IV-C Ex.-15

15-1

Extra No. 15

©

The Gujarat Government Gazette

EXTRAORDINARY

PUBLISHED BY AUTHORITY

Vol. LXVII ]

WEDNESDAY, JANUARY 7, 2026 / PAUSHA 17, 1947

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IV-C

Statutory Rules and Orders (Other than those published in Parts I, I-A and I-L)

made by Statutory Authorities other than the Government of Gujarat

including those made by the Government of India, the High Courts, the

Director of Municipalities, the Commissioner of Police, the Director of

Prohibition and Excise, the District Magistrates and the Election

Commission, Election Tribunals, Returning Officers and other

authorities under the Election Commission.

રાજ્ય ચ ૂંટણી આયોગ

આદેશ

સચિવાલય, ગાાંધીનગર, ૭મી જાન્યુઆરી, ૨૦૨૬

નખત્રાણા નગરપાલિકાની ચ ૂંટણી માટે શહેરના વોર્ડોન ૂં સીમાૂંકન તથા અનામત બેઠકોની ફાળવણી અૂંગેનો પ્રાથલમક આદેશ

ક્રમાૂંક: રાચઆ-ચટણ-સમક-નપા-નખત્રાણા-ય લનટ-૭-૦૧ર૦૨૬.

૧. ભારતના સાંચવધાનના ૭૪મા સુધારાને અનુલક્ષીને ગુજરાત નગરપાચલકા અચધચનયમ, ૧૯૬૩ (જેનો હવે પછી 'અચધચનયમ' તરીકે ઉલ્લેખ

કરવામાાં આવેલ છે)ની કલમ-૬ની પેટા કલમ ૪ થી નગરપાચલકાઓની તમામ િ ાંટણીઓની મતદાર યાદી તૈયાર કરવા ઉપર દેખરેખ,

માગગદર્ગન, ચનયાંત્રણ અને તેનુાં સાંિાલન રાજ્ય િ ાંટણી આયોગમાાં ચનચહત થર્ે તેવી જોગવાઈ થયેલી છે અને કલમ-૬ની પેટા કલમ-પ

અન્વયે રાજ્ય સરકારે કરેલા ચનયમોનુસાર અચધચનયમની જોગવાઈઓને આધીન રહીને રાજ્ય િ ાંટણી આયોગે િ ાંટણી કરવા જોગવાઇ છે.

રાજ્ય સરકારે ગુજરાત લોકલ ઓથોરીટીઝ લોઝ (એમેડમેન્ટ) એક્ટ, ર૦૦૯ થી ગુજરાત નગરપાચલકા અચધચનયમમાાં કેટલાક

સુધારા કરવામાાં આવેલ છે. આ સુધારા અન્વયે નગરપાચલકામાાં લગભગ અડધી બેઠકો મચહલાઓ માટે અનામત રાખવાનુાં નક્કી કરવામાાં

આવેલ છે.

મ્યુચનચસપલ બરોમાાં વોડોનુાં સીમાાંકન અને અનામત બેઠકોની ફાળવણી બાબતના (સુધારા) ચનયમો ર૦૧૫ થી નગરપાચલકા માટે

એક વોડગમાાં િાર બેઠકો રાખવા અને તે પૈકી બે બેઠકો સ્ત્ત્રીઓ માટે અને બાકીની બે બેઠકો જરૂરરયાત મુજબ અનામત કે ચબનઅનામત

રાખવા અાંગેની જોગવાઈ કરવામાાં આવેલ છે.

15-2

GUJARAT GOVERNMENT GAZETTE EX., 07-01-2026

[ PART IV-C

ગુજરાત સ્ત્થાચનક સત્તામાંડળ કાયદા (સુધારા) અચધચનયમ, ૨૦૨૩ (ગુજરાત-૧૭ ઓફ ૨૦૨૩)થી સુધાયાગ મુજબ સ્ત્થાચનક

સ્ત્વરાજ્યની સાંસ્ત્થાઓમાાં પછાતવગોની બેઠકોની અનામતની ટકાવારીમાાં સુધારો કરી ૨૭ ટકા સુધીની બેઠકો પછાતવગો માટે અનામત

રાખવાની જોગવાઈ કરવામાાં આવેલ છે. આ અાંગે વોડગની સાંખ્યા તથા બેઠકો (અનામત બેઠકો સચહત) ર્હેરી ચવકાસ અને ર્હેરી ગૃહ

ચનમાગણ ચવભાગ દ્વારા નક્કી કરવામાાં આવે છે.

સરકારશ્રીના ર્હેરી ચવકાસ અને ર્હેરી ગૃહ ચનમાગણ ચવભાગના જાહેરનામા ક્રમાાંકઃ KV 133 of 2022

NPL/452019/MLA-25/M, તા.ર૧-૦૯-ર૦ર૨ તથા GV/314 of 2025 UDUHD/EOM/e-file/18/2025/5039/M,

તા.૦૪-૦૯-ર૦ર૫થી કચ્છ ચજલ્લામાાં નવીન નખત્રાણા નગરપાચલકાની રિના કરવામાાં આવેલ છે.

ર.

રાજ્ય સરકારે અચધચનયમની કલમ-૭ તથા કલમ ૬ અનુસાર ર્હેરી ચવકાસ અને ર્હેરી ગૃહ ચનમાગણ ચવભાગના જાહેરનામા ક્રમાાંક:

KV/343 of 2025 UDUHD/EOM/e-file/18/2022/0003/M, તા.૨૫/૦૯/૨૦૨૫થી સને-૨૦૧૧ની વસ્ત્તી આધારે નખત્રાણા

નગરપાચલકા માટે કુલ-૭ વોડો અને કુલ-૨૮ બેઠકો નક્કી કરેલ છે. ચવભાગે ઉક્ત જાહેરનામાથી અનુસ ચિત જાચત, અનુસ ચિત આરદજાચત,

પછાતવગગ તેમજ સ્ત્ત્રી માટે અનામત બેઠકોની સાંખ્યા પણ ચનધાગરીત કરેલ છે.

૩. રાજ્ય િ ાંટણી આયોગે ગુજરાત નગરપાચલકા અચધચનયમ, ૧૯૬૩ની કલમ-૭ ની પેટા કલમ-ર ખાંડ-૩(ખ) અન્વયે ઠરાવેલી રીતે વોડોની

હદનુાં સીમાાંકન અને વોડગમાાંની અનુસ ચિત જાચત, અનુસ ચિત આરદજાચત, પછાતવગગની તથા સ્ત્ત્રીઓની તરફેણમાાં અનામત રાખેલી

બેઠકોની ફાળવણી કરવાની રહે છે.

૪. ર્હેરી ચવકાસ અને ર્હેરી ગૃહ ચનમાગણ ચવભાગના જાહેરનામા ક્રમાાંક: KV/343 of 2025 UDUHD/EOM/e-

file/18/2022/0003/M, તા. ૨૫/૦૯/૨૦૨૫થી નક્કી થઇ આવેલ વોડગની સાંખ્યા તથા બેઠકોની સાંખ્યા અને અનામત બેઠકોની સાંખ્યા

ધ્યાને લઇને મ્યુચનચસપલ બરોમાાં વોડગનુાં સીમાાંકન અને અનામત બેઠકોની ફાળવણી બાબતના ચનયમો ૧૯૯૪(જેનો હવે પછી ચનયમો

તરીકે ઉલ્લેખ કરવામાાં આવેલ છે) અને તેમા વખતો વખત થયેલ સુધારાઓ ધ્યાને લઇ વોડગ સીમાાંકન અને અનામત બેઠકોની ફાળવણી

કરવાની થાય છે.

પ.

મ્યુચનચસપલ બરોમાાં વોડગનુાં સીમાાંકન અને અનામત બેઠકોની ફાળવણી બાબતના ચનયમોના ચનયમ-ર અનુસાર નગરપાચલકાના વોડોની

રિના એવી રીતે કરવાની છે કે ર્ક્ય હોય તયાાં સુધી બધા જ વોડોની વસ્ત્તી એક સરખી રહે અને સામાન્યત: વોડગની સરેરાર્ વસ્ત્તીથી

કોઈપણ વોડગમાાં ૧૦ ટકાથી વધુ વધ કે ઘટ રહે નહીં. આમ, છતાાં રાજ્ય િ ાંટણી આયોગને જો એવો સાંતોષ થાય કે સ્ત્થાચનક એકજ થતા તથા

ભૌગોચલક નજીકપણા કે બીજા અન્ય પરરબળોને ધ્યાનમાાં રાખી ૧૦% ની મયાગદા કરતાાં યથાપ્રસાંગ થોડીક વધારે અથવા ઓછી વસ્ત્તીના

વોડગ રિવાનુાં જરૂરી છે તો તેમ કરી ર્કર્ે.

