17/1
અધિક જિલ્લા મેજીસ્ટ્ેટ દ્વાારાા
વાાંચ્યોÑ-
(૧) કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ ગોધરાના પત્ર જા નં.સીીબીી/ગોધર/૪૬૪/૨૦૨૫ તા.૩૧/૧૨/૨૦૨૫
(ર) પોલીીસ અધિક્ષકશ્રી, પંચમહાલ ગોધરાના પત્ર નં.LIB:બ્રિજ રીીપેરીંગ/અભિપ્રાય/૫૫/૨૦૨૬ તા.૦૫/૦૧/૨૦૨૬
(3) સબ ડિવીીઝનલ મેજિસ્ટ્ેટશ્રી, ગોધરાના પત્ર નં. એમએજી/જાહેરનામુ/વશીી/૦૭/૨૦૨૬ તા.૦૭/૦૧/૨૦૨૬
(૪) ગુજરાત પોલીીસ અધિનિયમ-૧૯૫૧ નીી કલમ-૩૩ નીી જોગવાઈ
જાહેરનાામું
ગુજરાાત પોોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩ (૧) (ખ) હેઠળ
નં.એમએજી જાહેરનામું/વશીી/ ૩ ૪ થીી ૪૪ /૨૦૨6 - કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ ગોધરાના વંચાણે લીીધેલ અ.નં.(૧)
ના તા.૧૩/૧૨/૨૦૨૫ ના પત્રથીી તેઓનીી કચેરીી હસ્તક આવેલ ટૂવા - રતનપુર - કબીીરપુર રોડ (અન્ય જિલ્ા માર્ગ) કિમીી 0/00 થીી ૧૧/૩૭૦ નીી
ચેઈનેજ કિમીી ૪/૨૦૦ થીી ૪/૪૦૦ પર મેજર બ્રિજ આવેલ છે સદર બ્રિજ નીી પ્રિ-મોનસુન ચકાસણીી દરમ્યાન સુંદર બ્રિજ પ્ારંભીીક નજરે જોખમીી
જણાતા ઇન્ફિનિજી સિવિલ કનસલટનટ અમદાવાદ મારફત સદર બ્રિજનીી ચકાસણીી કરવામાં આવેલ હતીી. તેમના રિપોર્ટ મુજબ પણ સદર બ્રિજ
ખરાબ અવસ્થાસ્થામાં જણાય છે સદર બ્રિજના મરામત અર્થે ગુજરાત સરકારના તા. ૨૫/૧૦/૨૦૨૫ના પત્ર નં.એસ/૦૧/૨૦૨૩/૨૦૬૨૧૫/ડીી થીી
૫૧.૧૪ લાખ અને તા. ૦૪/૧૦/૨૦૨૪ના પત્ર નં.એસ/૨૦૨૪/૮૮૨/ડીી-સીી થીી ૨૭૦.૦૦ લાખનીી, વહીવટીી મંજુરીી આપવામાં આવેલ છે અને
તેઓનીી કચેરીીના તા. ૦૮/૦૧/૨૦૨૫ના પત્ર જા.નં.એબીી/ટીીસીી/૨૫/૨૦૨૫ થીી વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે. સદર બ્રિજનીી રિપેરિંગ કામગીીરીી
દરમ્યાન કલેકટરશ્રી પંચમહાલના તા. ૧૩/૦૩/૨૦૨૫ પત્ર નં.એમએજી/સમારકામ-જાહેરનામું/વશીી/૯૨૨ થીી ૯૩૨/૨૦૨૫ થીી તા. ૨૫.૦૩.૨૦૨૫
થીી ૨૫.૦૬.૨૦૨૫ સુધીી બ્રિજનો રસ્તો બંધ કરવા જાહેરનામું બહાર પાડવામાં આવેલ હતું પરંતુ સદર બ્રિજ બાબતે તેઓના વિભાગના ડિઝાઈન
સર્કલ ગાંધીીનગર દ્ારા તા. ૧૫/૦૫/૨૦૨૫ના પત્રથીી ચકાસણીી કરીી સદર બ્રિજ બાબતે નવીીન બ્રિજ બનાવવા અથવા તેનું સમરકામ માટે બ્રિજ બંધ
