìÉVËÿõË ¦ëßë

હુકમ

ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧)(એસ) અન્વયેનો

File No: KHD/MAG/e-file/450/2025/3983/MAG BRANCH- એસ.આર.પી (રાજય અનામત પોલીસ દળ) ગ્રુપ-૭

નડીઆદનાઓને મરીડા ખાતે તૈયાર ફાયરીંગ બટમાં ગુુજરાત જયના પોલીસ, એસ.આર.પી તથા અનય ફોર્સના જવાનો ફાયરીંગ પ્ેકટીસ કરી શકે

તે હેતુુથી ફાયરીંગ બટÞù µપયોગમાં લેવાની મંજુુરી માંગેલ છે. તથા ફાયરીંગ પ્ેકટીસ દરમયાન કોઈ જીવને જાનહાની ન થાય તેમજ અનિચછનીય

બનાવ ન બને તે માટે સાવચેતીના પગલા રૂપે ફાયરીંગ રેનજની આસપારાના વિસતારમાં માણસ તથા ઢોરની પ્રવેશબંધી જાહેર કરવા માટે અત્ે પત્ર

ક્રમાંક:વહટ-૧/મ.ફા.બટ/જાહેરનામુું/૫૨૪૬/૨૦૨પ તા.૦૯/૧૨/૨૦૨પ થી દરખાસત કરેલ છે. આ હકીકતે ફાયરીંગ પ્ેકટીસ દરમયાન કોઈ જીવને

જાનહાની ન થાય તેમજ અનિચછનીય બનાવ ન બને તે માટે સાવચેતીના પગલા રૂપે ફાયરીંગ રેનજની આસપાસના વિસતારમાં માણસ તથા ઢોરની

પ્રવેશબંધી જાહેર કરવાની થાય છે.

વાસતે હુું જે.બી.દેસાઈ, અધિક જિલ્ા મેજીસ્ટ્ેટ, ખેડા - નડીઆદ ગુુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૩(૧)(એસ)થી મને

મળેલ સત્ાની રૂઈએ મરીડા, તા.નડીઆદ(ગ્ામય) ખાતેની ફાયરીંગ બટના ફાયરીંગ રેનજના વિVતારની ૫૦૦ મીટરની ત્રિજયામાં તા.૦૧/૦૧/૨૦૨૬

થી તા.૩૦/૦૬/૨૦૨૬ સુુધી (બન્ે દિવસો સુુધધાંત) હથિયારી લોકરક્ષકોની ફાયરીંગ પ્ેકટીસ દરમયાન મનુુષયોની પોતાની તથા જાનવરો સાથેની

અવર-જવર તેમજ જાનવરો ફરતા છુુટા મુુકવાના કૃતયો અને જાહેર ઉપયોગ માટે આથી પ્રતિબંધ ફરમાવુું છુુ.

સદરહુું પ્ેકટીસ દરમયાન જાહેર જનતાએ ફાયરીંગ રેનજમાં વિના પરવાનગીએ પ્રવેશ કરવો કે કરાવવો નહી તથા પોતાના આશ્રિત

પશુુઓને સથળથી દુુર રાખવા તથા સદરહુું જગયાએ પશુુઓ અવર-જવર ન કરે તેની તકેદારી રાખવી ફાયરીંગની પ્ેકટીસ દરમયાન બહારના કોઈપણ

માણસો, પશુુ વગેરે પ્રવેશે નહી તેની તકેદારી રૂપે સેનાપતિશ્રી, રાજય અનામત પોલીસ દળ (એસ.આર.પી) ગ્રુપ-૭, નડીઆદએ વયવસથા ફાયરીંગ

કેમપની આજુુબાજુુના વિસતારમાં રાખવાની ßèõåõ.

10

Vol. LXVII ] FRIDAY, JANUARY 2, 2026 / PAUSA 12, 1947

Government Press & Stationery, Vadodara.

10/2 THE GUJ. GOVT. GAZETTE, EX., JANUARY 2 2026 / PAUSA 12, 1947 [ Part I–Supple

શિક્ા ::- આ હુુકમનો ભંગ તથા ઉલ્ંધન કરનાર વ્યકિત ગુુજરાત પોલીસ અધિનિયમ - ૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાક્ષાને પાત્ર થશે.

મે આજરોજ તા.26/12/૨૦૨૫ ના રોજ મારી સહી તથા કચેરીનો સિક્ો કરી આપયો.

જે.બી.દેસાઈ

અધિક જિલ્ા મેજિસ્ટ્ેટ

ખેડા-નડીઆદ

-------------

Signed by : KAPADIYA ANANDKUMAR

DAHYABHAI

Manager

Government Press &

Stationery, Vadodara

Date : 2026.01.23 19:29:17 IST

Signature Not Verified