૬. રાજ્ય િ ાંટણી આયોગે વોડોનાાં સીમાાંકન માટે જરૂરી માચહતી એકઠી કરી છે તેમજ સને-૧૯૪૮ના સેન્સસ એક્ટ અન્વયે સને ર૦૧૧ ના

વસ્ત્તી ગણતરીના છેવટના પ્રચસદ્ધ થયેલ આાંકડા ધ્યાને લેતાાં નખત્રાણા નગરપાચલકાની કુલ વસ્ત્તી ૨૫,૬૬૮ છે. જાહેરનામાાં પ્રમાણે ર્હેરને

૭ વોડોમાાં વહેંિવામાાં આવેલ છે. તેથી વોડગની સરેરાર્ વસ્ત્તી ૩,૬૬૭ની થાય છે.

૭. એકઠી કરેલ માચહતીની આયોગે તેના કાયાગલયના અચધકારીઓ/કમગિારીઓ મારફત િકાસણી કરેલ છે. આ િકાસણી દરમ્યાન એવુાં જણાયુાં

છે કે, એકઠી થયેલ માચહચતના આધારે જે રીતે વોડોનુાં સીમાાંકન કરવાનુાં ધાયું છે તે પ્રમાણે વોડગ નાં. ૧ થી ૭ ની વસ્ત્તી સરેરાર્ વસ્ત્તીના

૧૦% વધ/ઘટની મયાગદાથી વધતી છે તથા ઘટતી છે.

૮. ચનયમોના ચનયમ-૩ ની જોગવાઇને ધ્યાનમાાં રાખી ર્હેરના ૭ વોડોનુાં આ સાથે અનુસ ચિ-૧ માાં જણાવ્યા પ્રમાણે સીમાાંકન નક્કી કરવામાાં

આવે છે. આ સીમાાંકન નક્કી કરવામાાં ર્ક્ય હોય તયાાં સુધી ભૌગોચલક એકજ થતા, નદી, રેલ્વેલાઈન, રોડ લાઈનના ચવગેરે કારણે ચવસ્ત્તારનુાં

ચબનજરૂરી ચવભાજન ન થાય અને તમામ રીતે એકસરખા વોડગ બની રહે તે ધ્યાનમાાં રાખવામાાં આવ્યુ છે.

૯. ચનયમોના ચનયમ-૪ અન્વયે દરેક વોડગમાાં િાર કાઉન્ન્સલર િ ાંટવાના છે. તેમજ ચનયમ-પ અન્વયે દરેક વોડગમાાંથી બે બેઠક સ્ત્ત્રીઓ માટે,

(અનુસ ચિત જાચત, અનુસ ચિત આરદજાચત, પછાતવગગની સ્ત્ત્રી સચહત) અનામત રાખવાની છે. જ્યારે બે બેઠકો સરકારે બહાર પાડેલ

જરૂરરયાત મુજબ અનુસ ચિત જાચત, અનુસ ચિત આરદજાચત અને પછાતવગગને અથવા ચબનઅનામત ફાળવવાની રહે છે.

૧૦. ચનયમોના ચનયમ-૬ અન્વયે અનુસ ચિત જાચત/અનુસ ચિત આરદજાચતની બેઠક ફાળવણી કરવાની થતી હોય તે રકસ્ત્સામાાં જે વોડોમાાં આ

વગગની વસ્ત્તીની ટકાવારી વધુ હોય તે વોડોનાાં ઉત્તરતા ક્રમે ચનયત સાંખ્યા સુધી ફાળવવાની છે. આમ, અનુસ ચિત જાચત, અનુસ ચિત

આરદજાચત (સ્ત્ત્રી બેઠકો સચહત)ની બેઠક જે તે વગગની જે વોડગમાાં વધુમાાં વધુ ટકાવારી હોય તે વોડગમાાં ફાળવવાનુાં ધોરણ અપનાવવાનુાં થાય

છે. મ્યુચનચસપલ બરોમાાં વોડોનુાં સીમાાંકન તથા અનામત બેઠકો ફાળવણી ચનયમો-૧૯૯૪ના ચનયમ-૬ (ક) હેઠળ રાજ્ય િ ાંટણી આયોગે

તા.૧૧-૧ર-ર૦૧૪ના આદેર્થી અનુસ ચિત જાચત અને અનુસ ચિત આરદજાચત સ્ત્ત્રીઓની બેઠક આ જાચતઓની વસ્ત્તીની સૌથી ઉંિી

ટકાવારી હોય તેવા વોડોનો ઉત્તરતા ક્રમ નક્કી કરી ઉત્તરતા ક્રમના બીજા, િોથા, છઠ્ઠા અને આઠમા એમ બેકી સાંખ્યાના ક્રમમાાં ફાળવવામાાં

આવર્ે તેમ નક્કી કરવામાાં આવેલ છે.

PART IV-C ]

GUJARAT GOVERNMENT GAZETTE EX., 07-01-2026

15-3

૧૧. જાહેરનામા અન્વયે નખત્રાણા નગરપાચલકા માટે ૪ બેઠકો અનુસ ચિત જાચત માટે અનામત રાખવાનુાં ચનધાગરીત થયેલ છે, જે પૈકી ૨ બેઠકો

સ્ત્ત્રી માટે અનામત રાખેલ છે.

૧ર. સને ર૦૧૧ની વસચત ગણતરીના આખરી પ્રચસદ્ધ થયેલ આાંકડા મુજબ નખત્રાણા નગરપાચલકાના જુદા જુદા ૭ સ ચિત વોડગની વસ્ત્તી તથા

દરેકની અનુસ ચિત જાચતની વસચત તથા તેની ટકાવારી મુજબ ઉત્તરતા ક્રમમાાં ગોઠવવામાાં આવે તો નીિે પ્રમાણે પરરન્સ્ત્થચત થાય છે.

અ.નૂં

વોર્ડડ નૂંબર

વોર્ડડની વસ્તી

અન સ લચત જાલતની કુિ વસ્તી

વોર્ડડની વસ્તી સામે અન સ લચત જાલતની વસ્તીની

ટકાવારી

૧

૨

૩

૪

૫

૧

૭

૪૦૩૭

૧૫૧૨

૩૭.૪૫

૨

૩

૪૦૮૯

૧૨૨૮

૩૦.૦૩

૩

૫

૩૦૮૨

૪૨૩

૧૩.૭૨

૪

૨

૪૧૭૭

૩૬૭

૮.૭૯

૫

૬

૪૧૦૩

૧૬૮

૪.૦૯

૬

૪

૩૦૭૯

૧૦૬

૩.૪૪

૭

૧

૩૧૦૧

૨૨

૦.૭૧

કુિ

૨૫૬૬૮

૩૮૨૬

૧૩.

આમ, અનુસ ચિત જાચતની વસ્ત્તીની ઉંિી ટકાવારીના ક્રમ મુજબ વોડગ નાં. ૭, ૩, ૫ અને ૨માાં ચનયમોના ચનયમ-૬(ક) હેઠળ અનુસ ચિત

જાચત માટેની અનામત બેઠક ફાળવવાની થાય છે.

૧૪.

અનુસ ચિત જાચતની સ્ત્ત્રી અનામત બેઠક ફાળવવા અાંગે સામાન્યત: આ વગગની વસ્ત્તીને વોડગવાર ઉત્તરતા ક્રમમાાં ગોઠવતાાં ર્ક્ય હોય તયાાં

સુધી બેકી સાંખ્યાના ઉત્તરતા ક્રમે આવતા વોડગમાાં સ્ત્ત્રી બેઠક ફાળવવી તેમ રાજ્ય િ ાંટણી આયોગના તા. ૧૧-૧૨-૨૦૧૪ના આદેર્થી

ચનયત થયેલ માપદંડોમાાં નક્કી કરવામાાં આવેલ છે. આ પ્રમાણે ગણતરી કરતા વોડગ નાં. ૩ અને ૨ માાં અનુસ ચિત જાચત સ્ત્ત્રી માટે બેઠક

અનામત રાખવાની થાય છે.

