15/1
અધિક જિલ્લા મેજીસ્ટ્ેટ દ્વાારાા
જાહેરનાાÜð_
ભાારતીય નાાગરીક સુરક્ષાા સંહીતાા - ૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળ બહાાર પાાડેલ
Þ_.પીઓએલ/ર/જાહેરનામા/એસ.આર/૧૫૮/૨૦૨૫-આગામી તા.૦૪/૦૧/૨૦૨૬ ને રવિવારના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ,
ગાંધીનગર ધ્વારા "રાજયવેરા નિરીક્ષક, વર્ગ-૩”ની સ્પર્ધાતમક પરીક્ષા અંતર્ગત અત્ેના જીલ્ામાં સામેલ યાદી મુજબના પરીક્ષા કેન્દ્ો ખાતે યોજાનાર
હોય. જે અન્વયે અત્ેના આણંદ જિલ્ામાં આવેલ પરીક્ષા કેન્દ્ો ઉપર પરીક્ષાનું સુચારુ અને નિષપક્ષ સંચાલન થાય તેમજ પરીક્ષા દરમિયાન કોઈ
અનિચ્છનીય બનાવ ન બને તે માટે જાહેરનામુ પ્રસિધધ કરવા સુચના અન્વયે જિલ્ા શિક્ષણાધિકારી, આણંદે તેમના તા. ૨૯/૧૨/૨૦૨૫ ના પત્ર
નં.GPSC/૨૭/૨૨૭૫૦-૫૧થી જાહેરનામુ પ્રસિધધ કરવા અત્ે દરખાસત કરેલ છછે.
äëVÖõ, હું ઋતુરાજ દેસાઈ (GAS), અધિક જિલ્ા મેજીસ્ટ્ેટ, આણંદ ભારતીય નાગરીક સુરક્ષા સહીંતા- ૨૦૨૩ ની કલમ-૧૬૩ થી મને
મળેલ સત્ાની રૂઈએ તા.૦૪/૦૧/૨૦૨૬.ના રોજ સવારના ૧૦:૦૦ થી સાંજના ૧૪Ñ૦૦ કલાક દરમયાન સામેલ યાદી મુજબના પરીક્ષા કેન્દ્રએ
નીચે મુજબના કૃતયો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવું છછું.
પ્રતિબંધ –
(1)
પરીક્ષા કેન્દ્રની કંપાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરની ત્રિજયામાં પરીક્ષાર્થી ઉમેદવારો અને પરીક્ષાની કામગીરીમાં ßùÀëÝõá અધિકૃત વ્યકિત
સિવાય અન્ય કોઈપણ બિન અધિકૃત વ્યકિત તથા સંબંધિત પરીક્ષા કેન્દ્ર જે શાળામાં આવેલ હોય તે શાળાના સંચાલક મંડડળના સભયશ્ીઓ
કે હોદ્ેદારોને પરીક્ષા કેન્દ્રમાં કે કેન્દ્રની ૨૦૦ મીટરની ત્રિજયામાં પરીક્ષાના દિવસે અને સમય દરમયાન પ્રવેશ માટે પ્રતિબંધ ફરમાવું છછું.
(૨)
પરીક્ષા કેન્દ્રની કંપાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરથી ૩૦૦ મીટરની ત્રિજયામાં આવેલ તમામ ઝેરોક્ષ મશીન, સાયબર કાફે, ફોટોકોપી
સેન્ટર પરીક્ષાના દિવસે સવારના ૧૦:૦૦ થી સાંજના ૧૪Ñ૦૦ કલાક દરમયાન ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવું છછું.
(૩)
પરીક્ષાના કેન્દ્રમાં કોઈપણ પરીક્ષાર્થી તેમજ પરીક્ષા સાથે સંકળાયેલ કોઈ પણ કર્મચારી (સરકારી પ્રતિનિધિ સિવાય) તેઓનો મોબાઈલ
ફોન કે ઈલેક્ટ્રોનિક માધયમથી સંદેશા વ્યવહાર કે રેકોડડીંગ થઈ શકે તેવા કોઈપણ પ્રકારના ઉપકરણો પરીક્ષા બિલ્ડીંગમાં લઈ જવા પર
પ્રતિબંધ ફરમાવું છછું.
15
Vol. LXVII ] THURSDAY, JANUARY 8, 2026 / PAUSA 18, 1947
15/2 THE GUJ. GOVT. GAZETTE, EX., JANUARY 8, 2026 / PAUSA 18 1947 [ Part I–Supple
(4)
પરીક્ષા કેન્દ્ોની કંપાઉન્ડની દિવાલની ૨૦૦ મિટરની ત્રિજયામાં પરીક્ષાર્થી ઉમેદવારો અને પરીક્ષાની કામગીરીમાં રેકાયેલ અધિકૃત વ્યક્તિ
સિવાય અન્ય કોઈપણ બિન અધિકૃત વ્યક્તિ ચાર કરતાં વધારે માણસોએ ભેગા થવું નહિ ચાર કરતાં વધુ માણસોની કોઈ સભા ભરવી
કે બોલાવવી નહીં અથવા સરધસ કાઢવું નહીં.
(૫)
પરીક્ષા કેન્દ્ોની કંપાઉન્ડની દિવાલની ર૦૦ મીટરની ત્રિજયામાં જાહેરમાં લાઉડડસપીકર કે મ્યુઝિક બેન્ડ કે ડડી.જે. મ્યુઝિક સીસટમ વગાડવા
પર સંપૂર્ણ પ્રતિબંધ.
