IV-C Ex.-14
14-1
Extra No. 14
©
The Gujarat Government Gazette
EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ]
WEDNESDAY, JANUARY 7, 2026 / PAUSHA 17, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IV-C
Statutory Rules and Orders (Other than those published in Parts I, I-A and I-L)
made by Statutory Authorities other than the Government of Gujarat
including those made by the Government of India, the High Courts, the
Director of Municipalities, the Commissioner of Police, the Director of
Prohibition and Excise, the District Magistrates and the Election
Commission, Election Tribunals, Returning Officers and other
authorities under the Election Commission.
રાજ્ય ચ ૂંટણી આયોગ
આદેશ
સચિવાલય, ગાાંધીનગર, ૭મી જાન્યુઆરી, ૨૦૨૬
ભાવનગર જિલ્લાની િેસર તાલુકા પૂંચાયતની ચ ૂંટણી માટે મતદાર મૂંડળોની રચના (અનામત બેઠકોની વારાફરતી ફાળવણી સજિત) અૂંગેનો
પ્રાથજમક આદેશ
ક્રમાૂંક: રાચઆ-સમક-યુજનટ-૩-િેસર-તા.પૂં.-ર૦ર૬
૧.
ગુજરાત પાંિાયત અચધચનયમ, ૧૯૯૩ (જેનો હવે પછી ‘‘અચધચનયમ’’ તરીકે ઉલ્લેખ કરવામાાં આવ્યો છે)ની કલમ ૧૦(૪) અન્વયે તાલુકા
પાંિાયત માટે બેઠકોની કુલ સાંખ્યા તેમજ કલમ ૧૦(પ) અન્વયે તાલુકા પાંિાયતની કુલ બેઠકો પૈકી અનુસૂચિત જાચત, અનુસૂચિત આદિજાચત,
સામાચજક અને શૈક્ષચિક રીતે પછાતવગો અને સ્ત્રીઓ માટે અનામત બેઠકોની સાંખ્યા નક્કી કરવાના અચધકાર રાજ્ય સરકારને છે. રાજ્ય
સરકારના જાહેરનામા ક્રમાાંક: કેપી-૧૯૧-૧૯૯૪-ડીઈએલ-૧૦૯૪-૧ર૪૬-જ, તા. ર૬-૦૭-૧૯૯૪ તથા જાહેરનામા ક્રમાાંક: કેપી-ર૩૦-
૧૯૯૪-ડીઈએલ-૧૦૯૪-૧૯૬૮-જ, તા. રપ-૧૦-૧૯૯૪ અન્વયે તાલુકા પાંિાયતની કુલ બેઠકોની સાંખ્યા અને તે પૈકી અનામત બેઠકોની
સાંખ્યા નક્કી કરવાના અચધકારો ચવકાસ કચમશનરશ્રી, ગુજરાત રાજ્ય, ગાાંધીનગરને સુપરત થયા છે. ગુજરાત સ્ત્થાચનક સત્તામાંડળ કાયિા
(સુધારા) અચધચનયમ, ૨૦૨૩ (સને ૨૦૨૩નો ગુજરાતનો ૧૭મો)થી સ્ત્થાચનક સ્ત્વરાજ્યની સાંસ્ત્થાઓમાાં કુલ બેઠકો પૈકી ૨૭ ટકા બેઠકો
પછાત વગો માટે અનામત રાખવાની જોગવાઈ કરવામાાં આવેલ છે. ચવકાસ કચમશનરશ્રીએ તેમના જાહેરનામા ક્રમાાંક: KPV-47-DC-
ELC-L-4-TP-7-2025, તા.૦૯-૦૯-૨૦૨૫ (જેનો હવે પછી ‘‘જાહેરનામા’’ તરીકે ઉલ્લેખ કયો છે) અન્વયે જેસર તાલુકા પાંિાયત માટે
નીિે મુજબ બેઠકો નક્કી કરેલ છે.
14-2
GUJARAT GOVERNMENT GAZETTE EX., 07-01-2026
[ PART IV-C
જિલ્લાનુૂં નામ
તાલુકા
પૂંચાયતનુૂં
નામ
કુલ
બેઠકો
નક્કી કરેલ બેઠકોની જવગત
સામાન્ય
સ્ત્રી
જબનઅનામત
સામાન્ય
અનુસ જચત જાજત
અનુસ જચત
આદદજાજત
સામાજિક અને
શૈક્ષજણક રીતે
પછાતવગગ
સ્ત્રી
સામાન્ય
સ્ત્રી
સામાન્ય
સ્ત્રી
સામાન્ય
ભાવનગર
જેસર
૧૬
૧
૦
૦
૧
૨
૨
૫
૫
ર.
ચવકાસ કચમશનરશ્રી તાલુકા પાંિાયત માટે કલમ ૧૦(૪) અન્વયે જેટલી સાંખ્યામાાં બેઠકો નક્કી કરે તેટલી સાંખ્યામાાં તાલુકાને એકપિીય
મતિાર માંડળોમાાં વહેંિવામાાં આવશે તેમજ રાજ્ય િૂાંટિી આયોગ આ પ્રચક્રયા કઈ રીતે કરશે તે અાંગે અચધચનયમની કલમ ૧૬(ર) તથા
ગુજરાત તાલુકા અને ચજલ્લા પાંિાયત (મતિાર માંડળોનુાં સીમાાંકન) ચનયમો, ર૦૧૦ માાં જોગવાઈ કરવામાાં આવી છે. જોગવાઈ મુજબ
તાલુકા પાંિાયતના મતિાર માંડળોની રિના શક્ય હોય તો એવી રીતે કરવી કે િરેક મતિાર માંડળની વસતી સરખી રહે અને િરેક મતિાર
માંડળને એ રીતે વહેંિવામાાં આવે કે જેથી કરીને ગામના બધા જ વોડડનો સમાવેશ એક મતિાર માંડળમાાં થાય.
૩.
ચવકાસ કચમશનરશ્રીએ નક્કી કરેલ બેઠકોની સાંખ્યા અને તાલુકાની સને ર૦૧૧ ની વસતી ગિતરી મુજબ િરેક મતિાર માંડળમાાં સરેરાશ
વસતી એકસરખી રહે તે રીતે રાજ્ય િૂાંટિી આયોગે મતિાર માંડળની રિના કરવી તેવુાં અપેચક્ષત છે.
અચધચનયમની કલમ ૧૦ની પેટા-કલમ (પ)ના ખાંડ (ક)ના પેટા-ખાંડ (૧) અને (ર) અને પેટા-ખાંડ (ખ) અને (ગ) મુજબ રાજ્ય સરકારે
અનામત રાખેલી બેઠકોની વારાફરતી ફાળવિી જુિા જુિા મતિાર માંડળમાાં રાજ્ય િૂાંટિી આયોગે ચનચહત થયેલ રીતે કરવાની રહે છે.
અનામત બેઠકોની વારાફરતી ફાળવિી કરવાના અચધકારો કલમ ૧૦(પ) હેઠળ રાજ્ય િૂાંટિી આયોગને વૈધાચનક રીતે મળેલા છે.
