PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 23-09-2025
333-1
IX Ex.-16
16-1
Extra No. 16
©
The Gujarat Government Gazette
EXTRAORDINARY
PUBLISHED BY AUTHORITY
Vol. LXVII ]
FRIDAY, JANUARY 9, 2026 / PAUSHA 19, 1947
Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.
PART IX
Gujarati translation of Bills, Acts and Notifications other than
those published in other parts.
વૈધાનિક અિે સંસદીય બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૯મી જાન્યુઆરી, ૨૦૨૬
ગુજરાત ગેઝેટમાાં અાંગ્રેજીમાાં પ્રચસદ્ધ થયેલા ગુજરાત સરકારના અન્ન, નાગરરક પુરવઠા અને ગ્રાહક બાબતોનો ચવભાગના તારીખઃ ૧૮મી
નવેમ્બર, ૨૦૨૫ના સરકારી જાહેરનામા ક્રમાાંકઃ જીટીએિ/૨૦૨૫/૨૦/એફસીએસસીએડી/એસસીએમ/ઇ-ફાઇલ/૫/૨૦૨૩/૦૦૪૩/ડી. નો
ગુજરાતી અનુવાદ આથી સવવ લોકોની જાણ સારૂ પ્રચસદ્ધ કયો છે.
રાજેશ આર. રાઠોડ,
સરકારના નાયબ સચિવ.
16-2
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 09-01-2026
[ PART IX
NOTIFICATION
Regarding
Amendment to the Gujarat Consumer Protection (salary, allowances and conditions of service of President and
Members of the State Commission and District Commission) Rules, 2021
ગુજરાત ગ્રાહક સુરક્ષા (રાજ્ય આયોગ અિે નજલ્લા આયોગિા પ્રમુખ અિે સભ્યોિા પગાર, ભથ્ાં
અિે સેવાિી શરતો) નિયમો, ૨૦૨૧ સુધારવા સંબંધી
જાહેરિામું
અન્ન, િાગરરક પુરવઠા અિે ગ્રાહક બાબતોિો નવભાગ
સચિવાલય, ગાાંધીનગર, ૧૮મી નવેમ્બર, ૨૦૨૫
ગ્રાહક સુરક્ષા અનધનિયમ, ૨૦૧૯.
ક્રમાંકઃ જીટીએચ/૨૦૨૫/૨૦/એફસીએસસીએડી/એસસીએમ/ઇ-ફાઇલ/૫/૨૦૨૩/૦૦૪૩/ડી:- ગ્રાહક સુરક્ષા અચધચનયમ, ૨૦૧૯
(સન ૨૦૧૯ના ૩૫-મા)ની કલમ-૧૦૨-ની પેટા-કલમ (૨)થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, આથી, ગુજરાત ગ્રાહક સુરક્ષા
(રાજ્ય આયોગ અને ચજલ્લા આયોગના પ્રમુખ અને સભ્યોના પગાર, ભથથાાં અને સેવાની શરતો) ચનયમો, ૨૦૨૧ વધુ સુધારવા નીિેના ચનયમો
કરે છે:-
૧.
(૧)
આ ચનયમો, ગુજરાત ગ્રાહક સુરક્ષા (રાજ્ય આયોગ અને ચજલ્લા આયોગના પ્રમુખ અને સભ્યોના પગાર, ભથથાાં અને સેવાની
શરતો) (સુધારા) ચનયમો, ૨૦૨૫ કહેવાશે.
(૨)
તે, રાજપત્રમાાં તેની પ્રચસચદ્ધની તારીખે અમલમાાં આવશે.
૨.
ગુજરાત ગ્રાહક સુરક્ષા (રાજ્ય આયોગ અને ચજલ્લા આયોગના પ્રમુખ અને સભ્યોના પગાર, ભથથાાં અને સેવાની શરતો) ચનયમો,
૨૦૨૧ (જેનો આમાાં હવે પછી, “સદરહુ ચનયમો” તરીકે ઉલ્લેખ કયો છે તે)માાં, ચનયમ ૩-ને બદલે, નીિેનો ચનયમ મૂકવો:-
“૩. ચજલ્લા આયોગના પ્રમુખ અને સભ્યોના પગાર અને ભથથાાં.-
(૧)
પ્રમુખ, ચદ્ધતીય રાષ્ટ્રીય ન્યાચયક પગાર પાંિની ભલામણોથી ઠરાવ્યા પ્રમાણે ચજલ્લા ન્યાયાધીશને પગારના અચધકાચલક પગાર
ધોરણ (સુપર-ટાઇમ સ્કેલ)માાં મળવાપાત્ર હોય તેટલો પગાર અને ભથથાાં મેળવવાને હકદાર રહેશે.
