PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025
333-1
IX Ex.-11
11-1
Extra No. 11
©
The Gujarat Government Gazette
EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ]
FRIDAY, JANUARY 2, 2026 / PAUSHA 12, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૨જી જાન્યુઆરી, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના પાંિાયત, ગ્રામ ગૃહચનમાાણ અને ગ્રામ ચવકાસ ચવભાગના તારીખઃ ૨૬મી
ઓગસ્ટ, ૨૦૨૫ના સરકારી જાહેરનામા ક્રમાાંકઃ કેપી/૨૦૨૫નો ૩૭/પીઆરએિઆરડીડી/પીઆરસી/ઇ-ફાઇલ/૧૪/૨૦૨૫/૨૨૪૮/િ-નો
ગુજરાતી અનુવાદ આથી સવા લોકોની જાણ સારૂ પ્રચસદ્ધ કયો છે.
રાજેશ આર. રાઠોડ,
સરકારના નાયબ સચિવ.
11-2
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 02-01-2026
[ PART IX
NOTIFICATION
Regarding
The Gujarat Office Bearers (Procedure for Removal) Rules, 2025
ગુજરાત પદાનધકારીઓ (દૂર કરવાિી કાયયરીનત) નિયમો, ૨૦૨૫ સંબંધી
જાહેરિામું
પંચાયત, ગ્રામ ગૃહનિમાયણ અિે ગ્રામ નવકાસ નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૨૬મી ઓગસ્ટ, ૨૦૨૫
ગુજરાત પંચાયત અનધનિયમ, ૧૯૯૩.
ક્રમાંક: કેપી/૨૦૨૫િો ૩૭/પીઆરએચઆરડીડી/પીઆરસી/ઇ-ફાઇલ/૧૪/૨૦૨૫/૨૨૪૮/ચ:- ગુજરાત પાંિાયત અચધચનયમ, ૧૯૯૩
(સન ૧૯૯૩ના ગુજરાતના ૧૮મા)ની કલમો ૫૭, ૭૧ અને ૮૫ સાથે વાાંિતા, કલમ ૨૭૪ની પેટા-કલમ (૧) હેઠળ કાઢવા ધારેલા ચનયમોનો
નીિેનો મુસદ્દો, ઉપયુાક્ત અચધચનયમની સદરહુ કલમ ૨૭૪ની પેટા-કલમ (૫)થી ફરમાવ્ યા પ્રમાણે, તેનાથી અસર થવાનો સાંભવ હોય તેવી
તમામ વ્યચક્તઓની જાણ સારુ પ્રચસદ્ધ કરવામાાં આવે છે અને આથી નોટટસ આપવામાાં આવે છે કે આ જાહેરનામાની રાજપત્રમાાં પ્રચસચદ્ધની
તારીખથી ત્રીસ ટદવસ પૂરા થયે અથવા તે પછી, ગુજરાત સરકાર સદરહુ મુસદ્દા ચનયમો ચવિારણામાાં લેશે.
૨.
ઉપયુાક્ત મુદત પૂરી થાય તે પહેલાાં, સદરહુ મુસદ્દા ચનયમોના સાંબાંધમાાં, કોઇપણ વ્ યચક્ત તરફથી ગુજરાત સરકારના અગ્ર સચિવ,
પાંિાયત, ગ્રામ ગૃહચનમાાણ અને ગ્રામ ચવકાસ ચવભાગ, સચિવાલય, ગાાંધીનગર-ને જે કોઇ વાાંધો અથવા સૂિન મળશે તેને સરકાર
ચવિારણામાાં લેશે.
જાહેરનામાનો મુસદ્દો
ગુજરાત પાંિાયત અચધચનયમ, ૧૯૯૩.