૧૫.

અનુસ ચિત જાચતની બેઠક વોડગ નાં. ૭ તથા ૫ માાં ચનયમોના ચનયમ ૬ (ક) હેઠળ ફાળવવામાાં આવે છે. આ વગગની બેઠકની વહેિણી આ

વોડો પૈકી નીિે પ્રમાણે કરવામાાં આવે છે.

વોર્ડડ નૂંબર

બેઠક

૭

અનુસ ચિત જાચત

૩

અનુસ ચિત જાચત સ્ત્ત્રી

૫

અનુસ ચિત જાચત

૨

અનુસ ચિત જાચત સ્ત્ત્રી

૧૬.

જાહેરનામા અન્વયે નગરપાચલકા માટે અનુસ ચિત આરદજાચતની કોઈ બેઠક ચનધાગરીત થયેલ નથી.

સને ર૦૧૧ની વસચત ગણતરીના આખરી પ્રચસદ્ધ થયેલ આાંકડા મુજબ નગરપાચલકાની જુદા જુદા સ ચિત વોડગની અનુસ ચિત

આરદજાચતની વસ્ત્તી ટકાવારી મુજબ ઉત્તરતા ક્રમે ગોઠવવામાાં આવે તો નીિે પ્રમાણે પરરન્સ્ત્થચત થાય છે.

અ.નૂં

વોર્ડડ નૂંબર

વોર્ડડની વસ્તી

અન સ લચત આદદજાલતની

કુિ વસ્તી

વોર્ડડની વસ્તી સામે અન સ લચત આદદજાલતની

વસ્તીની ટકાવારી

૧

૨

૩

૪

૫

૧

૭

૪૦૩૭

૧૦૨

૨.૫૩

૨

૪

૩૦૭૯

૩૬

૧.૧૭

૩

૬

૪૧૦૩

૨૫

૦.૬૧

15-4

GUJARAT GOVERNMENT GAZETTE EX., 07-01-2026

[ PART IV-C

અ.નૂં

વોર્ડડ નૂંબર

વોર્ડડની વસ્તી

અન સ લચત આદદજાલતની

કુિ વસ્તી

વોર્ડડની વસ્તી સામે અન સ લચત આદદજાલતની

વસ્તીની ટકાવારી

૪

૨

૪૧૭૭

૨૫

૦.૬૦

૫

૩

૪૦૮૯

૧૭

૦.૪૨

૬

૫

૩૦૮૨

૫

૦.૧૬

૭

૧

૩૧૦૧

૦

-

કુિ

૨૫૬૬૮

૨૧૦

ર્હેરી ચવકાસ ચવભાગના તા. ૨૫-૦૯-૨૦૨૫ના જાહેરનામામાાં નખત્રાણા નગરપાચલકામાાં અનુસ ચિત આરદજાચત માટે કોઇ બેઠક

ચનધાગરીત થયેલ ન હોઇ અનુસ ચિત આરદજાચત માટે કોઇ બેઠક ફાળવવાની-અનામત રાખવાની થતી નથી.

૧૭.

જાહેરનામા અન્વયે ૮ બેઠકો પછાતવગો માટે અનામત ચનધાગરીત થયેલ છે. તે પૈકી ૪ બેઠક આ વગગની સ્ત્ત્રી માટે અનામત ચનધાગરીત

થયેલ છે.

મ્યુચનચસપલ બરોમાાં વોડગનુાં સીમાાંકન તથા અનામત બેઠકોની ફાળવણી ચનયમો, ૧૯૯૪ના ચનયમ-૬(ખ) હેઠળ રાજ્ય િ ાંટણી આયોગે

તા.૧૧-૧ર-ર૦૧૪ના આદેર્થી પછાતવગોની અનામત બેઠકોની ફાળવણી માટે માપદંડ ઠરાવેલ છે. તે મુજબ સાંબાંચધત કલેક્ટરશ્રી

તરફથી પછાતવગોની વસ્ત્તીની મળેલ માચહતીના અભ્યાસ પરથી નગરપાચલકાના જે જે વોડગમાાં પછાતવગગની વસ્ત્તી હોય તે વોડોમાાં

પછાતવગગની વસ્ત્તીની ટકાવારીના ઉત્તરતા ક્રમે પછાતવગગ માટે અનામત બેઠકો ફાળવવાની રહે છે. જો આ રીતે વોડગમાાં પછાતવગો

માટે બેઠક ફાળવવાની થતી હોય છે. તેવા વોડગમાાં અનુસ ચિત જાચત કે અનુસ ચિત આરદજાચતની બેઠક ફાળવી હોય તો પછાતવગગ અને

પછાતવગગ સ્ત્ત્રી બેઠકની ફાળવણીના ક્રમમાાં પ્રવતગમાન માપદંડ મુજબ ફેરફાર કરવાનો થાય છે.

૧૮.

જાહેરનામા અન્વયે નખત્રાણા નગરપાચલકાની ૮ બેઠકો પછાતવગગ માટે અનામત રાખવાનુાં ચનધાગરીત થયેલ છે. અને ૮ બેઠકો પૈકી ૪

બેઠકો પછાતવગગની સ્ત્ત્રી માટે અનામત રાખવાનુાં ચનધાગરીત થયેલ છે. નખત્રાણા નગરપાચલકાના સ ચિત ૭ વોડોને વોડોની પછાતવગગની

અાંદાજીત વસ્ત્તીની ટકાવારીના ઉત્તરતા ક્રમમાાં ગોઠવવામાાં આવે તો નીિે પ્રમાણે પરરન્સ્ત્થચત થાય છે.

અ.નૂં

વોર્ડડ નૂંબર

વોર્ડડની વસ્તી

પછાતવગડની કુિ અૂંદાજીત

વસ્તી

વોર્ડડની વસ્તી સામે પછાતવગડની વસ્તીની

ટકાવારી

૧

૨

૩

૪

૫

૧

૩

૪૦૮૯

૧૫૮૦

૩૮.૬૪

૨

૭

૪૦૩૭

૧૩૯૧

૩૪.૪૬

૩

૨

૪૧૭૭

૧૩૩૫

૩૧.૯૬

૪

૫

૩૦૮૨

૪૫૧

૧૪.૬૩

૫

૪

૩૦૭૯

૪૨૮

૧૩.૯૦

૬

૧

૩૧૦૧

૩૮૯

૧૨.૫૪

૭

૬

૪૧૦૩

૩૯૮

૯.૭૦

કુિ

૨૫૬૬૮

૫૯૭૨

૧૯. નગરપાચલકાના વોડોમાાંની પછાતવગગની વસ્ત્તીની ટકાવારી ધ્યાને લેતા નીિેની મુજબની ચવગતે પછાતવગગ બેઠક ફાળવણી કરવાની થાય

છે.

અ.નૂં.

ખાસ ક્રમાૂંક

વોર્ડડ નૂં.

ફાળવેિ બેઠક

૧

૧

૩

૫છાતવગગ

૨

૨

૭

૫છાતવગગ સ્ત્ત્રી

૩

૩

૨

૫છાતવગગ

PART IV-C ]

GUJARAT GOVERNMENT GAZETTE EX., 07-01-2026

15-5

અ.નૂં.

ખાસ ક્રમાૂંક

વોર્ડડ નૂં.

ફાળવેિ બેઠક

૪

૪

૫

૫છાતવગગ સ્ત્ત્રી

૫

૫

૪

૫છાતવગગ

૬

૬

૧

૫છાતવગગ સ્ત્ત્રી

૭

૭

૬

૫છાતવગગ

૮

૧

૩

૫છાતવગગ સ્ત્ત્રી

૨૦.

ઉપર મુજબ અનુસ ચિત જાચત તથા પછાતવગગ (તે પૈકી સ્ત્ત્રી અનામત બેઠક સચહતની) માટેની બેઠકોની ફાળવણી કયાગ પછી સ્ત્ત્રી

અનામત બેઠક અને બાકી રહેતી બેઠક ચબનઅનામત તરીકે ફાળવવાની થાય છે.

