PART IX ]

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025

333-1

IX Ex.-13

13-1

Extra No. 13

©

The Gujarat Government Gazette

EXTRAORDINARY

PUBLISHED BY AUTHORITY

Vol. LXVII ]

SATURDAY, JANUARY 3, 2026 / PAUSHA 13, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than

those published in other parts.

વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ

સચિવાલય, ગાાંધીનગર, ૩જી જાન્યુઆરી, ૨૦૨૬

ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના ઊજાા અને પેટ્રોકેચમકલ્સ ચવભાગના તારીખઃ ૧૯મી નવેમ્બર, ૨૦૨૫ના

જાહેરનામા ક્રમાાંક. જીઇ-૨૦૨૫-(૧૨૬)-ઇપીસીડી/એમવીએન/ઇ-ફાઇલ/૨૦/૨૦૨૨/૦૮૭૯/ઇ. નો ગુજરાતી અનુવાદ આથી ગુજરાત ગેઝેટ

(રાજપત્ર) અસાધારણ, ભાગ-૯માાં સવા લોકોની જાણ સારૂ પ્રચસદ્ધ કયો છે.

રાજેશ આર. રાઠોડ,

સરકારના નાયબ સચિવ.

Government Central Press, Gandhinagar.

13-2

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 03-01-2026

[ PART IX

NOTIFICATION

Regarding

The Deputy Chief Electrical Inspector, Class I in the Gujarat Engineering Service, under the

office of the Chief Electrical Inspector, Recruitment Rules, 2025

મુખ્ય ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેરટરિી કચેરી હેઠળિી ગુજરાત ઇજિેરી સેવામાં, િાયબ મુખ્ય

ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેરટર, વગગ ૧, ભરતી નિયમો, ર૦૨૫ સંબંધી

જાહેરિામું

ઊજાગ અિે પેિોકેનમકલ્સ નવભાગ

સચિવાલય, ગાાંધીનગર, ૧૯મી નવેમ્બર, ૨૦૨૫

ભારતિું સંનવધાિ.

ક્રમાંક. જીઇ-૨૦૨૫-(૧૨૬)-ઇપીસીડી/એમવીએિ/ઇ-ફાઇલ/૨૦/૨૦૨૨/૦૮૭૯/ઇ:- ભારતના સાંચવધાનના અનુચ્છેદ ૩૦૯ના પરંતુકથી

મળેલી સત્તાની રૂએ અને આ અથે કરેલા તમામ ચનયમો રદ કરીને, ગુજરાતના રાજ્યપાલ, આથી, મુખ્ય ઇલેક્ટ્રટ્રકલ ઇન્્પેરટરની કિેરી, ગુજરાત

રાજ્ય હેઠળની ગુજરાત ઇજનેરી સેવામાાં, નાયબ મુખ્ય ઇલેક્ટ્રટ્રકલ ઇન્્પેરટર, વગા ૧ની જગા પર ભરતીનુાં ચનયમન કરવા માટેની જોગવાઇ

કરવા નીિેના ચનયમો કરે છે:-

૧.

(૧) આ ચનયમો મુખ્ય ઇલેક્ટ્રટ્રકલ ઇન્્પેરટરની કિેરી હેઠળની ગુજરાત ઇજનેરી સેવામાાં, નાયબ મુખ્ય ઇલેક્ટ્રટ્રકલ ઇન્્પેરટર, વગા

૧, ભરતી ચનયમો, ર૦૨૫ કહેવાશે.

(૨) તે, રાજપત્રમાાં તેની પ્રચસચદ્ધની તારીખે અમલમાાં આવશે.

૨.

મુખ્ય ઇલેક્ટ્રટ્રકલ ઇન્્પેરટરની કિેરી, ગુજરાત રાજ્ય હેઠળની ગુજરાત ઇજનેરી સેવામાાં, નાયબ મુખ્ય ઇલેક્ટ્રટ્રકલ ઇન્્પેરટર, વગા ૧ની

જગા પરની ચનમણૂક, જેણે,-

(૧) ગુજરાત ઇજનેરી સેવા, વગા-૧માાં, મુખ્ય ઇલેક્ટ્રટ્રકલ ઇન્્પેરટર, ગાાંધીનગરની કિેરીમાાં ઇલેક્ટ્રટ્રકલ ઇન્્પેરટર અને ચલફ્ટ

ઇન્્પેરટરના સાંવગામાાં ઓછામાાં ઓછા પાાંિ વર્ા સુધી કામ કરેલુાં હોય; અને

(૨) ગુજરાત મુલકી સેવા કોમ્ ્ યુટર ક્ષમતા તાલીમ અને પરીક્ષા ચનયમો, ૨૦૦૬ની જોગવાઈઓ અનુસાર કોમ્ ્ યુટરની જાણકારી

અાંગેની લાયકી પરીક્ષા પાસ કરેલી હોય;

-તેવી વ્યચિઓમાાંથી ગુજરાત મુલકી સેવા વગીકરણ અને ભરતી (સામાન્ય) ચનયમો, ૧૯૬૭માાં ઠરાવ્યા પ્રમાણે, બઢતી માટે

યોગ્ય ગણાવા માટે ચવિારણાના ક્ષેત્રની અાંદર “ખૂબ સારા” નો આધારચિહ્ન (બેન્િમાકક) ધરાવતી હોય તેવી વ્યચિની બઢતીથી કરવી

જોઇશે:

પરંતુ ચનમણૂક આપનાર સત્તામાંડળને એમ ખાતરી થાય કે ઉપર પેટા-ખાંડ (૧)માાં ચનર્દિષ્ ટ કરેલો અનુભવ ધરાવતી વ્યચિ બઢતી

માટે ઉપલભ્ ય નથી અને તે મુદતથી ઓછી મુદતનો અનુભવ ધરાવતી વ્યચિને બઢતી આપીને પણ જગા ભરવાનુાં જાહેર ચહતમાાં જરૂરી

છે, તો તે, કારણોની લેચખતમાાં નોંધ કરીને, ઉપર પેટા-ખાંડ (૧)માાં ચનર્દિષ્ ટ કરેલી મુદતના બે-તૃતીયાાંશ કરતાાં ઓછી નચહ તેટલી મુદતનો

ઇલેક્ટ્રટ્રકલ ઇન્્પેરટર અને ચલફ્ટ ઇન્્પેરટર, વગા-૧નો અનુભવ ધરાવતી હોય તેવી વ્યચિને બઢતી આપી શકશે;

૩.

બઢતીથી ચનમણૂક પામેલા ઉમેદવારે, સરકાર ઠરાવે તેવી તાલીમ લેવાની રહેશે અને તેવી પરીક્ષા પાસ કરવાની રહેશે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

ભનિ શામળ,

સરકારના સાંયુિ સચિવ.

--------

Signed by : BHOLUSINGH G THAKUR

Senior Manager

Government Central Press,

Gandhinagar

Date : 2026.01.19 10:05:21 IST

Signature Not Verified