ક્રમાંક: કેપી/૨૦૨૫િો ૩૭/પીઆરએચઆરડીડી/પીઆરસી/ઇ-ફાઇલ/૧૪/૨૦૨૫/૨૨૪૮/ચ:- ગુજરાત પાંિાયત અચધચનયમ, ૧૯૯૩ (સન
૧૯૯૩ના ગુજરાતના ૧૮મા)ની કલમો ૫૭, ૭૧ અને ૮૫ સાથે વાાંિતા, કલમ ૨૭૪ની પેટા-કલમ (૧)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત
સરકાર, આથી, ગુજરાત પાંિાયત િૂાંટણી ચનયમો, ૧૯૯૪ વધુ સુધારવા નીિેના ચનયમો કરે છેઃ-
૧.
ટૂાંકી સાંજ્ઞા અને આરંભ.-
(૧)
આ ચનયમો “ગુજરાત પદાચધકારીઓ (દૂર કરવાની કાયારીચત) ચનયમો, ૨૦૨૫” કહેવાશે.
(૨)
તે, રાજપત્રમાાં તેની પ્રચસચદ્ધની તારીખે અમલમાાં આવશે.
૨.
વ્યાખ્યાઓ.-
(૧)
આ ચનયમોમાાં, સાંદભાથી અન્યથા અપેચિત ન હોય તે ચસવાય.
(ક) "અચધચનયમ" એટલે ગુજરાત પાંિાયત અચધચનયમ, ૧૯૯૩;
(ખ) "સાંદેશા-વ્યવહારનુાં માધ્યમ" એટલે સામાન્ય પોસ્ટ અથવા રચજસ્ટડા પોસ્ટ એક્નોલેજમેન્ટ ડ્યુ (R.P.A.D) અથવા
સ્પીડ પોસ્ટ અથવા કુટરયર અથવા ટડચજટલ માધ્યમ;
(ગ) "સિમ અચધકારી" એટલે સાંબાંચધત પાંિાયતોના સાંબાંધમાાં આ અચધચનયમની જોગવાઈઓ હેઠળ સિમ અચધકારીના કાયો
બજાવવા માટે, રાજ્ય સરકારે રાજપત્રમાાં પ્રચસદ્ધ કરેલા અથવા ભચવષ્યમાાં પ્રચસદ્ધ કરવાના જાહેરનામા મારફત જેની
ચનમણૂક કરવામાાં આવે તેવા સરકારી અચધકારી, પાંિાયત અથવા સત્તામાંડળ;
(ઘ) "પાંિાયતના પદાચધકારી" એટલે,
(૧) ગ્રામ પાંિાયતના સરપાંિ અથવા ઉપ-સરપાંિ અથવા સભ્ય;
(૨) તાલુકા પાંિાયતના પ્રમુખ અથવા ઉપ-પ્રમુખ અથવા સભ્ય;
(૩) ચજલ્લા પાંિાયતના પ્રમુખ અથવા ઉપ-પ્રમુખ અથવા સભ્ય;
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 02-01-2026
11-3
(૨) આ ચનયમોમાાં વાપરેલા પરંતુ વ્યાખ્યાચયત ન કરાયેલા શબ્દો અને શબ્દ-પ્રયોગોનો અથા, અચધચનયમમાાં તેમનો જે અથા કરવામાાં
આવ્યો છે તે જ થશે.
૩.
ફટરયાદના સ્ત્રોત અને ચવગતો.-
(૧)
ફટરયાદના સ્ત્રોત:
પાંિાયતના પદાચધકારી દ્વારા ભ્રષ્ટાિાર અથવા અચનયચમતતા અથવા ગેરવતાણૂક અથવા સત્તાના દુરુપયોગ સાંબાંધી કોઈપણ સ્ત્રોત તરફથી
મળેલી કોઈપણ માચહતીને, ફટરયાદ તરીકે ગણવામાાં આવશે. પાંિાયતના પદાચધકારી ચવરુદ્ધ તપાસ માટેનો આધાર બનતી માચહતી,
નીિેના કોઈપણ સ્ત્રોતમાાંથી ઉદભવી શકશે;-
(ક) પાંિાયતના પદાચધકારી સામે આિેપો ધરાવતી સામાન્ય લોકો, અન્ય પદાચધકારી અથવા કોઈ સાંસ્થા તરફથી મળેલી
ફટરયાદ.
