13/1

±ìÔÀ ìÉSáë ÜõìÉVËÿõË ¦ëßë

èðÀÜ

ÃðÉßëÖ Õùáíç અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭(૧) ÜðÉÚÞù

File No: KHD/MAG/e-file/450/2025/4075/MAG BRANCH- (૧) તા.૦૧/૦૧/૨૬ ના રોજ ખ્રિVતી નૂતન વર્ષ ઉજવણી, (૨)

તા.૦૩/૦૧/૨૦૨૬ ના રોજ પોષસુદ પૂનમ નિમિત્તે ડાકોર શ્ી રણછોડરાયજી મંદિર, વડતાલ શ્ી સવામીનારાયણ મંદિર તથા નડીઆદ શ્ી સંતરામ

મંદિર ખાતેે ધાર્મીક લોકમેેળો, (૩) તા.૧૪-૧૫/૦૧/૨૦૨૬ દરમયાન ઉત્તરાયણ તહેવાર ઉજવણી, (૪) તા.૨૬/૦૧/૨૦૨૬ ના રોજ પ્રજાસત્ાક

દિન ઉજવણી તથા અનય અગતયના આકસ્મિક બંદોબસત તથા વીઆઇપીશ્ી અનેે મહાનુભાવશ્ી નાઓના ખેેડા જિલ્ા હદ વિસતારના પ્રવાસ કાર્યક્રમ

દરમયાન કાયદો અનેે વયવસથાની પરિસ્થિતી જાળવણીમાં સરળતા રહે તેે અર્થે તા.૦૧/૦૧/૨૦૨૬ થી તા.૩૧/૦૧/૨૦૨૬ સુધીના સમય દરમયાન

જિલ્ામાં કાયદો અનેે વયવસથા સુપેેરે જળવાઈ રહે તથા કોઈ અનિચછનીય બનાવ ન બનેે તેેના આગોતરાં પગલાં રૂપેે પોલીસ અધિક્ષકશ્ી, ખેેડા-

નડીઆદનાઓએ તા.૨૫/૧૨/૨૦૨૫ ના પત્ર ક્રમાંક:એલઆઈબી/હથિયાર જાહેરનામું/૦૧/૧૫૨૯/૨૦૨૫ થી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની

કલમ-૩૭(૧) અનવયેે જાહેરનામું પ્રસિધધ કરવા અત્રેે દરખાસત કરેલ છે. પ્રવર્તમાન સંજોગોમાં પોલીસ અધિક્ષકશ્ીની દરખાસત અમોનેે આવશયક અનેે

ઉચિત જણાયેેલ છે.

વાસ્તે, હું જેે. બી. દેસાઈ, જી.એ.એસ., અધિક જિલ્ા મેજિસ્ટ્રેેટ, ખેેડા-નડીઆદ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૭(૧)

થી મનેે મળેલ સત્ાની રૂઈએ સમગ્ર ખેેડા જિલ્ાના હદ વિસતારમાં તા.૦૧/૦૧/૨૦૨૬ થી તા.૩૧/૦૧/૨૦૨૬ (બંનેે દિવસો સુધધાંત) સુધી નીચેેના

કૃતયો કરવાની મનાઈ ફરમાવું છું.

1)

શસ્ત્રોત્રો, તલવાર, ભાલા, બંદુક, ખંજર તથા કોઈપણ જાતના ચપપુ (અઢી ઈંચથી વધારે લાંબુ, છેડેેથી અણીવાળુ પાનુ હોય તેેવા ચપપા) સાથેે

રાખી ફરવાની અનેે તેેવી બીજી કોઇ ચીજો લઈ જવાની.

2)

કોઈપણ ક્ષયકારી પદાર્થ અથવા સફોટક પદાર્થ સાથેે રાખી ફરવાનું.

3)

મનુષય અથવા શબ તેેમજ પુતળા દેખાડવાનું.

4)

અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઈરાદાથી જાહેરમાં બિભતસ સૂત્રો પોકારવાનું અથવા અશ્લિલ ગીતો ગાવાનું.

5)

જેેનાથી સુરૂચિ અથવા નીતિનો ભંગ થાય તેેવું ભાષણ કરવાનું તથા તેેવા ચિત્રો પ્રતિકો કે પ્લેે-કાર્ડો અથવા બીજા કોઈપણ પદાર્થ અથવા

વસતુ તૈયાર કરવાનું બતાવવાનું અથવા ફેલાવો કરવાનું, રાજયની સલામતી જોખમાતી હોય તેેવા છટાદાર ભાષણો આપવાનું, ચાળા

પાડવાનું, નકલ કરવાનું.