રાજ્ય સરકારે ગુજરાત તાલુકા અને ચજલ્લા પાંિાયત િૂાંટિી (અનામત બેઠકોની વારાફરતી ફાળવિીની રીત) ચનયમો, ૧૯૯૪ (જેનો હવે
પછી ‘‘ચનયમો’’ તરીકે ઉલ્લેખ કરવામાાં આવ્યો છે) આ હેતુ ઘડેલ છે.
અચધચનયમની કલમ ૧૬(ર) અન્વયે રાજ્ય િૂાંટિી આયોગ જે મતિાર ચવભાગની રિના કરે તેને ચનયમોના ચનયમ ૩ અન્વયે
અનુક્રમ નાંબર આપવાની જોગવાઈ થયેલ છે. આ જોગવાઈ સાંચક્ષપ્તમાાં નીિે પ્રમાિે છે:
૧) િરેક મતિાર માંડળને રાજ્ય િૂાંટિી આયોગે નામ આપવાનુાં રહે છે.
ર)
મતિાર માંડળમાાં જો એકથી વધુ ગામો સમાચવષ્ટ હોય તો સમાચવષ્ટ ગામો પૈકી જે ગામની વસતી વધારે હોય તે ગામના નામ
પ્રમાિે મતિાર માંડળને નામ આપવાનુાં રહે છે.
૩) જો કોઈ ગામ માટે એક કરતાાં વધુ મતિાર માંડળો રિવામાાં આવ્યાાં હોય તો તે ગામના વોડડના નીિલા ક્રમ અનુસાર મતિાર ચવભાગ
ક્રમાાંક શરૂ કરવાના રહે છે અને ત્યાર પછીના ક્રમે આવતા વોડડને સાંખ્યા અનુસાર અનુક્રમ નાંબર આપ્યા પછી ગામનુાં નામ આપવાનુાં
રહે છે.
આ બાબત સ્ત્પષ્ટ થાય તે સારુ ઉિાહરિ આપવુાં યોગ્ય થશે. િા.ત. તાલુકા પાંિાયત લખતરના ૧૬ મતિાર માંડળો પૈકી લખતર ગામ માટે ૩
મતિાર માંડળ રિવાનાાં થતાાં હોય તો એક મતિાર માંડળમાાં ૩ મતિાર માંડળો પૈકી લખતર ગામના વોડડ નાં. ૧ થી પ નો સમાવેશ થાય છે. બીજા
મતિાર માંડળમાાં વોડડ નાં. ૬ થી ૯ અને રીજા મતિાર માંડળમાાં વોડડ નાં. ૧૦ થી ૧પ નો સમાવેશ છે તો સૌથી નીિેના વોડડ જે મતિાર માંડળમાાં
એટલે કે સૌથી નીિેના ક્રમાાંક મુજબના લખતર ગામના વોડડ નાં. ૧ થી ૫ સમાચવષ્ટ થયા હોય તે મતિાર માંડળને લખતર-૧, લખતર ગામના
વોડડ નાં. ૬ થી ૯ ના મતિાર માંડળને લખતર-ર અને વોડડ નાં. ૧૦ થી ૧પ ના મતિાર માંડળને લખતર-૩ તે મુજબ નામ આપવાનુાં રહે છે.
૪.
આ રીતે નામો અપાયા પછી રાજ્ય િૂાંટિી આયોગે મતિાર ચવભાગના નામને અાંગ્રેજી કક્કાવારી પ્રમાિે ગોઠવવા તેવુાં ચનયમો અન્વયે
અપેચક્ષત છે. અાંગ્રેજી કક્કાવારી મુજબ મતિાર માંડળો જે રીતે ગોઠવાય તે મતિાર માંડળનો ક્રમાાંક રહેશે અને આ ક્રમાાંક તે મતિાર માંડળનો
‘‘સામાન્ય ક્રમાાંક’’ કહેવાશે તેવી જોગવાઈ છે.
પ.
ચનયમોના ચનયમ-૪, પ, ૬, ૭ અને ૮ માાં રાજ્ય િૂાંટિી આયોગે અનામત બેઠકોની ફાળવિી જુિા જુિા મતિાર માંડળોમાાં કઈ રીતે કરવી
તે અાંગેની જોગવાઈ છે.
૬.
ચનયમ-૪ અને પ માાં અનુસૂચિત જાચત અને અનુસૂચિત આદિજાચત માટે અનામત રાખેલ બેઠકોની ફાળવિી કઈ રીતે કરવી તે અાંગે
જોગવાઈ કરી છે. તે મુજબ આ વગડની બેઠકો ફાળવવા માટે મતિાર માંડળને જે તે વગડ માટે ખાસ ક્રમાાંક આપવાના છે.
PART IV-C ]
GUJARAT GOVERNMENT GAZETTE EX., 07-01-2026
14-3
૭.
ખાસ ક્રમાાંક આપવા ચનયમોમાાં થયેલ જોગવાઈ મુજબ િરેક મતિાર માંડળની કુલ વસતી અને તે વસતી સામે મતિાર માંડળની અનુસૂચિત
જાચત યથાપ્રસાંગ અનુસૂચિત આદિજાચતની વસતીની ટકાવારીને ધ્યાનમાાં લઈ સૌથી ઊાંિી ટકાવારી ધરાવતા મતિાર માંડળને જે તે વગડ
માટેનો ખાસ ક્રમાાંક: ૧, ર, ૩ તે રીતે આપવાના રહે છે.
જાહેરનામામાાં ચનધાડદરત થયેલ સાંખ્યા સુધી જે તે મતિાર માંડળમાાં અનુસૂચિત જાચત યથાપ્રસાંગ અનુસૂચિત આદિજાચતના ખાસ ક્રમાાંક
પ્રમાિે બેઠક ફાળવવાની રહે છે.
૮.
અનુસૂચિત જાચત / અનુસૂચિત આદિજાચત વગડની મચહલા માટેની અનામત બેઠક કઈ રીતે ફાળવવી તે અાંગે પિ ચનયમોમાાં જોગવાઈ થઈ
છે. તે મુજબ અનુસૂચિત જાચત, અનુસૂચિત આદિજાચત વગડની મચહલા માટે ખાસ ક્રમાાંક મુજબ ક્રમાનુસાર પ્રથમ આવતા ખાસ ક્રમાાંકો
ધરાવતા મતિાર માંડળોમાાં મચહલા બેઠક ફાળવવાની રહે છે. અથાડત કોઈ તાલુકા પાંિાયત માટે અનુસૂચિત જાચત માટે રિ બેઠકો અનામત
રાખવાનુાં ચનધાડદરત થયુાં હોય અને તે પૈકી એક બેઠક મચહલા માટે અનામત રખાઈ હોય તો જે મતિાર માંડળનો ખાસ ક્રમાાંક-૧ ઉપર પેરા-
૭ મુજબ નક્કી થાય તે મતિાર માંડળમાાં અનુસૂચિત જાચતની મચહલા માટે બેઠક ફાળવવી અને અનુસૂચિત જાચત ખાસ ક્રમાાંક-ર અને ૩
ધરાવતા મતિાર માંડળમાાં અનુસૂચિત જાચત માટેની બેઠક ફાળવવી.