(ખ) ઓટફસ ચનરીિણ અથવા પુરવઠાની ભૌચતક િકાસણી દરચમયાન ધ્યાનમાાં આવેલી અચનયચમતતાઓ, ગેરવતાણૂક અથવા
ખામીઓ.
(ગ) ઓટફસ ઓટડટમાાં, રેકડા સાથેના િેડાાં, વધુ િૂકવણી અથવા માલસામાન અને ભાંડોળની અયોગ્ય ફાળવણી જેવી જોવા
મળેલી અચનયચમતતાઓ અથવા ગેરવતાણૂક.
(ઘ) સરકાર અને જાહેર સાહસોના ચહસાબોના ઓટડટમાાંથી ઉદભવતા અહેવાલો.
(િ) જાહેર ચહસાબ સચમચત, પાંિાયતી રાજ સચમચત, અાંદાજ સચમચત વગેરે જેવી ચવધાનસભાની સચમચતઓના અહેવાલોમાાં
દશાાવેલી અચનયચમતતાઓ અથવા ગેરવતાણૂક.
(છ) ચવધાનસભાની કાયાવાહી.
(જ) અખબારો અથવા સોચશયલ મીટડયામાાં પ્રકાચશત થયેલી અચનયચમતતાઓ અથવા ગેરવતાણૂકના અહેવાલો.
(ઝ) કોઈ એજન્સીએ એકચત્રત કરેલ વ્યૂહાત્મક અથવા કચમશન્ડ માચહતી.
(ટ) જાણીતા અથવા ખરાઇ કરી શકાય તેવા સ્ત્રોત પાસેથી મળેલી માચહતી (ટીપ-ઓફ)ના આધારે, વહીવટીતાંત્રના સિમ
અચધકારીએ લેચખતમાાં નોંધેલી.
(જે) પાંિાયતનો પદાચધકારી પોતાની ફરજો બજાવવામાાં ગેરવતાણૂક માટે દોચિત જણાય, અપમાનજનક વતાણૂક કરે, સત્તાનો
દુરુપયોગ કરે, અચધચનયમ હેઠળની ફરજો બજાવવામાાં વારંવાર કસૂર કરે અથવા અચધચનયમ મુજબ પોતાની ફરજો
ચનભાવવામાાં અસમથા હોય, તો પટરચશષ્ટ-૧માાં ચનટદિષ્ટ કરેલા સિમ સત્તાચધકારી આપમેળે કાયાવાહી શરૂ કરી શકશે.
(૨) ફટરયાદની ચવગતો:
પાંિાયતના પદાચધકારી ચવરુદ્ધ કરવામાાં આવેલી ફટરયાદમાાં નીિેની ચવગતો સ્પષ્ટ રીતે જણાવવી જરૂરી છે;-
૧.
ફટરયાદીનુાં નામ;-
૨.
ફટરયાદીનુાં પૂરુાં સરનામુાં;-
૩.
ફટરયાદીનો સાંપકક નાંબર;-
૪.
આિેપની ચવગતો;-
૫.
ફટરયાદને લગતા સમચથાત પુરાવા, જેવા કે ફોટોગ્રાફ્સ, ઓટડયો અથવા ચવટડયો રેકોટડિંગ, રેકડાની નકલો વગેરે.
૪.
ફટરયાદના ચનવારણ માટે અનુસરવાની કાયાવાહી.-
૧.
ચનયમ ૩માાં જણાવેલી જોગવાઈઓ અનુસાર ફટરયાદ કરવામાાં આવશે.
૨.
ટડચજટલ માધ્યમથી ફટરયાદ કરવામાાં આવે, તો ફટરયાદ કરનારે એવુાં સુચનચિત કરવુાં જોઈશે કે મૂળ ફટરયાદ, ફટરયાદની
તારીખથી સાત ટદવસની અાંદર સાંબાંચધત કિેરીમાાં રજૂ કરવામાાં આવે.
૩.
ચજલ્લા પાંિાયતની કિેરી અને ચવકાસ કચમશનરની કિેરીએ, પાંિાયતના પદાચધકારી સામે કાયાવાહી કરવા સાંબાંધી મળેલી
ફટરયાદનો રેકોડા રાખવો જોઇશે.