ર૧.

સમગ્રત: તમામ પાસાાંઓનો અભ્યાસ કરીને આ હુકમ સાથે સાંલગ્ન અનુસ ચિ-૧ માાં દર્ાગવ્યા પ્રમાણે વોડોનુાં સીમાાંકન ચનધાગરીત કરવામાાં

આવે છે અને આ સાથે સામેલ અનુસ ચિ- ર માાં દર્ાગવ્યા પ્રમાણે વોડગવાર તેની સામે જણાવ્યા પ્રમાણે બેઠકોની ફાળવણી કરવાનુાં ચનધાગરીત

કરવામાાં આવે છે.

ર૨.

આ પ્રમાણે વોડોની રિના અને હદરેખા નક્કી કરવાનુાં અને વોડગની બેઠકની ફાળવણીનો મુસદ્દો જાહેર જનતાની જાણ માટે આથી પ્રચસદ્ઘ

કરવામાાં આવે છે.

સદર મુસદ્દા આદેર્ તે સામે કોઈપણ નાગરરક કે જાહેર જનતાને સલાહ સ િનો કરવાના હોય તો તે આ આદેર્ પ્રચસદ્ધ

થયાની તારીખથી ૧૦ રદવસમાાં રાજ્ય િ ાંટણી આયોગ, બ્લોક નાં. ૯, ૬ઠ્ઠો માળ, સચિવાલય, ગાાંધીનગરને પહોંિે તે રીતે મોકલી

આપવા જણાવવામાાં આવે છે. જેની એક નકલ ચજલ્લા મ્યુચનચસપલ િ ાંટણી અચધકારી અને કલેક્ટરશ્રી, કચ્છને ઉક્ત સમય માયાગદામાાં

આપવાની રહેર્ે. મુદત પુરી થયા બાદ આવેલ સ િનો ધ્યાનમાાં લેવામાાં આવર્ે નહીં.

રાજ્ય િ ાંટણી આયોગ નખત્રાણા નગરપાચલકાના વોડોની નક્કી કરેલ હદ તથા બેઠકોની ફાળવણી અાંગેનો આ મુસદ્દો

આખરી કરતાાં પહેલાાં રાજ્ય િ ાંટણી આયોગમાાં નોંધાયેલ માન્ય રાજકીય પક્ષો સાથે જરૂરી પરામર્ગ કરર્ે.

રાજ્ય િ ાંટણી આયોગના આદેર્થી,

આર. જી. ગોલહિ,

સચિવ.

અન સ લચ-૧

નખત્રાણા નગરપાલિકા, લિલ્લો-કચ્છ

વોર્ડડ નૂં. ૧

નખત્રાણા નગરપાલિકા

સ લચત

વોર્ડડ

નૂંબર

ઈિેકશન વોર્ડડના સેન્સસ બ્િોક, િત્તાવાર લવસ્તાર, ઘર નૂંબરો તથા હદન ૂં વણડન

સેન્સસના બ્િોક નૂંબરની લવગત

સેન્સસના બ્િોકના

ઘર નૂંબરની લવગત

બ્િોકના લવસ્તારની લવગત

બ્િોક

નૂંબર

અ.જા.

વસ્તી

અ.િ.જા.

વસ્તી

કુિ વસ્તી

ઘર નૂંબરથી ઘર

નૂંબર સ ધી

૧

ર

૩

૪

પ

૬

૭

૧

૧૫૬

૨૨

૦

૩૧૦૧

૧ થી ૧૫૧

સુથાર ફચળયુાં, મેઇન બજાર , જોષી ફળીયુાં, ઠાકર માંરદર

ચવસ્ત્તાર, દરરયાસ્ત્થાન ર્ેરી, વાણીયાર્ેરી

૧૫૭

૧ થી ૨૨૦

પોસ્ત્ટ ઓરફસ બાજ નો ચવસ્ત્તાર, પી ડબલ્યુ ડી ક્વાટર,

ઓમકારનગર, ઉચમયા નગર, જે.પી હોટલ પાછળ

૧૫૮

૧ થી ૨૨૮

મહાદેવ નગર, જે.પી. હોટલની બાજુમાાં, રામાણી

નગર, પારસ નગર, રામદાસ નગર,રામેશ્વર,

રાજનગર

કુિ

૨૨

૦

૩૧૦૧

15-6

GUJARAT GOVERNMENT GAZETTE EX., 07-01-2026

[ PART IV-C

વોડગ નાં.૧ની હદનુાં વણગન:- મોજે. નખત્રાણાના વાયવ્ય ખ ણાથી ર્રૂ કરી ઉત્તર તરફ જતાાં સવે નાં.૪૨૪ થી સવે નાં.૪૨૫, ૪૫૦/૭૮, ૬૧/૧,

૬૨/૨, ૬૨/૧, ૬૨, ૬૧/૪, ૬૧/૩, ૬૧/૨, ૫૯, ૫૧, ૫૦, ૪૫, થી પ વગ તરફ જતાાં સવે નાં.૬૪, ૬૫/૧, ૬૫/૨, ૬૬/૧, ૬૬/૨, ૬૭,

૬૮, સરકારી ખુલ્લી જમીનથી સવે નાં.૭૬, ૭૭, ૭૯, ૮૦ થી ૮૧, ૮૨/૨, ૮૪, ૮૩ થી ૮૬/૧, ૮૭/૧ થી ૮૮ સારંગસર તળાવની હદે હદે

જતાાં સવે નાં.૨૨, ૨૨/૧, ૨૨/૨, ૨૨/૩, ૨૪ થી પ વગ-દચક્ષણના અન્ગ્ન ખ ણા તરફના સવે નાં.૧૬, ૧૫/૩, ૯૧/૧, ૯૦, ૯૧/૨, ૧૫/૧,

૧૪/૧, ૧૪/૨, થી ૧૭/૨, ૧૮/૧, ૧૮/૨, ૧૮/૩, ૧૮/૪ થી ૨૫ ધોળુ તળાવથી દચક્ષણ તરફના સવે નાં.૯/૨, ૯/૧, ૮, ૧૦, ૫, ૪, ૨/૨,

૨/૧, ૧/૧, ૧/૨, ૧/૩, થી ૬/૩, ૬/૨, ૬/૧, ૭, ૯/૫, ૪૫૦ થી વોડગના નૈઋતય ખ ણા તરફ જતાાં સવે નાં.૨૬, ૨૭/૧, ૨૭/૨, થી ૨૮,

૨૯/૨, ૨૯/૧, ૩૦, ૪૫૦/૩૦/a, ૪૫૦/૨૪ થી ૪૦/૨, ૪૦/૧, ૪૧/૨, ૪૧/૧, ૪૨/૧, ૪૨/૨, થી વોડગની હદે હદે નૈઋતય ખ ણેથી પચિમ

તરફ જતાાં સવે નાં.૪૭, ૪૮/૨, ૪૮/૧ થી સવે નાં.૪૨૪ વાયવ્ય ખ ણા સ ધીમાાં અાંદર સમાચવષ્ટ થતાાં તમામ ચવસ્ત્તાર.

વોર્ડડ નૂં. ૨

નખત્રાણા નગરપાલિકા

સ લચત

વોર્ડડ

નૂંબર

ઈિેકશન વોર્ડડના સેન્સસ બ્િોક, િત્તાવાર લવસ્તાર, ઘર નૂંબરો તથા હદન ૂં વણડન

સેન્સસના બ્િોક નૂંબરની લવગત

સેન્સસના બ્િોકના

ઘર નૂંબરની લવગત

બ્િોકના લવસ્તારની લવગત

બ્િોક નૂંબર

અ.જા.

વસ્તી

અ.િ.જા.