આ જ પ્રમાિે અનુસૂચિત આદિજાચત માટેની બેઠકો પિ ચનયમ-પ અન્વયે ફાળવવાની રીત ચવચહત થયેલ છે.
૯.
સામાચજક અને શૈક્ષચિક રીતે પછાત વગડ માટે બેઠક ફાળવિી સાંબાંધી ચનયમ-૬ માાં થયેલ જોગવાઈ મુજબ જે મતિાર માંડળમાાં ચનયમ-૪
તથા પ અન્વયે અનુસૂચિત જાચત યથાપ્રસાંગે અનુસૂચિત આદિજાચત માટે બેઠકો ફાળવાઈ હોય તે ચસવાયના મતિાર માંડળમાાં તેમના
સામાન્ય ક્રમાાંક મુજબ ચનધાડદરત સાંખ્યા સુધી બેઠકો ફાળવવાની રહે છે અને તેમાાં પિ આ વગડની મચહલા માટે બેઠક પ્રથમ ફાળવવાનુાં
ચનચહત થયુાં છે.
૧૦. અનુસૂચિત જાચત, અનુસૂચિત આદિજાચત તથા સામાચજક અને શૈક્ષચિક રીતે પછાતવગડની મચહલા ચસવાયની મચહલાઓ માટે અનામત
બેઠકો ફાળવવા અાંગે ચનયમ-૭ માાં જોગવાઈ છે. તે મુજબ અનુસૂચિત જાચત, અનુસૂચિત આદિજાચત, સામાચજક અને શૈક્ષચિક રીતે
પછાતવગડ માટે(તે વગડની મચહલાઓ સચહત)ની અનામત બેઠકોની ફાળવિી થયા પછી બાકી રહેતા મતિાર માંડળોના સામાન્ય ક્રમાાંક
મુજબ ચનયત સાંખ્યા સુધી મચહલા અનામત બેઠકો ફાળવવાની રહે છે.
૧૧. આ રીતે જુિા જુિા વગો માટે આરચક્ષત બેઠકો ફાળવ્યા પછી, બાકી રહેતા મતિાર માંડળમાાં ચબનઅનામત બેઠકો ફાળવવી તેવુાં ચવચહત થયુાં
છે.
૧ર. અરે એ ઉલ્લેખ કરવો યોગ્ય થશે કે, અચધચનયમની કલમ ૧૬(ર) તથા ગુજરાત તાલુકા તથા ચજલ્લા પાંિાયત (મતિાર માંડળોનુાં સીમાાંકન)
ચનયમો, ર૦૧૦ માાં થયેલ જોગવાઈ પ્રમાિે િરેક મતિાર માંડળની વસતી શક્ય હોય ત્યાાં સુધી એક સરખી રાખવાનુાં અપેચક્ષત છે.
અચધચનયમમાાં ‘‘શક્ય હોય ત્યાાં સુધી’’ તેવો શબ્િ પ્રયોગ થયો છે. તે ઉપરથી ફચલત થાય છે કે એકસરખી જ રાખવાનુાં શક્ય નથી. જો
એકસરખી જ રાખવી તેવી જોગવાઈ થાય તો પદરસ્સ્ત્થચત એ થાય કે એક જ ઘરની કેટલીક વ્યચિઓ એક મતિાર માંડળમાાં હોય અને બીજી
વ્યચિ અન્ય મતિાર માંડળમાાં સમાચવષ્ટ થવા પામે. તેથી, મતિાર માંડળની રિના વૈધાચનક જોગવાઈની અપેક્ષા સાથે સુસાંગત રહી આયોગે
કરવી જોઈએ તેમ આયોગ માને છે. આવી રીતે િુસ્ત્તપિે એકસરખી વસતી રાખવામાાં આવે તો તે અવ્યવહારુ થાય. જેથી તે મતિાર
માંડળની વસતી એકસરખી જ નચહ રાખતાાં થોડી છૂટછાટ આયોગે ચવિારવી રહે.
અચધચનયમમાાં મતિાર માંડળની વસતી શક્ય હોય ત્યાાં સુધી એક સરખી રાખવાની જે અપેક્ષા છે તે બર આવે અને સાથે સાથે
અવ્યવહારુ થવા ન પામે તે માટે છૂટછાટ કઈ રીતે, કેટલી મયાડિા સુધી રાખવી તે હેતુથી આયોગે રાજ્યની સ્ત્થાચનક સ્ત્વરાજ્યની અન્ય
સાંસ્ત્થાઓના મતિાર માંડળોની રિના કરવા અાંગે જે ચનયમો / અચધચનયમો થયા છે તેના પર આધાર રાખવો મુનાચસબ માન્યુાં છે. તે મુજબ
મ્યુચનચસપલ બરોમાાં વોડડનુાં સીમાાંકન અને અનામત બેઠકોની ફાળવિી અાંગેના ચનયમો, ૧૯૯૪ તથા મુાંબઈ પ્રોચવસ્ન્શયલ મ્યુચનચસપલ
કોપોરેશન (શહેરના વોડોનુાં સીમાાંકન અને અનામત બેઠકોની ફાળવિી) અાંગેના ચનયમો, ૧૯૯૪ (જેનો હવે પછી ‘‘શહેરી ચનયમો’’ તરીકે
ઉલ્લેખ થયો છે)ને આધાર રાખી આ પ્રચક્રયા હાથ ધરવી તે યોગ્ય માન્યુાં છે. શહેરી ચનયમોમાાં થયેલ જોગવાઈ મુજબ સામાન્યત: િરેક
વોડડની વસતી એકસરખી રાખવી. પરંતુ શહેરની કુલ વસતીને વોડડની સાંખ્યા વડે ભાગતાાં જે સાંખ્યા આવે તે સરેરાશ વસતી રહેશે તેમ
જોગવાઈ છે અને િરેક વોડડમાાં તેટલી વસતી રાખવી. પરંતુ આ રીતે આવતી સરેરાશ વસતીના ૧૦ % વધઘટ સુધી વોડડની રિના થઈ
શકશે તેવી શહેરી ચનયમેામાાં જોગવાઈ છે. અથાડત ૧૦ ટકાથી વધુ વધઘટ ન થાય તેવી જોગવાઈ થયેલ છે. ૧૦ ટકાની મયાડિા સાંબાંધે પિ
ભૌગોચલક એકસૂરતા, કુિરતી હિ મયાડિા, રેલવે લાઈન, રસ્ત્તા વગેરે પદરબળોને ધ્યાનમાાં લઈ ૧૦ ટકાથી વધુ વધઘટ હોય તો વોડડની
રિના કરવા શહેરી ચનયમોમાાં આયોગને મોકળાશ આપી છે.