11-4
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 02-01-2026
[ PART IX
૪.
પાંિાયતના પદાચધકારી સામે આિેપો ધરાવતી ફટરયાદ મળે ત્યારે ચનયમ 3 અનુસાર પ્રાથચમક તપાસ કરવાની જ રહેશે. યોગ્ય
જણાય, તો સિમ અચધકારીએ, ફટરયાદની વધુ તપાસ માટે ચવિારણા કરવાની રહેશે અન્યથા જે ફટરયાદ અસ્પષ્ટ અથવા
પાયાચવહોણી હોય તેનો ચનકાલ કરવો જોઇશે.
૫.
ફટરયાદ અાંગેનો ચનણાય કરતી વખતે, સિમ સત્તાચધકારીએ સુચનચિત કરવુાં જોઈશે કે ફટરયાદ જાહેર ચહતમાાં ઉપયોગી હોય.
૬.
પાંિાયતના પદાચધકારી સામે તપાસ માટેની ફટરયાદમાાં યોગ્ય કારણો હોય, તો સિમ સત્તાચધકારીએ સાંબાંચધત અચધકારી પાસેથી
હકીકતલિી અહેવાલ મેળવવાનો રહેશે.
૫.
તપાસ કાયારીચત.-
૧.
ચનયમ ૪ હેઠળ તપાસ પૂણા થયેથી, સિમ સત્તાચધકારીને એવુાં માનવાને કારણ હોય કે પાંિાયતનો પદાચધકારી અચધચનયમની
સાંબાંચધત જોગવાઈઓ હેઠળ દૂર કરવાને પાત્ર છે, તો પાંિાયતના સાંબાંચધત પદાચધકારીને ચવગતવાર કારણદશાક નોટટસ આપવાની
રહેશે.
૨.
કારણદશાક નોટટસ સાથે, પાંિાયત ઓટફસના પદાચધકારી ચવરુદ્ધના તમામ પુરાવા રજૂ કરવાના રહેશે.
૩.
કારણદશાક નોટટસ, પાંિાયતના સાંબાંચધત પદાચધકારીને સાંદેશાવ્યવહારના માધ્યમ મારફતે આપવાની રહેશે. કારણદશાક નોટટસ
નકારવામાાં આવે અથવા સ્વીકારવામાાં ન આવે, તો તેને, માન્ય બજવણી તરીકે ગણીને, બે સાિીઓની હાજરીમાાં િોંટાડવાની
રહેશે.
૪.
કારણદશાક નોટટસ મળ્યેથી, પાંિાયતના સાંબાંચધત પદાચધકારીએ પાંદર ટદવસમાાં લેચખત ખુલાસો રજૂ કરવાનો રહેશે. ખુલાસો રજૂ
કરવામાાં ન આવે, તો વધુમાાં વધુ બે સ્ૃચતપત્રો (ટરમાઇન્ડસા) મોકલવા જોઇશે. તેમ છતાાં કોઈ જવાબ આપવામાાં ન આવે, તો
સિમ અચધકારી એકપિી ચનણાય લઇને કાયાવાહી કરી શકશે.
૫.
લેચખત ખુલાસો મળે તો વ્યચક્તગત (રૂબરૂ) સુનાવણી હાથ ધરવી જોઇશે. આવી સુનાવણી માટેની નોટટસમાાં સુનાવણીની
તારીખ, સમય અને સ્થળ સ્પષ્ટ રીતે જણાવવાના રહેશે. પાંિાયતના સાંબાંચધત પદાચધકારી, વ્યચક્તગત રીતે અથવા અચધકૃત વકીલ
મારફતે હાજર રહી શકશે.
૬.
પાંિાયતના સાંબાંચધત પદાચધકારીની ગેરહાજરીની અથવા ચવનાંતીને ધ્યાનમાાં લઇને, સુનાવણી મોકૂફ રાખી શકાશે અને વધુમાાં વધુ
ત્રણ વખત સુનાવણી હાથ ધરી શકાશે. ત્યારપછી ચનયમ ૬ મુજબ ચનણાય લેવો જોઇશે.
