PART IX ]

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025

333-1

IX Ex.-12

12-1

Extra No. 12

©

The Gujarat Government Gazette

EXTRAORDINARY

PUBLISHED BY AUTHORITY

Vol. LXVII ]

FRIDAY, JANUARY 2, 2026 / PAUSHA 12, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than

those published in other parts.

વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ

સચિવાલય, ગાાંધીનગર, ૨જી જાન્યુઆરી, ૨૦૨૬

ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના મહેસૂલ ચવભાગના તારીખઃ ૩૦મી ઓગસ્ટ, ૨૦૨૫ના જાહેરનામા

ક્રમાાંકઃ જીએમ-૨૦૨૫-૧૬૬-એમ-આરજીએન-૧૦૨૦૨૪-૧૧૧૭૭-એિ.૧.-નો ગુજરાતી અનુવાદ આથી ગુજરાત ગેઝેટ (રાજપત્ર)

અસાધારણ, ભાગ-૯માાં સવવ લોકોની જાણ સારૂ પ્રચસદ્ધ કયો છે.

રાજેશ આર. રાઠોડ,

સરકારના નાયબ સચિવ.

12-2

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 02-01-2026

[ PART IX

NOTIFICATION

Regarding

The Assistant Inspector General of Registration, Class II, in the General State Service, under the Inspector

General of Registration in Registration Department, Recruitment (Amendment) Rules, 2025

િોંધણી ખાતામાં, િોંધણી મહાનિરીક્ષકિી કચેરી હેઠળિી સામાન્ય રાજ્ય સેવામાં, મદદિીશ િોંધણી મહાનિરીક્ષક,

વગગ ૨, ભરતી (સુધારા) નિયમો, ર૦૨૫ સંબંધી

જાહેરિામું

મહેસૂલ નવભાગ

સચિવાલય, ગાાંધીનગર, ૩૦મી ઓગસ્ટ, ૨૦૨૫

ભારતિું સંનવધાિ.

ક્રમાંકઃ જીએમ-૨૦૨૫-૧૬૬-એમ-આરજીએિ-૧૦૨૦૨૪-૧૧૧૭૭-એચ.૧:- ભારતના સાંચવધાનના અનુચ્છેદ ૩૦૯ના પરંતુકથી મળેલી

સત્તાની રૂએ, ગુજરાતના રાજ્યપાલ, આથી, નોંધણી ખાતામાાં, નોંધણી મહાચનરીક્ષકની કિેરી હેઠળની સામાન્ય રાજ્ય સેવામાાં, મદદનીશ નોંધણી

મહાચનરીક્ષક, વગવ ૨, ભરતી ચનયમો, ૨૦૧૬ વધુ સુધારવા નીિેના ચનયમો કરે છે:-

૧.

(૧) આ ચનયમો નોંધણી ખાતામાાં, નોંધણી મહાચનરીક્ષકની કિેરી હેઠળની સામાન્ય રાજ્ય સેવામાાં, મદદનીશ નોંધણી મહાચનરીક્ષક,

વગવ ૨, ભરતી (સુધારા) ચનયમો, ર૦૨૫ કહેવાશે.

(૨) તે, રાજપત્રમાાં તેની પ્રચસચદ્ધની તારીખે અમલમાાં આવશે.

૨. નોંધણી ખાતામાાં, નોંધણી મહાચનરીક્ષકની કિેરી હેઠળની સામાન્ય રાજ્ય સેવામાાં, મદદનીશ નોંધણી મહાચનરીક્ષક, વગવ ૨, ભરતી

ચનયમો, ૨૦૧૬ (જેનો આમાાં હવે પછી, “સદરહુ ચનયમો” તરીકે ઉલ્લેખ કયો છે તે)માાં, “નોંધણી ખાતામાાં” એ શબ્દો જ્યાાં જ્યાાં આવતા

હોય, તયાાં એ શબ્દો કમી કરવા.

૩. સદરહુ ચનયમોમાાં, “સીધી ભરતીથી” એ શબ્દો જ્યાાં જ્યાાં આવતા હોય, તયાાં એ શબ્દોને બદલે, “હેતુ માટે આયોચજત સ્પધાવતમક પરીક્ષાના

પરરણામના આધારે” એ શબ્દો મૂકવા.

