I-B Ex.-1

1-1

Extra No. 1

©

The Gujarat Government Gazette

EXTRAORDINARY

PUBLISHED BY AUTHORITY

Vol. LXVII]

SATURDAY, JANUARY 3, 2026 / PAUSHA 13, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART I-B

CENTRAL SECTION

Government Notifications Published Under Land Acquisition Act Only

REVENUE DEPARTMENT

NOTIFICATION

Sachivalaya, Gandhinagar, 3rd January, 2026

(The Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and

Resettlement Act, 2013

Dist: Ahmedabad

No. AM-M-2026-01-LAM-142024-938-GH: Whereas the Government of Gujarat, vide its Notification No. AM-M-

2025-8-LAM-142024-938-GH, Date: 04/01/2025 issued under section-11(1) of The Right to Fair Compensation and

Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013 has notified that total Land H.A.

37-68-59 sq.mt of Village: Varna, Ta. Dholka, Dist. Ahmedabad is needed for the public purpose of “Vataman-Pipli

Four Lane high Speed Corridor Project.”

The Government of Gujarat, as having its opinion that, the circumstance so exist for justifying extension of

period of the aforesaid notification u/s 11(1) of the act, in exercise of the power conferred by provision to section-19(7)

of The Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013,

hereby extend the period of 12(twelve) months to the aforesaid notification u/s 11(1) of the act, publication of the

declaration under section-19(1) of the act. The period of 12 (twelve) months will be effective from the date of

04/01/2026.

By order and in the name of the Governor of Gujarat,

PRERAK J. PATEL,

Deputy Secretary to Government.

Government Central Press, Gandhinagar.

1-2

GUJARAT GOVERNMENT GAZETTE, EX., 03-01-2026

[ PART I-B

મહેસૂલ વિભાગ

જાહેરનામ ું

સચિવાલય, ગાાંધીનગર ૩જી જાન્યુઆરી, ૨૦૨૬

(જમીન સુંપાદન, પ નઃસ્થાપન અને પ નિવસનમાું િાજબી િળતર અને પારદવશવતાનો અવિકાર અવિવનયમ, ૨૦૧૩)

વજલ્ોઃ અમદાિાદ

ક્રમાુંકઃ અમ-મ-૨૦૨૬-૦૧-જઅમ-૧૪૨૦૨૪-૯૩૮-ઘઃ જમીન સાંપાદન, પુનઃસ્થાપન અને પુનવવસનમાાં વાજબી વળતર અને પારદચશવતાનો

અચધકાર અચધચનયમ, ૨૦૧૩ની કલમ-૧૧(૧) હેઠળ બહાર પાડેલ સરકારશ્રીના જાહેરનામા ક્રમાાંક: અમ-મ-૨૦૨૫-૮-જઅમ-૧૪૨૦૨૪-

૯૩૮-ઘ, તા.૦૪/૦૧/૨૦૨૫ થી રાજ્ય સરકારે એવુાં ચનર્દિષ્ટ કરેલ છે કે, મોજે. વારણા, તા. ધોળકા, ચજ. અમદાવાદની સદરહુ જાહેરનામાની

અનુસૂચિમાાં દશાવેલ કુલ હે.આરે. ૩૭-૬૮-૫૯ િો.મી. જમીન “વટામણ પીપળી િારમાગીય હાઇસ્પીડ કોરીડોર પ્રોજેક્ટ”ના જાહેર હેતુ સાંપાદન

કરવા જરૂરી છે.

સદરહુું કાયદાની કલમ-૧૧(૧)ના સદરહુ જાહેરનામાની અમલવારીનો સમય લાંબાવવા માટેના વ્યાજબીપણાને સમથવન આપતાાં પુરતા

કારણો અસ્સ્તત્વ ધરાવે છે તેવો અચિપ્રાય થતો હોવાથી, જમીન સાંપાદન, પુનઃસ્થાપન અને પુનવવસનમાાં વાજબી વળતર અને પારદચશવતાનો

અચધકાર અચધચનયમ, ૨૦૧૩ની કલમ-૧૯(૭)ની જોગવાઇથી મળેલ સત્તાની રૂએ ગુજરાત સરકાર આ કાયદાની કલમ-૧૯(૧) હેઠળ પ્રચસદ્ધ

કરવાના જાહેરનામા માટે સદરહુ કાયદાની કલમ-૧૧(૧)ના જાહેરનામાની મુદ્દત વધુ ૧૨(બાર) મચહના સુધી વધારી આપે છે. આ બાર

મચહનાનો સમયગાળો તા.૦૪/૦૧/૨૦૨૬ થી અમલમાાં આવશે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

પ્રેરક જે. પટેલ,

સરકારના નાયબ સચિવ.

----------

Signed by : BHOLUSINGH G THAKUR

Senior Manager

Government Central Press,

Gandhinagar

Date : 2026.01.08 22:24:10 IST

Signature Not Verified