PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025
333-1
IX Ex.-10
10-1
Extra No. 10
©
The Gujarat Government Gazette
EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ]
FRIDAY, JANUARY 2, 2026 / PAUSHA 12, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૨જી જાન્યુઆરી, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના નાણા ચવભાગના તારીખઃ ૧૭મી સપ્ટેમ્બર, ૨૦૨૫ના જાહેરનામા ક્રમાાંક.
(જીએિએન-૬૩)/ જીએસટી-૨૦૨૫/એસ.૯(૧)(૬૬)/જીએસટી સેલ.નો ગુજરાતી અનુવાદ આથી ગુજરાત ગેઝેટ (રાજપત્ર) અસાધારણ,
ભાગ-૯માાં સવવ લોકોની જાણ સારૂ પ્રચસદ્ધ કયો છે.
રાજેશ આર. રાઠોડ,
સરકારના નાયબ સચિવ.
10-2
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 02-01-2026
[ PART IX
NOTIFICATION
Under
The Gujarat Goods and Services Tax Act, 2017
ગુજરાત માલ અિે સેવા વેરા અનધનિયમ, ર૦૧૭ હેઠળ
જાહેરિામું
િાણા નવભાગ
જાહેરિામું ક્રમાંક. ૧૪/૨૦૨૫-રાજ્ય વેરો (દર)
ગાાંધીનગર, ૧૭મી સપ્ટેમ્બર, ૨૦૨૫
ગુજરાત માલ અિે સેવા વેરા અનધનિયમ, ર૦૧૭.
ક્રમાંક. (જીએચએિ-૬૩)/જીએસટી-૨૦૨૫/એસ.૯(૧)(૬૬)/જીએસટી સેલ:- ગુજરાત માલ અને સેવા વેરા અચધચનયમ, ર૦૧૭ (સન
૨૦૧૭ના ગુજરાતના ૨૫મા)ની કલમ ૯ની પેટા-કલમ (૧) અને કલમ ૧૫ની પેટા-કલમ (૫)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, આથી,
માલ અને સેવા વેરા કાઉન્ન્સલની ભલામણોને આધારે, જેનુાં વણવન સદરહુ અનુસૂચિની કોલમ (૩)માાંની તત્ સમાન નોંધમાાં ચનર્દિષ્ ટ કરવામાાં
આવ યુાં છે તેવા, સદરહુ અનુસૂચિની કોલમ (૨)માાંની તત્ સમાન નોંધમાાં ચનર્દિષ્ ટ કયાવ પ્રમાણે ટેર્રફની બાબત, પેટા-શીર્વક, શીર્વક અથવા
યથાપ્રસાંગ, પ્રકરણ હેઠળ આવતા માલના રાજયાાંતગવત પુરવઠા પર નાખવામાાં આવે તેવા, આ જાહેરનામા સાથે જોડેલી અનુસૂચિમાાં ચનર્દિષ્ટ કરેલ
માલના સાંબાંધમાાં રાજય વેરાનો દર ૬ ટકા જાહેર કરે છે.
અિુસૂનચ
અિુક્રમાંક
ટેરરફિી બાબત, પેટા-શીર્ષક,
શીર્ષક અથવા પ્રકરણ
માલિું વણષિ
(૧)
(૨)
(૩)
૧.
૬૮૧૫
ફ્લાય એશ ચિક્સ, ફ્લાય એશ એગ્રીગેટ; ફ્લાય એશ બ્લોક્સ
૨.
૬૯૦૧ ૦૦ ૧૦
ફોસીલ મીલ અથવા તેના જેવી ચસચલકાયુક્ત માટીની ઈંટ.
૩.
૬૯૦૪ ૧૦ ૦૦
મકાન બાાંધકામ માટેની ઇંટ
૪.
૬૯૦૫ ૧૦ ૦૦
માટીની અથવા (મકાનનુાં) છાપરુ બનાવવા માટેની લાદી(ટાઇલ્સ)
સ્પષ્ટીકરણ.- આ જાહેરનામાના હેતુઓ માટે,-
(ક) શબ્દસમૂહો “ટેર્રફની બાબત”, “પેટા-શીર્વક”, “શીર્વક” અને “પ્રકરણ”નો અથવ કસ્ટમ ટેર્રફ અચધચનયમ, ૧૯૭૫ (સન ૧૯૭૫ના
૫૧મા)ની પ્રથમ અનુસૂચિમાાં ચનર્દિષ્ટ કયાવ પ્રમાણે અનુક્રમે ટેર્રફની બાબત, પેટા-શીર્વક, શીર્વક અને પ્રકરણ એ મુજબ થશે.
(ખ) કસ્ટમ ટેર્રફ અચધચનયમ, ૧૯૭૫ (સન ૧૯૭૫ના ૫૧મા)ની પ્રથમ અનુસૂચિની કલમ અને પ્રકરણ નોંધો અને સામાન્ય
સ્પષ્ટીકરણની નોંધો સચહત, સદરહુ અચધચનયમની પ્રથમ અનુસૂચિના અથવઘટન માટેના ચનયમો, આ જાહેરનામાના અથવઘટન
માટે, શક્ય હોય તેટલે સુધી લાગુ પાડી શકાશે.
Government Central Press, Gandhinagar.
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 02-01-2026
10-3
(ગ) આ જાહેરનામામાાં વાપરેલા અને વયાખ્યાચયત ન કરેલા પણ ગુજરાત માલ અને સેવા વેરા અચધચનયમ, ૨૦૧૭ (સન ૨૦૧૭ના
ગુજરાતના ૨૫મા) અને સાંકચલત માલ અને સેવા વેરા અચધચનયમ, ૨૦૧૭ (સન ૨૦૧૭ના ૧૩મા)માાં વયાખ્યાચયત કરેલા
શબ્દો અને શબ્દપ્રયોગોનો અથવ, તે અચધચનયમોમાાં તેનો અનુક્રમે જે અથવ કરવામાાં આવયો છે તે જ થશે.
૨.
આ જાહેરનામુાં સન ૨૦૨૫-ના સપ્ટેમ્બર મચહનાની ૨૨મી તારીખે અમલમાાં આવશે.
ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
ડૉ. નિસગષ જોર્ી,
સરકારના નાયબ સચિવ.
--------
Signed by : BHOLUSINGH G THAKUR
Senior Manager
Government Central Press,
Gandhinagar
Date : 2026.01.19 09:59:29 IST
Signature Not Verified