PART IX ]

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025

333-1

IX Ex.-15

15-1

Extra No. 15

©

The Gujarat Government Gazette

EXTRAORDINARY

PUBLISHED BY AUTHORITY

Vol. LXVII ]

MONDAY, JANUARY 5, 2026 / PAUSHA 15, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IX

Gujarati translation of Bills, Acts and Notifications other than

those published in other parts.

વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ

સચિવાલય, ગાાંધીનગર, ૫મી જાન્યુઆરી, ૨૦૨૬

ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના વન અને પયાાવરણ ચવભાગના તારીખઃ ૨૬મી ઓગસ્ટ, ૨૦૨૫ના

જાહેરનામા ક્રમાાંકઃ જીવીએન/૨૦૨૫/(૧૭)/ઇએક્સએમ/૨૦૨૦/૮૮/ડી-૨.- નો ગુજરાતી અનુવાદ આથી ગુજરાત ગેઝેટ (રાજપત્ર) અસાધારણ,

ભાગ-૯માાં સવા લોકોની જાણ સારૂ પ્રચસદ્ધ કયો છે.

રાજેશ આર. રાઠોડ,

સરકારના નાયબ સચિવ.

15-2

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 05-01-2026

[ PART IX

NOTIFICATION

Regarding

The Forester, Class III, in the Gujarat subordinate Forest Service, Competitive Examination Rules, 2025.

ગુજરાત ગૌણ વિ સેવામાં, ફોરેસ્ટર(વિપાલ), વગગ ૩, સ્પધાગત્મક પરીક્ષા નિયમો, ર૦૨૫ સંબંધી

જાહેરિામું

વિ અિે પયાગવરણ નવભાગ

સચિવાલય, ગાાંધીનગર, ૨૬મી ઓગસ્ટ,૨૦૨૫

ભારતિું સંનવધાિ.

ક્રમાંકઃ જીવીએિ/૨૦૨૫/(૧૭)/ઇએક્સએમ/૨૦૨૦/૮૮/ડી-૨: ભારતના સાંચવધાનના અનુચ્છેદ ૩૦૯ના પરંતુકથી મળેલી સત્તાની રૂએ અને

આ અથે કરેલા તમામ ચનયમો રદ કરીને, ગુજરાતના રાજ્યપાલ, આથી, ગુજરાત ગૌણ વન સેવામાાં, ફોરેસ્ટર, વગા-૩ની જગા પર ભરતી માટેની

પરીક્ષા પદ્ધચતનુાં ચનયમન કરવા માટે જોગવાઇ કરવા નીિેના ચનયમો કરે છે:-

૧.

ટ ાંકી સાંજ્ઞા, આરંભ અને લાગુ પાડવા બાબત.-

(૧) આ ચનયમો ગુજરાત ગૌણ વન સેવામાાં, ફોરેસ્ટર (વનપાલ), વગા-૩, સ્પધાાત્મક પરીક્ષા ચનયમો, ર૦૨૫ કહેવાશે.

(૨)

તે રાજપત્રમાાં તેની પ્રચસચદ્ધની તારીખે અમલમાાં આવશે.

(૩)

આ ચનયમો ગુજરાત ગૌણ વન સેવામાાં, ફોરેસ્ટર(વનપાલ), વગા-૩ની જગા પર સીધી ભરતીથી ચનમણ કને પાત્ર હોય તેવી

વ્યચિઓને લાગુ પડશે.

૨.

વ્યાખ્યા.- આ ચનયમોમાાં, સાંદભાથી અન્યથા અપેચક્ષત ન હોય, તો,-

(ક) “પરરચશષ્ટ” એટલે આ ચનયમો સાથે જોડેલુાં પરરચશષ્ટ;

(ખ) “માંડળ” એટલે ગુજરાત ગૌણ સેવા પસાંદગી માંડળ, ગાાંધીનગર.

(ગ) “પરીક્ષા” એટલે ગુજરાત ગૌણ વન સેવામાાં, ફોરેસ્ટર, વગા-૩ની જગા પર સીધી ભરતી માટેની સ્પધાાત્મક પરીક્ષા; તેમાાં લેચખત

પરીક્ષા, શારીરરક યોગ્યતા કસોટીનો સમાવેશ થશે.

(ઘ) “સરકાર” એટલે ગુજરાત સરકાર;

(િ) “જગા” એટલે ગુજરાત ગૌણ વન સેવામાાં, ફોરેસ્ટર, વગા-૩ની જગા.

(છ) “સાંબાંચધત ભરતી ચનયમો’’ એટલે ગુજરાત ગૌણ વન સેવામાાં, ફોરેસ્ટર, વગા-૩ની જગા માટે સરકાર દ્વારા ઠરાવેલા ભરતી

ચનયમો.

૩.

માગણીઓ તૈયાર કરવાની કાયારીચત.-

અગ્ર મુખ્ય વન સાંરક્ષકની કિેરીએ ગુજરાત ગૌણ વન સેવામાાં, ફોરેસ્ટર, વગા-૩ની જગા પર ચનમણ ક માટે વ્યચિઓની તેમની

જરૂરરયાતો દશાાવતી માગણી, દર વર્ષે વન અને પયાાવરણ ચવભાગને મોકલવી જોઇશે. ત્યારબાદ વન અને પયાાવરણ ચવભાગે તે માગણી,

સરકાર દ્વારા ઠરાવવામાાં આવે તે પ્રમાણેના પ્રોફોમાામાાં, માંડળને મોકલવી જોઇશે.

૪.

પરીક્ષા યોજવા બાબત.-

માંડળ, સરકાર તરફથી માગણી મળ્યેથી, જગા પર ભરતી કરવા ઉમેદવારોની પસાંદગી માટે સ્પધાાત્મક પરીક્ષા યોજશે.

૫.