આયોગ એ બાબતે સભાન છે કે, તાલુકા પાંિાયતનો ચવસ્ત્તાર શહેર/નગરપાચલકાના ચવસ્ત્તાર જેવો એકજથ્થે આવેલો નથી. ગામો િૂર
આવેલાાં છે અને કેટલાક ગામો તો િુગડમ અને અાંતદરયાળ ચવસ્ત્તારમાાં છે. તેથી, ૧૦ ટકાની વધઘટની જોગવાઈને બિલે ૧પ ટકા સુધી
14-4
GUJARAT GOVERNMENT GAZETTE EX., 07-01-2026
[ PART IV-C
વધઘટ પ્રમાિે મતિાર માંડળની રિના કરવામાાં આવે તો તે હેતુપુર:સર થશે તેવો અચભગમ આયોગે િાખવ્યો છે. પરંતુ, અપવાિરૂપ અને
અચનવાયડ દકસ્ત્સામાાં વાજબી કારિો આપી ઉપરોિ મયાડિા કરતાાં પિ વધુ બાાંધછોડ રાજ્ય િૂાંટિી આયોગ કરી શકે છે.
જાહેરનામા મુજબ ચનધાડદરત થયેલ બેઠકો તેમજ અનામત રખાયેલ બેઠકો સાંબાંધી કલમ-૧૬ તથા ચનયમોના હેતુ સારુ રાજ્ય િૂાંટિી
આયોગે કલેક્ટરશ્રી પાસેથી માચહતી મેળવી છે.
ઉપર પેરા ર થી ૧૧ માાં સ્ત્પષ્ટતા કયાડ મુજબ ચનયમો તથા આયોગના અચભગમના સાંિભડમાાં કલેક્ટરશ્રી પાસેથી મળેલી માચહતીનુાં
આયોગે મૂલયાાંકન કયું છે.
ભાવનગર ચજલ્લાના જેસર તાલુકાની વસતી ૭૧,૩૯૯ છે. જેથી આયોગના અચભગમ મુજબ બેઠક િીઠ સરેરાશ વસતી ૪૪૬૨
હોવી જોઈએ. જેમાાં ૧પ % વધ ઘટ મુજબ મહત્તમ ૫૧૩૨ તથા લઘુત્તમ ૩૭૯૩ હોઇ શકે. તેથી પિ વધુ વધ અગર ઘટ ધરાવતા નીિે
જિાવેલા મતિાર માંડળો રિવા જરૂરી બન્યાાં છે. મતિાર માંડળમાાં સમાચવષ્ટ ગામોની ભૌગોચલક પદરસ્સ્ત્થચત, કોઈ એક જ તાલુકામાાં આવેલ
કોઈ જૂથ ગ્રામ પાંિાયતમાાં સમાચવષ્ટ ગામો જુિા જુિા મતિાર માંડળમાાં સમાચવષ્ટ ન કરવા તેવી વૈધાચનક જોગવાઈ તથા કુિરતી બાધક
પદરબળો, રેલવે, નિી વગેરે પદરબળો પ્રવતે છે. જે તે મતિાર માંડળ સાંબાંધી આ અાંગે ચવગતવાર કારિો આયોગે નોંધ્યાાં છે.
અ.નૂં.
મતદાર મૂંડળ
મતદાર મૂંડળની
વસતી
તાલુકા પૂંચાયત મતદાર મૂંડળમાૂં ૧પ% છુટ મયાગદા
કરતાૂં વધુ વધ/ ઘટ ની ટકાવારી
સામાન્ય ક્રમાૂંક
નામ
૧
૬
ડુાંગરપર
૩૬૯૪
)- ( ૨.૨૨
૧૩. આથી, ભારતના સાંચવધાનના અનુચ્છેિ ર૪૩-ડ તેમજ અચધચનયમ તથા ચનયમો અન્વયે મળેલી સત્તાની રૂએ રાજ્ય િૂાંટિી આયોગ
ભાવનગર ચજલ્લાની જેસર તાલુકા પાંિાયત માટે નીિે જિાવેલ પરકના કોલમ-ર માાં જિાવેલ પ્રાિેચશક મતિાર માંડળોની રિના કરે છે
અને પરકના કોલમ-૩(ર) માાં િશાડવેલ ગામોનો તેમાાં સમાવેશ કરવામાાં આવે છે.
મતદાર
મૂંડળનો
સામાન્ય
ક્રમાૂંક
મતદાર
મૂંડળનુ નામ
મતદાર મૂંડળમાૂં સમાજવષ્ટ
ગામના નામ
ગામની
કુલ
વસતી
મતદાર મૂંડળની
અનુસ જચત જાજતની
મતદાર મૂંડળની
અનુસ જચત આદદજાજતની
અ નૂં.
ગામનુ નામ
વસતી
ટકાવારી
ખાસ
ક્રમાૂંક
વસતી
ટકાવારી
ખાસ
ક્રમાૂંક
૧
૨
૩
)
૧
(
૩)ર(
૪
૫
)
૧
(
૫)ર(
૫
)
૩
(
૬
)
૧
(
૬)ર(
૬
)
૩
(
૧
અયાવેજ
૧
અયાવેજ
૨૫૩૪
૧૯૪
૭.૬૬
૦
૦.૦૦
૨
િોક
-
િોકીયાપાટી
૧૯૨૩
૩૫
૧.૮૨
૦
૦.૦૦
૩
જુના પાિર વોડડ
નાં. ૭ થી ૮
૫૬૦
૦
૦.૦૦
૦
૦.૦૦
કુલ
૫૦૧૭
૨૨૯
૪.૫૬
૭
૦
૦.૦૦
-
૨
બેડા
૧
બેડા
૨૪૫૪
૩૩
૧.૩૪
૦
૦.૦૦
૨
છાપરીયાળી
૧૬૩૦
૧૦૮
૬.૬૩
૧
૦.૦૬
કુલ
૪૦૮૪
૧૪૧
૩.૪૫
૯
૧
૦.૦૬
૬
૩
બીલા-૧
૧
બીલા વોડડ નાં. ૧
થી ૯
૪૧૩૩
૪૦
૦.૯૭
૦
કુલ
૪૧૩૩
૪૦
૦.૯૭
૧૩
૦
૦.૦૦
-
૪
બીલા-૨
૧
બીલા વોડડ નાં. ૧૦
૪૮૧
૯૦
૧૮.૭૧
૦
૦.૦૦
૨
શાાંતીનગર
૧૮૬૫
૦
૦.૦૦
૦
૦.૦૦
૩
કોટામોઇ
૧૭૨૭
૪૭
૨.૭૨
૦
૦.૦૦
કુલ
૪૦૭૩
૧૩૭
૩.૩૬
૧૦
૦
૦.૦૦
-
૫
િેપલા
૧
િેપલા
૧૭૧૦
૪૫
૨.૬૩
૦.૦૦
૨
રાિપરડા(િોક)
૧૫૫૬
૮૯
૫.૭૨
૦.૦૦
PART IV-C ]
GUJARAT GOVERNMENT GAZETTE EX., 07-01-2026
14-5
મતદાર
મૂંડળનો
સામાન્ય
ક્રમાૂંક
મતદાર
મૂંડળનુ નામ
મતદાર મૂંડળમાૂં સમાજવષ્ટ
ગામના નામ
ગામની
કુલ
વસતી
મતદાર મૂંડળની
અનુસ જચત જાજતની
મતદાર મૂંડળની
અનુસ જચત આદદજાજતની
અ નૂં.