(૨)
સભ્ય, ચદ્ધતીય રાષ્ટ્રીય ન્યાચયક પગાર પાંિની ભલામણોથી ઠરાવ્યા પ્રમાણે ચજલ્લા ન્યાયાધીશને પ્રારંચભક ધોરણે પસાંદગી પગાર-
ધોરણ (ચસલેક્શન ગ્રેડ એટ એન્રી લેવલ)માાં મળવાપાત્ર હોય તેટલો પગાર અને ભથથાાં મેળવવાને હકદાર રહેશે.
(૩)
છેલ્લે મળતો પગાર આ ચનયમો હેઠળ ઠરાવેલા પગાર અને ભથથાાં કરતાાં વધુ હોય તે રકસ્સામાાં, ચજલ્લા આયોગના
પ્રમુખો/સભ્યોને ‘મળતો છેલ્લો પગાર’ સુરચક્ષત રાખવો જોઇશે.
(૪)
પ્રમુખ/સભ્ય તરીકે નીમાયેલી વ્યચિ(ઓ), તેમને મળવાપાત્ર પે માઇનસ પેન્શન (પગારમાાંથી પેન્શનની કપાત કરીને મળતો
પગાર), કોઇ હોય, તો તેટલો પગાર મેળવવાને હકદાર થશે.
(૫)
પ્રમુખ અને સભ્યના વેતનમાાં, વાચષવક ૩%ના દરે વધે તે રીતે પગાર સુધારણા કરવી જોઇશે.
(૬)
પગાર, મહેનતાણુાં અને અન્ય ભથથાાં, રાજ્ય સરકારના એકચત્રત ફંડમાાંથી િૂકવવા જોઇશે.”.
૩.
સદરહુ ચનયમોમાાં, ચનયમ ૪ને બદલે, નીિેનો ચનયમ મૂકવો:-
“૪. રાજ્ય આયોગના પ્રમુખ અને સભ્યોના પગાર અને ભથથાાં.-
(૧)
પ્રમુખ, ગુજરાત હાઇકોટટના સેવારત (વતવમાન) ન્યાયાધીશ (sitting judge)ને મળવાપાત્ર હોય તેટલો પગાર અને ભથથાાં
(મેળવવા)ને હકદાર રહેશે.
(૨)
સભ્ય, ચદ્ધતીય રાષ્ટ્રીય ન્યાચયક પગાર પાંિની ભલામણોથી ઠરાવ્યા પ્રમાણે ચજલ્લા ન્યાયાધીશને પગારના અચધકાચલક પગાર
ધોરણ (સુપર-ટાઇમ સ્કેલ)માાં મળવાપાત્ર હોય તેટલો પગાર અને ભથથાાં મેળવવાને હકદાર રહેશે.
(૩)
છેલ્લે મળતો પગાર આ ચનયમો હેઠળ ઠરાવેલા પગાર અને ભથથાાં કરતાાં વધુ હોય તે રકસ્સામાાં, રાજ્ય આયોગના
પ્રમુખો/સભ્યોને ‘મળતો છેલ્લો પગાર’ સુરચક્ષત રાખવો જોઇશે.
Government Central Press, Gandhinagar.
PART IX ]
GUJARAT GOVERNMENT GAZETTE, EX. 09-01-2026
16-3
(૪)
પ્રમુખ/સભ્ય તરીકે નીમાયેલી વ્યચિ(ઓ), તેમને મળવાપાત્ર પે માઇનસ પેન્શન (પગારમાાંથી પેન્શનની કપાત કરીને મળતો
પગાર), કોઇ હોય, તો તેટલો પગાર મેળવવાને હકદાર થશે.
(૫)
સભ્યના વેતનમાાં, વાચષવક ૩%ના દરે વધે તે રીતે પગાર સુધારણા કરવી જોઇશે.
(૬)
પગાર, મહેનતાણુાં અને અન્ય ભથથાાં, રાજ્ય સરકારના એકચત્રત ફંડમાાંથી િૂકવવા જોઇશે.”.
૪.
સદરહુ ચનયમોમાાં, ચનયમ ૫-માાં, પેટા-ચનયમ (૩) કમી કરવો.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
રકિંજલ ્ોરાટ,
સરકારના નાયબ સચિવ.
--------
Signed by : BHOLUSINGH G THAKUR
Senior Manager
Government Central Press,
Gandhinagar
Date : 2026.01.29 15:53:58 IST
Signature Not Verified