પરીક્ષાનુાં સાંિાલન અને ચનયમન.-

માંડળ પરીક્ષાના સાંિાલનને લગતી તમામ બાબતોનુાં ચનયમન કરશે.

૬.

પરીક્ષાની પદ્ધચત.-

પરીક્ષા નીિે પ્રમાણેના બે ક્રચમક તબક્કામાાં યોજાશે:-

(૧)

લેચખત કસોટી (વૈકલ્પપક પ્રકાર-બહુચવધ પસાંદગી પ્રશ્નો (MCQ))

(૨) શારીરરક યોગ્યતા કસોટી

લેચખત કસોટી અને શારીરરક યોગ્યતા કસોટી, આ ચનયમો સાથે જોડેલ પરરચશષ્ટ ૧ અને ૨-માાં ચનરદિષ્ટ કયાા પ્રમાણેની રીતે

યોજવી જોઇશે.

PART IX ]

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 05-01-2026

15-3

૭.

પરીક્ષાનો અભ્યાસક્રમ.- લેચખત પરીક્ષાનો અભ્યાસક્રમ આ ચનયમો સાથે જોડેલ પરરચશષ્ટ ૧-માાં ચનરદિષ્ટ કયાા પ્રમાણેનો રહેશે.

૮.

પરીક્ષાનુાં માધ્યમ.-

પરીક્ષાનુાં માધ્યમ, પ્રશ્નપત્રમાાં આપેલી સ િનાઓ મુજબ ચનરદિષ્ટ કયાા પ્રમાણે ગુજરાતી અથવા અાંગ્રેજી રહેશે.

૯.

પરીક્ષાનુાં સ્થળ.-

(૧) પરીક્ષાની તારીખ, સમય અને સ્થળ, માંડળ દ્વારા નક્કી કરવામાાં આવશે.

(૨) માંડળ દ્વારા જાહેર કરવામાાં આવેલી તારીખ, સમય અને સ્થળ પર ઉમેદવારે તેના પોતાના ખિે પરીક્ષાના તમામ તબક્કામાાં

ઉપલ્સ્થત થવાનુાં રહેશે.

૧૦. પરીક્ષા માટેની અરજી.-

(૧) પરીક્ષામાાં ઉપલ્સ્થત થવા ઇચ્છતા ઉમેદવારે, સરકાર નક્કી કરે તેટલી ફી સાથે, માંડળ ઠરાવે તેવા નમ નામાાં અને તેવી

સમયમયાાદાની અાંદર અરજી કરવી જોઈશે.

(૨) ફી, માંડળ દ્વારા ઠરાવવામાાં આવે તેવી રીતે િ કવવી જોઈશે અને એક વખત િ કવાયેલી ફી કોઇપણ સાંજોગોમાાં પરત કરવામાાં

આવશે નચહ અથવા આગામી પરીક્ષા માટે મોકૂફ કરી શકાશે નચહ.

(૩) અરજી પાછી ખેંિવા માટે ઉમેદવારની ચવનાંતીને કોઈપણ સાંજોગોમાાં ધ્યાનમાાં લેવામાાં આવશે નચહ.

૧૧. પાત્રતા માટેની શરત.-

(૧)

ઉમેદવાર,

(ક) ભારતનો નાગરરક હોય, અથવા માંડળ

(ખ) નેપાળનો નાગરરક હોય, અથવા

(ગ ) ભ તાનનો નાગરરક હોય, અથવા

(ઘ) ભારતમાાં કાયમી સ્થાયી થવાના હેતુથી, પારકસ્તાન, મ્યાનમાર, શ્રીલાંકા, કેન્યા, યુગાાંડા, યુનાઇટેડ રરપલ્લલક ઓફ

તાાંઝાચનયા, ઝાલ્મ્બયા, મલાવી, ઝૈર, ઇચથયોચપયા જેવા પ વા આચિકન દેશો અને ચવયેતનામથી સ્થળાાંતર કરીને આવેલી

ભારતીય મ ળની વ્યચિ હોય,

-તે ચસવાય પરીક્ષામાાં પ્રવેશ માટે પાત્ર ગણાશે નચહ:

પરંતુ શ્રેણી (ખ), (ગ) અથવા (ઘ) ના ઉમેદવારે, સરકારે કાઢી આપેલ પાત્રતા પ્રમાણપત્ર રજ કરવાનુાં રહેશે.

(૨)

પાત્રતા પ્રમાણપત્ર રજ કરવાનુાં ફરમાવવામાાં આવ્યુાં હોય તેવા ઉમેદવારને માંડળ દ્વારા સાંિાચલત પરીક્ષામાાં ઉપલ્સ્થત રહેવાની

કામિલાઉ પરવાનગી આપી શકાશે અને પાત્રતા પ્રમાણપત્ર રજ કરવાને અધીન રહીને, તેને કામિલાઉ ચનમણ ક પણ આપી

શકાશે.

૧૨.

એક કરતા વધારે લગ્નના કારણોસર ચનમણ ક માટે ગેરલાયક હોવા બાબત.-

(૧) (ક) પચત/પલ્િ હયાત હોય તેવી વ્યચિ સાથે લગ્ન કરેલ હોય અથવા લગ્નનો કરાર કરેલ હોય, અથવા

(ખ) પચત/પલ્િ હયાત હોવા છતા, બીજી કોઇ વ્યચિ સાથે લગ્ન કરે અથવા લગ્નનો કરાર કરે,-

તેવી કોઇપણ વ્યચિ ચનયત જગા પર ચનમણ કને પાત્ર ગણાશે નચહ:

પરંતુ તત્સમયે અમલમાાં હોય તેવા કોઇ કાયદાની જોગવાઇઓને અધીન રહીને, રાજ્ય સરકારને એવી ખાતરી થાય કે

આમ કરવા માટેના ખાસ કારણો છે, તો તે (રાજ્ય સરકાર) આ પેટા-ચનયમની અમલવારીમાાંથી કોઇ વ્યચિને મુચિ આપી

શકશે.