રાખવા જણાવેલ છે સદર બ્રિજ રિપેરીંગ થઈ શકે તેમ ન હોય નવિન બ્રિજ બનાવવાનીી કામગીીરીી હેતુ ગુજરાત સરકારના તા. ૨૯/૦૭/૨૦૨૫ તથા
તા. ૦૪/૧૦/૨૦૨૫ના પત્રથીી ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્ારા રૂ.૧૭.૦૦ કરોડનીી સૈધ્ધાંતિક / વહિવટીી મંજુરીી આપવામાં આવેલ
છે, જેથીી સાવચેતીીના ભાગ રૂપે નવિન બ્રિજ બનાવવામાં ન આવે ત્યા સુધીી અંદાજીત તા. ૩૧/૧૨/૨૦૨૬ સુધીી જાહેરનામુ લંબાઈ જવા તેઓનીી
પેટા વિભાગીય કચેરીી દ્ારા ભલામણ કરેલ છે. જેથીી નવિન બ્રિજ નિર્માણ ન થાય ત્યાંાં સુધીી કોઈ પણ અઘટીીત બનાવ ન બને તે માટે સાવચેતીી ના
17
Vol. LXVII ] THURSDAY, JANUARY 8, 2026 / PAUSA 18, 1947
Government Press & Stationery, Vadodara.
17/2 THE GUJ. GOVT. GAZETTE, EX., JANUARY 8, 2026 / PAUSA 18 1947 [ Part I–Supple
ભાગ રૂપે સદર બ્રિજ બંદ અંગેનું જાહેરનામુ તા. ૩૧/૧૨/૨૦૨૬ સુધીી લંબાઈ જવા વિનંતીી કરેલ છે તથા સદર બ્રિજના બંને તરફ બેરિકેટસ મુકી
સાવચેતીીના ભાગ રૂપે બંધ રાખેલ છે તેમ જણાવેલ છે.
પોલીીસ અધિક્ષકશ્રી, પંચમહાલ ગોધરા તથા સબ ડિવીીઝનલ મેજિસ્ટ્ેટશ્રી, ગોધરા પ્રાંાંત ગોધરા દ્ારા અનુક્રમે વંચાણ, (૧) તથા (૨)
મુજબના પત્રથીી ઉકત વિગતેનું જાહેરનામું બહાર પાડવા હકારાતમક અભિપ્રાય આપેલ છે.
ઉકત વિગતે કાર્યપાલક ઈજનેરશ્રી માર્ગ અને મકાન વિભાગ ગોધરાનીી મળેલ દરખાસ્ત તેમજ પોલીીસ અધિક્ષકશ્રી પંચમહાલ ગોધરા
તથા સબ ડીવીીઝનલ મેજિસ્ટ્ેટશ્રી ગોધરા પ્ાનત ગોધરાના હકારાતમક અભિપ્રાય મુજબ માર્ગ અને મકાનવિભાગ(રાજ્ય), ગોધરા હસ્તક આવેલ
ટૂવા - રતનપુર - કબીીરપુર રોડ (અન્ય જિલ્ા માર્ગ) કિ.મીી ૦/૦૦ થીી ૧૧/૩૭૦ નીી ચેઈનેજ કી.મીી.૪/૨૦૦ થીી ૪/૪૦૦ પરનો મેજર બ્રીજ ખરાબ
અવસ્થાસ્થામાં હોઈ નવિન બ્રિજના નિર્માણ હેતુ સદર બ્રિજ તમામ વાહનો માટે બંધ કરવો જરૂરીી જણાય છે.
અત્રેનીી કચેરીીના હુકમ ક્રમાંક : મકમ/વશીી/૧૨૪૧થીી૧૨૬૬/૧૦ તા. ૧૬/૦૮/૨૦૧૦થીી સરકારશ્રીના મહેસૂલ વિભાગ, ગાંધીીનગરના
ઠરાવ તા.૧૫/૦૨/૧૯૯૯ નીી સૂચના મુજબ ગુજરાત પોલીીસ અધિનિયમ-૧૯૫૧ હેઠળનીી જિલ્ા મેજિસ્ટ્ેટશ્રીનીી સત્ા અધિક જિલ્ા મેજિસ્ટ્રટશ્રીને
સુપ્રત કરવામાં આવેલ છે.