ગામનુ નામ
વસતી
ટકાવારી
ખાસ
ક્રમાૂંક
વસતી
ટકાવારી
ખાસ
ક્રમાૂંક
૧
૨
૩
)
૧
(
૩)ર(
૪
૫
)
૧
(
૫)ર(
૫
)
૩
(
૬
)
૧
(
૬)ર(
૬
)
૩
(
૩
રાજપરા (િોક)
૧૩૩૨
૬૮
૫.૧૧
૦.૦૦
કુલ
૪૫૯૮
૨૦૨
૪.૩૯
૮
૦
૦.૦૦
-
૬
ડુાંગરપર
૧
ડુાંગરપર
૧૯૨૮
૧૭
૦.૮૮
૦
૦.૦૦
૨
માતલપર
૧૭૬૬
૧૦૦
૫.૬૬
૪
૦.૨૩
કુલ
૩૬૯૪
૧૧૭
૩.૧૭
૧૧
૪
૦.૧૧
૩
૭
ઇંટીયા
૧
ઇટીયા
૧૫૮૧
૧૭૦
૧૦.૭૫
૦
૦.૦૦
૨
કોબાડીયા
૧૨૧૦
૯
૦.૭૪
૦
૦.૦૦
૩
કરજાળા
૧૦૫૫
૩૫
૩.૩૨
૦
૦.૦૦
૪
નવી કારોડી
૨૫૮
૦
૦.૦૦
૦
૦.૦૦
કુલ
૪૧૦૪
૨૧૪
૫.૨૧
૫
૦
૦.૦૦
-
૮
જેસર-૧
૧
જેસર વોડડ નાં. ૧
થી ૬
૫૦૬૪
૪૩૬
૮.૬૧
૫૨૦
૧૦.૨૭
કુલ
૫૦૬૪
૪૩૬
૮.૬૧
૧
૫૨૦
૧૦.૨૭
૧
૯
જેસર-૨
૧
જેસર વોડડ નાં. ૭
થી ૧૨
૫૦૯૮
૦
૦
૦.૦૦
કુલ
૫૦૯૮
૦
૦.૦૦
-
૦
૦.૦૦
-
૧૦
જેસર-૩
૧
જેસર વોડડ નાં. ૧૩
થી ૧૬
૩૪૧૬
૦
૦.૦૦
૦
૦.૦૦
૨
પા
૧૧૫૩
૪૩
૩.૭૩
૦
૦.૦૦
કુલ
૪૫૬૯
૪૩
૦.૯૪
૧૪
૦
૦.૦૦
-
૧૧
કરલા
૧
કરલા
૧૯૮૩
૯૯
૪.૯૯
૧
૦.૦૫
૨
સરેરા વોડડ નાં. ૪
થી ૮
૧૩૦૮
૧૮૪
૧૪.૦૭
૨
૦.૧૫
૩
રબારીકા
૫૧૩
૪૨
૮.૧૯
૦
૦.૦૦
કુલ
૩૮૦૪
૩૨૫
૮.૫૪
૨
૩
૦.૦૮
૫
૧૨
કારોડી
૧
કાાંરોડી
૩૧૨૭
૧૯૯
૬.૩૬
૧
૦.૦૩
૨
ઝડકલા
૧૮૯૧
૪૭
૨.૪૯
૦
૦.૦૦
કુલ
૫૦૧૮
૨૪૬
૪.૯૦
૬
૧
૦.૦૨
૭
૧૩
સનાળા
૧
સનાળા
૨૯૧૨
૨૬૯
૯.૨૪
૦
૦.૦૦
૨
ચિરોડા
૮૬૭
૮૧
૯.૩૪
૦
૦.૦૦
૩
ચવરપુર
)
િોક
(
૧૩૩૩
૯
૦.૬૮
૦
૦.૦૦
કુલ
૫૧૧૨
૩૫૯
૭.૦૨
૩
૦
૦.૦૦
-
૧૪
શેવડીવિર
૧
શેવડીવિર
૨૨૦૩
૧૧
૦.૫૦
૦
૦.૦૦
૨
જુના પાિર વોડડ
૧૬૮૨
૨૪
૧.૪૩
૧
૦.૦૬
14-6
GUJARAT GOVERNMENT GAZETTE EX., 07-01-2026
[ PART IV-C
મતદાર
મૂંડળનો
સામાન્ય
ક્રમાૂંક
મતદાર
મૂંડળનુ નામ
મતદાર મૂંડળમાૂં સમાજવષ્ટ
ગામના નામ
ગામની
કુલ
વસતી
મતદાર મૂંડળની
અનુસ જચત જાજતની
મતદાર મૂંડળની
અનુસ જચત આદદજાજતની
અ નૂં.
ગામનુ નામ
વસતી
ટકાવારી
ખાસ
ક્રમાૂંક
વસતી
ટકાવારી
ખાસ
ક્રમાૂંક
૧
૨
૩
)
૧
(
૩)ર(
૪
૫
)
૧
(
૫)ર(
૫
)
૩
(
૬
)
૧
(
૬)ર(
૬
)
૩
(
નાં
.૬
થી
૧
૩
મોરિુપિા
૧૦૯૩
૩૦૬
૨૮.૦૦
૭
૦.૬૪
કુલ
૪૯૭૮
૩૪૧
૬.૮૫
૪
૮
૦.૧૬
૨
૧૫
તાાંતિીયા
૧
તાાંતિીયા
૨૭૪૯
૨૦
૦.૭૩
૦
૦.૦૦
૨
ભાિવડીયા
૯૦૭
૩૩
૩.૬૪
૦
૦.૦૦
૩
ટોલ સલડી િોટેલી
૨૯૫
૦
૦.૦૦
૦
૦.૦૦
કુલ
૩૯૫૧
૫૩
૧.૩૪
૧૨
૦
૦.૦૦
-
૧૬
ઉગલવાિ
૧
ઉગલવાિ
૩૩૧૯
૨૫
૦.૭૫
૪
૦.૧૨
૨
સરેરા વોડડ નાં. ૧
થી ૩
૭૮૩
૦
૦.૦૦
૦
૦.૦૦
કુલ
૪૧૦૨
૨૫
૦.૬૧
૧૫
૪
૦.૧૦
૪
કુલ
૭૧૩૯૯
૨૯૦૮
૪.૦૭
૫૪૧
૦.૭૬
૧૪. જાહેરનામા અન્વયે અનામત રખાયેલ અનુસૂચિત જાચત તથા અનુસૂચિત આદિજાચતની બેઠકો (આ વગડની સ્ત્રીઓ માટેની અનામત બેઠકો
સચહત) ઉપર પેરા ૭ થી ૮ માાં જિાવ્યા મુજબ ચનયમો અન્વયે ચવચહત થયા મુજબ ઉપરોિ પરકના કોલમ નાં. પ (૩) તથા ૬ (૩) માાં
જિાવેલ ખાસ ક્રમાાંક મુજબ નીિે જિાવેલા મતિાર માંડળોમાાં ફાળવવાની થાય.