(૨) ઉમેદવારે અરજીના નમ નામાાં જાહેર કરવુાં જોઇશે કે તે અથવા યથાપ્રસાંગ, તેણી પરરચણત છે કે નચહ? અને પુરુર્ષ ઉમેદવારના

રકસ્સામાાં, તેને એક કરતા વધારે હયાત પલ્િઓ છે કે નચહ? અને મચહલા ઉમેદવારના રકસ્સામાાં, અગાઉથી પલ્િ હયાત હોય

તેવા પુરુર્ષ સાથે તેણીએ લગ્ન કરેલ છે કે નચહ?

15-4

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 05-01-2026

[ PART IX

૧૩. શૈક્ષચણક લાયકાત અને વય મયાાદા.-

(૧) જગાને સાંબાંચધત ભરતી ચનયમો હેઠળ ચનમણ ક માટેની અપેચક્ષત શૈક્ષચણક લાયકાતો અને બીજી જરૂરીયાતો ધરાવતા ઉમેદવાર,

પરીક્ષામાાં પ્રવેશને પાત્ર રહેશે.

(૨) પરીક્ષામાાં પ્રવેશ માટે ઉમેદવારે, માંડળ દ્વારા જાહેરાતમાાં ચનરદિષ્ટ કરવામાાં આવે તે તારીખે સાંબાંચધત ભરતી ચનયમોમાાં ઠરાવ્યા

પ્રમાણેની મહત્તમ વય ધારણ કરેલી હોવી જોઇશે નચહ.

૧૪. માંડળનો ચનણાય આખરી હોવા બાબત.-

(૧) માંડળને એવી ખાતરી થાય કે,-

(ક)

સદરહુ જગાના ભરતી ચનયમો હેઠળ ઉમેદવાર અપેચક્ષત લાયકાતો ધરાવે છે અને બીજી જરૂરીયાતો પરરપ ણા કરે છે.

(ખ) ઉમેદવારે અરજીની સાથે જરૂરી ફી િુકવેલી છે; અને

(ગ)

ઉમેદવાર તમામ તબક્કે પાત્ર છે અને તમામ જરૂરીયાતો પરરપ ણા કરેલ છે,

તે ચસવાય કોઇપણ ઉમેદવારને પરીક્ષામાાં ઉપલ્સ્થત રહેવાની પરવાનગી આપવામાાં આવશે નચહ.

(૨) પરીક્ષામાાં પ્રવેશ માટે ઉમેદવારની પાત્રતાના સાંદભામાાં, માંડળનો ચનણાય આખરી ગણાશે.

(૩) ત્યાર પછી, કોઈ પણ સમયે, ઉમેદવાર પરીક્ષામાાં ઉપલ્સ્થત રહેવા માટે અયોગ્ય જણાય, તો તેની ઉમેદવારી રદ થયેલી ગણાશે

અને અગાઉ તેની પસાંદગી થઈ હોય અને ચનમણ ક થઈ હોય, તો તેની ચનમણ ક શરૂઆતથી જ રદબાતલ ગણાશે અને તેની સેવા

તાત્કાચલક સમાપ્ત કરવામાાં આવશેઃ

પરંતુ આવા ઉમેદવારની સેવા સમાપ્ત કરતાાં પહેલાાં, ચનમણ ક સત્તાચધકારીથી ઊતરતા દરજ્જાના ન હોય તેવા સત્તાચધકારી દ્ધારા

તેને/તેણીને સુનાવણીની તક આપવી જોઇશે.

૧૫. પરીક્ષામાાં ઉપલ્સ્થત રહેવા બાબત.-

લેચખત પરીક્ષામાાં માંડળ દ્ધારા તેની ચવવેકબુચદ્ધ અનુસાર નક્કી કરવામાાં આવે તેટલા લઘુત્તમ લાયકી ગુણ મેળવે તેવા ઉમેદવારને,

શારીરરક યોગ્યતા કસોટીમાાં પ્રવેશ આપવો જોઈશે:

પરંતુ માંડળનો એવો અચભપ્રાય હોય કે અનુસ ચિત જાચત અથવા અનુસ ચિત આરદજાચત અથવા સામાચજક અને શૈક્ષચણક રીતે

પછાત વગો (ચવિરતી આરદજાચત અને ચવમુિ આરદજાચત સચહત) અથવા આચથાક નબળા વગો-ના ઉમેદવારો માટે અનામત રાખેલી

ખાલી જગાઓ ભરવા માટેના સામાન્ય ધોરણના આધારે શારીરરક યોગ્યતા કસોટી માટે, આ અનામત વગોમાાંથી ઉમેદવારોની પ રતી

સાંખ્યા ઉપલલધ હોવાની શક્યતા નથી, તો તે, લેચખત પરીક્ષામાાં ધોરણોની છ ટછાટ આપીને, આવા વગોના ઉમેદવારોને શારીરરક

યોગ્યતા કસોટી માટે બોલાવી શકશે.

૧૬.

શારીરરક યોગ્યતા કસોટીમાાં ઉપલ્સ્થત રહેવા બાબત.-

(૧) માંડળ-એ, ઉમેદવારો પાસેથી અરજીઓ મળ્યા પછી, આ ચનયમો અનુસાર અરજીઓની િકાસણી કરવી જોઇશે અને પાત્ર

(લાયક) ઉમેદવારોને, આ ચનયમોના પરરચશષ્ટ ૧ મુજબ ઠરાવેલી લેચખત પરીક્ષામાાં ઉપલ્સ્થત રહેવા માટે બોલાવવા જોઇશે.

(૨) લેચખત પરીક્ષામાાં માંડળ નક્કી કરે તેવા લઘુત્તમ લાયકી ગુણ મેળવ્યા હોય તેવા ઉમેદવારોને, માંડળ દ્ધારા યોજવાની શારીરરક

યોગ્યતા કસોટીમાાં બોલાવવા જોઇશે.