અપવાાદ :-
કાયદો અને વ્યવસથાના ઈન્ચાર્જ અધિકારીશ્ીઓ અને પરીક્ષા કેન્દ્ર નજીક પર મુકેલા સલામતી કર્મચારીઓ તથા પરીક્ષાની ફરજોનો
હવાલો સંભાળતા અધિકારીઓ તેમની વિધિસરની ફરજો દરમયાન આવા સાધનોનો ઉપયોગ કરી શકશે.
આ હુકમ આણંદ જિલ્ામાં ગુજરાત જાહેર çõવા આયોગ, ગાંધીનગર ધ્વારા “રાજયવેરા નિરીક્ષક, વર્ગ-૩ની સંયુક્ત સ્પર્ધાતમક પરીક્ષા
માટે નક્ી કરવામાં આવેલ પરીક્ષા કેન્દ્ો ઉપર લાગુ પડશે.
આ હુકમનો ભંગ કરનાર ઈસમ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે હેડડ
કોન્સ્ટેટેબલ અને તેનાથી ઉપરના દરજજાના કોઈપણ પોલીસ અધિકારીશ્ીઓને જાહેરનામા ભંગ બદલ ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરૂ છછુ.
આજ તા. ૩૦/૧૨/૨૦ર૫ ના રોજ મારી સહી તથા કચેરીનો સિકકો કરી હુકમ બહાર પાડવામાં આવયો.
·Öðરાજ દેસાાઈ
અધિક જિલ્ા મેજીસ્ટ્ેટ
આણંદ
-------------
જાહેરનાામુ
અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૧) તથાા ૩૭(૩) અનવયેનો હુકમ.
નં.પીઓએલ/૨/જાહેરનામુ/એસ.આર./૦૧/૨૦૨૬ આગામી તા.૧૪-૧૫/૦૧/૨૦૨૬ ના રોજ ઉત્તરાયણ તથા તા.૧૮/૦૧/૨૦૨૬ ના
રોજ ખંભાત દરિયા કિનારે દરિયાઈ ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવનાર છછે. તેમજ અત્ેના જિલ્ાની હાલની પરિસ્થિતિને ધયાને લઈ કાયદો
અને વ્યવસથાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૩૭(૧),૩૭(૩) અન્વયે તા.૦૪/૦૧/૨૦૨6 થી
તા.8/૦૧/૨૦૨૬ સુધી (બંને દિવસો સુધધાંત)નું જાહેરનામુ પ્રસિધધ કરવા સારૂ પોલીસ અધિક્ષકશ્ી, આણંદનાઓએ તેમના તા.૦૧/૦૧/૨૦૨૬ના
પિત્રક્રમાંક:એલઆઈબી/કાવય /જાહેરનામુ/૦૪/૨૦૨૬ થી દરખાસત અત્ે મોકલી આપેલ છછે.
વાસતે, હું ઋતુરાજ દેસાઈ (G.A.S), અધિક જીલ્ા મેજીસ્ટ્ેટ, આણંદ, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૧) તથા
૩૭(૩) થી મને મળેલ અધિકારની રૂઇએ સમગ્ર આણંદ જીલ્ામાં તા.૦૪/૦૧/૨૦૨૬ થી તા.૧૮/૦૧/૨૦૨૬ સુધી (બંને દિવસો સુધધાંત) નીચેના
કૃતયો કરવાની મનાઈ ફરમાવું છછું.
(૧) હથિયાર, તલવાર, ભાલા, ધોકા, લાકડડી કે લાઠી, સળગતી મશાલ અથવા બીજા હથિયારો કે જેનાથી શારિરીક ઇજા કરી શકાય તે સાથે ફરવાનું.
(૨) સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય/ બિન અધિકૃત રીતે ચાર કરતાં વધુ માણસોએ એકત્ર થવુ નહીં, ચાર કરતાં વધુ માણસોની કોઇ સભા
ભરવી કે બોલાવવી નહી તથા સરઘસ કાઢવું નહીં.
વિસ્તાાર: સમગ્ર આણંદ જીલ્ો.
ખુલાાસો: આ વિસતારમાં રસતાઓ, રસતાની ફુટપાથ, ગલીઓ અને પેટા ગલીઓનો તથા જાહેર મકાનોનો સમાવેશ થાય છછે.
અપવાાદ: આ હુકમનો ખંડડ-૧ જે માણસ સરકારી નોકરીમાં અથવા કામગીરીમાં હોય જેઓ ફરજ ઉપર હોય તથા અશક્ત લોકોને લાગુ પડશે નહીં.
Government Press & Stationery, Vadodara.
Central Gazette ] THE GUJ. GOVT. GAZETTE, EX., JANUARY 8, 2026 / PAUSA 18 1947 15/3
આ હુકમનો ભંગ અથવા ઉલ્ંધન ÀßÞëÀ સને ૧૯૫૧ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ હેઠળ અથવા ભારતીય ન્યાય
સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે હેડડ કોન્સ્ટેટેબલ કે તેનાથી ઉપરના દરજ્જાના પોલીસ અધિકારીશ્ીઓને જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કરવા
અધિકૃત કરૂ છછુ.
મે આજરોજ તા.૦૧/૦૧/૨૦૨૬ ના રોજ મારી સહી તથા કચેરીનો સિક્ો કરી આપયો.
·Öðરાજ દેસાાઈ
અધિક જિલ્ા મેજીસ્ટ્ેટ
આણંદ
-------------
Signed by : KAPADIYA ANANDKUMAR
DAHYABHAI
Manager
Government Press &
Stationery, Vadodara
Date : 2026.02.02 16:35:30 IST
Signature Not Verified