મતદાર મૂંડળનો
નૂંબર
મતદાર મૂંડળનુૂં નામ
મતદાર મૂંડળનો
ખાસ ક્રમાૂંક
ફાળવવામાૂં આવેલ અ.જા/ અ.આ.જા જાજતની બેઠકનો
પ્રકાર(સ્ત્રી બેઠક સજિત)
૧
૨
૩
૪
અનુસ જચત જાજત
૮
જેસર-૧
૧
અનુસૂચિત જાચત સ્ત્રી
અનુસ જચત આદદજાજત
૧૪
શેવડીવિર
૨
અનુસૂચિત આદિજાચત
૧પ. ચનયમોના ચનયમ-૬ અન્વયે અનુસૂચિત જાચત, અનુસૂચિત આદિજાચત માટે બેઠકો જે મતિાર માંડળોમાાં ફાળવાઈ હોય તે ચસવાયનાાં મતિાર
માંડળોમાાં પેરા ૯ માાં જિાવ્યા મુજબ સામાચજક અને શૈક્ષચિક રીતે પછાતવગડની (આ વગડની સ્ત્રીઓ સચહત) બેઠકો સામાન્ય ક્રમાાંક મુજબ
નીિે જિાવેલ મતિાર માંડળોમાાં ફાળવવાની થાય.
મતદાર મૂંડળનો સામાન્ય ક્રમાૂંક
મતદાર મૂંડળનુૂં નામ
ફાળવવામાૂં આવેલ બેઠકનો પ્રકાર
૧
અયાવેજ
સા.શૈ.પછાતવગડ સ્ત્રી
૨
બેડા
સા.શૈ.પછાતવગડ સ્ત્રી
૩
બીલા-૧
સા.શૈ.પછાતવગડ
૪
બીલા-૨
સા.શૈ.પછાતવગડ
૧૬. ચનયમોના ચનયમ-૭ અન્વયે અનુસૂચિત જાચત, અનુસૂચિત આદિજાચત તથા સામાચજક અને શૈક્ષચિક રીતે પછાતવગડ માટે અનામત રખાયેલ
બેઠકો જે મતિાર માંડળમાાં ફળવાઈ હોય તે ચસવાયના મતિાર માંડળોમાાં ઉપર પેરા ૧૦ તથા ૧૧ માાં જિાવ્યા મુજબ મતિાર માંડળનાાં
સામાન્ય ક્રમાાંક મુજબ જાહેરનામા અન્વયે ચવચહત થયેલ બેઠકો નીિેના મતિાર માંડળોમાાં અનુક્રમે સામાન્ય સ્ત્રી માટે તથા ચબનઅનામત
સામાન્ય બેઠકો ફાળવવાની થાય.
PART IV-C ]
GUJARAT GOVERNMENT GAZETTE EX., 07-01-2026
14-7
મતદાર મૂંડળનો સામાન્ય ક્રમાૂંક
મતદાર મૂંડળનુૂં નામ
ફાળવવામાૂં આવેલ બેઠકનો પ્રકાર
૫
િેપલા
સામાન્ય સ્ત્રી
૬
ડુાંગરપર
સામાન્ય સ્ત્રી
૭
ઇંટીયા
સામાન્ય સ્ત્રી
૯
જેસર-૨
સામાન્ય સ્ત્રી
૧૦
જેસર-૩
સામાન્ય સ્ત્રી
૧૧
કરલા
ચબન અનામત સામાન્ય
૧૨
કારોડી
ચબન અનામત સામાન્ય
૧૩
સનાળા
ચબન અનામત સામાન્ય
૧૫
તાાંતિીયા
ચબન અનામત સામાન્ય
૧૬
ઉગલવાિ
ચબન અનામત સામાન્ય
૧૭. અનામત બેઠકોની ફાળવિી કઈ રીતે કરવી તે અાંગે રાજ્ય સરકારે ચનયમો ઘડ્યા છે. પાંિાયત, ગ્રામ ગૃહ ચનમાડિ અને ગ્રામ ચવકાસ
ચવભાગના જાહેરનામા નાં. કેપી-૧૯૯૪-ર૧૧-ઈએલસી-૧૦૯૪-૪૮-જી, તા. ૦૮-૦૯-૧૯૯૪ થી ગુજરાત તાલુકા અને ચજલ્લા પાંિાયત
િૂાંટિી (અનામત બેઠકોની વારાફરતી ફાળવિીની રીત) ચનયમો, ૧૯૯૪ બહાર પાડવામાાં આવ્યા છે. ત્યારબાિ જાહેરનામા નાં. કેપી-૭-
ઓફ-ર૦૧૦-ઈએલસી-૧૦ર૦૧૦-૮૦૪-જી. તા. ૧૦-૦પ-ર૦૧૦થી ગુજરાત તાલુકા અને ચજલ્લા પાંિાયત (મતિાર માંડળોનુાં સીમાકન)
ચનયમો, ર૦૧૦ બનાવવામાાં આવેલ છે. આ ચનયમોમાાં ચનયમ-૪ ની જોગવાઈ મુજબ તાલુકા પાંિાયતોના મતિાર માંડળોમાાં અનુસૂચિત
જાચત, અનુસૂચિત આદિજાચત, સામાચજક અને શૈક્ષચિક રીતે પછાતવગડ અને સ્ત્રીઓ માટેની અનામત બેઠકોની ફાળવિી એક પછીની બીજી
સામાન્ય િૂાંટિીમાાં રાજ્ય િૂાંટિી આયોગ શક્ય હોય ત્યાાં સુધી વારાફરતી (રોટેશન) કરશે.
પાંિાયત ચવભાગના જાહેરનામા નાં. કેપી-૭-ઓફ-ર૦૧૦-ઈએલસી-૧૦ર૦૧૦-૮૦૪-જી, તા. ૧૦-૦પ-ર૦૧૦થી ચનયમ-૪માાં થયેલ
જોગવાઈઓનો અમલ કરવા માટે રાજ્ય િૂાંટિી આયોગના આિેશ ક્રમાાંક: રાિઆ-િટિ-સમક-સ્ત્થા. સ્ત્વ. ૧૪૧(ર)-૦૯૨૦૨૫-ક, તા. ૨૦-
૦૯-૨૦૨૫ થી માગડિશડક ચસદ્ાાંતો નક્કી કરેલ છે. જેની ટૂાંકમાાં જોગવાઈ નીિે મુજબ છે.