(૩)

શારીરરક યોગ્યતા કસોટી માટે બોલાવવામાાં આવેલા ઉમેદવારોની સાંખ્યા, માગણી કરેલી ખાલી જગાની સાંખ્યા કરતાાં સામાન્ય

રીતે પાંદર (૧૫) ગણી હોવી જોઇશે:

પરંતુ શારીરરક યોગ્યતા કસોટીમાાં પાત્ર ઉમેદવારોની જરૂરી સાંખ્યા ન થાય ત્યારે, ઘટ પ રવા માટે લેચખત પરીક્ષામાાં લઘુત્તમ

લાયકી ગુણ ધરાવતા ઉમેદવારોને, ગુણવત્તા(યાદી) મુજબ શારીરરક યોગ્યતા કસોટી માટે બોલાવવામાાં આવશે.

(૪) પરરચશષ્ટ ૨-માાં ચનરદિષ્ટ કયાા પ્રમાણે શારીરરક યોગ્યતા કસોટી, ઉમેદવારોની શારીરરક ક્ષમતા સુચનચિત કરવા માટે યોજવી

જોઇશે. શારીરરક યોગ્યતા કસોટી લાયકી પ્રકારની જ રહેશે:

PART IX ]

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 05-01-2026

15-5

પરંતુ શારીરરક યોગ્યતા કસોટી માટે બોલાવવામાાં આવેલો ઉમેદવાર, આ ચનયમો સાથે જોડેલ પરરચશષ્ટ ૩-માાં જણાવ્યા પ્રમાણે

ઓછામાાં ઓછુાં પ્રમાણભ ત શારીરરક ધોરણ ધરાવતો હોય, તો જ તેને શારીરરક યોગ્યતા કસોટી માટે પરવાનગી આપવામાાં આવશે.

૧૭.

ગુણવત્તાક્રમની યાદી.-

(૧) શારીરરક યોગ્યતા કસોટી પછી, માંડળ-એ, લેચખત પરીક્ષામાાં દરેક ઉમેદવારને આપેલા ગુણને આધારે ગુણવત્તાક્રમમાાં

ઉમેદવારોના નામ ગોઠવવા જોઇશે.

(૨) ત્યાર પછી, માંડળ-એ, ચબન-અનામત ખાલી જગાઓ માટે ઉમેદવારોની ભલામણ કરવાના હેતુ માટે, લેચખત પરીક્ષાના આધારે

ભરવાની ચબન-અનામત ખાલી જગાઓના સાંદભામાાં લાયકી ગુણ (જેનો આમાાં હવે પછી, સામાન્ય લાયકી ધોરણ તરીકે ઉલ્લેખ

કયો છે તે) નક્કી કરવા જોઇશે. અનુસ ચિત જાચત, અનુસ ચિત આરદજાચત, સામાચજક અને શૈક્ષચણક રીતે પછાત વગો (ચવિરતી

આરદજાચત અને ચવમુિ આરદજાચત સચહત) અને આચથાક રીતે નબળા વગો-ના અનામત વગાના ઉમેદવારોની ભલામણ કરવાના

હેતુ માટે, માંડળ, લેચખત પરીક્ષાના આધારે આ વગો પૈકીના દરેક વગામાાં ભરવાની અનામત ખાલી જગાઓની સાંખ્યાના

સાંદભામાાં, સામાન્ય લાયકી ધોરણમાાં છ ટછાટ આપી શકશે:

પરંતુ અનુસ ચિત જાચત, અનુસ ચિત આરદજાચત, સામાચજક અને શૈક્ષચણક રીતે પછાત વગો (ચવિરતી આરદજાચત અને

ચવમુિ આરદજાચત સચહત) અને આચથાક રીતે નબળા વગો-ના જેમણે, લેચખત પરીક્ષામાાં પાત્રતા અથવા પસાંદગીના માપદંડમાાં

કોઈપણ છ ટછાટ મેળવેલ ન હોય અને જે સામાન્ય લાયકી ધોરણોને ધ્યાનમાાં લીધા પછી, માંડળને ભલામણ માટે યોગ્ય જણાય

તેવા ઉમેદવારોની, અનુસ ચિત જાચત, અનુસ ચિત આરદજાચત, સામાચજક શૈક્ષચણક રીતે પછાત વગો (ચવિરતી આરદજાચત અને

ચવમુિ આરદજાચત સચહત) અને આચથાક રીતે નબળા વગો માટે અનામત રાખેલી ખાલી જગાઓ માટે ભલામણ કરવી જોઈશે

નચહ.

(૩) આ ચનયમની જોગવાઈથી ઊભી થતી ચબન-અનામત ખાલી જગાઓ પર ચનમણ ક કરવા માટે, ઉમેદવારોની કોઈપણ ઘટ ઊભી

ન થાય અને અનામત ખાલી જગાઓ પર ઉમેદવારોની સાંખ્યા વધી ન જાય, તે બાબતની કાળજી રાખવા માટે, માંડળ, લાયકી

ધોરણમાાં વધુ ઘટાડો કરી શકશે:

પરંતુ આવી યાદીમાાં તેનો સમાવેશ થવા માત્રથી જ કોઇ ઉમેદવારને ચનમણ ક અાંગેનો કોઇ હક મળશે નચહ.

(ક) શારીરરક યોગ્યતા કસોટીમાાં પાત્ર થયા હોય તેવા ઉમેદવારોને, ગુણવત્તાક્રમ મુજબ દસ્તાવેજની ખરાઇ માટે બોલાવવા

જોઇશે. દસ્તાવેજની ખરાઇ માટે બોલાવવામાાં આવેલા ઉમેદવારોની સાંખ્યા, માગણી કરેલી ખાલી જગાની સાંખ્યા કરતાાં

સામાન્ય રીતે બે ગણી હોવી જોઇશે:

પરંતુ આવી યાદીમાાં તેનો સમાવેશ થવા માત્રથી જ કોઇ ઉમેદવારને ચનમણ ક અાંગેનો કોઇ હક મળશે નચહ.

