©

The Gujarat Government Gazette

SUPPLEMENT TO THE CENTRAL GAZETTE AND CENTRAL SECTION

PUBLISHED BY AUTHORITY

VOL. LXVII]

TUESDAY, 06th JANUARY, 2026/PAUSHA 16, 1947

[No. 154

Separate paging is given to each part of the supplement to the Central Gazette

and Central section in order that it may be filed as a separate compilation

 PART‑II

EXTRAORDINARY

01

અધિસુચન

નં. બુડા/કલમ -૪૨(૧)/પ્રસિધ્ધિ/પ.-આથી, સવિનય જણાવવાનું કે, બારડોલી શહેરી િવકાસ સત્ામંડળની મુસદ્ારૂપ નગર રચના યોજના

નં.ર (નાંદીડા-તેન)નો મુસદ્ો ગુજરાત નગર અને શહેરી િવકાસ અિધનિયમ, ૧૯૭૬ ની કલમ-૪ર(૧) અને અધિનિયમના નિયમો-૧૯૭૯ના નિયમ-

૧૮ અન્વયે તૈયાર કરી આ સાથે પ્રસિધ્ધ કરવામાં આવે છે. જેની ચતુઃ સીમા તથા સદર યોજના વિસતારમાં સમાવિષ્ટ થતાં સર્વે નંબર / બલોક નંબર

ની વિગતો નીચે મુજબની છે.

મુસદ્દારૂપ નગર રચનાા યોજનાા નં. ૨ (નાાંદીડાા-તેન)નાા વિસ્તાારની ચર્તુઃસીમાા

ઉત્તરે : સુચિત નગર રચના યોજના નં. ૩ (બારાસડી-જેતપોર) વિસતારના મોજેઃ બારાસડીના સર્વે/બલોક નંબર વાળી જમીન.

દક્ષિણે : મોજેઃ નાંદીડા ગામના બાકી સર્વે/બલોક નંબરો વાળી જમીન.

પુર્વે : મોજેઃ નાંદીડા અને મોજેઃ તેન ગામના બાકી સર્વે/બલોક નંબરો વાળી જમીન અને નાંદીડા ગામના ગામતળની હદ.

પશ્ચિમે : મોજેઃ નાંદીડા ગામના બાકી સર્વે/બલોક નંબરો વાળી જમીન, મોજેઃ બારાસડીના રે.સ.નં.૧૯૮/પૈકીની જમીન તથા બુડાની હદ.

સદરહું મુસદ્દારૂપ નગર રચનાા યોજનાા નં. ર(નાાંદીડાા-તેન)માાં સમાિવષ્ટ સર્વે/બ્ોક નંબરોની યાાદી

ગાામ

સર્વે / બ્ોક નંબરો

નાાંદીડાા

૧, ૨, ૩, ૪, ૫, ૬/પૈકી, ૮/પૈકી, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૫, ૧૬, ૧૭, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૫/પૈકી, ૨૬, ૨૭, ૨૮, ૨૯,

૩૦, ૩૧, ૩૨/અ, ૩૨/બ/પૈકી, ૩૩, ૩૪/પૈકી, ૩૭/પૈકી,૩૯, ૪૦, ૪૧, ૪૨/પૈકી, ૮૮, ૮૯, ૯૦, ૯૧, ૧૦૬, ૧૦૮, ૧૦૯/અ,

૧૦૯/બ, ૧૩૭/અ, ૧૫૩, ૧૫૪, ૧૫૫, ૧૫૬, ૧૫૭, ૧૫૮, ૧૫૯, ૧૬૦, ૧૬૧, ૧૬૨, ૧૬૩, ૧૬૪, ૧૬૫, ૧૬૬, ૧૬૭,

૧૬૮, ૧૬૯, ૧૭૦, ૧૭૧, ૧૭૨, ૧૭૩, ૧૭૪, ૧૭૫, ૧૭૬, ૧૭૭, ૧૭૮, ૧૭૯, ૧૮૦, ૧૮૧, ૧૮૨, ૧૮૩, ૧૮૪, ૧૮૫,

૧૮૬, ૧૮૭, ૧૮૮, ૧૮૯, ૧૯૦, ૧૯૧, ૧૯૩, ૧૯૪, ૧૯૫/અ, ૧૯૬/અ, ૧૯૭/પૈકી, ૧૯૯/અ/૧, ૨૨૮/અ, ૨૨૯, ૨૩૦,

૨૩૧, ૨૩૨, ૨૩૩, ૨૩૪, ૨૩૫, ૨૩૬, ૨૩૭, ૨૩૮, ૨૩૯, ૨૪૦, ૨૪૧, ૨૪૨, ૨૪૩, ૨૪૪, ૨૪૫, ૨૪૬, ૨૪૭, ૨૪૮,

