©
The Gujarat Government Gazette
SUPPLEMENT TO THE CENTRAL GAZETTE AND CENTRAL SECTION
PUBLISHED BY AUTHORITY
VOL. LXVII]
TUESDAY, 06th JANUARY, 2026/PAUSHA 16, 1947
[No. 152
Separate paging is given to each part of the supplement to the Central Gazette
and Central section in order that it may be filed as a separate compilation
PART‑II
EXTRAORDINARY
01
નવસારી મહાનગરપાલિકા
મહાનગર સેવા સદન, દુધિયા તળાવ, નવસારી.
અધિસૂચના
ક્રમાંક : જા.નં.નવ/મનપા/ટી.પી./૧૧૨૧૩/૨૦૨૫-૨૬.-આથી જાહેર કરવામાં આવે છે કે,નગર રચના યોજના નવસારી નં. ૨(દશેરા
ટેકરી વિસ્ાર) માં આવેલ અંતિમખંડ નં. ૩૩૬ની “સ્કૂલ અને પલેગ્ાઉનડ”ના હેતુવાળી જમીનનો હેતુ “સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર” તરીકે સૂચવી હેતુફેર
કરવા (ત્ીજો ફેરફાર) કરવાનો મુસદ્ો ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૭૦(એ)ની જોગવાઈઓને આધીન
અધિનિયમની કલમ-૭૨(એ) હેઠળ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
સદરહુ યોજના ની વિગતો નીચે મુજબ છે.
ચર્તુસીમા :
ઉત્તરે : લાગુ ૧૨.૦૦ મી. ટી.પી. રોડ
દક્ષિણે : લાગુ અંતિમખંડ નં. ૩૩૫
પૂર્વે : લાગુ અંતિમખંડ નં.૩૩૭
પશ્ચિમે : લાગુ ૯.૦૦ મી. ટી.પી. રોડ
02
THE GUJARAT GOVERNMENT GAZETTE PART-II (Ext.) Dt. 06-01-2026
આ સમગ્ર બાબતે નવસારી મહાનગરપાલિકાના વહીવટદારશ્ીએ આપેલ મંજૂરીના ઠરાવની વિગતો નીચે જણાવયા મુજબ છે.
નવસારી મહાનગરપાલિકા વહીવટદારશ્ીના ઠરાવ નં.૩૪૭, તા. ૦૪-૧૨-૨૦૨૫
નામદાર સરકારશ્ીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરના તા.૨૨-૦૬-૨૦૨૦ થી ‘‘નવસારી-વિજલપોર
નગરપાલિકા’’ ની રચના કરવામાં આવેલ છે. જેમાં નવસારી નગરપાલિકામાં વિજલપોર નગરપાલિકા, જમાલપોર, ચોવીસી, વિરાવળ, કાલીયાવાડી,
કબીલપોર, તિધરા, ઈટાળવા તથા છાપરા ગામનો સમાવેશ કરતાં નવસારી વિજલોર નગરપાલિકાનો વિસ્ાર કુલ ૪૩.૬૨ ચો.કિમી થયેલ. પરંતુ,
સદરહુ વધારો થયેલ વિસ્ારમાં ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ - ૧૯૭૬ હેઠળની તમામ સત્ા/કાર્યો નવસારી શહેરી વિકાસ
સત્ામંડળ(નુડા) ધવારા કરવામાં આવેલ છે. નવસારી મહાનગરપાલિકાના હદ વિસ્ારમાં આયોજિત વિકાસ થઈ શકે તેમજ સમાવિષ્ટ નવીન ગામોમાં
પ્રાથમિક સેવા અને સગવડોનું પણ સુઆયોજન કરી શકાય તે હેતુથી ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ - ૧૯૭૬ હેઠળના કલમ-
૨૩(૧) ના ક્ોઝ (II) થી (X) અને કલમ-૨૭ થી ૪૯, કલમ - ૬૭ થી ૬૯ તથા તેને આનુસંગિક કાર્યો/સત્ા નવસારી મહાનગરપાલિકાને આપવી
જરૂરી જણાતી હોઈ જેને અનુલક્ી નવસારી શહેરી વિકાસ સત્ામંડળ(નુડા) ધવારા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની
કલમ-૨૩(૧)(ii) હેઠળ જરૂરી દરખાસ્ત ના. સરકારશ્ીમાં પાઠવવા અત્ેથી તા.૧૯/૦૨/૨૦૨૫ ના પત્રથી વિનંતી કરેલ. જે અનવયે નવસારી શહેરી
વિકાસ સત્ામંડળ (નુડા) ની તા. ૨૫/૦૩/૨૦૨૫ ની બોર્ડ બેઠકમાં સર્વાાનુમતે મંજૂર કરી નામ. સરકારશ્ીના તા. ૦૧-૦૪-૨૦૨૫ થી દરખાસ્ત કરેલ.
હાલમાં ના. સરકારશ્ીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરના તા. ૧૯/૦૬/૨૦૨૫ થી ગુજરાત નગર રચના અને
શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની કલમ – ૨૩(ii) હેઠળ કલમ - 23(1)(ii), 23(1)(v), 23(1)(v-a), 23(1)(vi), 23(1)(vi-a), 23(1)
(vii)ના તમામ અધિકારો અને સત્ાઓ નવરચીત મહાનગરપાલિકાને સોંપવા માટે હુકમ કરવામાં આવેલ છે.