(ખ) લેચખત પરીક્ષાના પોતાના ગુણની પુનઃિકાસણી કરાવવા ઇચ્છતો હોય તેવો ઉમેદવાર, પરીક્ષાના પરરણામની

જાહેરાતની તારીખથી ૧૫ રદવસની મુદતની અાંદર માંડળ નક્કી કરે તેટલી ફી સાથે માંડળને અરજી કરી શકશે.

કોઇપણ સાંજોગોમાાં લેચખત પરીક્ષામાાં ઉમેદવારે મેળવેલા ગુણ, આખરી પરરણામની સત્તાવાર જાહેરાત પહેલાાં જાહેર

કરવા જોઇશે નચહ.

(ગ) આખરી ગુણવત્તા યાદી.- ઉમેદવારને, લેચખત પરીક્ષામાાં મેળવેલા ગુણને આધારે અને પરરચશષ્ટ-૪ મુજબ લેચખત પરીક્ષા

પછી આપેલા વધારાના ગુણના ભારણને આધારે ગુણવત્તા ક્રમમાાં ગોઠવવા જોઈશે.

૧૮. ઉમેદવારની ફરજ અને પરીક્ષા ખાંડમાાં અમુક સાધનોનો ઉપયોગ કરવા પર પ્રચતબાંધ (મનાઇ).-

(૧) ઉમેદવારે, પરીક્ષાની તમામ ચવગતો ભરવી જરૂરી રહેશે.

(૨) ઉમેદવારને લેપટોપ, સેપયુલર ફોન, કેપક્યુલેટર, પેજર, ટેબલેટ, આઇ-પેડ, સ્માટિ-વોિ અથવા બીજા કોઇપણ સાંદેશા-વ્યવહારના

ઇલેક્રોચનક સાધન પોતાની સાથે લઇ જવાની પરવાનગી આપવામાાં આવશે નચહ.

૧૯.

ચનમણ ક.- પસાંદ થયેલા ઉમેદવારોની ચનમણ ક, માંડળ-એ તૈયાર કરેલ ગુણવત્તા યાદીમાાંના તેમના ક્રમ મુજબ િુસ્ત રીતે કરવાની રહેશે.

૨૦.

પ્રતીક્ષા યાદી.- માંડળ-એ, સફળ ઉમેદવારોના વગાવાર પ્રતીક્ષા યાદી પણ તૈયાર કરવી જોઈશે જે દરેક વગા માટે જાહેર કરેલી ખાલી

જગાની ૨૦ % જેટલી રહેશે. પ્રતીક્ષા યાદી, આ અથે સરકારે બહાર પાડેલી સ િનાઓ અનુસાર રહેશે.

15-6

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 05-01-2026

[ PART IX

૨૧.

પરીક્ષાના સાંિાલન અને ચનયમન બાબત.- માંડળ-એ, પોતે અપનાવેલી કાયારીચત અનુસાર અને તે અથે સરકારી હુકમને સુસાંગત રહીને,

પરીક્ષકો, ચનરીક્ષકો-ની ચનમણ ક, તેઓને િ કવવાપાત્ર મહેનતાણા અને પરીક્ષાના સાંિાલન-ને લગતી તમામ બાબતોનુાં ચનયમન કરવુાં

જોઇશે.

૨૨. શારીરરક યોગ્યતા કસોટી અને દસ્તાવેજની ખરાઇ માટે ઉપલ્સ્થત રહેવામાાં ચનષ્ફળ રહે, તો અયોગ્ય ગણવા બાબત.-

(૧) લેચખત પરીક્ષામાાં પાત્ર થયો હોય અને શારીરરક યોગ્યતા કસોટી માટે બોલાવવામાાં આવ્યો હોય પરંતુ માંડળ દ્ધારા ચનરદિષ્ટ કરેલા

સમયે અને તારીખે શારીરરક યોગ્યતા કસોટીમાાં ઉપલ્સ્થત રહેવામાાં ચનષ્ફળ રહે, તેવો ઉમેદવાર પસાંદગી માટે પાત્ર થશે નચહ.

(૨) પરરચશષ્ટ ૨-માાં ચનરદિષ્ટ કયાા પ્રમાણે શારીરરક યોગ્યતા કસોટીમાાં પાત્ર થયો હોય અને દસ્તાવેજની ખરાઇ માટે બોલાવવામાાં

આવ્યો હોય તેવો ઉમેદવાર, ચનરદિષ્ટ કરેલા સમયે અને તારીખે દસ્તાવેજની ખરાઇ પ્રચક્રયામાાં ઉપલ્સ્થત રહેવામાાં ચનષ્ફળ રહે, તો

તે, પસાંદગી માટે પાત્ર થશે નચહ.

૨૩. પરીક્ષાનુાં પરરણામ.- માંડળ-એ, પરીક્ષાનુાં પરરણામ નીિે મુજબ બે ભાગમાાં જાહેર કરવુાં જોઇશે:-

ભાગ-૧: માંડળ-એ, ગુજરાત તાબાની વન સેવામાાં ફોરેસ્ટર, વગા ૩-ની જગા પર ચનમણ ક માટે જેમના નામની ભલામણ કરવાની હોય તે

ઉમેદવારોના નામ, બેઠક ક્રમાાંકો અને તેમણે મેળવેલા કુલ ગુણ ચનરદિષ્ટ કરતા વગાવાર પરરણામ, ગુણવત્તાક્રમ મુજબ ગોઠવીને,

નોરટસ બોડા પર, વેબસાઇટ પર પ્રચસદ્ધ કરવા જોઇશે અને આવી રીતે પ્રચસદ્ધ કરેલા પરરણામની નકલ વન અને પયાાવરણ

ચવભાગને મોકલવી જોઇશે અને વન અને પયાાવરણ ચવભાગ, તે (પરરણામ)ની નકલ, મુખ્ય વન સાંરક્ષક અને વન પ્રભાગના

વડા-ને મોકલશે.