આથીી હું જે જે પટેલ (જી.એ.એસ) અધિક જિલ્ા મેજિસ્ટ્ેટ, પંચમહાલ ગોઘરા, ગુજરાત પોલીીસ અધિનિયમ ૧૯૫૧ નીી કલમ-૩૩(૧)
(ખ) અન્વયે મને મળેલ અધિકારનીી રૂએ માર્ગ અને મકાનવિભાગ (રાજ્ય), ગોઘરા હસ્તક આવેલ ટૂવા રતનપુર કબીીરપુર રોડ (અન્ય જિલ્ા માર્ગ)
કિ.મીી ૦/૦૦ થીી ૧૧/૩૭૦ નીી ચેઈનેજ કી.મીી.૪/૨૦૦ થીી ૪/૪૦૦ પરનો મેજર બ્રીજ ખરાબ અવસ્થાસ્થામાં હોઈ નવિન બ્રિજના નિર્માણ હેતુ
તા.૩૧/૧૨/૨૦૨૬ સુધીી સદર બ્રિજ તમામ વાહનો માટે બંધ કરવા અને નીીચે જણાવ્યા મુજબના વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા
ફરમાવું છું.
વૈકલ્પિક રસ્તાાઓ :-
ભાારે વાાહનોો માાટે : ટ્રાફિફિક બ્રિજ થીી ઉદલપુર ૮ કિમીી, ઉદલપુર થીી કબીીરપુર ચોકડીી ૬.૯૦ કિમીી, કબિરપુર ચોકડીી થીી રતનપુર ગામ ૪.૧૦ કિમીી
(કુલ ૧૯ કિમીી) અવર જવર કરીી શકશે.
નાાનાા વાાહનોો તથાા ૨ વ્હિલર માાટે :
(૧) ટ્રાફિફિક રતનપુર ગામ થીી નર્મદા કેનાલ થઈ અમદાવાદ ગોધરા હાઈવે (૪.૯૦ કિમીી)
(૨) ટ્રાફિફિક રતનપુર બ્રિજ થીી અમદાવાદ ગોધરા મેઈન હાઇવે થીી નર્મદા કેનાલ થઈ (૪.૯૦ કિમીી)
શિક્ષાા :-
આ હુકમનો ભંગ અથવા ઉલ્ંધન કરનાર ઈસમ ગુજરાત પોલીીસ અધિનિયમ ૧૯૫૧નીી કલમ-૧૩૧ અને ભારતીય ન્યાય સંહિતા,
૨૦૨૩ નીી કલમ-૨૨૩ હેઠળ શિક્ષાક્ષાને પાત્ર થશે.
ઉક્ત વિગત મુજબ રોડ ઉપરનો ટ્રાફિફિક બંધ કરવામાં આવે અને વૈકલ્પિક માર્ગેે વાળવામાં આવે તે માટે જરૂરીી વ્યવસ્થાસ્થા ગોધરા માર્ગ અને
મકાન વિભાગ (રાજય) દ્ારા કરવાનીી રહેશે તેમજ રોડના ડાયવર્ઝન સૂચવતા બોર્ડ જે-તે સ્થળોએ મૂકવાના રહેશે.
આજ તારીીખ: 8Üí જાન્યુઆરીી - ૨૦૨૬ ના રોજ મારીી સહીી તથા કચેરીીનો સિકકો
(જે.જે.પટેલ)
અધિક જિલ્ા મેજિસ્ટ્ેટ
પંચમહાલ ગોધરા
-------------
Signed by : KAPADIYA ANANDKUMAR
DAHYABHAI
Manager
Government Press &
Stationery, Vadodara
Date : 2026.02.02 16:54:14 IST
Signature Not Verified