13

Vol. LXVII ] TUESDAY, JANUARY 6, 2026 / PAUSA 17, 1947

13/2 THE GUJ. GOVT. GAZETTE, EX., JANUARY 6 2026 / PAUSA 17, 1947 [ Part I–Supple

વિસ્તાર:- સમગ્ર ખેેડા જિલ્ો

અપવાાદ:- આ હુકમનો ખંડ (૧) નીચેેની વ્યકિતઓનેે લાગુ પડશેે નહિ.

1) ફરજ પરના સરકારી નોકર કે કામ કરતી કોઈપણ વ્યકિત કે જેેના ઉપરી અધિકારીએ આવું કોઈપણ હથિયાર સાથેે લઈ જવાનું ફરમાવયું

હોય અથવા કોઈ હથિયાર લઈ જવાની જેેની ફરજ હોય.

2) જિલ્ા મેેજીસ્ટ્રેેટશ્ી, અધિક જિલ્ા મેેજીરસ્ટ્રેેટશ્ી, સબડીવીઝનલ મેેજીસ્ટ્રેેટશ્ી, એકઝીકયુટીવ મેેજીસ્ટ્રેેટશ્ી, જિલ્ા પોલીસ અધિક્ષકશ્ી કે

તેેમણેે અધિકૃત કરેલ, પોલીસ અધિકારીશ્ીએ શારીરિક અશક્્તિનેે કારણેે લાકડી કે લાઠી લઈ જવાની પરવાનગી આપી હોય તેે વ્યકિત.

શિક્ષાા:- આ ½હેરનામાના Àùઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્ંઘન કરનાર ઈસમ ગુજરાત પોલીસ અંધિનિયમ-૧૯૫૧ની કલમ ૧૩પ (1) અનેે

ભારતીય નયાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાક્ષાનેે પાત્ર થશેે.

ÂõÍë ÞÍíÝëØ, Öë.30Üí ìÍçõQÚß, 2025

જે.બી.દેસાાઈ

અધિક જિલ્ા મેેજીસ્ટ્રેેટ

ખેેડા-નડીઆદ

-----------

èðÀÜ

ÛëßÖíÝ ÞëÃìßÀ çðßZëë ç_ìèÖë-2023Þí ÀáÜ-163 ÜðÉÚÞù

File No: KHD/MSC/e-file/450/2025/4076/MAG BRANCH- ગુજરાત જાહેર સેેવા આયોગ, ગાંધીનગર દ્ારા રાજય વેેરા નિરીક્ષક,

વર્ગ-૩ ની પ્રાથમિક કસોટી તા.૦૪/૦૧/૨૦૨૬ નેે રવિવારના રોજ સવારે ૧૧:૦૦ કલાક થી બપોરના ૧૩:૦૦ કલાક સુધી ખેેડા જિલ્ાના વિવિધ

પરીક્ષા કેન્દ્ો ખાતેે યોજાનાર છે. જેેથી તા.૦૪/૦૧/૨૦૨૬ ના રોજ આ પરીક્ષાનું સંચાલન સરળતાથી થાય, અસામાજિક તતવોના ત્રાસ અનેે ભય

વગર ખંડ નિરીક્ષકો કાર્ય કરે અનેે પરીક્ષાર્થીીઓ શાંત અનેે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં નિર્ભયતાથી તથા ગેેરરીતી કરવાના પ્રલોભનથી દોરવાયા વગર

પરીક્ષા આપેે તેે માટે પરીક્ષાના સથળોનેે પ્રતિબંધિત વિસતાર જાહેર કરવા અંગેેનું જાહેરનામું પ્રસિધધ કરવા જિલ્ા શિક્ષણાધિકારીશ્ી, ખેેડા જિલ્ો,

નડીઆદનાઓએ તેેઓના તા.૨૩/૧૨/૨૦૨૫ ના પત્ર જા.નં./જી.પી.એસ.સી./૨૦૨૫/૭૨૪૬-૪૭ થી અત્રેે દરખાસત કરેલ છે. ઉકત દરખાસત

પ્રવર્તમાન સંજોગોમાં વયાજબી અનેે આવશયક જણાય છે.

વાસ્તે, હું જેે. બી. દેસાઈ, અધિક જિલ્ા મેેજીસ્ટ્રેેટ, ખેેડા જિલ્ો, નડીઆદ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩

અનવયેે મનેે મળેલ સત્ાની રૂએ આ સાથેે બિડાણ કરેલ અનુસૂચિ મુજબના પરીક્ષા કેન્દ્રમાં નીચેે મુજબના કૃતયો કરવાની મનાઈ ફરમાવું છું.