ભાગ ૨: (માંડળ-એ,) જેમનો સમાવેશ ભાગ ૧-માાં કરવામાાં આવ્યો ન હોય તેવા અસફળ ઉમેદવારોના નામ, બેઠક ક્રમાાંકો અને તેમણે

મેળવેલા કુલ ગુણ દશાાવતી તેમની વગાવાર યાદી (તૈયાર કરવી જોઇશે) અને તેને, માંડળના નોરટસ બોડા પર અને વેબસાઇટ પર

પ્રચસદ્ધ કરવી જોઇશે.

૨૪. ઉમેદવારોની ભલામણ.- પરરણામની જાહેરાત થયે, માંડળ-એ, ઉમેદવારનો વગા (જાચત), તેની જન્મ તારીખ, શૈક્ષચણક લાયકાતો જેવી

જરૂરી ચવગતો અને સરકાર આદેશ કરે તેવી બીજી ચવગતો સાથે ચનમણ ક માટે ભલામણ કરેલ હોય તેવા ઉમેદવારોની વગાવાર યાદી,

મુખ્ય વન સાંરક્ષક અને વન પ્રભાગના વડા-ને મોકલવી જોઈશે.

૨૫.

ચનમણ ક અાંગેનો કોઈ હક મળશે નચહ.- પરીક્ષામાાં માત્ર સફળ થવાથી જ (ઉમેદવારને) ચનમણ ક અાંગેનો કોઈ હક મળશે નચહ અને

સરકારને જરૂરી જણાય તેવી તપાસ કયાા પછી, એવી ખાતરી થાય કે ઉમેદવાર તમામ રીતે જગા પરની ચનમણ ક માટે યોગ્ય છે, ત્યાાં સુધી

કોઇ ઉમેદવારની ચનમણ ક કરવી જોઇશે નચહ.

૨૬.

તબીબી પરીક્ષણ.- ચનમણ ક માટે લાયક ઠરેલા ઉમેદવારે, વખતોવખત પ્રવતામાન ગુજરાત મુલકી સેવા ચનયમો, ૨૦૦૨ની જોગવાઈઓ

અનુસાર તબીબી પરીક્ષણ પાસ કરવુાં જોઈશે.

૨૭.

ચશસ્તચવર્ષયક પગલાાં.-

કોઇપણ ઉમેદવાર,-

(ક) પોતાની ઉમેદવારી માટે કોઇપણ રીતે ટેકો મેળવવા માટે;

(ખ) બીજાનુાં નામ ધારણ કરવા માટે;

(ગ) બીજી કોઇ વ્યચિ પાસે પોતાનુાં નામ ધારણ કરાવવા માટે;

(ઘ) બનાવટી દસ્તાવેજો અથવા જેની સાથે િેડાાં કરવામાાં આવ્યા હોય તેવા દસ્તાવેજો રજ કરવા માટે;

(િ) ભ લવાળા અથવા ખોટા હોય તેવા અથવા મહત્વની માચહતી છુપાવતા હોય તેવા ચનવેદનો કરવા માટે;

(છ) પરીક્ષા માટે પોતાની ઉમેદવારીના સાંબાંધમાાં અન્ય કોઇ અચનયચમત અથવા અયોગ્ય સાધનોનો આશ્રય લેવા માટે;

(જ) પરીક્ષા દરચમયાન ગેરવાજબી સાધનોનો ઉપયોગ કરવા માટે;

(ઝ) લખાણોમાાં અથાહીન (બેહૂદી) ભાર્ષા અથવા ચબભત્સ બાબત સચહતની અસાંગત (અપ્રસ્તુત) બાબત લખવા માટે;

(ટ) પરીક્ષા ખાંડમાાં બીજી કોઇ રીતે ગેરવતાણ ક કરવા માટે;

PART IX ]

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 05-01-2026

15-7

(ઠ) પરીક્ષાના સાંિાલન માટે માંડળે કામે રાખેલ કમાિારીવગાને હેરાન કરવા અથવા શારીરરક રીતે નુકસાન કરવા માટે;

(ડ)

પ વાવતી ખાંડોમાાં ચનરદિષ્ટ કરેલા તમામ અથવા તે પૈકીના કોઇપણ કૃત્ય કરવાનો પ્રયિ કરવા માટે અથવા યથાપ્રસાંગ, મદદગારી

કરવા માટે; અથવા

(ઢ) પરીક્ષામાાં ઉપલ્સ્થત રહેવા માટે તેને પરવાનગી આપતા તેના પ્રવેશ પ્રમાણપત્ર સાથે ઉમેદવારોને કાઢી આપવામાાં આવેલી

સ િનાઓનુાં ઉલ્લાંઘન કરવા માટે, તેની સામે ફોજદારી કાયાવાહી કરવાને પાત્ર થશે, તે ઉપરાાંત,-

(ક)

તે, જે પરીક્ષાનો ઉમેદવાર હોય તે પરીક્ષામાાંથી માંડળ દ્વારા તેને ગેરલાયક ઠરાવવાને; અથવા

(ખ)

(૧) માંડળ દ્વારા કોઇપણ પરીક્ષામાાં ઉપલ્સ્થત રહેવા માટે અથવા સાંબાંચધત જગા પરની તેની ઉમેદવારી માટે; અથવા

(૨)

સરકાર દ્વારા તેના પોતાના હેઠળના કોઇપણ રોજગારમાાંથી

- તે, કાયમી રીતે અથવા ચનરદિષ્ટ મુદત માટે બાકાત રહેવાને પાત્ર થશે:

પરંતુ ઉમેદવાર તે અથે કરવા માાંગતો હોય તેવી લેચખત રજ આત કરવાની તેને તક આપ્યા ચસવાય અને માંડળ અથવા

યથાપ્રસાંગ, સરકારની પ વા-માંજ રી સાથે, પેટા-ખાંડ (ક) અથવા (ખ) હેઠળની કોઇ ચશક્ષા કરી શકાશે નચહ;

(ગ)

તે સરકારી સેવામાાં હોય, તો સાંબાંચધત ચનયમો હેઠળ ચશસ્તચવર્ષયક કાયાવાહીને પાત્ર થશે.