વસ્તી

કુિ વસ્તી

ઘર નૂંબરથી ઘર

નૂંબર સ ધી

૧

ર

૩

૪

પ

૬

૭

૨

ચવરાણી નાનીનો

સમગ્ર ચવસ્ત્તાર

૩૬૭

૨૫

૪૧૭૭

૧ થી ૯૦

ચવરાણી નાનીનો સમગ્ર ચવસ્ત્તાર

૯૧ થી ૬૪૩

૦ થી ૨૯૨

સુખપર (ચવરાણી)

૪૪ થી ૧૪૨

સુખપર (ચવરાણી)નો સમગ્ર

ચવસ્ત્તાર

૧૪૩ થી ૨૧

૨૨ થી ૨૩૬

ચવરાણી મોટી

૦ થી ૯૩

ચવરાણી મોટીનો સમગ્ર ચવસ્ત્તાર

૯૪ થી ૨૬૭

૨૭૪ થી ૨૬૭

૦ થી ૨૯૦

કુિ

૩૬૭

૨૫

૪૧૭૭

વોડગ નાં.૨ની હદનુાં વણગન:- મોજે. નખત્રાણાના વાયવ્ય ખ ણાથી ર્રૂ કરી ઉત્તર તરફ જતાાં નાની ચવરાણીના સવે નાં. ૬૯/૮, ૬૯/૯ થી સરકારી

સવે નાં. ૭૦/B, ૨૭૨/૯, ૨૬૬, ૨૮, ૨૯, થી ઉત્તર-પ વગના ઈર્ાન ખ ણા તરફ સવે નાં. ૯, ૧૦/૨, ૧૩, ૫૭/૨૩, ૫૭/૩૫, ૫૭/૨૫,

૫૭/૨૮, થી પ વગ તરફ ના સવે નાં. ૫૭/૨૯, ૫૭/૩૦ થી ૧૭, ૧૮/૨, ૧૯, ૨૨, ૨૪, ૨૫/૨, ૨૫/૩, થી ૨૬, પ વગ દચક્ષણ તરફ જતાાં સવે

નાં. ૪૧, ૪૨, ૪૩ થી ૪૪/૧, ૫૧, થી ૫૫/૧, ૬૭/૧, ૬૭/૨, ૬૬/૨, ૬૮/૨, ૭૨, ૭૩, ગામતળનો ભાગ ૨૩૨, ૨૩૧, ૨૩૦/૧, ૨૨૯,

૧૯૮, ૧૯૬, ૯૧, ૯૦/૨, ૧૦૫/૩, ૧૦૩, ૧૦૨/૧, ૧૦૨/૨, ૨૭૨/૮, ૧૬૫, ૧૫૯/૧ થી દચક્ષણ તરફ જતાાં તરફ જતાાં સવે નાં. ૧૫૯/૨

થી ૧૬૦, ૧૬૧/૨, ૧૬૬/૩, ૧૬૮, ૧૬૯/૫, ૧૬૯/૩, ૧૭૦, સરકારી ખુલ્લી જમીનથી સવે નાં.૨૭૨/૮ થી ૧૭૬, ૧૭૭, ૧૭૮/, ૨ થી

વોડગની હદે હદે દચક્ષણ પચિમ વોડગની નૈઋતય ખ ણા તરફ જતાાં સવે નાં. ૧૮૦/૩, ૧૮૦/૪, ૧૮૦/૧, ૧૮૧ થી ૨૭૨/a/૨ થી વોડગની હદે હદે

નૈઋતય ખ ણેથી પચિમ તરફ જતાાં સવે નાં. નાની ચવરાણીના ૫૬/૩, ૫૦/૨, ૫૦/૧, ૫૭/૨, ૫૧/૪, ૫૩/૧, ૫૨, ૪૯/૩, ૪૯/૨, ૪૯/૧,

૪૮/૨, ૪૭/૪, ૪૭/૨, ૬૫, ૨૧૭, ૬૬, ૫૭/૧, ૩૯/૩, ૧૫, ૪૨, ૪૦/૧, ૪૦/૨, ૩૮/૧, ૩૯, ૩૩/૧, ૩૫, ૩૪, ૩૩/૨, ૩૩/૧,

૩૨/૧, ૩૨/૨, ૩૧/૧, ૩૦, ૨૭, ૨૬, ૨૫, ૨૩/૧, ૧૯, ૨૦/૨, ૨૦/૧, ૨૧, ૨૨ થી ૬૯/૮ સુધીમાાં અાંદર સમાચવષ્ટ થતાાં તમામ ચવસ્ત્તાર.

PART IV-C ]

GUJARAT GOVERNMENT GAZETTE EX., 07-01-2026

15-7

વોર્ડડ નૂં. ૩

નખત્રાણા નગરપાલિકા

સ લચત

વોર્ડડ

નૂંબર

ઈિેકશન વોર્ડડના સેન્સસ બ્િોક, િત્તાવાર લવસ્તાર, ઘર નૂંબરો તથા હદન ૂં વણડન

સેન્સસના બ્િોક નૂંબરની લવગત

સેન્સસના બ્િોકના

ઘર નૂંબરની

લવગત

બ્િોકના લવસ્તારની લવગત

બ્િોક નૂંબર

અ.જા.

વસ્તી

અ.િ.જા.

વસ્તી

કુિ વસ્તી

ઘર નૂંબરથી ઘર

નૂંબર સ ધી

૧

ર

૩

૪

પ

૬

૭

૩

ચવરાણી

મોટી-૨

૧૨૨૮

૧૭

૪૦૮૯

૧ થી ૪૩

ખત્રી વાસ, જ ની બજાર ચવરાણી મોટી-૨

૪૪ થી ૩૦૭

અનુસ ચિત વાસ, જ ના ર્ાંકર માંરદર પાસે, ચવરાણી

મોટી-૨

૪૪૦ થી ૪૪૦

ખત્રી વાસ, જ ની બજાર ચવરાણી મોટી-૨

૪૪૧ થી ૪૫૭

અનુસ ચિત વાસ, જ ના ર્ાંકર માંરદર પાસે, ચવરાણી

મોટી-૨

૧૭૧

૧ થી ૧૭૫

સુરલભીટ સુરા બાપા ડુાંગરની પચિમનો ચવસ્ત્તાર,

ર્ીવ ર્ચક્ત સોસાયટી

૧૭૨

૧ થી ૧૭૪

સુરલભીટ સુરા બાપા ડુાંગરની પ વગ બાજુ પાણી

પ રવઠા, જી.ઇ.બી કોલોની સામે તથા બાજુમાાં

૧૭૪

૧ થી ૧૦૪

કૈલાર્ નગર, ચર્વ માંરદરની સામે નવા નગર,

પ્રાથચમક ર્ાળાની સામે નવા નગર

૧૭૫

૧ થી ૧૩૫

નવા નગર, સથવારા વાસની પચિમ નવા નગર

કુિ

૧૨૨૮

૧૭

૪૦૮૯

વોડગ નાં.૩ની હદનુાં વણગન :- ઉત્તર પચિમના વાયવ્ય ખ ણેથી સવે નાં. ૪૫૫/૬, મોટી ચવરાણની હદે હદે જતાાં ઉત્તર તરફના રે.સવે નાં. ૧૫૮,

૧૫૭, ૧૫૬, ૧૪૮/૨, ૧૪૮/૧, ૧૫૫, ૧૫૪/૨, ૧૫૩/૧, ૧૫૨/૨, ૧૫૨/૧, ૧૫૨, ૧૫૨/૩, ૧૦૫/૧, ૧૦૫/૨, ૮૯/૧, ૯૦/૧, ૮૬, ૮૫,

૮૪, ૮૨/૨, ૮૨/૧, ૮૧, ૮૦/૨, ૮૦/૧, ૭૪/૧, ૭૪/૨, ૭૪, ૭૬, ૭૭ થી સરકારી જમીનથી સવે નાં. ૧૦૯/૧, ૧૦૯/૨, ૧૨૩, ૧૨૪,

૧૨૫/૧, ૧૨૫/૨, ૧૨૭/૧, ૧૨૮, ૧૩૦, ૧૩૧, ૧૪૦, ૧૪૧ થી ૧૮૧, ૧૮૨, ૧૮૩/૧, ૧૮૩/૨, ૧૮૪ થી સરકારી જમીનના સવે નાં.