૭.
નોટટસ બજાવવાથી લઈને આખરી હુકમ સુધીની સમગ્ર પ્રચક્રયા, ત્રણ મચહનાની અાંદર પૂણા કરવી જોઇશે. વાજબી કારણોસર
મુદત લાંબાવવાની જરૂર હોય, તો આવા કારણો આખરી હુકમમાાં જણાવવા જોઇશે.
૬.
આખરી ચનણાય અને હુકમ.-
(૧) ભ્રષ્ટાિાર અથવા ગેરવતાણૂક અથવા અપમાનજનક વતાન અથવા સત્તાનો દુરુપયોગ અથવા ફરજો ચનભાવવામાાં અસમથાતાની
ફટરયાદ સાંબાંધી આિેપો સાચબત થાય, તો પટરચશષ્ટ-૧માાં ચનટદિષ્ટ કરેલા સિમ સત્તાચધકારીએ, ચનયમ ૫માાં જોગવાઇ કયાા
પ્રમાણેની કાયાવાહી અનુસયાા પછી ચનણાય લેવાનો રહેશે અને અચધચનયમની જોગવાઈઓ મુજબ આખરી હુકમ પસાર કરવાનો
રહેશે.
(૨) સિમ સત્તાચધકારીએ, પાંિાયતના પદાચધકારીને અથવા યથાપ્રસાંગ, ફટરયાદીને, રૂબરૂમાાં સોંપીને અથવા સાંદેશાવ્યવહારના માધ્યમ
મારફતે, આખરી હુકમની જાણ કરવાની રહેશે.
૭.
અપીલ કરવાનો અચધકાર.-
(૧) ચનયમ ૬ (૧) મુજબ સિમ સત્તાચધકારીના ચનણાય અને આખરી હુકમથી નારાજ થયેલી કોઈ વ્યચક્ત, આખરી હુકમ મળ્યાની
તારીખથી ત્રીસ ટદવસની અાંદર, એનેિર-૨માાં અપીલ અચધકારી સમિ અપીલ ફાઇલ કરી શકશે.
(૨) અપીલ ફાઇલ કયાા પછી, અપીલ મળ્યાની તારીખથી િાર મચહનાની અાંદર સુનાવણીની પ્રચક્રયા પૂણા કરવાની રહેશે. વાજબી
કારણોસર મુદત લાંબાવવાની જરૂર હોય, તો આવા કારણો અપીલના આખરી હુકમમાાં જણાવવાના રહેશે.
(૩) અપીલ સત્તાચધકારીએ, પાંિાયતના પદાચધકારીને અથવા યથાપ્રસાંગ, અપીલકતાાને, રૂબરૂમાાં સોંપીને અથવા સાંદેશાવ્યવહારના
માધ્યમ મારફતે, અપીલના આખરી હુકમની જાણ કરવાની રહેશે.
૮.
ખોટી ફટરયાદો સામેની કાયાવાહી.-
Government Central Press, Gandhinagar.
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 02-01-2026
11-5
તપાસ કયેથી, એવુાં જાણવા મળે કે ફટરયાદ ખોટી રીતે અથવા પજવણીકારક અથવા દ્વેિપૂણા ઇરાદાથી કરવામાાં આવેલી છે, તો સિમ
સત્તાચધકારી, ફટરયાદ કરનાર ચવરુદ્ધ નીિે મુજબના પગલાાં લઇ શકશે,
(ક) પ્રથમ ખોટી ફટરયાદ માટે લેચખત િેતવણી આપી શકાશે;
(ખ) ફટરયાદ કરનાર, અનેક ખોટી/પજવણીકારક ફટરયાદો દાખલ કરવા બદલ દોચિત જણાય, તો સિમ સત્તાચધકારી, એક વિાની
મુદત માટે વધુ ફટરયાદો દાખલ કરવા પર પ્રચતબાંધ મૂકી શકશે;
(ગ) સિમ અચધકારી અથવા સાંબાંચધત કિેરીના અચધકારીને, વારંવાર ખોટી, પજવણીકારક અને હેરાન કરતી ફટરયાદ કરી હોવાનુાં
જણાય આવે, તો ફટરયાદ કરનાર ચવરુદ્ધ પોલીસ ફટરયાદ દાખલ કરી શકશે;
(ઘ) તેમ છતાાં શુદ્ધબુચદ્ધથી કરેલી ફટરયાદ સામે કોઈ પગલાાં લેવા નચહ.