૨૮. શાંકાના રકસ્સામાાં અથાઘટન.- આ ચનયમો પૈકી કોઇના અથાઘટન બાબતે કોઇ પ્રશ્ન ઊભો થાય, તો તે પ્રશ્ન, ચનણાયાથે સચિવ, વન અને

પયાાવરણ ચવભાગ-ને મોકલવો જોઇશે અને તે બાબતમાાં તેમનો ચનણાય આખરી ગણાશે.

૨૯.

અપવાદ.- આ ચનયમોમાાં ગમે તે મજકૂર હોય તે છતાાં, આ ચનયમોના આરંભ પહેલાાં અગાઉના ચનયમો હેઠળ શરૂ કરવામાાં આવેલ

કોઇપણ કાયાવાહી પ રી ન થાય ત્યાાં સુધી, તે (કાયાવાહી) કાયદેસર ગણાશે.

પરરનશષ્ ટ ૧

ગુજરાત ગૌણ વન સેવામાાં ફોરેસ્ટર, વગા ૩ની જગા પરની ભરતી માટેની લેચખત પરીક્ષા

(જુઓ ચનયમ ૬ અને ૭)

તમામ ઉમેદવારોએ હેતુલક્ષી પ્રકાર (બહુચવધ પસાંદગીના પ્રશ્નો (MCQ) પર આધારરત લેચખત પરીક્ષા પાસ કરવી જોઈએ. ઉમેદવારોએ તમામ

પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. દરેક ખોટા જવાબ, ભ ાંસી નાાંખેલા જવાબ, અથવા એકથી વધુ આપેલા જવાબ માટે, નકારાત્મક ગુણ લાગુ

પડશે. દરેક પ્રશ્નમાાં, ‘‘પ્રયાસ નચહ કરેલ (નોન એટેમ્ પ્ ટેડ)’’નો એક ચવકપ પ રહેશે. ઉમેદવાર જવાબ આપવા માગતો ન હોય, તો તે આ ચવકપ પ

પસાંદ કરી શકશે. ઉમેદવાર આ ચવકપ પ પસાંદ કરે, તો નકારાત્ મક ગુણ આપવામાાં આવશે નચહ. ઉમેદવારે પ્રશ્નમાાં આપેલા ચવકપ પો પૈકીનો

કોઇપણ ચવકપ પ પસાંદ કયો ન હોય, તો તેના નકારાત્ મક ગુણ રહેશે.

(૧)

પ્રશ્નપત્ર ૨૦૦ ગુણનુાં રહેશે જેમાાં ૧૦૦ પ્રશ્નો રહેશે.

(૨) દરેક પ્રશ્ન ૨ ગુણનો રહેશે.

(૩) ખોટા જવાબ સાથે (પ્રશ્નનો) જવાબ આપવાનો પ્રયાસ કરેલો હોય તેવા દરેક પ્રશ્નના ૦.૨૫ નકારાત્ મક ગુણ રહેશે.

(૪) લેચખત પરીક્ષાનો સમયગાળો ત્રણ કલાકનો રહેશે.

(૫)

પ્રશ્નપત્રમાાં િાર ચવર્ષયોનો સમાવેશ થવો જોઈશે, જેમ કે (ક) સામાન્ય જ્ઞાન, (ખ) સામાન્ય ગચણત, (ગ) ગુજરાતી ભાર્ષા અને (ઘ)

પયાાવરણ અને પરરલ્સ્થચત ચવજ્ઞાન, ઝાડ-પાન, વન્યજીવન, જળ, જમીન, જડીબુટ્ટી જેવા કુદરતી પરરબળો, લાકડુાં અને લાકડા આધારરત

ઉદ્યોગો અને ભૌગોચલક પરરબળો.

(૬) MCQ તૈયાર કરતી વખતે, આ ચવર્ષયોના ગુણાાંક અનુક્રમે (ક) ૨૫%, (ખ) ૧૨.૫%, (ગ) ૧૨.૫% અને (ઘ) ૫૦% રહેશે.

(૭) દરેક ખરા જવાબ માટે, બે ગુણ આપવામાાં આવશે.

(૮) અભ્યાસક્રમનુાં ધોરણ અને સામગ્રી ગુજરાત માધ્યચમક અને ઉચ્ચતર માધ્યચમક ચશક્ષણ બોડાના બારમા ધોરણનુાં રહેશે.

15-8

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 05-01-2026

[ PART IX

પરરનશષ્ ટ ૨

શારીરરક યોગ્યતા કસોટી

(જુઓ ચનયમ ૬, ૧૬(૪) અને ૨૨(૨))

અિુક્રમાંક

શારીરરક તપાસ કસોટીિી

નવગતો

પુરૂષ ઉમેદવાર

ભૂતપૂવગ સૈનિક

પુરૂષ ઉમેદવાર

સ્રી ઉમેદવાર

ભૂતપૂવગ સૈનિક

સ્રી ઉમેદવાર

૧

૧૬૦૦ મીટર દોડ

૬ ચમચનટ

૬.૩૦ ચમચનટ

--

--

૨

૮૦૦ મીટર દોડ

--

--

૪ ચમચનટ

૪.૨૦ ચમચનટ

૩

ઊાંિો કૂદકો

૪ ફૂટ ૩ ઈંિ

૪ ફૂટ

૩ ફૂટ

૨ ફૂટ ૯ ઈંિ

૪

લાાંબો કૂદકો

૧૫ ફૂટ

૧૪ ફૂટ

૯ ફૂટ

૮ ફૂટ

૫

પુલ-અપ્સ (બાંને હાથ છાતી તરફ)