૪૫૦/૫૧ ઉત્તર-પ વગ તરફના ઈર્ાન ખ ણા બાજુના સવે નાં. ૧૮૬/૧, ૧૮૬/૨, ૧૮૭, ૧૮૮, ૧૮૯/૧, ૧૮૯/૨, ૧૮૯/૩ થી પ વગ તરફ ના સવે

નાં. ૧૯૧, ૧૯૮/૧ થી ૨૧૧, ૨૧૨ થી દચક્ષણ પ વગના અન્ગ્ન ખ ણે જતાાં સવે નાં. ૨૧૩/૫, ૨૧૬/૧, ૨૧૬/૨, ૨૧૭/૨, ૨૨૦, ૨૨૧, ૨૨૨ થી

૨૨૫, ૨૨૬, ૨૨૭, ૨૨૮, ૨૨૯ થી ગામતળ દચક્ષણ તરફના સવે નાં. ૨૫૧, ૪૫૦/૪૦/a, ૪૫૦/૩૯/a પાસે નવુાં સરકીટ હાઉસથી આર્ાપુરા

માંરદર દચક્ષણ-પચિમ નૈઋતય ખ ણા તરફ જતાાં દેવ આચર્ષ હોન્સ્ત્પટલ તરફ જતાાં સવે નાં.૨૮૬, ૨૮૮, ૨૮૯/૧, ૨૮૯/૨ થી ૨૯૦/૧ થી

પચિમ-ઉત્તરના વાયવ્ય ખ ણા તરફના સવે નાં. ૨૯૬, ૨૭૦/૩, ૨૭૦/૨, ૨૦૦/૧, ૨૦૦/૨, થી ૪૫૫/૬ સુધીમાાં અાંદર સમાચવષ્ટ થતો તમામ

ચવસ્ત્તાર.

વોર્ડડ નૂં. ૪

નખત્રાણા નગરપાલિકા

સ લચત

વોર્ડડ

નૂંબર

ઈિેકશન વોર્ડડના સેન્સસ બ્િોક, િત્તાવાર લવસ્તાર, ઘર નૂંબરો તથા હદન ૂં વણડન

સેન્સસના બ્િોક નૂંબરની લવગત

સેન્સસના બ્િોકના

ઘર નૂંબરની લવગત

બ્િોકના લવસ્તારની લવગત

બ્િોક

નૂંબર

અ.જા.

વસ્તી

અ.િ.જા

વસ્તી

કુિ વસ્તી

ઘર નૂંબરથી ઘર

નૂંબર સ ધી

૧

ર

૩

૪

પ

૬

૭

૪

૧૬૬

૧૦૬

૩૬

૩૦૭૯

૧ થી ૧૬૯

ટોકીઝ રોડ, ફોરેસ્ત્ટ ઓરફસ ની બાજુમાાં બસ સ્ત્ટેર્નની

સામે રંજના લોજ, બેન્ક ઓફ બરોડા પાછળ દેવકી

નગર,

15-8

GUJARAT GOVERNMENT GAZETTE EX., 07-01-2026

[ PART IV-C

સ લચત

વોર્ડડ

નૂંબર

ઈિેકશન વોર્ડડના સેન્સસ બ્િોક, િત્તાવાર લવસ્તાર, ઘર નૂંબરો તથા હદન ૂં વણડન

સેન્સસના બ્િોક નૂંબરની લવગત

સેન્સસના બ્િોકના

ઘર નૂંબરની લવગત

બ્િોકના લવસ્તારની લવગત

બ્િોક

નૂંબર

અ.જા.

વસ્તી

અ.િ.જા

વસ્તી

કુિ વસ્તી

ઘર નૂંબરથી ઘર

નૂંબર સ ધી

૧

ર

૩

૪

પ

૬

૭

૧૬૭

૧ થી ૩૧૩

નવાવાસ પર્ુ દવાખાનાની પાછળ, ડો. મનસુખ ર્ેરી,

કુકમાાંની લાઇન, ઉચમયા નગર, સુરાણી પ્લોટ

૧૬૮

૧ થી ૨૩૭

ઉચમયાનગર, સુરાણી પ્લોટ, નવાવાસ પાછળ સરકારી

વસાહત, મહાવીર નગર, નવા વાસ

૧૬૯

૧ થી ૩૩૦

મહાવીર નગર, નવાવાસ, બસ સ્ત્ટેર્ન પ વગ તરફ

૧૭૦

૧ થી ૨૧૫

નવાવાસ, બસ સ્ત્ટેર્ન પ વગ તરફ

કુિ

૧૦૬

૩૬

૩૦૭૯

વોડગ નાં. ૪ની હદનુાં વણગન:- ઉત્તર પચિમના વાયવ્ય ખ ણેથી સવે નાં. ૧૪૪, ૧૪૫, ૧૪૩/૧, હદે હદે જતાાં ઉત્તર તરફના રે.સ. ૧૪૦, ૧૩૯,

૧૩૭/૧, ૧૩૬ થી ઉત્તર-પ વગ તરફના ઈર્ાન ખ ણા બાજુના સવે નાં. ૧૩૭/૧, ૧૩૭/૨, પ વગ ૪૫૦/૩૨, ૧૬૬/૧, ૧૬૭, ૧૬૮, ૧૬૯ થી

દચક્ષણ પ વગના અન્ગ્ન ખ ણે જતાાં સવે નાં. ૪૫૫/૬, ૪૫૦/૨૬, ૧૬૩/૧, ૧૬૨, ૧૫૨ થી ૨૯૭/૩, ૨૯૭/૧, ૨૯૯/૨, ૨૯૯/૧ થી ૩૦૦/૧,

૩૦૩/૧ થી દચક્ષણ તરફના સવે નાં. ૧૨૧/૪/A, ૧૧૯/A, તેમજ નવા વાસ તરફ જતાાં બસ સ્ત્ટેર્ન નજીક ૐ કારેશ્વર મહાદેવ માંરદર તથા

મહાવીર નગરના દચક્ષણ-પચિમના નૈઋતય ખ ણા તરફ જતાાં સવે નાં. ૧૧૫/૩, ૧૧૫/૨, ૧૧૫/૧, ૩૩૦/૧, ૩૨૯/૧, ૩૨૮, ઉત્તર પચિમ

વાયવ્ય ખ ણા તરફ જતાાં સવે નાં. ૧૨૭, ૩૨૬, ૩૨૫, ૩૨૪, થી ૩૦૯/૨ થી ૧૪૪ સુધીમા અાંદર સમાચવષ્ટ થતો તમામ ચવસ્ત્તાર.

વોર્ડડ નૂં. ૫

નખત્રાણા નગરપાલિકા

સ લચત

વોર્ડડ

નૂંબર

ઈિેકશન વોર્ડડના સેન્સસ બ્િોક, િત્તાવાર લવસ્તાર, ઘર નૂંબરો તથા હદન ૂં વણડન

સેન્સસના બ્િોક નૂંબરની લવગત

સેન્સસના બ્િોકના

ઘર નૂંબરની

લવગત

બ્િોકના લવસ્તારની લવગત

બ્િોક

નૂંબર

અ.જા.

વસ્તી

અ.િ.જા.

વસ્તી

કુિ વસ્તી

ઘર નૂંબરથી ઘર

નૂંબર સ ધી

૧

ર

૩

૪

પ

૬

૭

૫

૧૫૯

૪૨૩

૫

૩૦૮૨

૧ થી ૨૨૨

મણીનગર ચવસ્ત્તાર, મુન્સ્ત્લમવાસ, મેઇન બજારની બાજુમાાં,

આાંબેડકર કોલોની, રૈયાણીનગર, આનાંદ નગર

૧૬૦

૧ થી ૨૪૫

રૈયાણીનગર, આનાંદનગર, ફ્રેન્ડસ રેસ્ત્ટોરન્ટની પાછળ

ર્ચક્તનગર, ગાયત્રીનગર, મણીનગરની સામે, દરરયાસ્ત્થાન

જ નાવાસ િન્ક્કવાળી

૧૬૧

૧ થી ૩૭૯

દરરયાસ્ત્થાન જ નાવાસ િન્ક્કવાળી ર્ેરી, ચલમ્બાણી ફચળયુાં,

રાજાણી ફચળયુાં, નાના નખત્રાણા રોડ

કુિ

૪૨૩

૫

૩૦૮૨

વોડગ નાં.૫ની હદનુાં વણગન :- ઉત્તર પચિમના વાયવ્ય ખ ણાથી ઉત્તર તરફ જતા રે. સવે નાં. ૯૬/૧, ૯૨/૩, ૯૨/૨, ૮૯ થી ૧૩૪/૧, ૧૩૪/૨,

૧૩૪/૩ થી અિગના ઇંન્લલર્ સ્ત્કુલ થી ઉત્તર-પ વગના ઈર્ાન ખ ણેથી સવે નાં. ૧૩૫/૨, ૧૩૫/૧ પ વગ તરફ ના સવે ન. ૪૫૫/૬, ૧૪૧, ૧૪૨/૧ થી

દચક્ષણ–પ વગ અન્ગ્ન ખ ણા તરફ સવે નાં. ૧૨૮/૨, ૧૨૮/૪, ૧૨૮/૩, ૧૨૪/૪, ૧૨૪/૩, ૧૨૪/૧, થી ૧૨૩/૨, ૧૨૩/૧, દચક્ષણ તરફના સવે નાં.

