Government Central Press, Gandhinagar.

I-B Ex.-5

5-1

Extra No. 5

©

The Gujarat Government Gazette

EXTRAORDINARY

PUBLISHED BY AUTHORITY

Vol. LXVII]

TUESDAY, JANUARY 6, 2026 / PAUSHA 16, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART I-B

CENTRAL SECTION

Government Notifications Published Under Land Acquisition Act Only

મહેસૂલ વિભાગ

સુધારા જાહેરનામું

સચિવાલય, ગાાંધીનગર, ૬ઠ્ઠી જાન્યુઆરી, ૨૦૨૬

જમીન સુંપાદન, પુનઃ સ્થાપન અને પુનિવસિાટમાું િાજબી િળતર અને પારદવશવતાનો અવધકાર અવધવનયમ, ૨૦૧૩ (૨૦૧૩નો ૩૦મો)

મોજે: પરાપીપળીયા

તાલુકો: રાજકોટ

વજલ્લો: રાજકોટ

ક્રમાુંક: અમ-મ-૨૦૨૬-૦૫-જરજ-૧૪૨૦૨૪-૮૬૦-ચ:- જમીન સાંપાદન, પુન:સ્થાપન અને પુનવવસન એક્ટ, ૨૦૧૩ (૨૦૧૩નો ૩૦મો)માાં

પારદચશવતા હેઠળ રાજકોટ-જામનગર-પરાપીપળીયા-ખાંઢેરી રોડ પર રેલ્વે ક્રોસીંગ એલ.સી નાં ૧૩૦ પર ઓવરબ્રીજ તથા સવીસ રોડ બનાવવા

જાહેર હેતુ માટે કલમ-૧૯(૧) હેઠળનુાં જાહેરનામુાં ગુજરાત સરકારના જાહેરનામા ક્રમાાંક: અમ-મ-૨૦૨૫-૨૮૭-જરજ-૧૪૨૦૨૪-૮૬૦-િ.

તા.૧૬/૦૫/૨૦૨૫ ના રોજ માંજૂર થયેલ છે. તેના ગુજરાતી જાહેરનામામાાં નીિે મુજબ સુધારો બહાર પાડવામાાં આવે છે.

કલમ-૧૯(૧) ના જાહેરનામા મુજબ સુંપાદદત થતી

જમીનનો કુલ વિસ્તાર (હે.આરે.ચો.મી)

ને બદલે સુધારીને િાુંચિું

૦-૦૦-૬૫

૦-૦૦-૨૨

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,

પ્રેરક જે. પટેલ,

સરકારના નાયબ સચિવ.

----------

Signed by : BHOLUSINGH G THAKUR

Senior Manager

Government Central Press,

Gandhinagar

Date : 2026.01.09 21:49:11 IST

Signature Not Verified