પ્રતિબંધિત વિસ્તાર: - અનુસૂચિત પરીક્ષા કેન્દ્ર તથા તેેની ચોતરફ ૧૦૦ મીટરની ત્રિજયામાં આવેેલા તમામ મકાનો, જગયા, સથળ અનેે વિસતાર.

પ્રતિબંધિત કmત્યો:-

પરીક્ષાર્થીી અનેે પરીક્ષા સંબંધિત કામગીરીમાં રોકાયેેલા, ફરજ પરના અધિકૃત માણસો સિવાય અનય કોઈ બિનઅધિકૃત માણસોએ ઉપરોકત

પ્રતિબંધિત વિસતારમાં દાખલ થવું, કોઈ પણ ઈસમેે કોઈ પણ તરકીબ વાપરી પરીક્ષાર્થીીઓનેે પરીક્ષા વિષયક Eëùરી કરવા/કરાવવામાં સીધી કે

આડકતરી મદદગારી કરવી, પરીક્ષાર્થીી ઉમેેદવારોની શાંતિ અનેે લેેખનકાર્યમાં અડચણ-વિક્ષેેપ-ધયાનભંગ થાય તેેવું કોઈ કૃતય કરવું/કરાવવું, આ રીતના

કોઈપણ Ø<WQëõMëþõßHë કે પ્રયાસમાં જો ફરજો પરના સુપરવાઈઝરશ્ી સટાફ કે ખાસ તપાVëણી માટેના સકવોડના માણસોએ સામેેલ થવું, પ્રામાણિક પણેે

ફરજો બજાવવામાં કોઈ પ્રકારની ઉદાસીનતા સેેવવી, પરીક્ષા સંબંધી ચોરીમાં મદદરૂપ થાય તેેવી કોઈ પણ વસતુ, ઈલેેક્ટ્ોનીક ગેેઝેેટ જેેવા કે ફેક્સ,

ડુપલીકેટીંગ, ઝેેરોક્ષ મશીન, કોપીયર કે નકલ થઈ શકે તેેવા કોઈપણ ઈલેેકટ્ોનીક ઉપકરણો, સેેલયુલર ફોન, મોબાઈલ, સ્માર્ટ વોચ, પેેજર, હેનડ સેેટ,

વોકી-ટોકી કે કોર્ડલેેસ ફોન, પુસતક, કાપલીઓ વિગેેરેનો ઉપયોગ, ઝેેરોક્ષ કાઢવાની કામગીરી, ઝેેરોક્ષ નકલોનું વહન કરવું કે કરાવવામાં ફરજો પરના

તમામ માણસોએ મદદગારી કે Ø<WQëõMëþõßHë કરવા પર પ્રતિબંધ રહેશેે. તથા ઉકત અનુસૂચિ મુજબના પરીક્ષા કેન્દ્ોની આજુબાજુના ૨૦૦ Qëíટરની

ત્રિજયાના વિસતારમાં માઇક / લાઉડ સપીકર વગાડવાની મંજૂરી આપવા તથા વગાડવા પર પ્રતિબંધ રહેશેે.

સમયગાાળોો :- તા.૦૪/૦૧/૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૩૦ કલાક થી બપોરના ૧૩:૦૦ કલાક સુધીના સમયગાળા માટે (ખેેડા જિલ્ાના આ

સાથેે સામેેલ અનુસૂચિ મુજબનાં જેે કેન્દ્ો પર પરીક્ષા હોય તેેનેે અનુરૂપ)

શિક્ષાા:-

આ જાહેરનામાના કોઈ પણ ખંડનો ભંગ અથવા ઉલ્ંઘન કરનાર વ્યક્્તિ ભારતીય નયાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાક્ષાનેે પાત્ર

થશેે.

આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય નયાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાક્ષાનેે પાત્ર થશેે. તથા ખેેડા જિલ્ામાં ફરજ બજાવતા

આસિસટનટ સબ ઈન્સ્પેેકટરશ્ી કે તેેનાથી ઉચ્ચ હોદ્ો ધરાવનાર તમામ અધિકારીશ્ીઓનેે આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમ/ઇસમો સામેે ભારતીય

નયાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવેે છે.

Government Press & Stationery, Vadodara.

Central Gazette ] THE GUJ. GOVT. GAZETTE, EX., JANUARY 6 2026 / PAUSA 17, 1947 13/3

ÂõÍë-ÞÍíÝëØ, Öë.30Üí ìÍçõQÚß, 2026

જે. બી. દેસાાઈ

અધિક જિલ્ા મેેજીસ્ટ્રેેટ

ખેેડા-નડીઆદ

-----------

Signed by : KAPADIYA ANANDKUMAR

DAHYABHAI

Manager

Government Press &

Stationery, Vadodara

Date : 2026.01.23 19:34:10 IST

Signature Not Verified