૧૧૧, ૧૧૨, ૧૧૩, ૧૧૪, બસ સ્ત્ટેર્નથી કન્યા હાઇસ્ત્કુલથી દચક્ષણ-પચિમ નૈઋતય ખ ણે સવે નાં. ૧૦૯/૫, ૧૦૯/૩, ૧૦૯/૨, ૧૦૯/૧, થી

૧૦૬, ૧૦૫, ૧૦૩, ૧૦૨, ૯૮/૨, ૧૩/૧, થી પચિમ તરફના સવે નાં. ૧૧, ૧૨, ૧૩/૨ થી ઉત્તર–પચિમ વાયવ્ય ખ ણા તરફના સવે નાં.

૯૭/૧, ૯૭/૨ થી ૯૬/૧ સુધીમાાં અાંદર સમાચવષ્ટ થતો તમામ ચવસ્ત્તાર.

PART IV-C ]

GUJARAT GOVERNMENT GAZETTE EX., 07-01-2026

15-9

વોર્ડડ નૂં. ૬

નખત્રાણા નગરપાલિકા

સ લચત

વોર્ડડ

નૂંબર

ઈિેકશન વોર્ડડના સેન્સસ બ્િોક, િત્તાવાર લવસ્તાર, ઘર નૂંબરો તથા હદન ૂં વણડન

સેન્સસના બ્િોક નૂંબરની લવગત

સેન્સસના બ્િોકના

ઘર નૂંબરની લવગત

બ્િોકના લવસ્તારની લવગત

બ્િોક

નૂંબર

અ.જા.

વસ્તી

અ.િ.જા

વસ્તી

કુિ વસ્તી

ઘર નૂંબરથી ઘર

નૂંબર સ ધી

૧

ર

૩

૪

પ

૬

૭

૬

૧૬૨

૧૬૮

૨૫

૪૧૦૩

૧ થી ૪૧૮

આઝાદ િોક, મેઇન બજાર, ટાઇગર નગર, સરદાર

નગર, જાડાય રોડ, ટીિસગ કોલોની જ ની પોલીસ િોકી

પાસે

૧૬૩

૧ થી ૨૫૬

જ ની પોલીસ િોકી પાસે, દેવકીનગર, આઝાદિોક,

મેઇન બજારનો પાછળનો ભાગ

૧૬૪

૧ થી ૩૪૦

લીમ્બાણી નગર, દેવકીનગરનો સામેનો ભાગ, બેરુ

રોડ કોલીવાસ બેરુ રોડ પોલીસ લાઇન ની બાજુમાાં

૧૭૩

૧ થી ૧૯૪

પોલીસ લાઇન બેરુાં રોડ, રાઠોડ ચનવાસ, જી. ઇ. બી

પાછળ, લુહાર વાસ, એસ. ટી. વકક ર્ોપ પાછળ

કુિ

૧૬૮

૨૫

૪૧૦૩

વોડગ નાં.૬ની હદનુાં વણગન :- ઉત્તર પચિમના વાયવ્ય ખ ણે થી સવે નાં. ૪૦૩,૪૦૪,ની હદે હદે જતાાં ઉત્તર તરફના રે.સવે નાં. ૪૫૦/૩૮ થી

૪૫૦/૫૬, ૪૨૩ થી ૪૨૨, ઉત્તર-પ વગ તરફના ઈર્ાન ખ ણા બાજુના સવે નાં. ૪૨૧, ૪૨૭/૧, ૪૨૭/૨, ૪૧૯/૨, ૪૨૮/૪, ૪૨૮/૩,

૪૦/૧/P, ૪૦/૨/P થી પ વગ ૪૨૯, ૨૯/૧/p, ૨૯/૨/p થી ૪૩૨ પ વગ તરફના સવે નાં. ૪૪૦/૧/B થી ૪૪૪ થી પોસ્ત્ટ સબ રડચવઝન, ગામતળ

પાસેથી સવે નાં. ૩૫૧, ૩૫૦, ૩૪૯/૧, દચક્ષણ પ વગના અન્ગ્ન ખ ણે જતાાં સવે નાં. ૩૪૮/૧, ૩૪૮/૨, ૩૪૭/૧, ચક્રકેટ ગ્રાઉંડ ૧૨૧/૨, પોલીસ

સ્ત્ટેર્નથી એસટી વકક ર્ોપ થી ૪૫૦/૨/બી, ૪૫૦/૨/એ, ૪૫૦ થી ૩૪૫/૧૪, ૩૪૫/૧૯, ઉમા ચવધ્યાલય, ૩૫૮, ૩૫૬/૨, ૩૫૬/૧, ૩૬૪,

૩૬૩, ૩૬૬/૧, ૩૬૬/૬, ૩૬૬/૨, ૩૬૬/૩ થી દચક્ષણ પચિમના નૈઋતય ખ ણા તરફ ૩૭૨/૧, ૩૭૨/૨, ૩૭૩/૨, ૩૭૭, ૩૭૬/૧, ૩૭૮/૧,

૩૭૮/૨, ૧૨૯/૧, ૧૨૮/૧, ૧૨૯/૨, ૧૨૯/૩, ૩૮૧, ૩૮૨/૨, ૩૮૩/૧, ૩૮૬/૩, ૩૯૦/૪, ૩૯૦/૩, ૩૯૦/૨, ૩૯૦/૧, ૩૯૧/૨, ૩૯૧/૧,

૩૮૯/૨, ૩૮૯/૧, ૩૮૭, ૩૮૬/૧ થી ૩૯૨/૧, ૩૯૪/૧, ૩૯૪/૨, ૩૯૬, ૩૯૭, ૪૫૦/૪૨, ૪૫૦/૪૮, ૪૫૦/૪૭, ૪૫૦/૪૧ થી ઉત્તર

પચિમ વાયવ્ય ખ ણા તરફ જતાાં સવે નાં. ૩૯૯ થી ૪૦૩ સુધીમાાં અાંદર સમાચવષ્ટ થતો તમામ ચવસ્ત્તાર.

વોર્ડડ નૂં. ૭

નખત્રાણા નગરપાલિકા

સ લચત

વોર્ડડ

નૂંબર

ઈિેકશન વોર્ડડના સેન્સસ બ્િોક, િત્તાવાર લવસ્તાર, ઘર નૂંબરો તથા હદન ૂં વણડન

સેન્સસના બ્િોક નૂંબરની લવગત

સેન્સસના

બ્િોકના ઘર

નૂંબરની લવગત

બ્િોકના લવસ્તારની લવગત

બ્િોક

નૂંબર

અ.જા.