(ક) જે ચજલ્લા/તાલુકા પાંિાયતોનુાં રોટેશન કરવાનુાં છે તે પાંિાયતો તથા હિમાાં ફેરફાર થયેલ હોય તેવી ચજલ્લા/તાલુકા પાંિાયતોમાાં સને
૨૦૧૧ની વસચત ગિતરી પ્રમાિે મતિાર માંડળોની રિના (સીમાાંકન) થતાાં આવી ચજલ્લા/તાલુકા પાંિાયતો માટે વર્ડ ૨૦૧૫,
૨૦૧૮ તથા ૨૦૨૧ની સામાન્ય િૂાંટિીમાાં ફાળવેલ બેઠકોનુાં પુનરાવતડન ન થાય તે માટે શક્ય હોય ત્યાાં સુધી ફેરફાર કરી કાયિા
તેમજ ચનયમોની જોગવાઈઓની મયાડિામાાં અનામત બેઠકોની વારાફરતી ફાળવિી કરવાની રહેશે.
(ખ) હિમાાં ફેરફાર થયેલ હોય તેવી ચજલ્લા/તાલુકા પાંિાયતોમાાં નવા સીમાાંકન વખતે બેઠકોની વારાફરતી ફાળવિીમાાં મતિાર માંડળનુાં
નામ ધ્યાને લેવામાાં આવશે. (ગામના આાંતદરક ફેરફારોને ધ્યાને લેવાના થશે નહીં)
(ગ) છેલ્લા સીમાાંકનમાાં તથા છેલ્લી બેઠક ફાળવિીમાાં જે મતિાર માંડળમાાં અનુસૂચિત જાચત/અનુસૂચિત આદિજાચતની બેઠક ફળવાયેલ
હોય તો તે મતિાર માંડળ પછીના બીજા ઉતરતા ખાસ ક્રમાાંકમાાં આવતા મતિાર માંડળમાાં ચનયમાનુસાર અનુસૂચિત જાચત/અનુસૂચિત
આદિજાચતના મતિાર માંડળમાાં (સ્ત્રીને પ્રથમ પસાંિગી આપી) ચનયમાનુસાર બેઠક ફાળવવાની રહેશે.
(ઘ) અનુસૂચિત જાચત અને અનુસૂચિત આદિજાચતની બેઠકોની વારાફરતી ફાળવિી કયાડ બાિ, સામાચજક અને શૈક્ષચિક રીતે પછાતવગડની
બેઠકની ફાળવિી કરવાની રહેશે. છેલ્લા સીમાાંકન તથા છેલ્લી બેઠક ફાળવિી વખતે જો કોઇ મતિાર માંડળમાાં સામાચજક અને
શૈક્ષચિક રીતે પછાત વગડની બેઠક ફાળવવામાાં આવી હોય તો ત્યાર પછીના ક્રમમાાં આવતા સામાન્ય ક્રમાાંકમાાં જે મતિાર માંડળ
આવતુાં હોય તે મતિાર માંડળમાાં ચનયમાનુસાર સામાચજક અને શૈક્ષચિક રીતે પછાત વગડની બેઠકો (સ્ત્રી બેઠકને પ્રથમ પસાંિગી
આપી) ફાળવવાની રહેશે. સ્ત્રી અનામત બેઠકોની ફાળવિી વખતે એક સામાન્ય િૂાંટિીથી બીજી સામાન્ય િૂાંટિી વખતે એટલે કે
છેલ્લી સામાન્ય િૂાંટિીમાાં ફાળવિી કરેલ બેઠકમાાં શક્ય હોય તો ફરી વખત સ્ત્રી અનામત ન આવે તે રીતે બેઠક ફાળવિી કરવાની
રહેશે.
સને-ર૦૧૧ની વસતી ગિતરી પ્રમાિે આગામી સામાન્ય િૂાંટિી માટે નવુાં સીમાાંકન સાથે રોટેશન કરવાનુાં થતાાં વર્ડ ર૦૧પ તથા ૨૦૨૧
ની સામાન્ય િૂાંટિીમાાં ફાળવેલ બેઠકોનુાં પુનરાવતડન ન થાય તે માટે શક્ય હોય ત્યાાં સુધી ફેરફાર કરી કાયિા તેમજ ચનયમોની જોગવાઈઓની
મયાડિામાાં અનામત બેઠકોની વારાફરતી ફાળવિી નીિે મુજબ કરવામાાં આવેલ છે.
14-8
GUJARAT GOVERNMENT GAZETTE EX., 07-01-2026
[ PART IV-C
૧૮. જાહેરનામા અન્વયે અનામત રખાયેલ અનુસૂચિત જાચત તથા અનુસૂચિત આદિજાચતની બેઠકો (આ વગડની સ્ત્રીઓ માટેની અનામત બેઠકો
સચહત) ચનયમો અન્વયે ચનચહત થયા મુજબ નીિે જિાવેલા મતિાર માંડળોમાાં વારાફરતી (રોટેશનથી) ફાળવવામાાં આવે છે.
મતદાર મૂંડળનો
નૂંબર
મતદાર મૂંડળનુૂં નામ
મતદાર મૂંડળનો
ખાસ ક્રમાૂંક
ફાળવવામાૂં આવેલ અ.જા/ અ.િ.જા. બેઠકનો પ્રકાર
(સ્ત્રી બેઠક સજિત)
૧
૨
૩
૪
અનુસ જચત જાજત
૧૧
કરલા
૨
અનુસૂચિત જાચત સ્ત્રી
અનુસ જચત આદદજાજત
૧૪
શેવડીવિર
૨
અનુસૂચિત આદિજાચત
૧૯. અનુસૂચિત જાચત, અનુસૂચિત આદિજાચત માટે બેઠકો જે મતિાર માંડળોમાાં ફાળવાઈ હોય તે ચસવાયનાાં મતિાર માંડળોમાાં સામાચજક અને
શૈક્ષચિક રીતે પછાતવગડની (આ વગડની સ્ત્રીઓ સચહત) બેઠકો સામાન્ય ક્રમાાંક મુજબ નીિે જિાવેલ મતિાર માંડળોમાાં વારાફરતી
(રોટેશનથી) ફાળવવામાાં આવે છે.
મતદાર મૂંડળનો સામાન્ય ક્રમાૂંક
મતદાર મૂંડળનુૂં નામ
ફાળવવામાૂં આવેલ બેઠકનો પ્રકાર
૫
િેપલા
સા. શૈ. પછાતવગડ સ્ત્રી
૬
ડુાંગરપર
સા. શૈ. પછાતવગડ સ્ત્રી
૭
ઇંટીયા
સા. શૈ. પછાતવગડ
૮
જેસર-૧
સા. શૈ. પછાતવગડ
ર૦. અનુસૂચિત જાચત, અનુસૂચિત આદિજાચત તથા સામાચજક અને શૈક્ષચિક રીતે પછાતવગડ માટે અનામત રખાયેલ બેઠકો જે મતિાર માંડળમાાં
ફળવાઈ હોય તે ચસવાયના મતિાર માંડળોમાાં સામાન્ય ક્રમાાંક મુજબ જાહેરનામા અન્વયે ચવચહત થયેલ બેઠકો નીિેના મતિાર માંડળોમાાં
અનુક્રમે સામાન્ય સ્ત્રી માટે તથા ચબનઅનામત સામાન્ય બેઠકો વારાફરતી (રોટેશનથી) ફાળવવામાાં આવે છે.