કેન્દ્ર સરકારશ્ીના ગૃહ મંત્ાલય હેઠળના ઇન્ટેલિજનસ બયુરો નવસારીના ધી ડેપયુટી સેન્ટ્રલ ઇન્ટીલિજનસ ઓફિસરશ્ીના પત્ર નં. DAK NO.
87, તા. ૩૦-૦૭-૨૦૨૫ ના પત્રથી માન. કમિશનરશ્ી પાસે તેમની ઓફિસ કમ રહેઠાણ માટે મંજૂર અંતિમ યોજના નં. ૦૨ (દશેરા ટેકરી વિસ્ાર)
ના રિઝર્વેશન નં. ૩૩૬ (સકુલ એનડ પલે ગ્ાઉનડ) ની કુલ ૩૨૦૧.૦૦ ચો.મી. વાળી જમીનની માંગણી કરેલ છે તેમજ પોલીસ ઇન્સ્પેપેકટરશ્ી, નવસારી
એ.સી.બી. પોલીસ સટેશન, નવસારી દ્ારા તા.૨૩/૦૯/૨૦૨૫ નારોજ પત્ર ક્રમાંક :૮૯૯/૨૦૨૫ થી પત્ર લાંચ રૂશ્વત વિરોધી બયુરો (એ.સી.બી.),
નવસારી ખાતે ફરજ બજાવતા અધિકારીઓ/કર્મચારીઓ માટેના રહેઠાણના બાંધકામ માટે જમીન ફાળવણી કરી આપવા માટેની રજૂઆત અત્ેને કરેલ
છે. જેથી “શહેરીવિસ્ાર/વિકાસસત્ામંડળોના (ડિસપોઝલઓફલેનડએનડઅધરપ્રોપર્ટીઝ) રેગયુલેશન–૨૦૦૨”હેઠળસદરજમીનઇન્ટેલિજનસબયુરો, નવસા-
રીને તથા લાંચ રૂશ્વત વિરોધી બયુરોને ફાળવવાની થાય જેથી મંજૂર અંતિમ યોજના નં. ૦૨ (દશેરા ટેકરી વિસ્ાર) ના રિઝર્વેશન નં. ૩૩૬ (સકુલ
એનડ પલે ગ્ાઉનડ) વાળી જમીન અધિનિયમ ની કલમ-૭૦(એ) હેઠળ હેતુ-ફેર ની કાર્યવાહી કરવા યોગય બને છે.
નામ.સરકારશ્ીના તા. ૨૦-૦૨-૨૦૧૫ ના પરિપત્ર નં. નરય-૧૦૨૦૧૪-૫૩૦૬-લ મુજબ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ
અધિનિયમ, ૧૯૭૬ની કલમ-૪૦(૩)(જેજે)(એ) અનવયે નગર રચના યોજનાઓમાં વિવિધ હેતુઓ માટે જમીનની ફાળવણી માટેની જોગવાઈ
કરવામાં આવેલ છે. જેમાં કલમ-૪૦(૩)(જેજે)(એ)(iii)માં ૫ ટકા સામાજીક માળખા (Social Infrastructure) જેવા કે સકુલ, ડીસપેનસરી, ફાયર
બ્રિગેડ, જેવી જાહેર ઉપયોગીતા માટે સમુચિત સત્ામંડળને ફાળવવામાં આવતી જમીનો જાહેર જનતાને વિવિધ સુવિધાઓને પ્રવર્તમાન જરૂરીયાત મુજબ
ઉપરોકત હેતુને બદલે અનય જાહેર ઉપયોગો જેવા કે નગરપાલિકા/મહાનગરપાલિકાની વોર્ડ ઓફીસ, સીવીક સેનટર, વોટર ટ્રીટમેનટ પલાનટ, વિગેરે માટે
તેનો ઉપયોગ કરવાના કિસસામાં અધિનિયમની કલમ-૭૦ (એ) મુજબ હેતુ ફેરફાર કરવાની પરિસ્થિતી ઉતપન્ન થાય છે. જેથી આવી તમામ ફાળવણી
ઉપરોકત જેવા અલગ-અલગ હેતુઓને બદલે સામાજીક માળખા (Social Infrastructure) તરીકે જ નગર રચના યોજનામાં ફાળવણી કરવાની
કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ છે.