સ્પષ્ટીકરણ:- આ ચનયમના હેતુ માટે, "શુદ્ધબુચદ્ધ" એ શબ્દનો અથા, ભારતીય ન્યાય સાંચહતા, ૨૦૨૩ (સન ૨૦૨૩ના ૪૫મા)ની કલમ
૨(૧૧)માાં વ્યાખ્યાચયત કરવામાાં આવ્યો છે તે જ થશે.
પરરનશષ્ટ-૧
(જુઓ નિયમ ૨)
અિુ-
ક્રમાંક
પંચાયતિો પદાનધકારી
સક્ષમ સત્તાનધકારી
પંચાયત નવભાગ રાજપત્ર જાહેરિામા ક્રમાંક.
૧
ગ્રામ પાંિાયતનો સભ્ય/ સરપાંિ/ઉપ-સરપાંિ
ચજલ્લા ચવકાસ
અચધકારી
કેપી-૧૯૯૫નો ૯૧-એમઆઇએસ-૨૬૯૧-૧૦૭૯-જે,
૧૫-૦૫-૯૫
૨
તાલુકા પાંિાયતનો સભ્ય/ પ્રમુખ/ઉપ-પ્રમુખ
ચજલ્લા ચવકાસ
અચધકારી
કેપી-૧૯૯૪નો ૧૯૩-ડીઇએલ-૧૦૯૪ -૧૨૪૭(૨)-
જે, ૨૬-૦૭-૯૪
૩
ચજલ્લા પાંિાયતનો સભ્ય/ પ્રમુખ/ઉપ-પ્રમુખ
ચવકાસ કચમશનરની
કિેરી
કેપી-૧૯૯૪નો ૧૯૩-ડીઇએલ-૧૦૯૪ -૧૨૪૭(૨)-
જે, ૨૬-૦૭-૯૪
પરરનશષ્ટ-૨
(જુઓ નિયમ ૭)
અિુ-
ક્રમાંક
પંચાયતિો પદાનધકારી
સક્ષમ સત્તાનધકારી
પંચાયત નવભાગ રાજપત્ર જાહેરિામા ક્રમાંક.
૧
ગ્રામ પાંિાયતના સભ્ય/ સરપાંિ/ઉપ-સરપાંિ
અચધક ચવકાસ કચમશનર
કેપી-૧૯૯૪નો ૧૯૪-ડીઇએલ-૧૦૯૪ -૧૨૮૯-જે,
૨૯-૦૭-૯૪
૨
તાલુકા પાંિાયતના સભ્ય/પ્રમુખ/ઉપ-પ્રમુખ
ચવકાસ કચમશનર
કેપી-૧૯૯૪નો ૧૯૨-ડીઇએલ-૧૦૯૪ -૧૨૪૭(૧)-
જે, ૨૬-૦૭-૯૪
૩
ચજલ્લા પાંિાયતના સભ્ય/પ્રમુખ/ઉપ-પ્રમુખ
સચિવ, પાંિાયત, ગ્રામ
ગૃહચનમાાણ અને ગ્રામ
ચવકાસ ચવભાગ
કેપી-૧૯૯૪નો ૧૯૨-ડીઇએલ-૧૦૯૪-૧૨૪૭(૧)-
જે, ૨૬-૦૭-૯૪
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
દશયિ દેસાઇ,
સરકારના ઉપસચિવ.
----------
Signed by : BHOLUSINGH G THAKUR
Senior Manager
Government Central Press,
Gandhinagar
Date : 2026.01.19 10:02:09 IST
Signature Not Verified