મતદાર મૂંડળનો સામાન્ય ક્રમાૂંક
મતદાર મૂંડળનુૂં નામ
ફાળવવામાૂં આવેલ બેઠકનો પ્રકાર
૩
બીલા-૧
સામાન્ય સ્ત્રી
૧૨
કારોડી
સામાન્ય સ્ત્રી
૧૩
સનાળા
સામાન્ય સ્ત્રી
૧૫
તાાંતિીયા
સામાન્ય સ્ત્રી
૧૬
ઉગલવાિ
સામાન્ય સ્ત્રી
૧
અયાવેજ
ચબન અનામત સામાન્ય
૨
બેડા
ચબન અનામત સામાન્ય
૪
બીલા-૨
ચબન અનામત સામાન્ય
૯
જેસર-૨
ચબન અનામત સામાન્ય
૧૦
જેસર-૩
ચબન અનામત સામાન્ય
ર૧. ભારતના બાંધારિના અનુચ્છેિ ર૪૩-ડ તથા ગુજરાત પાંિાયત અચધચનયમ, ૧૯૯૩ અને તે હેઠળના પ્રવતડમાન ચનયમોથી રાજ્ય િૂાંટિી
આયોગને મળેલ સત્તાની રૂએ ભાવનગર ચજલ્લાની જેસર તાલુકા પાંિાયતના મતિાર માંડળોની રિના કરવાનો અને મતિાર માંડળોમાાં
બેઠકો વારાફરતી ફાળવવાનો પ્રાથચમક આિેશ જાહેર જનતાની જાિ માટે આથી પ્રચસદ્ કરવામાાં આવે છે.
રર. ચનયમોમાાં થયેલ જોગવાઈ મુજબ રાજ્ય િૂાંટિી આયોગે મતિાર માંડળોના સૂચિત સીમાાંકન અને તે મતિાર માંડળોમાાં અનુસૂચિત જાચત,
અનુસૂચિત આદિજાચત, સામાચજક અને શૈક્ષચિક રીતે પછાત વગડ અને સ્ત્રીઓ માટે અનામત રાખેલ બેઠકોની ફાળવિીને આખરી સ્ત્વરૂપ
આપતાાં પહેલાાં જાહેર જનતા પાસેથી તે અાંગેના સૂિનો માંગાવવાનાાં થાય છે.
Government Central Press, Gandhinagar.
PART IV-C ]
GUJARAT GOVERNMENT GAZETTE EX., 07-01-2026
14-9
આથી, આ મતિાર માંડળોની રિના અને બેઠકોની વારાફરતી ફાળવિી માટે જે ચનિડય કરેલ છે તે સામે જાહેર જનતાને કોઇપિ
સૂિનો કરવાનાાં હોય તો તે આિેશની તારીખથી ૭ (સાત) દિવસમાાં સચિવશ્રી, રાજ્ય િૂાંટિી આયોગ, બ્લોક નાં. ૯, ૬ઠ્ઠો માળ, સરિાર
ભવન, નવા સચિવાલય, ગાાંધીનગરને પહોંિે તે રીતે મોકલી આપવા જિાવવામાાં આવે છે. આ સૂિનોની એક નકલ ચજલ્લા િૂાંટિી
અચધકારી અને કલેક્ટરશ્રી, ભાવનગરને પિ આપવાની રહેશે. મુદ્દત પૂરી થયા બાિ મળેલ સૂિનો ધ્યાને લેવામાાં આવશે નચહ.
૨૩. ચનયમોમાાં થયેલ જોગવાઇ મુજબ, રાજ્ય િૂાંટિી આયોગ મતિાર માંડળોના સીમાાંકન અને બેઠક ફાળવિી અાંગેનો આ આિેશ આખરી કરતાાં
પહેલાાં રાજ્ય િૂાંટિી આયોગમાાં નોધાયેલ માન્ય રાજકીય પક્ષો સાથે ચવિાર-ચવચનમય (Consult) કરશે.
રાજ્ય િૂાંટિી આયોગના આિેશથી,
આર. જી. ગોજિલ,
સચિવ.
રાજ્ય ચ ૂંટણી આયોગના આદેશ ક્રમાૂંકઃ રાચઆ-સમક-યુજનટ-૩-િેસર-તા. પૂં.-ર૦ર૬, તા.૦૭-૦૧-ર૦ર૬નુૂં જબડાણ
અનુસ જચ
જિલ્લાનુૂં નામ : ભાવનગર
તાલુકા પૂંચાયતનુૂં નામ : િેસર
અ.નૂં.
તાલુકા
પૂંચાયતનુૂં નામ
મતદાર મૂંડળની જવગત
મતદાર મૂંડળનો ખાસ ક્રમાૂંક
ફાળવવામાૂં આવેલ બેઠકનો
પ્રકાર
સામાન્ય
ક્રમાૂંક
મતદાર મૂંડળનુૂં
નામ
અનુસ જચત
જાજત
અનુસ જચત
આદદજાજત
૧
૨
૩
)
૧
(
૩
)
૨
(
૪
)
૧
(
૪
)
૨
(
૫
૧
જેસર
૧
અયાવેજ
૭
૦
ચબન અનામત સામાન્ય
૨
બેડા
૯
૬
ચબન અનામત સામાન્ય
૩
બીલા-૧
૧૩
૦
સામાન્ય સ્ત્રી
૪
બીલા-૨
૧૦
૦
ચબન અનામત સામાન્ય
૫
િેપલા
૮
૦
સા.શૈ.પછાતવગડ સ્ત્રી
૬
ડુાંગરપર
૧૧
૩
સા.શૈ.પછાતવગડ સ્ત્રી
૭
ઇંટીયા
૫
૦
સા.શૈ.પછાતવગડ
૮
જેસર-૧
૧
૧
સા.શૈ.પછાતવગડ
૯
જેસર-૨
૦
૦
ચબન અનામત સામાન્ય
૧૦
જેસર-૩
૧૪
૦
ચબન અનામત સામાન્ય
૧૧
કરલા
૨
૫
અનુસૂચિત જાચત સ્ત્રી
૧૨
કારોડી
૬
૭
સામાન્ય સ્ત્રી
૧૩
સનાળા
૩
૦
સામાન્ય સ્ત્રી
૧૪
શેવડીવિર
૪
૨
અનુસૂચિત આદિજાચત
૧૫
તાાંતિીયા
૧૨
૦
સામાન્ય સ્ત્રી
૧૬
ઉગલવાિ
૧૫
૪
સામાન્ય સ્ત્રી
આર. જી. ગોજિલ,
સચિવ.
----------
Signed by : BHOLUSINGH G THAKUR
Senior Manager
Government Central Press,
Gandhinagar
Date : 2026.01.09 22:09:59 IST
Signature Not Verified