I-B Ex.-31
31-1
Extra No. 31
©
The Gujarat Government Gazette
EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII]
WEDNESDAY, JANUARY 7, 2026 / PAUSHA 17, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART I-B
CENTRAL SECTION
Government Notifications Published Under Land Acquisition Act Only
REVENUE DEPARTMENT
NOTIFICATION
Sachivalaya Gandhinagar, 7th January, 2026
(The Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and
Resettlement Act, 2013) (30 of 2013)
Dist: Navsari
No. AM-M-2026-31-LNV-172023-363-GH: Whereas the Government of Gujarat, vide its Notification No. AM-M-
2025-18-LNV-172023-363-GH, Dated: 09/01/2025 issued under section Section-19(1) of The Right to Fair
Compensation and Transparency in Land Acquisition, Rehabilitation & Resettlement Act, 2013 has declared that the
land specified in the SCHEDULE annexed thereto of Village: Undach Luhar Faliya, Ta. Gandevi, Dist. Navsari is
required for the acquisition for the public purpose of “Upgradation and strengthening of existing tiers of Vaghrech
Recharge Project and Protection Work”
The Government of Gujarat, as having its opinion that, the circumstance so exist for justifying extension of
period of the aforesaid notification u/s 19(1) of the Act, in exercise of the powers conferred by proviso to section-25 of
The Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation & Resettlement Act, 2013,
hereby extend the Period of 12(twelve) months to the aforesaid notification of 19(1) of the Act, for pronouncement of
an Award under section-23 of the act. The period of 12(twelve) months will be effective from the date of 09/01/2026.
By order and in the name of the Governor of Gujarat,
PRERAK J. PATEL,
Deputy Secretary to Government.
Government Central Press, Gandhinagar.
31-2
GUJARAT GOVERNMENT GAZETTE, EX., 07-01-2026
[ PART I-B
મહેસૂલ વિભાગ
જાહેરનામ ું
સચિવાલય, ગાાંધીનગર, ૭મી જાન્યુઆરી, ૨૦૨૬
(જમીન સુંપાદન, પ નઃસ્થાપન અને પ નિવસનમાું િાજબી િળતર અને પારદવશવતાનો અવિકાર અવિવનયમ, ૨૦૧૩) (૨૦૧૩નો ૩૦મો)
વજલ્લો: નિસારી
ક્રમાુંક: અમ-મ-૨૦૨૬-૩૧-જનિ-૧૭૨૦૨૩-૩૬૩-ઘઃ જમીન સાંપાદન, પુનઃસ્થાપન અને પુનવવસનમાાં વાજબી વળતર અને પારદચશવતાનો
અચધકાર અચધચનયમ, ૨૦૧૩ની કલમ-૧૯(૧) હેઠળ બહાર પાડેલ સરકારશ્રીના તા.૦૯/૦૧/૨૦૨૫ના જાહેરનામા ક્રમાાંક: અમ-મ-૨૦૨૫-
૧૮-જનવ-૧૭૨૦૨૩-૩૬૩-ઘ થી રાજ્ય સરકારે એવુાં ચનર્દિષ્ટ કરેલ છે કે, મોજે.ઉંડાિ લુહાર ફળીયા, તા.ગણદેવી, ચજ.નવસારીની સદરહં
જાહેરનામાની અનુસૂચિમાાં દશાવેલ જમીન “વાઘરેિ રીિાજવ પ્રોજેક્ટ તથા પ્રોટેકશન વકકના હયાત પાળાઓનાાં અપગ્રેડેશન અને મજબુતીકરણ”ના
જાહેર હેતુ માટે સાંપાદન કરવા માટે જરૂ૨ છે.
સદરહં કાયદાની કલમ-૧૯(૧)ના સદરહં જાહેરનામાની અમલવારીનો સમય લાંબાવવા માટેના વ્યાજબીપણાને સમથવન આપતાાં પુરતા
કારણો અસ્સ્તત્વ ધરાવે છે તેવો અચિપ્રાય થતો હોવાથી જમીન સાંપાદન, પુનઃસ્થાપન અને પુનવવસનમાાં વાજબી વળતર અને પારદચશવતાનો
અચધકાર અચધચનયમ, ૨૦૧૩ની કલમ-૨૫ની જોગવાઇથી મળેલ સત્તાની રૂએ ગુજરાત સરકાર આ કાયદાની કલમ-૨૩ હેઠળ જાહેર કરવાના
એવોડવ માટે સદરહ કાયદાની કલમ-૧૯(૧)ના જાહેરનામાની મુદત વધુ ૧૨(બાર) મચહના સુધી વધારી આપે છે. આ બાર મચહનાનો સમયગાળો
તા.૦૯/૦૧/૨૦૨૬ થી અમલમાાં આવશે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હકમથી અને તેમના નામે,
પ્રેરક જે. પટેલ,
સરકારના નાયબ સચિવ.
----------
Signed by : BHOLUSINGH G THAKUR
Senior Manager
Government Central Press,
Gandhinagar
Date : 2026.01.13 12:40:40 IST
Signature Not Verified