૨૪૯, ૨૫૦, ૨૫૧/અ/પૈકી, ૨૮૦/પૈકી, ૨૮૯/પૈકી, ૨૯૦/પૈકી, ૨૯૧, ૨૯૨, ૨૯૩, ૨૯૪, ૨૯૫, ૨૯૬/અ, ૨૯૬/બ, ૨૯૭,

૨૯૯, ૩૦૦, ૩૦૧, ૩૦૨, ૩૦૩, ૩૦૪, ૩૦૫, ૩૦૬, ૩૦૭/અ, ૩૦૭/બ, ૩૦૮, ૩૦૯, ૩૧૦/પૈકી, ૩૧૧/પૈકી, ૩૧૪/પૈકી,

૩૧૫, ૩૧૬, ૩૧૭, ૩૧૮, ૩૧૯

તેન

૩૪/પૈકી, ૩૫, ૩૬, ૩૭, ૩૮, ૩૯, ૪૦, ૪૧/પૈકી, ૪૨, ૪૩

Government Press & Stationery, Rajkot.

02

THE GUJARAT GOVERNMENT GAZETTE PART-II (Ext.) Dt. 06-01-2026

સદર નગર રચના યોજનાના ઉક્ત મુસદ્ાની દરખાસતોની એક નકલ જમીન માલિકો તેમજ હિતસંબંધ ધરાવનાર વ્યક્તિઓ તથા જાહેર

જનતાને જોવા માટે તથા યોજના અંગે જરૂરી સમજૂતી આપવા અર્થેે બારડોલી શહેરી િવકાસ સત્ામંડળની કચેરીમાં નીચેના સરનામે રજાના દિવસો

સિવાય કચેરી સમય દરમયાન ખુલ્ી રાખવામાં આવેલ છે. સદર દરખાસત જોવા તથા તે અંગે સમજૂતી મેળવવા સદર યોજના વિસતારમાં સ્થિત

જમીનોના તમામ જમીન માલિકો તથા હિત સંબંધ ધરાવતી વ્યક્તિઓને નમ્ર વિનંતી છે.

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, ૧૯૭૬ ની કલમ ૪૨(૧) ની જોગવાઇઓ તેમજ ગુજરાત નગર રચના અને શહેરી

વિકાસ નિયમ- ૧૯૭૯ના નિયમ નં.૧૮(૨) હેઠળ સરકારી રાજયપત્રમાં ઉપરોકત અધિસુચનની પ્રસિધ્ધ થયાની તારીખથી એક મહિનાની અંદર

સદર નગર રચના યોજના વિસતારમાં સમાવિષ્ટ જમીન માલિકો કે હિત સંબંધ ધરાવતી કોઈપણ વ્યકિત, આ યોજનાના સંબંધમાં પોતાના વાંધા/સુચનો

લેખિતમાં બારડોલી શહેરી વિકાસ સતામંડળ, બારડોલી નગર પાલિકા, તાલીમ ભવન, શાસ્ત્રીત્રી રોડ, સતય સાઈ ચોક, બારડોલી, જિ.સુરત-૩૯૪૬૦૧

ને સુપ્રત કરી શકશે. જેની વિગતો સદરહું યોજનાનો મુસદ્ો, ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, ૧૯૭૬ની કલમ-૪૮ હેઠળ

સરકારશ્ીમાં મંજુરી અર્થેે સાદર કરતાં પહેલા ગુણદોષના ધોરણે ્યાને લઈ યોજના સરકારશ્ી માં સાદર કરવા સંબંધિધિત આગળની કાર્યવાહી હાથ

ધરવામાં આવશે. જે ્યાને લેવા તમામ અસરકારતા વ્યક્તિઓને નમ્ર વિનંતી છે.

ક્રમાાંક ઃઃ મુ.ન.ર.યો.નં. ૨(નાાંદીડાા-તેન)/કલમ -૪૨(૧)/પ્રસિધ્ધિ/૧૨૮૨

તાા : ૨૩-૧૨-૨૦૨૫

સહી/- અવાાચય

મુખય કારોબારી અધિધિકારી

બારડોલી શહેરી વિકાસ સત્ામંડળ

બારડોલી

સરનાામું:

બારડોલી નગર પાલિકા તાલીમ ભવન,

શાસ્ત્રીત્રી રોડ, સતય સાઈ ચોક,

બારડોલી,

જિ.સુરત-૩૯૪૬૦૧.

Signed by : PATEL JAYESHKUMAR

RAGHUNATHBHAI

Manager

Government Press &

Stationery, Rajkot

Date : 2026.01.07 17:01:51 IST

Signature Not Verified