૮ વખત

૮ વખત

--

--

૬

રોપ ક્લાઈમ્બીંગ (દોરડા પર િઢવુાં)

૧૮ ફૂટ

૧૮ ફૂટ

--

--

પરરનશષ્ ટ ૩

ફોરેસ્ટર, વગા ૩ની જગા માટે લઘુત્તમ શારીરરક માપદંડ

(જુઓ ચનયમ ૬, ૧૬(૪))

તબીબી અચધકારી દ્વારા ધ્યાનમાાં લેવાના ધોરણો

શારીરરક માપદંડ:

૧.

(ક) પુરૂર્ષ ઉમેદવારો માટે.

વગગ

ઊંચાઇ

છાતી (ઓછામાં ઓછી)*

વજિ

ફૂલાવ્યા વગર

ફૂલાવેલી

મ ળ ગુજરાતના અનુસ ચિત આરદજાચતના ઉમેદવાર

૧૫૫ સેલ્ન્ટમીટર

૭૯ સેલ્ન્ટમીટર

૮૪ સેલ્ન્ટમીટર

૫૦ રકલોગ્રામ

ઉમેદવાર (મ ળ ગુજરાતના અનુસ ચિત આરદજાચત ચસવાયના)

૧૬૩ સેલ્ન્ટમીટર

૭૯ સેલ્ન્ટમીટર

૮૪ સેલ્ન્ટમીટર

૫૦ રકલોગ્રામ

* ફૂલાવેલી છાતીનુાં ઓછામાાં ઓછુાં ચવસ્તરણ, ૫ સેલ્ન્ટમીટર કરતાાં ઓછુાં હોવુાં જોઇશે નચહ.

(ખ) મચહલા ઉમેદવારો માટે.

વગગ

ઊંચાઇ

વજિ

મ ળ ગુજરાતના અનુસ ચિત આરદજાચતના ઉમેદવાર

૧૪૫ સેલ્ન્ટમીટર

૪૫ રકલોગ્રામ

ઉમેદવાર (મ ળ ગુજરાતના અનુસ ચિત આરદજાચત ચસવાયના)

૧૫૦ સેલ્ન્ટમીટર

૪૫ રકલોગ્રામ

૨.

નીિે જણાવેલી શારીરરક ખામીઓમાાંથી કોઇપણ ખામી ધરાવતા હોય તેવા ઉમેદવારોને શારીરરક રીતે યોગ્ય માનવામાાં આવશે નચહ:

(૧) વળેલા ઘ ાંટણ (૨) સાાંકડી છાતી (૩) ત્રાાંસી આાંખો (૪) સપાટ પગ (૫) કાયમની અચતશય ફૂલેલી નસ (વેરરકોઝ વેન) (૬) વળેલા

અાંગ ઠા (હેમર ટોઝ) (૭) અલ્સ્થભાંગ થયેલા (િેક્ચર થયેલા) અવયવ (૮) સળેલા દાાંત (૯) રંગ અાંધત્વ (૧૦) સાંિારી/િામડીનો રોગ.

૩.

તબીબી અચધકારીએ ઉમેદવારની તપાસ કરવી જોઈશે અને ઉપર જણાવેલા શારીરરક ધોરણોને ધ્યાનમાાં રાખીને શારીરરક યોગ્યતા

પ્રમાણપત્ર કાઢી આપવુાં જોઈશે તથા નીિેની બાબતો પણ પ્રમાચણત કરવી જોઈશે, જેમ કે: -

SHAPEI એટલે

S મનોવૈજ્ઞાચનક

H શ્રવણ

A ઉપાાંગ

Government Central Press, Gandhinagar.

PART IX ]

GUJARAT GOVERNMENT GAZETTE, EX. 05-01-2026

15-9

P સામાન્ય કામકાજ માટેની શારીરરક ક્ષમતા

E આાંખોની દ્રલ્ષ્ટ

I

એટલે કે ઉપર જણાવેલા શીર્ષાકો પૈકીના દરેક શીર્ષાક હેઠળ સામાન્ય વ્યાવસાચયક કામગીરી કરવા માટેની તમામ બાબતોમાાં

યોગ્યતા:

૪.

ઉમેદવાર વાઢકાપ સાંબાંધી ચવકૃચત, વળેલા ઘ ાંટણ, સપાટ પગ અને કાયમની અચતશય ફૂલેલી નસ (વેરરકોઝ વેન)ની સમસ્યાઓથી મુિ

હોવો જોઈએ.

પરરનશષ્ ટ ૪

લેચખત પરીક્ષા પછી આપવામાાં આવનારા વધારાના ગુણનુાં ભારાાંક

(જુઓ ચનયમ- ૧૭ (૪))

૧.

નેશનલ કેડેટ કોપ્સાનુાં 'સી' સ્તરનુાં પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારોને વધારાના ૦૨ (બે) ગુણનુાં ભારાાંક આપવામાાં આવશે.

૨.

જે ઉમેદવાર પાસે મુખ્ય ચવર્ષય તરીકે વનશાસ્ત્રમાાં બી.એસસી.ની પદવી હોય તે ઉમેદવાર લેચખત પરીક્ષામાાં મેળવેલા કુલ ગુણના

વધારાના ૧૦ ટકા ગુણ મેળવવા માટે પાત્ર રહેશે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

આસવ ગઢવી,

સરકારના નાયબ સચિવ.

--------

Signed by : BHOLUSINGH G THAKUR

Senior Manager

Government Central Press,

Gandhinagar

Date : 2026.01.19 10:08:36 IST

Signature Not Verified