૪.

સદરહુ ચનયમોમાાં, ચનયમ ૨-માાં,-

(૧) ખાંડ (ક)માાં, “ચસદ્ધ ગુણવત્તા અને કાયવદક્ષતાવાળી વ્યચિની બઢતીથી કરવી જોઇશે” એ શબ્દોને બદલે, “ગુજરાત મુલકી સેવા

વગીકરણ અને ભરતી (સામાન્ય) ચનયમો, ૧૯૬૭માાં ઠરાવ્યા પ્રમાણે, બઢતી માટે યોગ્ય ગણાવા માટે ચવિારણાના ક્ષેત્રની અાંદર

“સારા” નો આધારચિહ્ન (બેન્િમાકક) ધરાવતી વ્યચિની બઢતીથી કરવી જોઇશે” એ શબ્દો, કૌંસ અને આાંકડા મૂકવા;

(૨) પેટા-ખાંડ (૧)માાં, “નોંધણી ખાતામાાં” એ શબ્દો કમી કરવા;

(૩) પેટા-ખાંડ (૧)ના પરંતુકમાાં, “ઉપર પેટા-ખાંડ (૧)માાં ચનરદિષ્ટ કરેલી મુદતના બે તૃતીયાાંશ કરતાાં ઓછી નચહ તેટલી મુદતનો

અનુભવ ધરાવતી વ્યચિને બઢતી આપી શકશે; અથવા” એ શબ્દો, કૌંસ અને આકડાાંને બદલે, “ઉપર પેટા-ખાંડ (૧)માાં ચનરદિષ્ટ

કરેલી મુદતના બે તૃતીયાાંશ કરતાાં ઓછી નચહ તેટલી મુદતનો અનુભવ ધરાવતી વ્યચિને બઢતી આપી શકશે; અને”, એ શબ્દો,

કૌંસ અને આકડાાં મૂકવા;

(૪) પેટા-ખાંડ (૧) પછી, નીિેનો પેટા-ખાંડ ઉમેરવો.

“(૨) ગુજરાત મુલકી સેવા કોમ્પ્યુટર ક્ષમતા (તાલીમ અને પરીક્ષા) ચનયમો, ૨૦૦૬ની જોગવાઈઓ અનુસાર, કોમ્પ ્ યુટરની

જાણકારી અાંગેની લાયકી પરીક્ષા પાસ કરી હોય; અથવા”.

૫.

સદરહુ ચનયમોમાાં, ચનયમ ૩માાં,-

(૧) ખાંડ (ક)ને બદલે, નીિેનો ખાંડ મૂકવો.

“(ક) ૩૫ વર્વથી વધુ ઉંમરનો હોવો જોઇશે નચહ;”

(૨) ખાંડ (ખ)માાં,

(ક) પેટા-ખાંડ (૧)ને બદલે, નીિેનો પેટા-ખાંડ મૂકવો.

Government Central Press, Gandhinagar.

PART IX ]

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 02-01-2026

12-3

“(૧) ભારતમાાં કેન્રીય અથવા રાજ્ય અચધચનયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સાંસ્થાચપત માન્ય યુચનવચસવટીઓ પૈકી

કોઇપણમાાંથી અથવા યુચનવચસવટી ગ્રાન્્સ કચમશન અચધચનયમ, ૧૯૫૬ની કલમ ૩ હેઠળ જાહેર થયા મુજબ યુચનવચસવટી હોવાનુાં

ગણાતી અથવા તે તરીકે માન્ય થયેલી બીજી કોઇપણ શૈક્ષચણક સાંસ્થામાાંથી મેળવેલી સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે;

અથવા સરકારે માન્ય કરેલી તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઇશે: અને”;

(ખ) પેટા-ખાંડ (૨) કમી કરવો;

(ગ) પેટા-ખાંડ (૪)માાં, “ચહન્દી” એ શબ્દ પછી, “અથવા તે બન્ને” એ શબ્દો ઉમેરવા.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

પ્રેરક જે. પટેલ,

સરકારના નાયબ સચિવ.

--------

Signed by : BHOLUSINGH G THAKUR

Senior Manager

Government Central Press,

Gandhinagar

Date : 2026.01.19 10:03:26 IST

Signature Not Verified