©

The Gujarat Government Gazette

SUPPLEMENT TO THE CENTRAL GAZETTE AND CENTRAL SECTION

PUBLISHED BY AUTHORITY

VOL. LXVII]

TUESDAY, 06th JANUARY, 2026/PAUSHA 16, 1947

[No. 155

Separate paging is given to each part of the supplement to the Central Gazette

and Central section in order that it may be filed as a separate compilation

 PART‑II

EXTRAORDINARY

01

અધિસુચના

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ,૧૯૭૬ અને

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો,૧૯૭૯,

[ જુઓ નિયમ-૨૬(૯) ]

નગર રચના યોજના નં.૫ (બારડોલી)

પ્ારંભિક યોજના

નં. નરયો./નં.પ(બારડોલી)/પ્ા.યો./જનરલ/.-ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ,૧૯૭૬ની કલમ-૫૨ની પેટા કલમ-(૧)

ની જોગવાઈઓ અનુસાર તેમજ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો,૧૯૭૯, ના નિયમ-૨૬(૯) અનુસાર મે તા-૨૨/૧૨/૨૦૨૫ ને

સોમવાર ના રોજ નગર રચના અધિકારી તરીકેના મારા પ્ારંભિક યોજનાના નિર્ણયો જાહેર કર્યા છે.

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, ૧૯૭૬ની કલમ-૫૨(૨) તેમજ કલમ-૬૪ની જોગવાઇઓ અનુસાર, સદર પ્ારંભિક

યોજના સરકારશ્ીની મંજૂરી અર્થે સાદર કરવામાં આવી રહેલ છે.

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો,૧૯૭૯, નિયમ-૨૬(૯)ની જોગવાઈઓ અનુસાર નગર રચના અધિકારી તરીકે જે તે

પલોટ(ખંડ) માટે લીધેલ મારા નિર્ણયોના ઉતારા નમુનો-‘ઠ’ની નકલ આ યોજના વિસતારમાં સમાવિષ્ટ સંબંધિત જમીન માલિકોને તેમજ હિતસંબંધ

ધરાવતી વ્યક્તિઓને પહોંચાડવાની તજવીજ કરવામાં આવી રહેલ છે.

Government Press & Stationery, Rajkot.

02

THE GUJARAT GOVERNMENT GAZETTE PART-II (Ext.) Dt. 06-01-2026

ઉપરોકત પ્ારંભિક યોજનાની તમામ માિહતી, િનર્ણયો અને નકશાઓની એક નકલ નગર રચના અિધકારીશ્ીની કચેરીમાં જાહેર રજાના

િદવસો સિવાય નીચેના સરનામે કચેરી સમય દરમયાાન િનરીક્ષણ માટે ખુલ્ા રાખવામાં આવેલ છે. તેમજ તે સમજાવવાની જરૂરી વ્યવસ્થા પણ કરવામાં

આવેલ છે.

સ્થળ : બારડોલી

તા. ૨૨-૧૨-૨૦૨૫

ટી.આર.પટેલ

નગર રચના અધિકારી

નગર રચના યોજના,

બારડોલી

સરનામું :

નગર રચના અધિકારીશ્ીની કચેરી,

નગર રચના યોજના, બારડોલી,

પ્રથમ માળ, જુની નગર પાલિકાની કચેરી,

ઉપલી બજાર, પોસટ ઓિફસની બાજુમાં,

બારડોલી-૩૯૪૬૦૧.

Email : [email protected]

Signed by : PATEL JAYESHKUMAR

RAGHUNATHBHAI

Manager

Government Press &

Stationery, Rajkot

Date : 2026.01.08 15:44:28 IST

Signature Not Verified