વસ્તી

અ.િ.જાવસ્તી

કુિ

વસ્તી

ઘર નૂંબરથી ઘર

નૂંબર સ ધી

૧

ર

૩

૪

પ

૬

૭

૭

૧૬૫

૧૫૧૨

૧૦૨

૪૦૩૭

૧ થી ૨૭૧

રામદેવ નગર, એસ.એસ.બી, બેરુ રોડ, રામનગરી,

બેરુાં રોડ કૈલાર્ નગર, વેદ માંરદર ચવસ્ત્તાર

નાના

નખત્રાણા

૧ થી ૧૯૯

ભારાણી ફચળયુાં, અનુસ ચિત વાસ, કાનાણી ફચળયુાં

નાના

નખત્રાણા

૧ થી ૧૫૨

ચસણાઈ ફચળયુાં, કાનાણી ફચળયાની પચિમે, ગાંગાણી

ફચળયુાં ર્ાંકર માંરદર પાસે,

15-10

GUJARAT GOVERNMENT GAZETTE EX., 07-01-2026

[ PART IV-C

સ લચત

વોર્ડડ

નૂંબર

ઈિેકશન વોર્ડડના સેન્સસ બ્િોક, િત્તાવાર લવસ્તાર, ઘર નૂંબરો તથા હદન ૂં વણડન

સેન્સસના બ્િોક નૂંબરની લવગત

સેન્સસના

બ્િોકના ઘર

નૂંબરની લવગત

બ્િોકના લવસ્તારની લવગત

બ્િોક

નૂંબર

અ.જા.

વસ્તી

અ.િ.જાવસ્તી

કુિ

વસ્તી

ઘર નૂંબરથી ઘર

નૂંબર સ ધી

૧

ર

૩

૪

પ

૬

૭

નાના

નખત્રાણા

૧ થી ૨૨૯

જગાણી ફચળયુાં, ચવરામાણી ફચળયુાં, મોરા વાસ,

બજરંગ નગર, વાડી ચવસ્ત્તાર

૨૦૬ બેરુ

૧ થી ૧૩૦

રબારી વાસ, મુખી રોડ પર, ગણેર્ નગર નાના

નખત્રાણા થી પચિમે ઉત્તરમાાં

૨૦૭ બેરુ

૧ થી ૧૨૦

અનુસ ચિત વાસ, રબારી વાસ, કોળી વાસ

કુિ

૧૫૧૨

૧૦૨

૪૦૩૭

વોડગ નાં.૭ની હદનુાં વણગન :- ઉત્તર પચિમના વાયવ્ય ખ ણેથી નાના નખત્રાણા સવે નાં. ગૌિર ૧૨૨, ૯૫, ૯૬/૨, ૯૬/૧, ૯૭/૧ની હદે હદે

જતાાં ઉત્તર તરફના રે.સ. ૧૦૧/૨, ૧૦૧/૧, ૧૦૪, ૧૦૫, ૧૦૬/૨, ૧૦૬/૧, ૧૦૬/૩, ૧૦૮/૨, ૧૦૮/૧, ૧૧૦, ૧૧૧/૧, ૧૧૨, ૧૧૩,

૧૧૭/૧, ૧૨૧/૨, ૧૨૧/૧, ૧૨૨, ૧૨૩, ૧૨૭/૧, ૧૨૭/૨, ૧૨૭/૩, ૧૨૭/૪ની હદે હદે ઉત્તર-પ વગ તરફના ઈર્ાન ખ ણા બાજુના સવે નાં.

૧૨૮/૩, ૧૨૮/૨, ૧૮, ૧૩૧/૩, ૧૩૧/૨, ૧૩૧/૧, ૧૯/૧, ૨૧/૧, ૨૫, ૨૪/૨, ૨૬, ૨૭, ૩૬૨/૧, ૩૬૨/૨, ૩૬૦/૧, ૩૫૯/૨, ૩૫૯/૨,

૩૫૯/૧, ૩૬૦/૨ ની હદે હદે પ વગ તરફના સવે નાં. ૩૪૨/૨, ૩૪૧/૧, ૩૩૪/૧, ૪૫૮/૬૪, ૪૫૦/૬૩, ૪૫૦/૬૨ આઈ. ટી. આઈ.ની હદે હદે

જતાાં રે.સવે નાં. ૪૫૦/૫૨, ૩૩૨/૩, ૩૩૨/૧, ૩૩૩/૧, ૩૯/૨, ની હદે હદે પ વગ થી દચક્ષણ તરફ બેરુાંના સવે નાં. ૮૫a/૪૦, ૬/૧, ૭/૬, ૭/૭,

૧૬, દચક્ષણ તરફ જતાાં સવે નાં. ૧૭, ૧૮/૧, ૧૮/૨, ૧૯, ૨૧/૪, ૮૫/A, થી ૩૬, ૩૮ થી દચક્ષણ પચિમના નૈઋતય ખ ણા તરફ જતાાં સવે નાં.

૫૦, ૮૫a/૩૦, ૫૮/૨, ૫૯/૧, ૬૦, ૧૨૬, ૧૨૫, ૧૨૩, ૧૨૪, ૧૨૨, ૧૨૦, ૬૨, ૬૭, ૬૧/૧, ૬૯ થી પચિમ વાયવ્ય ખ ણા તરફ જતાાં

નાના નખત્રાણાનો સીમાડા સવે નાં. ૧૪૧ થી ૧૨૨ સુધીમાાં અાંદર સમાચવષ્ટ થતો તમામ ચવસ્ત્તાર.

આર. જી. ગોલહિ,

સચિવ.

અન સ લચ-૨

રાજ્ય ચ ૂંટણી આયોગના આદેશ ક્રમાૂંક: રાચઆ-ચટણ-સમક-નપા-નખત્રાણા-ય લનટ-૭-ર૦૨૬, તા.૦૭/૦૧/૨૦૨૬ન ૂં સાૂંધણ

નખત્રાણા નગરપાચલકાની સને-ર૦૧૧ની વસચત ગણતરી મુજબ

કુલ વસચત

૨૫૬૬૮

કુલ વોડગની સાંખ્યા

૭

વોડગ દીઠ સરેરાર્ વસચત

૩૬૬૭

સરેરાર્ વસચતના ૧૦ ટકા વધ મુજબ : ૪૦૩૪

સરેરાર્ વસચતના ૧૦ ટકા ઘટ મુજબ : ૩૩૦૦

બેઠકોની સાંખ્યા

૨૮

કુલ સ્ત્ત્રી બેઠકો

૧૪

(અ.જાચત અને પછાતવગગની સ્ત્ત્રી માટે બેઠકો સચહત)

અનુસ ચિત જાચત માટે અનામત બેઠકોની સાંખ્યા

૪

તે પૈકી ૨ અનુસ ચિત જાચત સ્ત્ત્રી

અનુ. આરદજાચત માટે અનામત બેઠકોની સાંખ્યા

૦

-

પછાતવગગ માટે અનામત બેઠકોની સાંખ્યા

૮

તે પૈકી ૪ બેઠકો પછાતવગગ સ્ત્ત્રી

કુલ અનામત બેઠકો

૨૦

સામાન્ય બેઠકો

૮

Government Central Press, Gandhinagar.

PART IV-C ]

GUJARAT GOVERNMENT GAZETTE EX., 07-01-2026

15-11

અ.નૂં

વોર્ડડ

નૂંબર

વોર્ડડની વસ્તી

પહેિી બેઠકની ફાળવણી

સ્ત્રી અનામત

બીજી બેઠકની

ફાળવણી સ્ત્રી

અનામત

ત્રીજી બેઠકની ફાળવણી

અનામત કે

લબન અનામત

ચોથી બેઠકની ફાળવણી

અનામત કે

લબન અનામત

૧

૧

૩૧૦૧

પછાતવગગ

સામાન્ય

સામાન્ય

સામાન્ય

૨

૨

૪૧૭૭

અનુસ ચિત જાચત

સામાન્ય

પછાતવગગ

સામાન્ય

૩

૩

૪૦૮૯

અનુસ ચિત જાચત

પછાતવગગ

પછાતવગગ

સામાન્ય

૪

૪

૩૦૭૯

સામાન્ય

સામાન્ય

પછાતવગગ

સામાન્ય

૫

૫

૩૦૮૨

પછાતવગગ

સામાન્ય

અનુસ ચિત જાચત

સામાન્ય

૬

૬

૪૧૦૩

સામાન્ય

સામાન્ય

પછાતવગગ

સામાન્ય

૭

૭

૪૦૩૭

પછાતવગગ

સામાન્ય

અનુસ ચિત જાચત

સામાન્ય

કુિ

૨૫૬૬૮

આર. જી. ગોલહિ,

સચિવ.

----------

Signed by : BHOLUSINGH G THAKUR

Senior Manager

Government Central Press,

Gandhinagar

Date : 2026.01.12 08:19:53 IST

Signature Not Verified