ઉપરોકત તમામ મુદ્ાઓ ધયાને લેતા ઉકત કલમ-૨૩(૧)(ii) અનવયે ટી. પી. સકીમો બનાવવા/ફેરફાર કરવાની સત્ા નવસારી મહાનગ-
રપાલિકાને મળેલ છે. આથી, ટી. પી. એકટ –૧૯૭૬ ની કલમ-૭૦ (એ) હેઠળ અંતિમ ટી. પી. સકીમ નં. ૦૨ (દશેરા ટેકરી વિસ્ાર) ના રિઝર્વેશન
નં. ૩૩૬ (સકુલ એનડ પલે ગ્ાઉનડ) હેતુ વાળી જમીનમાં સરકારશ્ીના તા. ૨૦-૦૨-૨૦૧૫ ના પરિપત્ર નં. નરય-૧૦૨૦૧૪-૫૩૦૬-લ ધયાને રાખી
સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર તરીકે હેતુફેર ની દરખાસ્ત કરવાની થાય છે. તેમજ સદર અંતિમ ટી. પી. સકીમ નં. ૦૨ (દશેરા ટેકરી વિસ્ાર) ના રિઝર્વેશન
નં. ૩૩૬ (સકુલ એનડ પલે ગ્ાઉનડ) હેતુ વાળી જમીનનો હેતુફેર થયેથી ઇન્ટેલિજનસ બયુરો ઓફિસ કમ રહેઠાણ તેમજ લાંચ રૂશ્વત વિરોધી બયુરો (એ.સી.
બી.)ને જમીનની ફાળવણી કરવાની થાય. તેથી નવસારી મહાનગરપાલિકા ધવારા ટી. પી. એકટ-૧૯૭૬ ની કલમ-૭૦(એ) હેઠળ રાજય સરકારશ્ીમાં
અંતિમ ટી. પી. સકીમ નં. ૦૨ (દશેરા ટેકરી વિસ્ાર) (ત્ીજા ફેરફાર) ની દરખાસ્ત પાઠવવા માટેની સત્ા સોંપવા અર્થેે જરૂરી ઠરાવ કરી તયારબાદ,
અધિનિયમની કલમ-૭૨ અનુસારની પધ્ધતિ અનુસરતા ડ્ાફટ સુધારો સરકારી ગેઝેટ અને સમાચારપત્ોમાં પ્રસિધ્ધ કરવા તથા લાગુ રહીશો / વ્યક્તિના
સૂચનો/ વાંધાઓ માટે ૧-માસનો સમય આપી તમામ સાહિતયને સરકારશ્ીમાં મંજૂરી અર્થેે સાદર કરવાની કાર્યવાહી કરવાની થાય છે.
Government Press & Stationery, Rajkot.
THE GUJARAT GOVERNMENT GAZETTE PART-II (Ext.) Dt. 06-01-2026
03
આથી, ઉપરોક્ત તમામ વિગતોને ધયાને લઇ નવસારી મહાનગરપાલિકા ધવારા ટી. પી. એકટ-૧૯૭૬ની કલમ-૭૦(એ) હેઠળ નામ.
સરકારશ્ીમાં અંતિમ ટી. પી. સકીમ નં.૦૨ (દશેરા ટેકરી વિસ્ાર)ના રિઝર્વેશન નં.૩૩૬ (સકુલ એનડ પલે ગ્ાઉનડ) હેતુ વાળી જમીનને સોશિયલ
ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે કરવા માટે અંતિમ ટી. પી. સકીમ નં. ૦૨ (દશેરા ટેકરી વિસ્ાર) (ત્ીજા ફેરફાર) દરખાસ્ત પાઠવવા માટેની સત્ા સોંપવા તેમજ
અધિનિયમની જોગવાઈઓ અનવયે નિયમાનુસાર આગળની તમામ આનુષાંગીક કાર્યવાહી કરવા કમિશ્નરશ્ીને સઘળી સત્ા સોંપવા ઠરાવવા આવે છે.
સદરહુ ત્ીજા વખતના ફેરફાર દર્શાાવતા નકશાની નકલ નીચે દર્શાાવેલ સરનામે કામકાજના દિવસોએ કચેરીના સભય દરમિયાન જાહેર
જનતાને જોવા માટે ખુલ્ી મુકવામાં આવી છે. સદર વેરીડ ટી.પી. સકીમનો મુસદ્ો રાજય સરકારના રાજયપત્ર(ગેજેટ)માં પ્રસિદ્ધ થયા તારીખથી એક(૧)
માસની અંદર યોજનાથી જેમને કોઈપણ અસર થઈ હોઈ તો તેવા શખસો સદર યોજના સંબંધમાં કોઈપણ લેખિત વાંધો સમય મર્યાાદામાં નીચે જણાવેલ
કચેરીએ મોકલી આપશે તો નવસારી મહાનગરપાલિકા તે ઉપર વિચારણા કરશે. તેની નોંધ લેવા વિનંતી છે.
સ્થળ : નવસારી
તારીખ : ૩૧-૧૨-૨૦૨૫
દેવ ચૌધરી
કમિશનર
નવસારી મહાનગરપાલિકા
નવસારી.
કચેરીનું સરનામું :
નવસારી મહાનગરપાલિકા, મહાનગર સેવા સદન,
દુધિયા તળાવ, નવસારી.-૩૯૬૪૪૫.
ફોન નં. ૨૪૦૨૫૪/૨૫૦૨૫૩-૦૨૬૩૭
ઈ-મેલ ઃ [email protected]
Signed by : PATEL JAYESHKUMAR
RAGHUNATHBHAI
Manager
Government Press &
Stationery, Rajkot
Date : 2026.01.07 17:00:18 IST
Signature Not Verified